logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

નરેન્દ્ર મોદીજી સાહેબની જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ બાદલ નાગોરી ભાજપ જગતજનની ભારત માતાના સપૂત, દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને ૨૫ વર્ષના સેવા સંકલ્પ અને જન્મદિન પર હાર્દિક શુભકામનાઓ! દેશની સેવામાં સમર્પિત તેમના અથાક પરિશ્રમ અને વિકાસના કાર્યો થકી આજે રાષ્ટ્ર નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. આજે વડાપ્રધાનશ્રીના જન્મદિવસે સાંજે ૭ વાગે આખા દેશની સાથે આપણે સૌ પણ આપણા ઘરે દીવો પ્રગટાવીને તેમના દીર્ઘાયુષ્ય અને સ્વાસ્થ્ય માટે પ્રાથર્ના કરીએ અને સેવા અને સમર્પણના આ મહાયજ્ઞમાં સહભાગી થઈએ બાદલ નાગોરી બીજેપી

8 hrs ago
user_Badal Nagori
Badal Nagori
Local Politician વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
8 hrs ago
f1bc3c6f-81a9-4b80-9c89-16eb4eb86e42

નરેન્દ્ર મોદીજી સાહેબની જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ બાદલ નાગોરી ભાજપ જગતજનની ભારત માતાના સપૂત, દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને ૨૫ વર્ષના સેવા સંકલ્પ અને જન્મદિન પર હાર્દિક શુભકામનાઓ! દેશની સેવામાં સમર્પિત તેમના અથાક પરિશ્રમ અને વિકાસના કાર્યો થકી આજે રાષ્ટ્ર નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. આજે વડાપ્રધાનશ્રીના જન્મદિવસે સાંજે ૭ વાગે આખા દેશની સાથે આપણે સૌ પણ આપણા ઘરે દીવો પ્રગટાવીને તેમના દીર્ઘાયુષ્ય અને સ્વાસ્થ્ય માટે પ્રાથર્ના કરીએ અને સેવા અને સમર્પણના આ મહાયજ્ઞમાં સહભાગી થઈએ બાદલ નાગોરી બીજેપી

More news from ગુજરાત and nearby areas
  • મહેસાણામાં સેવા સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત, ભાજપ અગ્રણીઓ બાઇક રેલીમાં જોડાયા
    1
    મહેસાણામાં સેવા સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત, ભાજપ અગ્રણીઓ બાઇક રેલીમાં જોડાયા
    user_Gujarat headlines
    Gujarat headlines
    Local News Reporter મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    21 hrs ago
  • અડવાળ મુકામે આગામી 22/09/2026 ને મંગળવારે સેવાસેતુ કાર્યક્રમ યોજાશ. ધંધુકા તાલુકાના અડવાળ મુકામે આગામી 22/09/2026 ને મંગળવારે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે અમદાવાદ જિલ્લાના ધંધુકા મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કચેરી દ્વારા આગામી તા. 22-09-2026, મંગવારના રોજ અડવાળ મુકામે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવાસેતુ કાર્યક્રમનો લાભ અડવાળ ક્લસ્ટરમાં આવતા અડવાળ, બાજરડા, જાળીયા, ખડોળ, ખસ્તા, મોટાત્રાડીયા, નાનાત્રાડીયા, રાયકા, સરવાળ તથા ઝાંઝરકા ગામના નાગરિકોને લાભ લેવા અપીલ કરવામાં આવી છે. આ કાર્યક્રમ દરમિયાન નાગરિકોને આધાર કાર્ડની કામગીરી, રેશનકાર્ડને લગતી કામગીરી, વિવિધ દાખલાઓ, આયુષ્માન કાર્ડ, વીજ જોડાણ, પશુ સારવાર, બેન્કિંગ સેવાઓ, ગ્રામ પંચાયતની સેવાઓ, મહેસૂલી સેવાઓ તેમજ એસ.ટી.ને લગતી સેવાઓ સહિતની વિવિધ સરકારી સેવાઓનો લાભ આપવામાં આવશે.
    1
    અડવાળ મુકામે આગામી 22/09/2026 ને મંગળવારે સેવાસેતુ કાર્યક્રમ યોજાશ.
ધંધુકા તાલુકાના અડવાળ મુકામે આગામી 22/09/2026 ને મંગળવારે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે
અમદાવાદ જિલ્લાના ધંધુકા મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કચેરી દ્વારા આગામી તા. 22-09-2026, મંગવારના રોજ અડવાળ મુકામે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સેવાસેતુ કાર્યક્રમનો લાભ અડવાળ ક્લસ્ટરમાં આવતા અડવાળ, બાજરડા, જાળીયા, ખડોળ, ખસ્તા, મોટાત્રાડીયા, નાનાત્રાડીયા, રાયકા, સરવાળ તથા ઝાંઝરકા ગામના નાગરિકોને લાભ લેવા અપીલ કરવામાં આવી છે.
આ કાર્યક્રમ દરમિયાન નાગરિકોને આધાર કાર્ડની કામગીરી, રેશનકાર્ડને લગતી કામગીરી, વિવિધ દાખલાઓ, આયુષ્માન કાર્ડ, વીજ જોડાણ, પશુ સારવાર, બેન્કિંગ સેવાઓ, ગ્રામ પંચાયતની સેવાઓ, મહેસૂલી સેવાઓ તેમજ એસ.ટી.ને લગતી સેવાઓ સહિતની વિવિધ સરકારી સેવાઓનો લાભ આપવામાં આવશે.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    1 hr ago
  • તરણેતર મેળામાં ફરી બબાલનો વીડિયો વાયરલ મેળામાં લોકો સામસામે બાખડતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ તરણેતર મેળામાં ફરી બબાલનો વીડિયો વાયરલ મેળામાં લોકો સામસામે બાખડતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ તરણેતર મેળા દરમિયાન ફરી એક વખત બબાલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોવાનું સામે આવ્યું છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં કેટલાક લોકો સામસામે બાખડતા અને ધક્કામુક્કી કરતા જોવા મળી રહ્યા છે. જેને લઈને મેળામાં સુરક્ષા અને વ્યવસ્થાને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે. જોકે, વાયરલ થયેલા આ વીડિયોની ગુજરાત નેશનલ ટીવી નેટવર્ક દ્વારા હાલ કોઈ સ્વતંત્ર પુષ્ટિ કરવામાં આવતી નથી. વીડિયો ક્યારેનો છે, ક્યાંનો છે અને સમગ્ર ઘટનાની હકીકત શું છે તે અંગે સત્તાવાર માહિતી મળ્યા બાદ જ વધુ સ્પષ્ટતા થઈ શકશે.
    1
    તરણેતર મેળામાં ફરી બબાલનો વીડિયો વાયરલ
મેળામાં લોકો સામસામે બાખડતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
તરણેતર મેળામાં ફરી બબાલનો વીડિયો વાયરલ
મેળામાં લોકો સામસામે બાખડતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ તરણેતર મેળા દરમિયાન ફરી એક વખત બબાલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોવાનું સામે આવ્યું છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં કેટલાક લોકો સામસામે બાખડતા અને ધક્કામુક્કી કરતા જોવા મળી રહ્યા છે. જેને લઈને મેળામાં સુરક્ષા અને વ્યવસ્થાને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે.
જોકે, વાયરલ થયેલા આ વીડિયોની ગુજરાત નેશનલ ટીવી નેટવર્ક દ્વારા હાલ કોઈ સ્વતંત્ર પુષ્ટિ કરવામાં આવતી નથી. વીડિયો ક્યારેનો છે, ક્યાંનો છે અને સમગ્ર ઘટનાની હકીકત શું છે તે અંગે સત્તાવાર માહિતી મળ્યા બાદ જ વધુ સ્પષ્ટતા થઈ શકશે.
    user_KALPESH VADHER
    KALPESH VADHER
    લીંબડી, સુરેન્દ્રનગર, ગુજરાત•
    3 hrs ago
  • અરવલ્લીમાં અંબાજી જતા પદયાત્રીઓ માટે સતત પાંચમા વર્ષે વિસામો નું આયોજન કરાયું અરવલ્લી જિલ્લામાં અંબાજી તરફ પગપાળા જતા પદયાત્રીઓની સેવા માટે ઠેર ઠેર વિસામા શરૂ થયા છે. શામળાજી રોડ પર અરવલ્લી જિલ્લા ઈલેક્ટ્રોનિક્સ મીડિયા એસોસિએશન દ્વારા સતત પાંચમા વર્ષે પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પનું ઉદ્ઘાટન મંત્રી પી. સી. બરંડાના હસ્તે કરવામાં આવ્યું હતું. મંત્રી પી. સી. બરંડાએ કેમ્પ ખાતે પહોંચેલા પદયાત્રીઓનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેમણે પદયાત્રીઓને ખીચડી પીરસી સેવા કાર્યમાં સહભાગી થયા હતા. આ પ્રસંગે મીડિયા એસોસિએશન ના પ્રમુખ શૈલેશભાઈ પંડ્યા, ઉપપ્રમુખ, મંત્રી, મહામંત્રી સહિત તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. વિસામા ખાતે પદયાત્રીઓ માટે ખીચડી, બટાકા પૌઆ, ચા અને શરબત સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત મેડિકલ સેવા, મોબાઇલ ચાર્જિંગ પોઈન્ટ તેમજ થાકેલા પદયાત્રીઓ માટે આરામ કરવાની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. અંબાજી જતા પદયાત્રીઓ માટે માર્ગમાં આરામ અને જરૂરી સેવાઓ મળી રહે તે હેતુથી આયોજિત આ સેવા કેમ્પમાં મીડિયા એસોસિએશનના સભ્યો દ્વારા પદયાત્રીઓની સેવા કરવામાં આવી રહી છે. આ પ્રસંગે પૂર્વ મંત્રી અને મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહજી પરમારે પણ ઈલેક્ટ્રોનિક્સ મીડિયા એસોસિએશન દ્વારા આયોજિત વિસામાની મુલાકાત લીધી હતી. અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર પણ સેવા કેમ્પની મુલાકાતે પહોંચ્યા હતા. સતત પાંચમા વર્ષે આયોજિત આ વિસામા થકી અંબાજી તરફ પગપાળા જતા પદયાત્રીઓને રસ્તામાં આરામની સાથે ભોજન, પીણું અને આરોગ્યલક્ષી સેવા મળી રહી છે.
    4
    અરવલ્લીમાં અંબાજી જતા પદયાત્રીઓ માટે સતત પાંચમા વર્ષે વિસામો નું આયોજન કરાયું
અરવલ્લી જિલ્લામાં અંબાજી તરફ પગપાળા જતા પદયાત્રીઓની સેવા માટે ઠેર ઠેર વિસામા શરૂ થયા છે. શામળાજી રોડ પર અરવલ્લી જિલ્લા ઈલેક્ટ્રોનિક્સ મીડિયા એસોસિએશન દ્વારા સતત પાંચમા વર્ષે પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પનું ઉદ્ઘાટન મંત્રી પી. સી. બરંડાના હસ્તે કરવામાં આવ્યું હતું. મંત્રી પી. સી. બરંડાએ કેમ્પ ખાતે પહોંચેલા પદયાત્રીઓનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેમણે પદયાત્રીઓને ખીચડી પીરસી સેવા કાર્યમાં સહભાગી થયા હતા. આ પ્રસંગે મીડિયા એસોસિએશન ના પ્રમુખ શૈલેશભાઈ પંડ્યા, ઉપપ્રમુખ, મંત્રી, મહામંત્રી સહિત તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. વિસામા ખાતે પદયાત્રીઓ માટે ખીચડી, બટાકા પૌઆ, ચા અને શરબત સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત મેડિકલ સેવા, મોબાઇલ ચાર્જિંગ પોઈન્ટ તેમજ થાકેલા પદયાત્રીઓ માટે આરામ કરવાની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. અંબાજી જતા પદયાત્રીઓ માટે માર્ગમાં આરામ અને જરૂરી સેવાઓ મળી રહે તે હેતુથી આયોજિત આ સેવા કેમ્પમાં મીડિયા એસોસિએશનના સભ્યો દ્વારા પદયાત્રીઓની સેવા કરવામાં આવી રહી છે. આ પ્રસંગે પૂર્વ મંત્રી અને મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહજી પરમારે પણ ઈલેક્ટ્રોનિક્સ મીડિયા એસોસિએશન દ્વારા આયોજિત વિસામાની મુલાકાત લીધી હતી. અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર પણ સેવા કેમ્પની મુલાકાતે પહોંચ્યા હતા. સતત પાંચમા વર્ષે આયોજિત આ વિસામા થકી અંબાજી તરફ પગપાળા જતા પદયાત્રીઓને રસ્તામાં આરામની સાથે ભોજન, પીણું અને આરોગ્યલક્ષી સેવા મળી રહી છે.
    user_સમાચાર 31 ગુજરાત
    સમાચાર 31 ગુજરાત
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    4 hrs ago
  • અંબાજી પદયાત્રીઓની સેવામાં પત્રકારોનો અનોખો વિસામો! મોડાસામાં સતત 5મા વર્ષે સેવા કેમ્પ, મંત્રી પી.સી. બરંડાના હસ્તે ઉદ્ઘાટન અંબાજી પદયાત્રીઓની સેવામાં પત્રકારોનો અનોખો વિસામો! મોડાસામાં સતત 5મા વર્ષે સેવા કેમ્પ, મંત્રી પી.સી. બરંડાના હસ્તે ઉદ્ઘાટન
    1
    અંબાજી પદયાત્રીઓની સેવામાં પત્રકારોનો અનોખો વિસામો! મોડાસામાં સતત 5મા વર્ષે સેવા કેમ્પ, મંત્રી પી.સી. બરંડાના હસ્તે ઉદ્ઘાટન
અંબાજી પદયાત્રીઓની સેવામાં પત્રકારોનો અનોખો વિસામો! મોડાસામાં સતત 5મા વર્ષે સેવા કેમ્પ, મંત્રી પી.સી. બરંડાના હસ્તે ઉદ્ઘાટન
    user_Arvalli city news
    Arvalli city news
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    5 hrs ago
  • aaje amdavad sahit aaspas na jila ma ane kasodra gam ma varsad thayo
    1
    aaje amdavad sahit aaspas na jila ma ane kasodra gam ma varsad thayo
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    1 hr ago
  • મહેસાણાના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બુલેટ પર સવાર થઈ સેવા સંકલ્પ યાત્રામાં જોડાયા
    1
    મહેસાણાના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બુલેટ પર સવાર થઈ સેવા સંકલ્પ યાત્રામાં જોડાયા
    user_Gujarat headlines
    Gujarat headlines
    Local News Reporter મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    21 hrs ago
  • લીંબડી બસ સ્ટેશન રોડ પર પોલીસની ટ્રાફિક ડ્રાઈવ, ગેરકાયદેસર વાહનચાલકોમાં ફફડાટ, નિયમોનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી લીંબડી બસ સ્ટેશન રોડ પર પોલીસની ટ્રાફિક ડ્રાઈવ, ગેરકાયદેસર વાહનચાલકોમાં ફફડાટ, નિયમોનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવા માટે લીંબડી પોલીસ દ્વારા બસ સ્ટેશન રોડ પર ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા રસ્તા પર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા તેમજ ગેરકાયદેસર રીતે વાહન ચલાવતા વાહનચાલકો સામે ચેકિંગ હાથ ધરાયું હતું. આ દરમિયાન નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસની ટ્રાફિક ડ્રાઈવને પગલે બસ સ્ટેશન રોડ સહિત આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વાહન ચલાવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. પોલીસની કાર્યવાહીથી શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન થાય અને વાહનચાલકોમાં જાગૃતિ આવે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
    1
    લીંબડી બસ સ્ટેશન રોડ પર પોલીસની ટ્રાફિક ડ્રાઈવ, ગેરકાયદેસર વાહનચાલકોમાં ફફડાટ, નિયમોનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી
લીંબડી બસ સ્ટેશન રોડ પર પોલીસની ટ્રાફિક ડ્રાઈવ, ગેરકાયદેસર વાહનચાલકોમાં ફફડાટ, નિયમોનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવા માટે લીંબડી પોલીસ દ્વારા બસ સ્ટેશન રોડ પર ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.
પોલીસ દ્વારા રસ્તા પર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા તેમજ ગેરકાયદેસર રીતે વાહન ચલાવતા વાહનચાલકો સામે ચેકિંગ હાથ ધરાયું હતું. આ દરમિયાન નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસની ટ્રાફિક ડ્રાઈવને પગલે બસ સ્ટેશન રોડ સહિત આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વાહન ચલાવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. પોલીસની કાર્યવાહીથી શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન થાય અને વાહનચાલકોમાં જાગૃતિ આવે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
    user_KALPESH VADHER
    KALPESH VADHER
    લીંબડી, સુરેન્દ્રનગર, ગુજરાત•
    4 hrs ago
  • પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ બાદ જૈન સમાજે ધાર્મિક સાથે વરઘોડો કાઢ્યો. *ધંધુકા પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ બાદ જૈન સમાજે ધાર્મિક સાથે વરઘોડો કાઢ્યો.* અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં જૈન સમાજ દ્વારા ધાર્મિક ભાવના અને ભક્તિપૂર્ણ વાતાવરણ વચ્ચે વરઘોડો યોજાયો હતો. જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં વરઘોડામાં જોડાયા હતા. ધંધુકા ગામમાંથી દેરાસર થી શરૂ થયેલો આ વરઘોડો જૈન સોસાયટી સુધી પહોંચ્યો હતો અને ત્યાંથી પરત ધંધુકા ગામમા દેરાસર આવ્યો હતો. સમગ્ર માર્ગ દરમિયાન જૈન સમાજના ભાઈ-બહેનો સહિત સમાજના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
    1
    પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ બાદ જૈન સમાજે ધાર્મિક સાથે વરઘોડો કાઢ્યો.
*ધંધુકા પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ બાદ જૈન સમાજે ધાર્મિક સાથે વરઘોડો કાઢ્યો.*
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં જૈન સમાજ દ્વારા ધાર્મિક ભાવના અને ભક્તિપૂર્ણ વાતાવરણ વચ્ચે વરઘોડો યોજાયો હતો. જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં વરઘોડામાં જોડાયા હતા.
ધંધુકા ગામમાંથી દેરાસર થી શરૂ થયેલો આ વરઘોડો જૈન સોસાયટી સુધી પહોંચ્યો હતો અને ત્યાંથી પરત ધંધુકા ગામમા દેરાસર આવ્યો હતો. સમગ્ર માર્ગ દરમિયાન જૈન સમાજના ભાઈ-બહેનો સહિત સમાજના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.