logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

મનરેગા ના નામે થાય છે આવું..સાભળો લોકો ની વાત #viral #dolvan #inc #reelstrending મનરેગા ના નામે થાય છે આવું..સાભળો લોકો ની વાત #viral #dolvan #inc #reelstrending

2 hrs ago
user_RELAX NEWS TAPI
RELAX NEWS TAPI
Social Media Manager કુકરમુંડા, તાપી, ગુજરાત•
2 hrs ago

મનરેગા ના નામે થાય છે આવું..સાભળો લોકો ની વાત #viral #dolvan #inc #reelstrending મનરેગા ના નામે થાય છે આવું..સાભળો લોકો ની વાત #viral #dolvan #inc #reelstrending

More news from ગુજરાત and nearby areas
  • મનરેગા ના નામે થાય છે આવું..સાભળો લોકો ની વાત #viral #dolvan #inc #reelstrending
    1
    મનરેગા ના નામે થાય છે આવું..સાભળો લોકો ની વાત #viral #dolvan #inc #reelstrending
    user_RELAX NEWS TAPI
    RELAX NEWS TAPI
    Social Media Manager કુકરમુંડા, તાપી, ગુજરાત•
    2 hrs ago
  • મતદાન જાગૃતિ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન ની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર ખાતે મતદાર જાગૃતિ માટે હ્યુમન ચેઇનનું આયોજન કરવામાં આવ્યું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. SVEEP કાર્યક્રમ અંતર્ગત શહેરમાં વિશેષ પહેલ રૂપે છોટાઉદેપુર પેટ્રોલ પંપ ચોકડીથી માણેક ચોક સુધી “હ્યુમન ચેઇન” યોજાઈ હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મતદારોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવાનો અને વધુમાં વધુ લોકોને મતદાન માટે પ્રેરિત કરવાનો રહ્યો હતો. માનવ શ્રેણીમાં વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ તેમજ સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા “મતદાન આપણી ફરજ”નો સંદેશ વ્યાપક રીતે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ઇમરાન મિર્ઝા : છોટાઉદેપુર
    1
    મતદાન જાગૃતિ 
જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન ની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર ખાતે મતદાર જાગૃતિ માટે હ્યુમન ચેઇનનું આયોજન કરવામાં આવ્યું.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. SVEEP કાર્યક્રમ અંતર્ગત શહેરમાં વિશેષ પહેલ રૂપે છોટાઉદેપુર પેટ્રોલ પંપ ચોકડીથી માણેક ચોક સુધી “હ્યુમન ચેઇન” યોજાઈ હતી.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મતદારોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવાનો અને વધુમાં વધુ લોકોને મતદાન માટે પ્રેરિત કરવાનો રહ્યો હતો. માનવ શ્રેણીમાં વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ તેમજ સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા “મતદાન આપણી ફરજ”નો સંદેશ વ્યાપક રીતે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
ઇમરાન મિર્ઝા : છોટાઉદેપુર
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    1 hr ago
  • #મતદાન_અપીલ #Vote2026 #Lokshahi #GargiJain #EveryVoteMatters #VotingAwareness #StrongDemocracy #MatdanMahotsav #GujaratElection#madhyagujarat #gujarat #gujaratinews #pavi #bodeli છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 માં વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા
    1
    #મતદાન_અપીલ
#Vote2026
#Lokshahi
#GargiJain
#EveryVoteMatters
#VotingAwareness
#StrongDemocracy
#MatdanMahotsav
#GujaratElection#madhyagujarat #gujarat #gujaratinews #pavi #bodeli છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 માં વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા
    user_મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    Local News Reporter છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    1 hr ago
  • Post by Mr BHIl Vishnubhai kalidash
    2
    Post by Mr BHIl Vishnubhai kalidash
    user_Mr BHIl Vishnubhai kalidash
    Mr BHIl Vishnubhai kalidash
    Singer સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    7 hrs ago
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી- ૨૦૨૬ મા છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ અને શહેરી વિસ્તારના મતદારોને લોકશાહીના પર્વમાં સહભાગી થવા અપીલ કરતા જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર
    1
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી- ૨૦૨૬ મા છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ અને શહેરી વિસ્તારના મતદારોને લોકશાહીના પર્વમાં સહભાગી થવા અપીલ કરતા જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર
    user_Chhota udepur view
    Chhota udepur view
    બોડેલી, છોટાઉદેપુર, ગુજરાત•
    1 hr ago
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    Mangrol, Surat•
    18 hrs ago
  • કરજણ તાલુકાના કિયા ગામ પાસે ટ્રક ચાલકે કાબુ ગુમાવ્યો 🚛⚠️ ડિવાઇડર સાથે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત કરજણ તાલુકાના કિયા ગામ નજીક આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ એક ટ્રક ચાલકે વાહન પરનો કાબુ ગુમાવતા ટ્રક રોડના ડિવાઇડર સાથે જોરદાર અથડાયો હતો. અકસ્માતના કારણે થોડા સમય માટે રસ્તા પર ટ્રાફિક વ્યવહાર પ્રભાવિત થયો હતો. અકસ્મતાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સહાય કામગીરી હાથ ધરી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવા મદદ કરી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની નોંધાઈ નથી.
    1
    કરજણ તાલુકાના કિયા ગામ પાસે ટ્રક ચાલકે કાબુ ગુમાવ્યો 🚛⚠️ ડિવાઇડર સાથે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત
કરજણ તાલુકાના કિયા ગામ નજીક આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ એક ટ્રક ચાલકે વાહન પરનો કાબુ ગુમાવતા ટ્રક રોડના ડિવાઇડર સાથે જોરદાર અથડાયો હતો. અકસ્માતના કારણે થોડા સમય માટે રસ્તા પર ટ્રાફિક વ્યવહાર પ્રભાવિત થયો હતો.
અકસ્મતાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સહાય કામગીરી હાથ ધરી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવા મદદ કરી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની નોંધાઈ નથી.
    user_ADVANCED BULLETIN
    ADVANCED BULLETIN
    Court reporter કરજણ, વડોદરા, ગુજરાત•
    4 hrs ago
  • Aam Aadmi Party નેતા પર ગંભીર આક્ષેપ | જાહેરમાં અભદ્ર ભાષાનો વિવાદ
    1
    Aam Aadmi Party નેતા પર ગંભીર આક્ષેપ | જાહેરમાં અભદ્ર ભાષાનો વિવાદ
    user_RELAX NEWS TAPI
    RELAX NEWS TAPI
    Social Media Manager કુકરમુંડા, તાપી, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.