Shuru
Apke Nagar Ki App…
*સંતરામપુર તાલુકાના ચિતવા ગામના ગ્રામજનોની ચૂંટણી બહિષ્કારની ચેતવણી: સંતરામપુર મામલતદાર ને આવેદન પત્ર પાઠવ્યું* 👆👆👆👆👆 *રિપોર્ટર:-/સલમાન મોરાવાલા* *બી ઇન્ડિયા 24×7 ન્યુઝ* *સંતરામપુર* *મો,9427221409*
Salman moravala
*સંતરામપુર તાલુકાના ચિતવા ગામના ગ્રામજનોની ચૂંટણી બહિષ્કારની ચેતવણી: સંતરામપુર મામલતદાર ને આવેદન પત્ર પાઠવ્યું* 👆👆👆👆👆 *રિપોર્ટર:-/સલમાન મોરાવાલા* *બી ઇન્ડિયા 24×7 ન્યુઝ* *સંતરામપુર* *મો,9427221409*
More news from ગુજરાત and nearby areas
- Post by Tushar Singh1
- દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના જેતપુર ગામે જ્યાં છેલ્લા ત્રણ મહિનાની અંદર 75 જેટલા પશુઓનું રહસ્યમય રીતે મોત નીપજવા પામ્યું છે વેક્સિનેશન કરવા છતાં તેમના પશુઓ મોતને ભેટી રહ્યા છે ત્યારે તેને લઈને પશુ માલિકે પોતાની વેદનાઓ રજૂ કરી હતી અને સરકાર પાસે વળતરની માંગ પણ કરવામાં આવી હતી1
- દેવગઢ બારીયા પ્રાંત અધિકારી દ્વારા દાહોદ જિલ્લાના બામરોલી ગ્રામ પંચાયતની દફતર તપાસણી કરાઈ આજે તારીખ 11/03/2026 બુધવારના રોજ બપોરે 12 કલાક સુધીમાં દેવગઢ બારીયા પ્રાંત અધિકારી દ્વારા સામાન્ય દફતર તપાસણી અંતર્ગત બામરોલી ગ્રામ પંચાયતની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરવામાં આવી. દેવગઢ બારીયા પ્રાંત અધિકારી દ્વારા સામાન્ય દફતર તપાસણી કાર્યક્રમ હેઠળ આજે બામરોલી ગ્રામ પંચાયતની તપાસણી કરવામાં આવી. આ દરમિયાન પંચાયતના દફતરની કામગીરી, નોંધપોથી તેમજ વહીવટી વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી. તપાસ દરમિયાન જણાયેલી ક્ષતિઓ અંગે તલાટી કમ મંત્રીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી અને કામગીરીમાં સુધારા લાવવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. મુલાકાત દરમિયાન ગામના ગ્રામજનો સાથે પણ ચર્ચા કરીને સ્થાનિક પ્રશ્નો અને સમસ્યાઓ અંગે માહિતી મેળવી તેમજ સંબંધિત બાબતોના યોગ્ય નિરાકરણ માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી.1
- શ્રી મિહિર પટેલ બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી અને શ્રી આરાસુરી અંબાજી મંદિર ટ્રસ્ટના અધ્યક્ષશ્રી #GujaratPolitics #GujaratNews #bjpvavtharad #vavtharadnivato #vavtharad #ન્યૂઝ1
- ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત દાહોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બોરવાણી હસ્તકના છાપરી ગામ ખાતે પોર્ટેબલ એક્ષ-રે મશીન દ્વારા ટીબી તપાસ માટે વિશેષ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ વનરેબલ પોપ્યુલેશન ટીબી સર્વે અંતર્ગત કુલ 157 જેટલા ટીબીના જોખમ ધરાવતા શંકાસ્પદ લાભાર્થીઓનું પોર્ટેબલ એક્ષ-રે મશીન દ્વારા સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. જેમાં એક્ષ-રેમાં એબ્નોર્મલ પરિણામ આવનાર લાભાર્થીઓની આગળની તપાસ માટે NAAT ટેસ્ટ કરવામાં આવશે અને જરૂર મુજબ તરત જ સારવાર શરૂ કરવામાં આવશે. જ્યારે એક્ષ-રે નેગેટિવ આવનાર તમામ લાભાર્થીઓનું CY-TB ટેસ્ટ દ્વારા વધુ નિદાન કરવામાં આવશે જેથી ચોક્કસ નિદાન સુનિશ્ચિત થઈ શકે.1
- 🌺 *અરવલ્લીના જંગલોમાં કેસુડાના ફૂલોથી કુદરત રંગાઈ – વસંત ઋતુનું સુંદર સ્વાગત* જંગલોમાં ખીલા કેસુડાના ફૂલો પર્યાવરણ અને પ્રકૃતિપ્રેમીઓ માટે બન્યા આકર્ષણનું કેન્દ્ર અરવલ્લી જિલ્લામાં વસંત ઋતુના આગમન સાથે જંગલ વિસ્તારમાં કેસુડાના વૃક્ષો પર ખીલા તેજસ્વી કેસરિયા રંગના ફૂલો કુદરતની અદભુત સુંદરતા દર્શાવી રહ્યા છે. પહાડો અને જંગલોમાં જ્યાં નજર જાય ત્યાં કેસુડાના ફૂલોથી આખું પર્યાવરણ રંગીન બની ગયું છે. કેસુડાનું વૃક્ષ માત્ર સૌંદર્ય માટે જ નહીં પરંતુ ઔષધીય ગુણો માટે પણ મહત્વ ધરાવે છે. સ્થાનિક લોકો દ્વારા કેસુડાના ફૂલોનો ઉપયોગ પરંપરાગત ઔષધિ તેમજ તહેવારોમાં રંગ બનાવવા માટે કરવામાં આવે છે. ખાસ કરીને વસંત ઋતુમાં જંગલ વિસ્તારોમાં કેસુડાના ફૂલોના ખીલવાથી પક્ષીઓ અને પર્યટકો માટે આકર્ષણ વધ્યું છે. પ્રકૃતિપ્રેમીઓ અને ફોટોગ્રાફરો માટે અરવલ્લીના જંગલો આ દિવસોમાં કુદરતી સૌંદર્યનો અનોખો નજારો બની ગયા છે. સ્થાનિક વન વિભાગ દ્વારા પણ લોકોને જંગલોની સંભાળ રાખવા અને કુદરતી સંપત્તિનું રક્ષણ કરવા અપીલ કરવામાં આવી છે. કેસુડાના ફૂલોથી રંગાયેલા અરવલ્લીના જંગલો હાલ કુદરતના ઉત્સવ જેવી ઝલક આપી રહ્યા છે. જવાનસિંહ ઠાકોર અરવલ્લી. મોં. 96385006502
- Post by Salman moravala4
- દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના જેતપુર ગામે પશુઓના મોત નીપજવા પામતા પશુ માલિકોએ સરકાર પાસે વળતરની માંગ કરી1
- ધાનપુર તાલુકામાં દુધમાલી ગ્રામ પંચાયતમાં જિલ્લા એન્જીનીર દ્વારા એન્ડ ડ્રેનેજ સિસ્ટમની મુલાકાત કરાઈ આજે તારીખ 11/03/2026 બુધવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ યોજના અંતર્ગત ધાનપુર તાલુકાના દુધમાલી ગ્રામ પંચાયત વિસ્તારમાં એન્ડ ડ્રેનેજ સિસ્ટમના કામની સ્થળ મુલાકાત લેવામાં આવી. સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ યોજના હેઠળ ધાનપુર તાલુકાના દુધમાલી ગ્રામ પંચાયત ખાતે એન્ડ ડ્રેનેજ સિસ્ટમ અંગે જિલ્લા એન્જિનિયર દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી. આ મુલાકાત દરમિયાન ગામમાં બનાવવામાં આવેલી ડ્રેનેજ વ્યવસ્થાની સ્થિતિ તેમજ તેની કામગીરીની સમીક્ષા કરવામાં આવી. ડ્રેનેજ સિસ્ટમ યોગ્ય રીતે કાર્યરત રહે અને ગામમાં ગંદા પાણીના નિકાલની સમસ્યા ન ઉભી થાય તે માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું. ઉપરાંત સ્થળ પર હાજર સંબંધિત કર્મચારીઓ સાથે ચર્ચા કરીને કામગીરીને વધુ સુચારૂ બનાવવા માટે સૂચનો આપવામાં આવ્યા.1