logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સંતરામપુર તાલુકાના પોડાફળિયા ચિતવા બુથ નં. ૧૨૬ના ગ્રામજનોએ કામોનો નિકાલ ન થાય તો તમામ આવનારી ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની ચેતવણી ની માંગ સાથે સંતરામપુર મામલતદાર ને આવેદન પત્ર પાઠવ્યું... -------------------------------------------

2 hrs ago
user_Salman moravala
Salman moravala
Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
2 hrs ago
2eba189f-e273-4187-bc6c-e5a07661415a

સંતરામપુર તાલુકાના પોડાફળિયા ચિતવા બુથ નં. ૧૨૬ના ગ્રામજનોએ કામોનો નિકાલ ન થાય તો તમામ આવનારી ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની ચેતવણી ની માંગ સાથે સંતરામપુર મામલતદાર ને આવેદન પત્ર પાઠવ્યું... -------------------------------------------

More news from ગુજરાત and nearby areas
  • Post by Salman moravala
    4
    Post by Salman moravala
    user_Salman moravala
    Salman moravala
    Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    2 hrs ago
  • બાલાસિનોર ટાઉન પો.સ્ટે પકડાયેલ પ્રોહી મુદ્દામાલ કિંમત રૂ ૧,૪૩,૨૮,૯૭૧/- ના વિદેશીદારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો. પોલીસ અધિક્ષક સાહેબ શ્રી.સફીન હસન મહીસાગર જીલ્લા નાઓના માર્ગદર્શન હેઠળ સને ૨૦૨૬ ના વર્ષ દરમ્યાન બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન દ્રારા પકડેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવા સુચના કરેલ જે અનુસંઘાને આજરોજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કમલેશ વસાવા સાહેબ….લુણાવાડા વિભાગ લુણાવાડા નાઓની દેખરેખ હેઠળ તથા મિતેશ વસાવા સાહેબ, પ્રાંત અધિકારી બાલાસિનોર તથા નશાબંધી અધિકારી સાહેબ નાઓનો હાજરીમાં બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનનાં મુલ્તાનપુરા વિસ્તારમાં આવેલ ડમ્પીંગ સાઇડ ખાતે ભારતીય બનાવટનો વિદેશીદારૂની કુલ બોટલો નંગ - ૩૫,૫૫૬/- જેની કુલ કિંમત રૂપિયા ૧,૧૪૩,૨૮,૯૭૧/- નો વિદેશીદારૂનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો.
    1
    બાલાસિનોર ટાઉન પો.સ્ટે પકડાયેલ પ્રોહી મુદ્દામાલ કિંમત રૂ ૧,૪૩,૨૮,૯૭૧/- ના વિદેશીદારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો. પોલીસ અધિક્ષક સાહેબ શ્રી.સફીન હસન મહીસાગર જીલ્લા નાઓના માર્ગદર્શન હેઠળ સને ૨૦૨૬ ના વર્ષ દરમ્યાન બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન દ્રારા પકડેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવા સુચના કરેલ જે અનુસંઘાને આજરોજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કમલેશ વસાવા સાહેબ….લુણાવાડા વિભાગ લુણાવાડા નાઓની દેખરેખ હેઠળ તથા મિતેશ વસાવા સાહેબ, પ્રાંત અધિકારી બાલાસિનોર તથા નશાબંધી અધિકારી સાહેબ નાઓનો હાજરીમાં બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનનાં મુલ્તાનપુરા વિસ્તારમાં આવેલ ડમ્પીંગ સાઇડ ખાતે ભારતીય બનાવટનો વિદેશીદારૂની કુલ બોટલો નંગ - ૩૫,૫૫૬/- જેની કુલ કિંમત રૂપિયા ૧,૧૪૩,૨૮,૯૭૧/- નો વિદેશીદારૂનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો.
    user_DILIPBHAI BARIA
    DILIPBHAI BARIA
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    6 hrs ago
  • Post by Tushar Singh
    1
    Post by Tushar Singh
    user_Tushar Singh
    Tushar Singh
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    11 hrs ago
  • Post by Ramabhai Taviyad
    1
    Post by Ramabhai Taviyad
    user_Ramabhai Taviyad
    Ramabhai Taviyad
    મોરવા (હડફ), પંચમહાલ, ગુજરાત•
    9 min ago
  • દાહોદ જિલ્લામાં આજે એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. દાહોદ નજીક રાબડાલા ગામ પાસે ખાનગી ટ્રાવેલ્સ બસનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ આ બસ મોરબીથી મધ્યપ્રદેશના ભોપાલ તરફ જઈ રહી હતી. ત્યારે અચાનક બસનું ટાયર ફાટતા ડ્રાઈવરનો કાબૂ ગુમાઈ ગયો અને બસ રસ્તા નજીક આવેલા ખાડામાં ઉતરી પલટી ખાઈ ગઈ.
    1
    દાહોદ જિલ્લામાં આજે એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે.
દાહોદ નજીક રાબડાલા ગામ પાસે ખાનગી ટ્રાવેલ્સ બસનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ આ બસ મોરબીથી મધ્યપ્રદેશના ભોપાલ તરફ જઈ રહી હતી. ત્યારે અચાનક બસનું ટાયર ફાટતા ડ્રાઈવરનો કાબૂ ગુમાઈ ગયો અને બસ રસ્તા નજીક આવેલા ખાડામાં ઉતરી પલટી ખાઈ ગઈ.
    user_DAHOD TODAY
    DAHOD TODAY
    NEWS MEDIA દાહોદ, દાહોદ, ગુજરાત•
    53 min ago
  • દેવગઢ બારીયા પ્રાંત અધિકારી દ્વારા દાહોદ જિલ્લાના બામરોલી ગ્રામ પંચાયતની દફતર તપાસણી કરાઈ આજે તારીખ 11/03/2026 બુધવારના રોજ બપોરે 12 કલાક સુધીમાં દેવગઢ બારીયા પ્રાંત અધિકારી દ્વારા સામાન્ય દફતર તપાસણી અંતર્ગત બામરોલી ગ્રામ પંચાયતની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરવામાં આવી. દેવગઢ બારીયા પ્રાંત અધિકારી દ્વારા સામાન્ય દફતર તપાસણી કાર્યક્રમ હેઠળ આજે બામરોલી ગ્રામ પંચાયતની તપાસણી કરવામાં આવી. આ દરમિયાન પંચાયતના દફતરની કામગીરી, નોંધપોથી તેમજ વહીવટી વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી. તપાસ દરમિયાન જણાયેલી ક્ષતિઓ અંગે તલાટી કમ મંત્રીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી અને કામગીરીમાં સુધારા લાવવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. મુલાકાત દરમિયાન ગામના ગ્રામજનો સાથે પણ ચર્ચા કરીને સ્થાનિક પ્રશ્નો અને સમસ્યાઓ અંગે માહિતી મેળવી તેમજ સંબંધિત બાબતોના યોગ્ય નિરાકરણ માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
    1
    દેવગઢ બારીયા પ્રાંત અધિકારી દ્વારા દાહોદ જિલ્લાના બામરોલી ગ્રામ પંચાયતની દફતર તપાસણી કરાઈ 
આજે તારીખ 11/03/2026 બુધવારના રોજ બપોરે 12 કલાક સુધીમાં દેવગઢ બારીયા પ્રાંત અધિકારી દ્વારા સામાન્ય દફતર તપાસણી અંતર્ગત બામરોલી ગ્રામ પંચાયતની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરવામાં આવી.
દેવગઢ બારીયા પ્રાંત અધિકારી દ્વારા સામાન્ય દફતર તપાસણી કાર્યક્રમ હેઠળ આજે બામરોલી ગ્રામ પંચાયતની તપાસણી કરવામાં આવી. આ દરમિયાન પંચાયતના દફતરની કામગીરી, નોંધપોથી તેમજ વહીવટી વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી.
તપાસ દરમિયાન જણાયેલી ક્ષતિઓ અંગે તલાટી કમ મંત્રીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી અને કામગીરીમાં સુધારા લાવવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.
મુલાકાત દરમિયાન ગામના ગ્રામજનો સાથે પણ ચર્ચા કરીને સ્થાનિક પ્રશ્નો અને સમસ્યાઓ અંગે માહિતી મેળવી તેમજ સંબંધિત બાબતોના યોગ્ય નિરાકરણ માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    3 hrs ago
  • શ્રી મિહિર પટેલ બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી અને શ્રી આરાસુરી અંબાજી મંદિર ટ્રસ્ટના અધ્યક્ષશ્રી #GujaratPolitics #GujaratNews #bjpvavtharad #vavtharadnivato #vavtharad #ન્યૂઝ
    1
    શ્રી મિહિર પટેલ બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી અને શ્રી આરાસુરી અંબાજી મંદિર ટ્રસ્ટના અધ્યક્ષશ્રી
#GujaratPolitics #GujaratNews #bjpvavtharad #vavtharadnivato #vavtharad #ન્યૂઝ
    user_Aimi midiya Gujarati DAHOD
    Aimi midiya Gujarati DAHOD
    Advertising Photographer દાહોદ, દાહોદ, ગુજરાત•
    3 hrs ago
  • ધાનપુર તાલુકામાં દુધમાલી ગ્રામ પંચાયતમાં જિલ્લા એન્જીનીર દ્વારા એન્ડ ડ્રેનેજ સિસ્ટમની મુલાકાત કરાઈ આજે તારીખ 11/03/2026 બુધવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ યોજના અંતર્ગત ધાનપુર તાલુકાના દુધમાલી ગ્રામ પંચાયત વિસ્તારમાં એન્ડ ડ્રેનેજ સિસ્ટમના કામની સ્થળ મુલાકાત લેવામાં આવી. સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ યોજના હેઠળ ધાનપુર તાલુકાના દુધમાલી ગ્રામ પંચાયત ખાતે એન્ડ ડ્રેનેજ સિસ્ટમ અંગે જિલ્લા એન્જિનિયર દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી. આ મુલાકાત દરમિયાન ગામમાં બનાવવામાં આવેલી ડ્રેનેજ વ્યવસ્થાની સ્થિતિ તેમજ તેની કામગીરીની સમીક્ષા કરવામાં આવી. ડ્રેનેજ સિસ્ટમ યોગ્ય રીતે કાર્યરત રહે અને ગામમાં ગંદા પાણીના નિકાલની સમસ્યા ન ઉભી થાય તે માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું. ઉપરાંત સ્થળ પર હાજર સંબંધિત કર્મચારીઓ સાથે ચર્ચા કરીને કામગીરીને વધુ સુચારૂ બનાવવા માટે સૂચનો આપવામાં આવ્યા.
    1
    ધાનપુર તાલુકામાં દુધમાલી ગ્રામ પંચાયતમાં જિલ્લા એન્જીનીર દ્વારા એન્ડ ડ્રેનેજ સિસ્ટમની મુલાકાત કરાઈ 
આજે તારીખ 11/03/2026 બુધવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ યોજના અંતર્ગત ધાનપુર તાલુકાના દુધમાલી ગ્રામ પંચાયત વિસ્તારમાં એન્ડ ડ્રેનેજ સિસ્ટમના કામની સ્થળ મુલાકાત લેવામાં આવી.
સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ યોજના હેઠળ ધાનપુર તાલુકાના દુધમાલી ગ્રામ પંચાયત ખાતે એન્ડ ડ્રેનેજ સિસ્ટમ અંગે જિલ્લા એન્જિનિયર દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી. આ મુલાકાત દરમિયાન ગામમાં બનાવવામાં આવેલી ડ્રેનેજ વ્યવસ્થાની સ્થિતિ તેમજ તેની કામગીરીની સમીક્ષા કરવામાં આવી.
ડ્રેનેજ સિસ્ટમ યોગ્ય રીતે કાર્યરત રહે અને ગામમાં ગંદા પાણીના નિકાલની સમસ્યા ન ઉભી થાય તે માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું. ઉપરાંત સ્થળ પર હાજર સંબંધિત કર્મચારીઓ સાથે ચર્ચા કરીને કામગીરીને વધુ સુચારૂ બનાવવા માટે સૂચનો આપવામાં આવ્યા.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.