Shuru
Apke Nagar Ki App…
Ramabhai Taviyad
More news from ગુજરાત and nearby areas
- Post by Ramabhai Taviyad1
- Post by Salman moravala1
- બાલાસિનોર ટાઉન પો.સ્ટે પકડાયેલ પ્રોહી મુદ્દામાલ કિંમત રૂ ૧,૪૩,૨૮,૯૭૧/- ના વિદેશીદારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો. પોલીસ અધિક્ષક સાહેબ શ્રી.સફીન હસન મહીસાગર જીલ્લા નાઓના માર્ગદર્શન હેઠળ સને ૨૦૨૬ ના વર્ષ દરમ્યાન બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન દ્રારા પકડેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવા સુચના કરેલ જે અનુસંઘાને આજરોજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કમલેશ વસાવા સાહેબ….લુણાવાડા વિભાગ લુણાવાડા નાઓની દેખરેખ હેઠળ તથા મિતેશ વસાવા સાહેબ, પ્રાંત અધિકારી બાલાસિનોર તથા નશાબંધી અધિકારી સાહેબ નાઓનો હાજરીમાં બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનનાં મુલ્તાનપુરા વિસ્તારમાં આવેલ ડમ્પીંગ સાઇડ ખાતે ભારતીય બનાવટનો વિદેશીદારૂની કુલ બોટલો નંગ - ૩૫,૫૫૬/- જેની કુલ કિંમત રૂપિયા ૧,૧૪૩,૨૮,૯૭૧/- નો વિદેશીદારૂનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો.1
- Post by Tushar Singh1
- दाहोद जिला कांग्रेस अध्यक्ष हर्षद भाई निनामा,दाहोद नगर पालिका के सामने भूख हड़ताल एवं धरने पर बैठे।1
- દાહોદ જિલ્લામાં આજે એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. દાહોદ નજીક રાબડાલા ગામ પાસે ખાનગી ટ્રાવેલ્સ બસનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ આ બસ મોરબીથી મધ્યપ્રદેશના ભોપાલ તરફ જઈ રહી હતી. ત્યારે અચાનક બસનું ટાયર ફાટતા ડ્રાઈવરનો કાબૂ ગુમાઈ ગયો અને બસ રસ્તા નજીક આવેલા ખાડામાં ઉતરી પલટી ખાઈ ગઈ.1
- દેવગઢ બારીયા પ્રાંત અધિકારી દ્વારા દાહોદ જિલ્લાના બામરોલી ગ્રામ પંચાયતની દફતર તપાસણી કરાઈ આજે તારીખ 11/03/2026 બુધવારના રોજ બપોરે 12 કલાક સુધીમાં દેવગઢ બારીયા પ્રાંત અધિકારી દ્વારા સામાન્ય દફતર તપાસણી અંતર્ગત બામરોલી ગ્રામ પંચાયતની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરવામાં આવી. દેવગઢ બારીયા પ્રાંત અધિકારી દ્વારા સામાન્ય દફતર તપાસણી કાર્યક્રમ હેઠળ આજે બામરોલી ગ્રામ પંચાયતની તપાસણી કરવામાં આવી. આ દરમિયાન પંચાયતના દફતરની કામગીરી, નોંધપોથી તેમજ વહીવટી વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી. તપાસ દરમિયાન જણાયેલી ક્ષતિઓ અંગે તલાટી કમ મંત્રીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી અને કામગીરીમાં સુધારા લાવવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. મુલાકાત દરમિયાન ગામના ગ્રામજનો સાથે પણ ચર્ચા કરીને સ્થાનિક પ્રશ્નો અને સમસ્યાઓ અંગે માહિતી મેળવી તેમજ સંબંધિત બાબતોના યોગ્ય નિરાકરણ માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી.1
- Post by Salman moravala1