Shuru
Apke Nagar Ki App…
ખેરોજથી લાબડીયા તરફ રૂપિયા 12 કરોડના ખર્ચે બની રહેલ રોડ કટીંગ કામમાં ઉતારાયેલ વેઠ. ખેડબ્રહ્મા આર એન્ડ બી સ્ટેટ દ્વારા ખેરોજ થી લાંબડીયા કોટડા રાજસ્થાન બોર્ડર તરફ જતા રોડ પર હાલમાં રૂપિયા 12 કરોડની રકમથી નવીન ડામર રોડનું કામ ચાલી રહ્યું છે ત્યારે આ રોડનું કામ કરતી એજન્સી દ્વારા ટેબડા ખેરોજ અને ખરણીયા ગામ એમ ત્રણ જગ્યાએ જ રોડ કટીંગ એન્ડુલેશન નું કામ કરવામાં આવેલ છે જ્યાં અકસ્માત વધુ બને છે તેવા દોતડ પાટિયા વળાંક પર કટીંગ કરવામાં ન આવતા અકસ્માત નિવારણ માટે કરવામાં આવેલ આ રોડ કટીંગ ની કામગીરી સામે સવાલ ઉઠવા પામ્યા છે ત્યારે આ કરેલ રોડ કટીંગ ની ઉચ્ચ કક્ષાએથી તપાસની માંગ ઉઠવા પામી છે.
Press reporter
ખેરોજથી લાબડીયા તરફ રૂપિયા 12 કરોડના ખર્ચે બની રહેલ રોડ કટીંગ કામમાં ઉતારાયેલ વેઠ. ખેડબ્રહ્મા આર એન્ડ બી સ્ટેટ દ્વારા ખેરોજ થી લાંબડીયા કોટડા રાજસ્થાન બોર્ડર તરફ જતા રોડ પર હાલમાં રૂપિયા 12 કરોડની રકમથી નવીન ડામર રોડનું કામ ચાલી રહ્યું છે ત્યારે આ રોડનું કામ કરતી એજન્સી દ્વારા ટેબડા ખેરોજ અને ખરણીયા ગામ એમ ત્રણ જગ્યાએ જ રોડ કટીંગ એન્ડુલેશન નું કામ કરવામાં આવેલ છે જ્યાં અકસ્માત વધુ બને છે તેવા દોતડ પાટિયા વળાંક પર કટીંગ કરવામાં ન આવતા અકસ્માત નિવારણ માટે કરવામાં આવેલ આ રોડ કટીંગ ની કામગીરી સામે સવાલ ઉઠવા પામ્યા છે ત્યારે આ કરેલ રોડ કટીંગ ની ઉચ્ચ કક્ષાએથી તપાસની માંગ ઉઠવા પામી છે.
More news from Gujarat and nearby areas
- પોશીના તાલુકાના લાંબડીયા ગામે આવેલ આપેશ્વર મહાદેવ મંદિર પાસે વાઘા પર વાઘાની બાજુમાં આવેલ રહેઠાણ મકાનોને ચોમાસામાં વરસાદના પાણીથી નુકસાન ન થાય તે માટે લાંબડીયા ગ્રામ પંચાયત દ્વારા કરેલ ઠરાવ તેમજ સ્થાનિક લોકોની માગણીને લઈ ખેડબ્રહ્મા પંચાયત સિંચાઈ પેટા વિભાગ દ્વારા ફકુભાઈ કુરેશીના ઘરથી ગોવાભાઇના ઘર સુધી ૧૦૦ મીટર પ્રોટકશન દિવાલ મંજૂર કરવામાં આવતા લાંબડીયા ગામના વાઘાપર તંત્ર દ્વારા સફાઈ કરીને આ પ્રોટકશન દિવાલનું કામ શરૂ કરવામાં આવતા સ્થાનિક લોકો દ્વારા કામને મંજૂર કરતા આભાર વ્યક્ત કરવામાં આવેલ1
- હિંમતનગર શહેરના આંબાવાડી રેલવે અંડર બ્રિજની નગરપાલિકા દ્વારા સાફ-સફાઈ હાથ ધરવામાં આવી હતી છેલ્લા કેટલાય સમયથી સ્થાનિકોની સ્વચ્છતા બાબતે અવારનવાર ફરિયાદો ઉઠવાથી હિંમતનગર નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા રેલવે અંડરબ્રિજની સાફ-સફાઈ હાથ ધરવામાં આવી હતી1
- તમામ માનવંતા વિજગ્રાહકોને જણાવવાનું કે આપના બાકી બિલના નાણાં તાત્કાલિક ભરપાઈ કરવા સૂચના આપવામાં આવે છે. અન્યથા આગામી દિવસોમાં મોટા પાયે વીજ જોડાણ કાપવાની કામગીરી હાથ ધરવાની છે. દંડ અમે વીજળી વગર હેરાનગતિથી બચવા આજે જ વિજબીલ ભરપાઈ કરો. ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા જાહેર હિતમાં સમાચાર 🤝👍 👉વિજાપુર ની ખબર ચેનલ હવે શુરુ એપ પર તાજી અપડેટ મેળવવા આજેજ સબ્સ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો! અને લાઈક કરો શેર કરો! 👉હવે વિજાપુરના દરેક સમાચાર જોવા માટે Whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેના નંબર પર કોન્ટેક્ટ કરવો બાબા સૈયદ - 9824251963 બીપીનભાઈ પટેલ - 9727096621 👉પુરી વિગત જુઓ 👇1
- ખેરોજ થી લાંબડીયા તરફ રૂપિયા 12 કરોડના ખર્ચે બની રહેલ રોડ કટીંગ કામમાં ઉતારાયેલી વેઠ1
- Post by Daya bhai1
- गुजरात के राजकोट शहर में अतिक्रमण के खिलाफ नगर प्रशासन ने सख्त रुख अपनाया है। नगर आयुक्त तुषार सुमेरा के अनुसार, जंगलेश्वर क्षेत्र में नदी के तल पर किए गए निर्माण को अवैध पाया गया है। राजकोट महानगरपालिका की टीम ने टाउन प्लानिंग रोड पर मौजूद अवैध अतिक्रमणों को हटाने का अभियान शुरू कर दिया है। प्रशासन का कहना है कि शहर में नियोजित विकास और जल प्रवाह को सुरक्षित रखने के लिए यह कार्रवाई जरूरी है। नगर निगम ने स्पष्ट किया है कि नियमों के उल्लंघन पर आगे भी लगातार कार्रवाई जारी रहेगी और अवैध निर्माणों को हटाया जाएगा।1
- આમ આદમી પાર્ટી (AAP) દ્વારા અમેરિકા-ભારત વચ્ચે થયેલી ટ્રેડ ડીલ સામે રાજ્યવ્યાપી વિરોધ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પાર્ટીનો આરોપ છે કે આ ડીલ ખેડૂતો અને દેશના આર્થિક હિત માટે નુકસાનકારક છે. આ અભિયાન અંતર્ગત વડાલી તાલુકા પણ આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ વડાલી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કર્યું હતું. શહેર પ્રમુખ અને ઇડર-વડાલી વિધાનસભાના સહ પ્રભારી જગદીશ કુમારએ જણાવ્યું હતું કે, ભારત સરકારે અમેરિકા સાથે કરેલી આ ટ્રેડ ડીલ દેશની સાર્વભૌમત્વતા, આર્થિક નીતિ અને ખાસ કરીને કૃષિ ક્ષેત્ર માટે ગંભીર પડકાર ઊભો કરે છે. આ ડીલના પરિણામે ખેતી, પશુપાલન, ટેક્સટાઈલ અને હીરા ઉદ્યોગ સહિતના અનેક ક્ષેત્રો પર નકારાત્મક અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.1
- સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ દરેક અધિકારીઓને કચેરીઓમાં વીજળી અને પાણી બચાવવા જિલ્લા કલેક્ટર શ્રીએ અપીલ કરી હતી. સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, હિંમતનગર ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં ધારાસભ્ય શ્રી વી. ડી. ઝાલાએ શહેરમાં વીજ લાઈન, તાલુકામાં નવી મંજૂર માધ્યમિક શાળાઓ માટી જમીન અને મકાનની ગ્રાન્ટ અંગે પ્રશ્ન, દેરોલ બ્રિજ, નેશનલ હાઇવે ,શહેરમાં ટ્રાફિક ની સમસ્યા, શહેરી વિસ્તારમાં બાકી રહેલા રોડ રસ્તાના કામો, સિવિલ હોસ્પિટલ કમ મેડીકલ કોલેજથી આગળ રોડ પહોળો કરવાના પ્રશ્ન, શહેરમાં મોતીપુરા બ્રિજની આસપાસ બ્યુટિફિકેશન- રિવર ફ્ર્ન્ટ બ્યુટીફિકેશન, અંદર ગ્રાઉન્ડ વીજ લાઈન, આર.ટી. ઓ સર્કલ બ્યૂટી ફિકેશન, તેમજ કેન્દ્રીય વિધાલય અને ત્રિવેણી હાઇસ્કૂલ આગળ વિધાર્થીઓની સેફ્ટી માટે બેરીકેટ વગેરે અંગેના પ્રશ્નો રજૂ કર્યા હતા. ભાગ-૨ માં નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન કેસ, જમીન રેકોર્ડ, સરકારી કચેરીઓના આંતરિક પ્રશ્નો આદિજાતિ વિસ્તારના વિકાસના અંગે ચર્ચા કરાઇ હતી. આગામી સમયમાં યોજાનાર બોર્ડની પરીક્ષા શાન્તિ પૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે અમલીકરણ અધિકારીઓને જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી. આ સાથે જળસંચય અભિયાન અને વીજ બચાવ અભિયાન અંતર્ગત દરેક અધિકારીઓને પોતપોતાના વિભાગ અને કચેરીઓમાં વીજળી અને પાણી બચાવવા જિલ્લા કલેક્ટર શ્રીએ અપીલ કરી હતી. જિલ્લા પોલીસ વડા શ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે અમલીકરણ અધિકારીઓને સંબોધતા નશાબંધી અંગે જાણકારી આપી વિવિધ વિભાગો જેવા કે આરોગ્ય વિભાગ, ફુડ એન્ડ ડ્ર્ગ્સ વિભાગ, શિક્ષણ, હાયર એજ્યુ. વગેરેને વિભાગોને જિલ્લાને નશામુક્ત જિલ્લો બનાવવામાં પોલીસનો સહિયોગ કરવા અપીલ કરી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી પાટીદાર, તમામ પ્રાંત અધિકારીશ્રી સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.1
- લાંબડીયા આપેશ્વર મહાદેવ મંદિરના વાઘા પર સિંચાઈ વિભાગ દ્વારા પ્રોટકશન દિવાલ નું કામ શરૂ કરવામાં આવ્યું1