logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સોજીત્રા જીઆઇડીસીમાં આગ લાગી

1 hr ago
user_Daya bhai
Daya bhai
ગાંધીનગર, ગાંધીનગર, ગુજરાત•
1 hr ago

સોજીત્રા જીઆઇડીસીમાં આગ લાગી

More news from Gujarat and nearby areas
  • બાતમીના આધારે તપાસ કરતા ઈસમ મોહસીન ઉસ્માનભાઈ ઘોઘારી રહે રોજકાને પકડી પાડ્યો. જયારે તેનો ભાઈ ઇમરાનને વોન્ટેડ જાહેર કર્યો હતો.
    1
    બાતમીના આધારે તપાસ કરતા ઈસમ મોહસીન ઉસ્માનભાઈ ઘોઘારી રહે રોજકાને પકડી પાડ્યો. જયારે તેનો ભાઈ ઇમરાનને વોન્ટેડ જાહેર કર્યો હતો.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter Ahmedabad, Gujarat•
    35 min ago
  • लखीमपुर खीरी, 22 फरवरी — मतदाता सूची पुनरीक्षण के विशेष अभियान दिवस पर डीएम दुर्गा शक्ति नागपाल ने विभिन्न मतदान स्थलों का औचक निरीक्षण कर बीएलओ से प्रगति जानी और निर्देश दिया कि 18 वर्ष पूर्ण कर चुके सभी पात्र युवाओं का नाम सूची में अवश्य जोड़ा जाए। उन्होंने नागरिकों से फॉर्म-6/8 भरने या भारत निर्वाचन आयोग के पोर्टल पर ऑनलाइन आवेदन करने की अपील की, जबकि अधिकारियों को जागरूकता बढ़ाकर समयबद्ध निस्तारण सुनिश्चित करने को कहा। विशेष खबर दिनेश सिंह सोमवंशी लखीमपुर खीरी
    1
    लखीमपुर खीरी, 22 फरवरी — मतदाता सूची पुनरीक्षण के विशेष अभियान दिवस पर डीएम दुर्गा शक्ति नागपाल ने विभिन्न मतदान स्थलों का औचक निरीक्षण कर बीएलओ से प्रगति जानी और निर्देश दिया कि 18 वर्ष पूर्ण कर चुके सभी पात्र युवाओं का नाम सूची में अवश्य जोड़ा जाए।
उन्होंने नागरिकों से फॉर्म-6/8 भरने या भारत निर्वाचन आयोग के पोर्टल पर ऑनलाइन आवेदन करने की अपील की, जबकि अधिकारियों को जागरूकता बढ़ाकर समयबद्ध निस्तारण सुनिश्चित करने को कहा। विशेष खबर दिनेश सिंह सोमवंशी लखीमपुर खीरी
    user_BHARAT NEWS
    BHARAT NEWS
    Daskroi, Ahmadabad•
    44 min ago
  • ઊનાવા પોલીસે અકસ્માતમાં મળેલા 15 તોલા સોના અને 500 ગ્રામ ચાંદીના દાગીના સહિત રોકડ રકમ પરિવારને સુપ્રત કરી – "તેરા તુજકો અર્પણ"ની ભાવના જીવંત મહેસાણા જિલ્લાના ઊનાવા પોલીસ સ્ટેશને આજે (21 ફેબ્રુઆરી 2026) વહેલી સવારે થયેલા ગમખ્વાર અકસ્માતમાં પોતાની ઈમાનદારી અને ત્વરિત કાર્યવાહીથી ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઊંઝા-મહેસાણા હાઈવે પર કોન્ફી હોટલ સામે ઈકો કાર ડિવાઈડર સાથે અથડાઈ જતાં 5 લોકોના મોત થયા હતા અને 5-6 ઈજાગ્રસ્ત થયા હતા. પરિવાર રાજસ્થાનમાંથી લગ્ન પતાવીને અમદાવાદ પરત ફરી રહ્યો હતો. અકસ્માત પછી પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડી અને મૃતકોના શબ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા. સૌથી મહત્વની વાત એ કે કારમાંથી અને મૃત/ઈજાગ્રસ્ત વ્યક્તિઓ પાસેથી મળેલા 15 તોલા સોનાના દાગીના, 500 ગ્રામ ચાંદીના દાગીના તથા રોકડ રકમને પોલીસે કબ્જે કરીને સગા સંબંધીઓ સોમાભાઈ કનાજી કુમાવત (વટવા) અને જેઠાજી હમાજી કુમાવત (ઓઢવ)ને સહી-સલામત સુપ્રત કરી દીધી. આ કામગીરીમાં પો.ઈન્સ્પેક્ટર પી.ડી. દરજી સહિત અ.હેડ કો. મકસુદર્મીયા મહેમુદમીયા, પો.કો. સચીનભાઈ શીવરામભાઈ અને પો.કો. ધવલભાઈ પ્રભાતભાઈની પ્રશંસા થઈ રહી છે. આ ઘટના પોલીસની "તેરા તુજકો અર્પણ"ની ભાવનાને જીવંત રૂપ આપે છે, જ્યાં મુશ્કેલ સમયમાં પણ નાગરિકોની સંપત્તિ સુરક્ષિત રાખવામાં આવી. આવી ઈમાનદારીભરી કાર્યવાહીથી પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધે છે અને અકસ્માત જેવી દુર્ઘટનામાં પણ થોડી રાહત મળે છે. મૃતકોના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના.
    1
    ઊનાવા પોલીસે અકસ્માતમાં મળેલા 15 તોલા સોના અને 500 ગ્રામ ચાંદીના દાગીના સહિત રોકડ રકમ પરિવારને સુપ્રત કરી – "તેરા તુજકો અર્પણ"ની ભાવના જીવંત
મહેસાણા જિલ્લાના ઊનાવા પોલીસ સ્ટેશને આજે (21 ફેબ્રુઆરી 2026) વહેલી સવારે થયેલા ગમખ્વાર અકસ્માતમાં પોતાની ઈમાનદારી અને ત્વરિત કાર્યવાહીથી ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઊંઝા-મહેસાણા હાઈવે પર કોન્ફી હોટલ સામે ઈકો કાર ડિવાઈડર સાથે અથડાઈ જતાં 5 લોકોના મોત થયા હતા અને 5-6 ઈજાગ્રસ્ત થયા હતા. પરિવાર રાજસ્થાનમાંથી લગ્ન પતાવીને અમદાવાદ પરત ફરી રહ્યો હતો.
અકસ્માત પછી પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડી અને મૃતકોના શબ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા. સૌથી મહત્વની વાત એ કે કારમાંથી અને મૃત/ઈજાગ્રસ્ત વ્યક્તિઓ પાસેથી મળેલા 15 તોલા સોનાના દાગીના, 500 ગ્રામ ચાંદીના દાગીના તથા રોકડ રકમને પોલીસે કબ્જે કરીને સગા સંબંધીઓ સોમાભાઈ કનાજી કુમાવત (વટવા) અને જેઠાજી હમાજી કુમાવત (ઓઢવ)ને સહી-સલામત સુપ્રત કરી દીધી.
આ કામગીરીમાં પો.ઈન્સ્પેક્ટર પી.ડી. દરજી સહિત અ.હેડ કો. મકસુદર્મીયા મહેમુદમીયા, પો.કો. સચીનભાઈ શીવરામભાઈ અને પો.કો. ધવલભાઈ પ્રભાતભાઈની પ્રશંસા થઈ રહી છે. આ ઘટના પોલીસની "તેરા તુજકો અર્પણ"ની ભાવનાને જીવંત રૂપ આપે છે, જ્યાં મુશ્કેલ સમયમાં પણ નાગરિકોની સંપત્તિ સુરક્ષિત રાખવામાં આવી.
આવી ઈમાનદારીભરી કાર્યવાહીથી પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધે છે અને અકસ્માત જેવી દુર્ઘટનામાં પણ થોડી રાહત મળે છે. મૃતકોના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    11 hrs ago
  • સાબરકાંઠાના પ્રાંતિજ નેશનલ હાઇવે 48 ઉપર એમ્બ્યુલન્સ ને અકસ્માત નડ્યો છે પ્રાપ્ત માહિતી વિગત મુજબ રાજસ્થાનથી દર્દીને લઈને એમ્બ્યુલન્સ અમદાવાદ તરફ જઈ રહી હતી તે દરમિયાન પ્રાંતિજ નજીક એમ્બ્યુલન્સ ના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અચાનક એમ્બ્યુલન્સ પલટી મારી હતી સમગ્ર ઘટનામાં જોકે મોટી દુર્ઘટના ટળી હતી પરંતુ ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી ત્યારે ચાલકની સારવાર અર્થે નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જે બાદ સ્થાનિક પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી
    1
    સાબરકાંઠાના પ્રાંતિજ નેશનલ હાઇવે 48 ઉપર એમ્બ્યુલન્સ ને અકસ્માત નડ્યો છે પ્રાપ્ત માહિતી વિગત મુજબ રાજસ્થાનથી દર્દીને લઈને એમ્બ્યુલન્સ અમદાવાદ તરફ જઈ રહી હતી તે દરમિયાન પ્રાંતિજ નજીક એમ્બ્યુલન્સ ના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અચાનક એમ્બ્યુલન્સ પલટી મારી હતી સમગ્ર ઘટનામાં જોકે મોટી દુર્ઘટના ટળી હતી પરંતુ ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી ત્યારે ચાલકની સારવાર અર્થે નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જે બાદ સ્થાનિક પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી
    user_Digesh kadiya
    Digesh kadiya
    હિંમતનગર, સાબરકાંઠા, ગુજરાત•
    2 hrs ago
  • tumhen jo bhi Sako to Daru Na ko continue pakdai the 😱
    1
    tumhen jo bhi Sako to 
Daru Na ko continue pakdai the 
😱
    user_Jᴀᴛɪɴ 𝐉 𝐀 𝐓 𝐈 𝐍
    Jᴀᴛɪɴ 𝐉 𝐀 𝐓 𝐈 𝐍
    Gujarati restaurant બાવળા, અમદાવાદ, ગુજરાત•
    10 hrs ago
  • 🎓✨ ​કઠલાલ તાલુકાના પીઠાઈ સ્થિત શ્રી પીઠેશ્વરી વિદ્યામંદિર ખાતે ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ના વિદ્યાર્થીઓ માટે "શુભેચ્છા સમારંભ" યોજાયો. ​આગામી બોર્ડની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ પરિણામ મેળવે અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપે તે હેતુથી મહાનુભાવો અને શાળા પરિવાર દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. તમામ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ! 💐📚 ​
    1
    🎓✨ 
​કઠલાલ તાલુકાના પીઠાઈ સ્થિત શ્રી પીઠેશ્વરી વિદ્યામંદિર ખાતે ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ના વિદ્યાર્થીઓ માટે "શુભેચ્છા સમારંભ" યોજાયો.
​આગામી બોર્ડની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ પરિણામ મેળવે અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપે તે હેતુથી મહાનુભાવો અને શાળા પરિવાર દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. તમામ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ! 💐📚
​
    user_MAKSUD KARIGAR
    MAKSUD KARIGAR
    Journalist કઠલાલ, ખેડા, ગુજરાત•
    23 hrs ago
  • અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના રાયકા ગામમાં ચકચાર મચાવતી દુઃખદ ઘટના સામે આવી. ગામની 7 વર્ષીય બાળકી દૂધ લઈને ઘરે આવી રહી હતી તે દરમિયાન અચાનક રખડતા કૂતરાંએ તેના પર હુમલો કર્યો હતો. કૂતરાંના હુમલામાં બાળકીના મોઢા પર ગંભીર ઈજાઓ થઈ હતી અને સારવાર દરમિયાન અંદાજે 54 જેટલા ટાંકા લેવાયા હોવાનું જાણવા મળ્યું છે.
    1
    અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના રાયકા ગામમાં ચકચાર મચાવતી દુઃખદ ઘટના સામે આવી.
ગામની 7 વર્ષીય બાળકી  દૂધ લઈને ઘરે આવી રહી હતી તે દરમિયાન અચાનક રખડતા કૂતરાંએ તેના પર હુમલો કર્યો હતો.
કૂતરાંના હુમલામાં બાળકીના મોઢા પર ગંભીર ઈજાઓ થઈ હતી અને સારવાર દરમિયાન અંદાજે 54 જેટલા ટાંકા લેવાયા હોવાનું જાણવા મળ્યું છે.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter Ahmedabad, Gujarat•
    17 hrs ago
  • *लखीमपुर खीरी में प्रशासनिक न्यायमूर्ति राजीव सिंह ने किया जिला कारागार का औचक निरीक्षण, परखी व्यवस्थाएं*
    1
    *लखीमपुर खीरी में प्रशासनिक न्यायमूर्ति राजीव सिंह ने किया जिला कारागार का औचक निरीक्षण, परखी व्यवस्थाएं*
    user_BHARAT NEWS
    BHARAT NEWS
    Daskroi, Ahmadabad•
    23 hrs ago
  • તમામ માનવંતા વિજગ્રાહકોને જણાવવાનું કે આપના બાકી બિલના નાણાં તાત્કાલિક ભરપાઈ કરવા સૂચના આપવામાં આવે છે. અન્યથા આગામી દિવસોમાં મોટા પાયે વીજ જોડાણ કાપવાની કામગીરી હાથ ધરવાની છે. દંડ અમે વીજળી વગર હેરાનગતિથી બચવા આજે જ વિજબીલ ભરપાઈ કરો. ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા જાહેર હિતમાં સમાચાર 🤝👍 👉વિજાપુર ની ખબર ચેનલ હવે શુરુ એપ પર તાજી અપડેટ મેળવવા આજેજ સબ્સ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો! અને લાઈક કરો શેર કરો! 👉હવે વિજાપુરના દરેક સમાચાર જોવા માટે Whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેના નંબર પર કોન્ટેક્ટ કરવો બાબા સૈયદ - 9824251963 બીપીનભાઈ પટેલ - 9727096621 👉પુરી વિગત જુઓ 👇
    1
    તમામ માનવંતા વિજગ્રાહકોને જણાવવાનું કે આપના બાકી બિલના નાણાં તાત્કાલિક ભરપાઈ કરવા સૂચના આપવામાં આવે છે. અન્યથા આગામી દિવસોમાં મોટા પાયે વીજ જોડાણ કાપવાની કામગીરી હાથ ધરવાની છે. દંડ અમે વીજળી વગર હેરાનગતિથી બચવા આજે જ વિજબીલ ભરપાઈ કરો. ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા જાહેર હિતમાં સમાચાર 🤝👍 
👉વિજાપુર ની ખબર ચેનલ હવે શુરુ એપ પર તાજી અપડેટ મેળવવા આજેજ સબ્સ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો! અને લાઈક કરો શેર કરો!
👉હવે વિજાપુરના દરેક સમાચાર જોવા માટે Whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેના નંબર પર કોન્ટેક્ટ કરવો 
બાબા સૈયદ - 9824251963
બીપીનભાઈ પટેલ - 9727096621
👉પુરી વિગત જુઓ 👇
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.