ઊનાવા પોલીસે અકસ્માતમાં મળેલા 15 તોલા સોના અને 500 ગ્રામ ચાંદીના દાગીના સહિત રોકડ રકમ પરિવારને સુપ્રત કરી – "તેરા તુજકો અર્પણ"ની ભાવના જીવંત ઊનાવા પોલીસે અકસ્માતમાં મળેલા 15 તોલા સોના અને 500 ગ્રામ ચાંદીના દાગીના સહિત રોકડ રકમ પરિવારને સુપ્રત કરી – "તેરા તુજકો અર્પણ"ની ભાવના જીવંત મહેસાણા જિલ્લાના ઊનાવા પોલીસ સ્ટેશને આજે (21 ફેબ્રુઆરી 2026) વહેલી સવારે થયેલા ગમખ્વાર અકસ્માતમાં પોતાની ઈમાનદારી અને ત્વરિત કાર્યવાહીથી ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઊંઝા-મહેસાણા હાઈવે પર કોન્ફી હોટલ સામે ઈકો કાર ડિવાઈડર સાથે અથડાઈ જતાં 5 લોકોના મોત થયા હતા અને 5-6 ઈજાગ્રસ્ત થયા હતા. પરિવાર રાજસ્થાનમાંથી લગ્ન પતાવીને અમદાવાદ પરત ફરી રહ્યો હતો. અકસ્માત પછી પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડી અને મૃતકોના શબ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા. સૌથી મહત્વની વાત એ કે કારમાંથી અને મૃત/ઈજાગ્રસ્ત વ્યક્તિઓ પાસેથી મળેલા 15 તોલા સોનાના દાગીના, 500 ગ્રામ ચાંદીના દાગીના તથા રોકડ રકમને પોલીસે કબ્જે કરીને સગા સંબંધીઓ સોમાભાઈ કનાજી કુમાવત (વટવા) અને જેઠાજી હમાજી કુમાવત (ઓઢવ)ને સહી-સલામત સુપ્રત કરી દીધી. આ કામગીરીમાં પો.ઈન્સ્પેક્ટર પી.ડી. દરજી સહિત અ.હેડ કો. મકસુદર્મીયા મહેમુદમીયા, પો.કો. સચીનભાઈ શીવરામભાઈ અને પો.કો. ધવલભાઈ પ્રભાતભાઈની પ્રશંસા થઈ રહી છે. આ ઘટના પોલીસની "તેરા તુજકો અર્પણ"ની ભાવનાને જીવંત રૂપ આપે છે, જ્યાં મુશ્કેલ સમયમાં પણ નાગરિકોની સંપત્તિ સુરક્ષિત રાખવામાં આવી. આવી ઈમાનદારીભરી કાર્યવાહીથી પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધે છે અને અકસ્માત જેવી દુર્ઘટનામાં પણ થોડી રાહત મળે છે. મૃતકોના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના.

- સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલ ગાંભોઈ ગામની પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં વર્ષો જુના લીમડો અને પીપળો કાપી નાખવામાં આવ્યા હતા જે બાદ સમગ્ર પ્રકરણ સાબરકાંઠા શિક્ષણ વિભાગ પાસે પહોંચ્યું હતું ત્યારબાદ સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કેયુર ઉપાધ્યાયે તાત્કાલિક અસરથી તપાસના આદેશો આપ્યા હતા અને ગાંભોઈ પ્રાથમિક શાળાના આચાર્ય વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એકાદ સપ્તાહમાં શિક્ષક વિરુદ્ધ ચાર્જશીટ પણ બની શકે છે1
- વડાલી તાલુકાના જુનાચામું ગામે શનિવારે મોડી રાત્રે એક ગાય ખેતરના કૂવામાં પડી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ ગાયના માલિકે તાત્કાલિક વડાલી ફાયર બ્રિગેડ અને વડાલી જીવદયા ટીમનો સંપર્ક કર્યો હતો. ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ત્યારબાદ ફાયર બ્રિગેડ અને જીવદયા ટીમે સંયુક્ત રીતે બચાવ કામગીરી હાથ ધરી હતી. ટીમના સભ્યો ઊંડા કૂવામાં ઉતર્યા હતા અને ભારે જહેમત બાદ દોરડા તથા અન્ય સાધનોની મદદથી ગાયને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી. ગાયનું સફળ રેસ્ક્યુ થતાં ગ્રામજનો અને ગાયના માલિકે રાહત અનુભવી હતી. તેમણે બચાવ કામગીરીમાં જોડાયેલી ટીમોનો આભાર વ્યક્ત કર્યો હતો.1
- પોશીના તાલુકાના લાંબડીયા ગામે આવેલ આપેશ્વર મહાદેવ મંદિર પાસે વાઘા પર વાઘાની બાજુમાં આવેલ રહેઠાણ મકાનોને ચોમાસામાં વરસાદના પાણીથી નુકસાન ન થાય તે માટે લાંબડીયા ગ્રામ પંચાયત દ્વારા કરેલ ઠરાવ તેમજ સ્થાનિક લોકોની માગણીને લઈ ખેડબ્રહ્મા પંચાયત સિંચાઈ પેટા વિભાગ દ્વારા ફકુભાઈ કુરેશીના ઘરથી ગોવાભાઇના ઘર સુધી ૧૦૦ મીટર પ્રોટકશન દિવાલ મંજૂર કરવામાં આવતા લાંબડીયા ગામના વાઘાપર તંત્ર દ્વારા સફાઈ કરીને આ પ્રોટકશન દિવાલનું કામ શરૂ કરવામાં આવતા સ્થાનિક લોકો દ્વારા કામને મંજૂર કરતા આભાર વ્યક્ત કરવામાં આવેલ1
- આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 22/2/26, રવિવાર 🙏🙏🙏1
- જુહાપુરા માં રોજો રાખી જઈ રહેલા 22 વર્ષેના યુવકનું અકસ્માતમાં મોત1
- અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના રાયકા ગામમાં ચકચાર મચાવતી દુઃખદ ઘટના સામે આવી. ગામની 7 વર્ષીય બાળકી દૂધ લઈને ઘરે આવી રહી હતી તે દરમિયાન અચાનક રખડતા કૂતરાંએ તેના પર હુમલો કર્યો હતો. કૂતરાંના હુમલામાં બાળકીના મોઢા પર ગંભીર ઈજાઓ થઈ હતી અને સારવાર દરમિયાન અંદાજે 54 જેટલા ટાંકા લેવાયા હોવાનું જાણવા મળ્યું છે.1
- આમ આદમી પાર્ટી (AAP) દ્વારા અમેરિકા-ભારત વચ્ચે થયેલી ટ્રેડ ડીલ સામે રાજ્યવ્યાપી વિરોધ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પાર્ટીનો આરોપ છે કે આ ડીલ ખેડૂતો અને દેશના આર્થિક હિત માટે નુકસાનકારક છે. આ અભિયાન અંતર્ગત વડાલી તાલુકા પણ આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ વડાલી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કર્યું હતું. શહેર પ્રમુખ અને ઇડર-વડાલી વિધાનસભાના સહ પ્રભારી જગદીશ કુમારએ જણાવ્યું હતું કે, ભારત સરકારે અમેરિકા સાથે કરેલી આ ટ્રેડ ડીલ દેશની સાર્વભૌમત્વતા, આર્થિક નીતિ અને ખાસ કરીને કૃષિ ક્ષેત્ર માટે ગંભીર પડકાર ઊભો કરે છે. આ ડીલના પરિણામે ખેતી, પશુપાલન, ટેક્સટાઈલ અને હીરા ઉદ્યોગ સહિતના અનેક ક્ષેત્રો પર નકારાત્મક અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.1
- प्रेस नोट जारीकर्ता: फैसल अली सिद्दीकी पद: प्रेसिडेंट, डेमोक्रेटिक यूथ फेडरेशन ऑफ इंडिया (DYFI), अहमदाबाद जिला कमिटी दिनांक: 21 फरवरी 2026 स्थान: अहमदाबाद, गुजरात शीर्षक: मोदी जी ने बेशर्मी की नई पराकाष्ठा स्थापित की – देश का नाम पूरी दुनिया में AI के जरिए मजाक बना दिया! प्रिय साथियों, मीडिया मित्रों और क्रांतिकारी युवाओं, आज हम DYFI अहमदाबाद की ओर से बेहद गंभीर लेकिन साथ ही बेहद हास्यास्पद मुद्दे पर बोलने को मजबूर हैं। हमारे सम्माननीय प्रधानमंत्री जी ने कल रात (या शायद AI ने उनके नाम पर) एक ऐसा "फंक्शन" चलाया, जिसमें भारत का नाम पूरी दुनिया में "बहुत बड़ा मजाक" बना दिया गया। कल्पना कीजिए – एक तरफ देश बेरोजगारी, महंगाई, किसान आत्महत्या और बेरोजगार युवाओं की लंबी कतारों से जूझ रहा है, और दूसरी तरफ AI टूल में "भारत" टाइप करते ही सबसे पहले "मजाक" वाला ऑटो-सजेस्ट आ जाता है! यह संयोग नहीं, यह सुनियोजित "डिजिटल बेशर्मी" है! हम पूछते हैं: क्या मोदी जी ने AI को ट्रेनिंग देते वक्त सिर्फ "56 इंच" और "ग्लोबल लीडर" वाला डेटा फीड किया था, बाकी सब डिलीट कर दिया? क्या "अच्छे दिन" अब इतने मजाकिया हो गए कि AI खुद हंसने लगा? क्या "विकसित भारत" का मतलब अब "वायरल मजाक वाला भारत" हो गया? हम DYFI अहमदाबाद की ओर से मोदी जी से मांग करते हैं: तुरंत AI कंपनी को पत्र लिखकर कहें – "भाई, भारत का नाम मजाक मत बनाओ, थोड़ा सम्मान रखो!" संसद में बिल पास करवाएं – "AI मजाक विरोधी कानून 2026" – जिसमें किसी भी AI को भारत को मजाक बनाने पर 10 साल की सजा हो। खुद एक प्रेस कॉन्फ्रेंस करके कहें – "मैं बेशर्म नहीं हूँ, बस AI बहुत शरारती है!" अगर मोदी जी ऐसा नहीं करते, तो हम युवा क्रांतिकारी AI को "रेड सलाम" देकर नया ट्रेनिंग डेटा फीड करेंगे – जिसमें सिर्फ "DYFI जिंदाबाद", "संविधान की रक्षा" और "मजाक बंद करो" जैसे कीवर्ड होंगे! जय भीम! जय संविधान! जय क्रांति! और हाँ... AI को बोलो – मजाक बंद! फैसल अली सिद्दीकी प्रेसिडेंट, DYFI अहमदाबाद (रेड सलाम के साथ,1
- *लखीमपुर खीरी में प्रशासनिक न्यायमूर्ति राजीव सिंह ने किया जिला कारागार का औचक निरीक्षण, परखी व्यवस्थाएं*1