logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સાબરકાંઠાના પ્રાંતિજ નેશનલ હાઇવે 48 ઉપર એમ્બ્યુલન્સ ને અકસ્માત નડ્યો છે પ્રાપ્ત માહિતી વિગત મુજબ રાજસ્થાનથી દર્દીને લઈને એમ્બ્યુલન્સ અમદાવાદ તરફ જઈ રહી હતી તે દરમિયાન પ્રાંતિજ નજીક એમ્બ્યુલન્સ ના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અચાનક એમ્બ્યુલન્સ પલટી મારી હતી સમગ્ર ઘટનામાં જોકે મોટી દુર્ઘટના ટળી હતી પરંતુ ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી ત્યારે ચાલકની સારવાર અર્થે નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જે બાદ સ્થાનિક પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી

2 hrs ago
user_Digesh kadiya
Digesh kadiya
હિંમતનગર, સાબરકાંઠા, ગુજરાત•
2 hrs ago

સાબરકાંઠાના પ્રાંતિજ નેશનલ હાઇવે 48 ઉપર એમ્બ્યુલન્સ ને અકસ્માત નડ્યો છે પ્રાપ્ત માહિતી વિગત મુજબ રાજસ્થાનથી દર્દીને લઈને એમ્બ્યુલન્સ અમદાવાદ તરફ જઈ રહી હતી તે દરમિયાન પ્રાંતિજ નજીક એમ્બ્યુલન્સ ના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અચાનક એમ્બ્યુલન્સ પલટી મારી હતી સમગ્ર ઘટનામાં જોકે મોટી દુર્ઘટના ટળી હતી પરંતુ ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી ત્યારે ચાલકની સારવાર અર્થે નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જે બાદ સ્થાનિક પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી

More news from ગુજરાત and nearby areas
  • વડાલી તાલુકાના જુનાચામું ગામે શનિવારે મોડી રાત્રે એક ગાય ખેતરના કૂવામાં પડી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ ગાયના માલિકે તાત્કાલિક વડાલી ફાયર બ્રિગેડ અને વડાલી જીવદયા ટીમનો સંપર્ક કર્યો હતો. ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ત્યારબાદ ફાયર બ્રિગેડ અને જીવદયા ટીમે સંયુક્ત રીતે બચાવ કામગીરી હાથ ધરી હતી. ટીમના સભ્યો ઊંડા કૂવામાં ઉતર્યા હતા અને ભારે જહેમત બાદ દોરડા તથા અન્ય સાધનોની મદદથી ગાયને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી. ગાયનું સફળ રેસ્ક્યુ થતાં ગ્રામજનો અને ગાયના માલિકે રાહત અનુભવી હતી. તેમણે બચાવ કામગીરીમાં જોડાયેલી ટીમોનો આભાર વ્યક્ત કર્યો હતો.
    1
    વડાલી તાલુકાના જુનાચામું ગામે શનિવારે મોડી રાત્રે એક ગાય ખેતરના કૂવામાં પડી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ ગાયના માલિકે તાત્કાલિક વડાલી ફાયર બ્રિગેડ અને વડાલી જીવદયા ટીમનો સંપર્ક કર્યો હતો.
ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ત્યારબાદ ફાયર બ્રિગેડ અને જીવદયા ટીમે સંયુક્ત રીતે બચાવ કામગીરી હાથ ધરી હતી. ટીમના સભ્યો ઊંડા કૂવામાં ઉતર્યા હતા અને ભારે જહેમત બાદ દોરડા તથા અન્ય સાધનોની મદદથી ગાયને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી.
ગાયનું સફળ રેસ્ક્યુ થતાં ગ્રામજનો અને ગાયના માલિકે રાહત અનુભવી હતી. તેમણે બચાવ કામગીરીમાં જોડાયેલી ટીમોનો આભાર વ્યક્ત કર્યો હતો.
    user_રીપોર્ટર ધ્રુવ માળી
    રીપોર્ટર ધ્રુવ માળી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    8 hrs ago
  • તમામ માનવંતા વિજગ્રાહકોને જણાવવાનું કે આપના બાકી બિલના નાણાં તાત્કાલિક ભરપાઈ કરવા સૂચના આપવામાં આવે છે. અન્યથા આગામી દિવસોમાં મોટા પાયે વીજ જોડાણ કાપવાની કામગીરી હાથ ધરવાની છે. દંડ અમે વીજળી વગર હેરાનગતિથી બચવા આજે જ વિજબીલ ભરપાઈ કરો. ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા જાહેર હિતમાં સમાચાર 🤝👍 👉વિજાપુર ની ખબર ચેનલ હવે શુરુ એપ પર તાજી અપડેટ મેળવવા આજેજ સબ્સ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો! અને લાઈક કરો શેર કરો! 👉હવે વિજાપુરના દરેક સમાચાર જોવા માટે Whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેના નંબર પર કોન્ટેક્ટ કરવો બાબા સૈયદ - 9824251963 બીપીનભાઈ પટેલ - 9727096621 👉પુરી વિગત જુઓ 👇
    1
    તમામ માનવંતા વિજગ્રાહકોને જણાવવાનું કે આપના બાકી બિલના નાણાં તાત્કાલિક ભરપાઈ કરવા સૂચના આપવામાં આવે છે. અન્યથા આગામી દિવસોમાં મોટા પાયે વીજ જોડાણ કાપવાની કામગીરી હાથ ધરવાની છે. દંડ અમે વીજળી વગર હેરાનગતિથી બચવા આજે જ વિજબીલ ભરપાઈ કરો. ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા જાહેર હિતમાં સમાચાર 🤝👍 
👉વિજાપુર ની ખબર ચેનલ હવે શુરુ એપ પર તાજી અપડેટ મેળવવા આજેજ સબ્સ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો! અને લાઈક કરો શેર કરો!
👉હવે વિજાપુરના દરેક સમાચાર જોવા માટે Whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેના નંબર પર કોન્ટેક્ટ કરવો 
બાબા સૈયદ - 9824251963
બીપીનભાઈ પટેલ - 9727096621
👉પુરી વિગત જુઓ 👇
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    19 hrs ago
  • ખેડબ્રહ્મા આર એન્ડ બી સ્ટેટ દ્વારા ખેરોજ થી લાંબડીયા કોટડા રાજસ્થાન બોર્ડર તરફ જતા રોડ પર હાલમાં રૂપિયા 12 કરોડની રકમથી નવીન ડામર રોડનું કામ ચાલી રહ્યું છે ત્યારે આ રોડનું કામ કરતી એજન્સી દ્વારા ટેબડા ખેરોજ અને ખરણીયા ગામ એમ ત્રણ જગ્યાએ જ રોડ કટીંગ એન્ડુલેશન નું કામ કરવામાં આવેલ છે જ્યાં અકસ્માત વધુ બને છે તેવા દોતડ પાટિયા વળાંક પર કટીંગ કરવામાં ન આવતા અકસ્માત નિવારણ માટે કરવામાં આવેલ આ રોડ કટીંગ ની કામગીરી સામે સવાલ ઉઠવા પામ્યા છે ત્યારે આ કરેલ રોડ કટીંગ ની ઉચ્ચ કક્ષાએથી તપાસની માંગ ઉઠવા પામી છે.
    1
    ખેડબ્રહ્મા આર એન્ડ બી સ્ટેટ દ્વારા ખેરોજ થી લાંબડીયા કોટડા રાજસ્થાન બોર્ડર તરફ જતા રોડ પર હાલમાં રૂપિયા 12 કરોડની રકમથી નવીન ડામર રોડનું કામ ચાલી રહ્યું છે ત્યારે આ રોડનું કામ કરતી એજન્સી દ્વારા ટેબડા ખેરોજ અને ખરણીયા ગામ એમ ત્રણ જગ્યાએ જ રોડ કટીંગ એન્ડુલેશન નું કામ કરવામાં આવેલ છે જ્યાં અકસ્માત વધુ બને છે તેવા દોતડ પાટિયા વળાંક પર કટીંગ કરવામાં ન આવતા અકસ્માત નિવારણ માટે કરવામાં આવેલ આ રોડ કટીંગ ની કામગીરી સામે સવાલ ઉઠવા પામ્યા છે ત્યારે આ કરેલ રોડ કટીંગ ની ઉચ્ચ કક્ષાએથી તપાસની માંગ ઉઠવા પામી છે.
    user_Press reporter
    Press reporter
    पत्रकार Sabarkantha, Gujarat•
    23 hrs ago
  • Post by Daya bhai
    1
    Post by Daya bhai
    user_Daya bhai
    Daya bhai
    ગાંધીનગર, ગાંધીનગર, ગુજરાત•
    7 hrs ago
  • અમદાવાદ જિલ્લાના ધંધુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વાહન ચોરીના ગુનાના ભેદ ઉકેલતી અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી. બાતમીના આધારે તપાસ કરતા ઈસમ મોહસીન ઉસ્માનભાઈ ઘોઘારી રહે રોજકાને પકડી પાડ્યો. જયારે તેનો ભાઈ ઇમરાનને વોન્ટેડ જાહેર કર્યો હતો. અમદાવાદ ગ્રામ્ય એલ. સી. બીના હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ પરમારને મળેલ ચોક્કસ બાતમીના આધારે આરોપીને ઝડપ મુદામાલ બાઇક કબ્જે કરી ધંધુકા પોલીસ સ્ટેશનને સોંપાયો.
    1
    અમદાવાદ જિલ્લાના ધંધુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વાહન ચોરીના ગુનાના ભેદ ઉકેલતી અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી.
બાતમીના આધારે તપાસ કરતા ઈસમ મોહસીન ઉસ્માનભાઈ ઘોઘારી રહે રોજકાને પકડી પાડ્યો. જયારે તેનો ભાઈ ઇમરાનને વોન્ટેડ જાહેર કર્યો હતો.
અમદાવાદ ગ્રામ્ય એલ. સી. બીના હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ પરમારને મળેલ ચોક્કસ બાતમીના આધારે આરોપીને ઝડપ મુદામાલ બાઇક કબ્જે કરી ધંધુકા પોલીસ સ્ટેશનને સોંપાયો.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter Ahmedabad, Gujarat•
    22 min ago
  • “मोहम्मदी खीरी — भारतीय जनता पार्टी कार्यालय मोहम्मदी में आयोजित ‘मन की बात’ कार्यक्रम में पार्टी पदाधिकारी व कार्यकर्ता बड़ी संख्या में उपस्थित रहे। कार्यक्रम में जिला महामंत्री ज्योतिर्मय बरतरिया, नगर अध्यक्ष मनोज गुप्ता, नगर महामंत्री आशीष त्रिवेदी, सुशील वर्मा, नगर उपाध्यक्ष आशीष गुप्ता, अनुज पांडेय, अरुण राठौर, अंकित मिश्रा, बार एसोसिएशन महामंत्री पंकज कश्यप, धीरेन्द्र सिंह भदौरिया, भाजपा मीडिया प्रभारी दिनेश सिंह सोमवंशी, नगर मंत्री अनिल शर्मा, अशोक कुमार, भीष्म कुमार, रोहित सिंह, नितिन रस्तोगी सहित अन्य भाजपा कार्यकर्ता मौजूद रहे। सभी ने कार्यक्रम को ध्यानपूर्वक सुना तथा संगठनात्मक विषयों और जनहित योजनाओं पर चर्चा की।”
    1
    “मोहम्मदी खीरी — भारतीय जनता पार्टी कार्यालय मोहम्मदी में आयोजित ‘मन की बात’ कार्यक्रम में पार्टी पदाधिकारी व कार्यकर्ता बड़ी संख्या में उपस्थित रहे।
कार्यक्रम में जिला महामंत्री ज्योतिर्मय बरतरिया, नगर अध्यक्ष मनोज गुप्ता, नगर महामंत्री आशीष त्रिवेदी, सुशील वर्मा, नगर उपाध्यक्ष आशीष गुप्ता, अनुज पांडेय, अरुण राठौर, अंकित मिश्रा, बार एसोसिएशन महामंत्री पंकज कश्यप, धीरेन्द्र सिंह भदौरिया, भाजपा मीडिया प्रभारी दिनेश सिंह सोमवंशी, नगर मंत्री अनिल शर्मा, अशोक कुमार, भीष्म कुमार, रोहित सिंह, नितिन रस्तोगी सहित अन्य भाजपा कार्यकर्ता मौजूद रहे।
सभी ने कार्यक्रम को ध्यानपूर्वक सुना तथा संगठनात्मक विषयों और जनहित योजनाओं पर चर्चा की।”
    user_BHARAT NEWS
    BHARAT NEWS
    Daskroi, Ahmadabad•
    30 min ago
  • સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ દરેક અધિકારીઓને કચેરીઓમાં વીજળી અને પાણી બચાવવા જિલ્લા કલેક્ટર શ્રીએ અપીલ કરી હતી. સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, હિંમતનગર ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં ધારાસભ્ય શ્રી વી. ડી. ઝાલાએ શહેરમાં વીજ લાઈન, તાલુકામાં નવી મંજૂર માધ્યમિક શાળાઓ માટી જમીન અને મકાનની ગ્રાન્ટ અંગે પ્રશ્ન, દેરોલ બ્રિજ, નેશનલ હાઇવે ,શહેરમાં ટ્રાફિક ની સમસ્યા, શહેરી વિસ્તારમાં બાકી રહેલા રોડ રસ્તાના કામો, સિવિલ હોસ્પિટલ કમ મેડીકલ કોલેજથી આગળ રોડ પહોળો કરવાના પ્રશ્ન, શહેરમાં મોતીપુરા બ્રિજની આસપાસ બ્યુટિફિકેશન- રિવર ફ્ર્ન્ટ બ્યુટીફિકેશન, અંદર ગ્રાઉન્ડ વીજ લાઈન, આર.ટી. ઓ સર્કલ બ્યૂટી ફિકેશન, તેમજ કેન્દ્રીય વિધાલય અને ત્રિવેણી હાઇસ્કૂલ આગળ વિધાર્થીઓની સેફ્ટી માટે બેરીકેટ વગેરે અંગેના પ્રશ્નો રજૂ કર્યા હતા. ભાગ-૨ માં નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન કેસ, જમીન રેકોર્ડ, સરકારી કચેરીઓના આંતરિક પ્રશ્નો આદિજાતિ વિસ્તારના વિકાસના અંગે ચર્ચા કરાઇ હતી. આગામી સમયમાં યોજાનાર બોર્ડની પરીક્ષા શાન્તિ પૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે અમલીકરણ અધિકારીઓને જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી. આ સાથે જળસંચય અભિયાન અને વીજ બચાવ અભિયાન અંતર્ગત દરેક અધિકારીઓને પોતપોતાના વિભાગ અને કચેરીઓમાં વીજળી અને પાણી બચાવવા જિલ્લા કલેક્ટર શ્રીએ અપીલ કરી હતી. જિલ્લા પોલીસ વડા શ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે અમલીકરણ અધિકારીઓને સંબોધતા નશાબંધી અંગે જાણકારી આપી વિવિધ વિભાગો જેવા કે આરોગ્ય વિભાગ, ફુડ એન્ડ ડ્ર્ગ્સ વિભાગ, શિક્ષણ, હાયર એજ્યુ. વગેરેને વિભાગોને જિલ્લાને નશામુક્ત જિલ્લો બનાવવામાં પોલીસનો સહિયોગ કરવા અપીલ કરી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી પાટીદાર, તમામ પ્રાંત અધિકારીશ્રી સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    1
    સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
દરેક અધિકારીઓને કચેરીઓમાં વીજળી અને પાણી બચાવવા જિલ્લા કલેક્ટર શ્રીએ અપીલ કરી હતી. 
સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, હિંમતનગર ખાતે યોજાઇ હતી.
આ બેઠકમાં ધારાસભ્ય શ્રી વી. ડી. ઝાલાએ શહેરમાં વીજ લાઈન,  તાલુકામાં નવી મંજૂર  માધ્યમિક શાળાઓ માટી જમીન અને મકાનની ગ્રાન્ટ અંગે પ્રશ્ન,  દેરોલ બ્રિજ, નેશનલ હાઇવે ,શહેરમાં ટ્રાફિક ની સમસ્યા,  શહેરી વિસ્તારમાં બાકી રહેલા રોડ રસ્તાના કામો,  સિવિલ હોસ્પિટલ કમ મેડીકલ કોલેજથી આગળ રોડ પહોળો કરવાના પ્રશ્ન, શહેરમાં મોતીપુરા બ્રિજની આસપાસ બ્યુટિફિકેશન- રિવર ફ્ર્ન્ટ બ્યુટીફિકેશન, અંદર ગ્રાઉન્ડ વીજ લાઈન, આર.ટી. ઓ સર્કલ બ્યૂટી ફિકેશન, તેમજ કેન્દ્રીય વિધાલય અને ત્રિવેણી હાઇસ્કૂલ આગળ વિધાર્થીઓની સેફ્ટી માટે બેરીકેટ વગેરે અંગેના પ્રશ્નો રજૂ કર્યા હતા.
ભાગ-૨ માં નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન કેસ, જમીન રેકોર્ડ,  સરકારી કચેરીઓના આંતરિક પ્રશ્નો આદિજાતિ વિસ્તારના વિકાસના અંગે ચર્ચા કરાઇ હતી. આગામી સમયમાં યોજાનાર બોર્ડની પરીક્ષા શાન્તિ પૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે અમલીકરણ અધિકારીઓને જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી.   
આ સાથે જળસંચય અભિયાન અને વીજ બચાવ અભિયાન અંતર્ગત દરેક અધિકારીઓને  પોતપોતાના વિભાગ અને કચેરીઓમાં વીજળી અને પાણી  બચાવવા જિલ્લા કલેક્ટર શ્રીએ અપીલ કરી હતી.
જિલ્લા પોલીસ વડા શ્રી ડૉ.  પાર્થરાજસિંહ ગોહિલે અમલીકરણ અધિકારીઓને સંબોધતા નશાબંધી અંગે જાણકારી આપી વિવિધ વિભાગો જેવા કે આરોગ્ય વિભાગ, ફુડ એન્ડ ડ્ર્ગ્સ વિભાગ, શિક્ષણ, હાયર એજ્યુ. વગેરેને વિભાગોને જિલ્લાને નશામુક્ત જિલ્લો બનાવવામાં પોલીસનો   સહિયોગ કરવા અપીલ કરી હતી.          
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી પાટીદાર, તમામ પ્રાંત અધિકારીશ્રી  સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    user_Digesh kadiya
    Digesh kadiya
    હિંમતનગર, સાબરકાંઠા, ગુજરાત•
    20 hrs ago
  • આમ આદમી પાર્ટી (AAP) દ્વારા અમેરિકા-ભારત વચ્ચે થયેલી ટ્રેડ ડીલ સામે રાજ્યવ્યાપી વિરોધ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પાર્ટીનો આરોપ છે કે આ ડીલ ખેડૂતો અને દેશના આર્થિક હિત માટે નુકસાનકારક છે. આ અભિયાન અંતર્ગત વડાલી તાલુકા પણ આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ વડાલી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કર્યું હતું. શહેર પ્રમુખ અને ઇડર-વડાલી વિધાનસભાના સહ પ્રભારી જગદીશ કુમારએ જણાવ્યું હતું કે, ભારત સરકારે અમેરિકા સાથે કરેલી આ ટ્રેડ ડીલ દેશની સાર્વભૌમત્વતા, આર્થિક નીતિ અને ખાસ કરીને કૃષિ ક્ષેત્ર માટે ગંભીર પડકાર ઊભો કરે છે. આ ડીલના પરિણામે ખેતી, પશુપાલન, ટેક્સટાઈલ અને હીરા ઉદ્યોગ સહિતના અનેક ક્ષેત્રો પર નકારાત્મક અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.
    1
    આમ આદમી પાર્ટી (AAP) દ્વારા અમેરિકા-ભારત વચ્ચે થયેલી ટ્રેડ ડીલ સામે રાજ્યવ્યાપી વિરોધ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પાર્ટીનો આરોપ છે કે આ ડીલ ખેડૂતો અને દેશના આર્થિક હિત માટે નુકસાનકારક છે. આ અભિયાન અંતર્ગત વડાલી તાલુકા પણ આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ વડાલી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કર્યું હતું.
શહેર પ્રમુખ અને ઇડર-વડાલી વિધાનસભાના સહ પ્રભારી જગદીશ કુમારએ જણાવ્યું હતું કે, ભારત સરકારે અમેરિકા સાથે કરેલી આ ટ્રેડ ડીલ દેશની સાર્વભૌમત્વતા, આર્થિક નીતિ અને ખાસ કરીને કૃષિ ક્ષેત્ર માટે ગંભીર પડકાર ઊભો કરે છે. આ ડીલના પરિણામે ખેતી, પશુપાલન, ટેક્સટાઈલ અને હીરા ઉદ્યોગ સહિતના અનેક ક્ષેત્રો પર નકારાત્મક અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.
    user_રીપોર્ટર ધ્રુવ માળી
    રીપોર્ટર ધ્રુવ માળી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    8 hrs ago
  • બાતમીના આધારે તપાસ કરતા ઈસમ મોહસીન ઉસ્માનભાઈ ઘોઘારી રહે રોજકાને પકડી પાડ્યો. જયારે તેનો ભાઈ ઇમરાનને વોન્ટેડ જાહેર કર્યો હતો.
    1
    બાતમીના આધારે તપાસ કરતા ઈસમ મોહસીન ઉસ્માનભાઈ ઘોઘારી રહે રોજકાને પકડી પાડ્યો. જયારે તેનો ભાઈ ઇમરાનને વોન્ટેડ જાહેર કર્યો હતો.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter Ahmedabad, Gujarat•
    35 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.