logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

3 hrs ago
user_Rameshbhai D Patel
Rameshbhai D Patel
Video Creator બનાસકાંઠા, બનાસકાંઠા, ગુજરાત•
3 hrs ago
0f99cd15-0cfb-4cad-af95-231de3928e42

More news from ગુજરાત and nearby areas
  • Post by Vaghela Janak
    2
    Post by Vaghela Janak
    user_Vaghela Janak
    Vaghela Janak
    Media house થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    9 hrs ago
  • વાવ થરાદ SOG પોલીસે ખાનગી બાતમીના આધારે દિયોદર હાઇવે વિસ્તાર પરથી મોટા પ્રમાણે શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો છે રાજસ્થાન પાર્સિંગ ની ટ્રક માં 775 જેટલી યુરિયા ખાતર ના કટ્ટા ભરી ને હૈદરાબાદ લઈ જવામાં આવતા હતા પોલીસે વોચ ગોઠવી આ યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લઈ ખેતીવાડી વિભાગની ટીમ ને જાણ કરતા ખેતીવાડી વિભાગના અધિકારીઓ પણ પોલીસ સ્ટેશન પહોંચી તપાસ હાથ ધરી છે
    2
    વાવ થરાદ SOG પોલીસે ખાનગી બાતમીના આધારે દિયોદર હાઇવે વિસ્તાર પરથી મોટા પ્રમાણે શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો છે રાજસ્થાન પાર્સિંગ ની ટ્રક માં 775 જેટલી યુરિયા ખાતર ના કટ્ટા ભરી ને હૈદરાબાદ લઈ જવામાં આવતા હતા પોલીસે વોચ ગોઠવી આ યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લઈ ખેતીવાડી વિભાગની ટીમ ને જાણ કરતા ખેતીવાડી વિભાગના અધિકારીઓ પણ પોલીસ સ્ટેશન પહોંચી તપાસ હાથ ધરી છે
    user_Jagdish soni
    Jagdish soni
    પત્રકાર દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    2 hrs ago
  • Post by Nationgujarat.com
    1
    Post by Nationgujarat.com
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Palanpur, Banas Kantha•
    3 hrs ago
  • વડગામ તા. સીસરાણા ગામે સરપંચ લક્ષ્મણભાઈ ઘોયા ની અધ્યક્ષતા માં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
    3
    વડગામ તા. સીસરાણા ગામે સરપંચ લક્ષ્મણભાઈ ઘોયા ની અધ્યક્ષતા માં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
    user_VADGAM SAMACHAR PUSHKAR Goswam
    VADGAM SAMACHAR PUSHKAR Goswam
    Abarth dealer વડગામ, બનાસકાંઠા, ગુજરાત•
    4 hrs ago
  • Post by Dr. Prince Parmar
    3
    Post by Dr. Prince Parmar
    user_Dr. Prince Parmar
    Dr. Prince Parmar
    પાલનપુર, બનાસકાંઠા, ગુજરાત•
    8 hrs ago
  • પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં સાંતલપુરથી પીપરાળા સુધી બનતા સિક્સ લેન નેશનલ હાઇવેના કામને લઈને ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના આક્ષેપ મુજબ યોગ્ય નોટિસ આપ્યા વગર તેમજ વળતર ચૂકવ્યા વગર તેમની ખેતીની જમીન સંપાદન કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ મામલે સાંતલપુર તાલુકાના અનેક ખેડૂતો રાધનપુર ખાતે નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે તેમની જમીન પર રોડના કામ માટે માપણી અને અન્ય કાર્યવાહી હાથ ધરાઈ છે, પરંતુ અગાઉથી કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નથી અને હજુ સુધી જમીનનું વળતર પણ ચૂકવાયું નથી. ખેડૂતોનું કહેવું છે કે ખેતી જ તેમના પરિવારના જીવનનિર્વાહનું મુખ્ય સાધન છે. યોગ્ય વળતર ચૂકવ્યા વગર જમીન સંપાદન કરવું કાયદેસર નથી અને આ રીતે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે. ખેડૂતો દ્વારા સરકાર અને સંબંધિત અધિકારીઓને રજૂઆત કરીને સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરવા તથા ખેડૂતોને નિયમ મુજબ યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે. સાથે જ ખેડૂતો એ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ પર વહેલી તકે કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં આ મુદ્દે ઉગ્ર કારવામાં આવશે ખેડૂત વાઘેલા પ્રવિણસિંહ ગામ મઢુત્રા #Santlapur #PatanDistrict #Radhanpur #FarmersProtest #FarmersRights #LandAcquisition #HighwayProject #NationalHighway #GujaratNews #BreakingNews #LocalNews #FarmerIssue #InfrastructureProject #IndiaNews #GroundReport
    1
    પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં સાંતલપુરથી પીપરાળા સુધી બનતા સિક્સ લેન નેશનલ હાઇવેના કામને લઈને ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના આક્ષેપ મુજબ યોગ્ય નોટિસ આપ્યા વગર તેમજ વળતર ચૂકવ્યા વગર તેમની ખેતીની જમીન સંપાદન કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
આ મામલે સાંતલપુર તાલુકાના અનેક ખેડૂતો રાધનપુર ખાતે નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે તેમની જમીન પર રોડના કામ માટે માપણી અને અન્ય કાર્યવાહી હાથ ધરાઈ છે, પરંતુ અગાઉથી કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નથી અને હજુ સુધી જમીનનું વળતર પણ ચૂકવાયું નથી.
ખેડૂતોનું કહેવું છે કે ખેતી જ તેમના પરિવારના જીવનનિર્વાહનું મુખ્ય સાધન છે. યોગ્ય વળતર ચૂકવ્યા વગર જમીન સંપાદન કરવું કાયદેસર નથી અને આ રીતે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે.
ખેડૂતો દ્વારા સરકાર અને સંબંધિત અધિકારીઓને રજૂઆત કરીને સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરવા તથા ખેડૂતોને નિયમ મુજબ યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે.
સાથે જ ખેડૂતો એ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ પર વહેલી તકે કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં આ મુદ્દે ઉગ્ર કારવામાં આવશે 
ખેડૂત વાઘેલા પ્રવિણસિંહ ગામ મઢુત્રા
#Santlapur #PatanDistrict #Radhanpur #FarmersProtest #FarmersRights #LandAcquisition #HighwayProject #NationalHighway #GujaratNews #BreakingNews #LocalNews #FarmerIssue #InfrastructureProject #IndiaNews #GroundReport
    user_Ahir Govabhai P
    Ahir Govabhai P
    પત્રકાર Santalpur, Patan•
    18 hrs ago
  • Post by Pooja patel
    1
    Post by Pooja patel
    user_Pooja patel
    Pooja patel
    Mahesana, Gujarat•
    14 hrs ago
  • વાવ-થરાદ સહિતના વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો, વેપારીઓ અને લોકો હિટ વેવથી થયા પ્રભાવિત..આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીની અપીલ કરાઈ.વાવ થરાદ જિલ્લામાં હાલમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેમાં રાત્રિના સમયે ઠંડી અને દિવસ દરમિયાન કાળઝાળ ગરમીને કારણે મિશ્ર ઋતુ જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 3 દિવસ બનાસકાંઠા સહિત વાવ અને થરાદ પંથકમાં લઘુતમ તાપમાનમાં હજુ પણ 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે, જેના કારણે હીટવેવની પ્રબળ શક્યતા વર્તાઈ રહી છે. આજે જિલ્લામાં મહત્તમ તાપમાન 40°C નોંધાયું હતું. આ વધતી ગરમીને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા જનતાને ખાસ અપીલ કરવામાં આવી છે કે બપોરના સમયે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું અને શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવા પુષ્કળ પ્રવાહી લેવું. ખાસ કરીને નાના બાળકો અને સગર્ભા માતાઓએ ગરમીથી બચવા વિશેષ તકેદારી રાખવી અનિવાર્ય છે. વાતાવરણમાં આવતા આ ફેરફારને કારણે આરોગ્ય પ્રત્યે સજાગ રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લાના તમામ શહેરોમાં બપોરે એક થી ચાર વાગ્યા સુધી બજારો સુમસામ ભાસી રહ્યા છે.ખાસ શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને લોકો રોડ પરથી પસાર થતાં હિટ વેવથી પરેશાન થઈ રહ્યા છે.. દિવસે ગરમી અને રાત્રે ઠંડીને કારણે બેવડું ઋતુ થી બીમારીમાં વધારો થઈ શકે એવી શક્યતા લાગે છે દિયોદર આરોગ્ય વિભાગ દ્વારા ગરમીમાં ખાસ કામ સિવાય બહાર ના નીકળવા અને ગરમીથી બચવા પુષ્કળ પાણી અને શરીરને રક્ષણ કરી શકે એવા કપડાં પહેરવા જોઈએ એવી અપીલ કરાઈ રહી છે
    3
    વાવ-થરાદ સહિતના વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો, વેપારીઓ અને લોકો હિટ વેવથી થયા પ્રભાવિત..આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીની અપીલ કરાઈ.વાવ થરાદ જિલ્લામાં હાલમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેમાં રાત્રિના સમયે ઠંડી અને દિવસ દરમિયાન કાળઝાળ ગરમીને કારણે મિશ્ર ઋતુ જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 3 દિવસ બનાસકાંઠા સહિત વાવ અને થરાદ પંથકમાં લઘુતમ તાપમાનમાં હજુ પણ 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે, જેના કારણે હીટવેવની પ્રબળ શક્યતા વર્તાઈ રહી છે. આજે જિલ્લામાં મહત્તમ તાપમાન 40°C નોંધાયું હતું. આ વધતી ગરમીને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા જનતાને ખાસ અપીલ કરવામાં આવી છે કે બપોરના સમયે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું અને શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવા પુષ્કળ પ્રવાહી લેવું. ખાસ કરીને નાના બાળકો અને સગર્ભા માતાઓએ ગરમીથી બચવા વિશેષ તકેદારી રાખવી અનિવાર્ય છે. વાતાવરણમાં આવતા આ ફેરફારને કારણે આરોગ્ય પ્રત્યે સજાગ રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.
વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લાના તમામ શહેરોમાં બપોરે એક થી ચાર વાગ્યા સુધી બજારો સુમસામ ભાસી રહ્યા  છે.ખાસ શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને લોકો રોડ પરથી પસાર થતાં હિટ વેવથી પરેશાન થઈ રહ્યા છે.. દિવસે ગરમી અને રાત્રે ઠંડીને કારણે બેવડું ઋતુ થી બીમારીમાં વધારો થઈ શકે એવી શક્યતા લાગે છે દિયોદર આરોગ્ય વિભાગ દ્વારા ગરમીમાં ખાસ કામ સિવાય બહાર ના નીકળવા અને ગરમીથી બચવા પુષ્કળ પાણી અને શરીરને રક્ષણ કરી શકે એવા કપડાં પહેરવા જોઈએ  એવી અપીલ કરાઈ રહી છે
    user_Jagdish soni
    Jagdish soni
    પત્રકાર દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.