logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

લીંબડી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઝાડા ઉલટીએ માઝા મૂકી ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ કાળઝાર ગરમી પડતી હોય લીબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઝાડા ઉલટી ના કેસમાં વધારો લીંબડી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઝાડા ઉલટીએ માઝા મૂકી ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ કાળઝાર ગરમી પડતી હોય લીબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઝાડા ઉલટી ના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે લીબડીના પ્રાઇવેટ હોસ્પિટલ સહિત સિવિલ હોસ્પિટલ ખાતે ‌ લીબડી સિવિલ હોસ્પિટલ ખાતે ઝાડા ઉલટી ના દર્દીઓના ટોળેટોળા જોવા મળી રહ્યા છે ખાસ કરીને લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ઝાડા ઉલટી ના કેસનો દર્દીઓ નો ભરાવો જોવા મળી રહ્યો છે ત્યારે કેસ બારીના કર્મચારી, ડોક્ટર તેમજ ઇન્સ્ટન્ટ ડોક્ટર , બ્લડ લેબોરેટરી સ્ટાફ, દવા બારી સ્ટાફ, તેમજ નર્સિંગ સ્ટાફ સહિતના વર્ગ ચારના કર્મચારીઓ દર્દીઓની સેવા માટે ખડે પગે જોવા મળી રહ્યા છે અને દર્દીઓને તમામ પ્રકારની સેવા આપી રહ્યા છે ત્યારે અમારી ચેનલને માધ્યમથી અને દર્શક મિત્રોને જણાવીએ છીએ કે કાળજાળ ગરમીમાં કામ વગર બહાર નીકળવું નહીં અને પોતાના આરોગ્યનું ધ્યાન રાખવું કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

1 hr ago
user_India24News
India24News
Gandhinagar, Gujarat•
1 hr ago

લીંબડી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઝાડા ઉલટીએ માઝા મૂકી ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ કાળઝાર ગરમી પડતી હોય લીબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઝાડા ઉલટી ના કેસમાં વધારો લીંબડી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઝાડા ઉલટીએ માઝા મૂકી ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ કાળઝાર ગરમી પડતી હોય લીબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઝાડા ઉલટી ના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે લીબડીના પ્રાઇવેટ હોસ્પિટલ સહિત સિવિલ હોસ્પિટલ ખાતે ‌ લીબડી સિવિલ હોસ્પિટલ ખાતે ઝાડા ઉલટી ના દર્દીઓના ટોળેટોળા જોવા મળી રહ્યા છે ખાસ કરીને લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ઝાડા ઉલટી ના કેસનો દર્દીઓ નો ભરાવો જોવા મળી રહ્યો છે ત્યારે કેસ બારીના કર્મચારી, ડોક્ટર તેમજ ઇન્સ્ટન્ટ ડોક્ટર , બ્લડ લેબોરેટરી સ્ટાફ, દવા બારી સ્ટાફ, તેમજ નર્સિંગ સ્ટાફ સહિતના વર્ગ ચારના કર્મચારીઓ દર્દીઓની સેવા માટે ખડે પગે જોવા મળી રહ્યા છે અને દર્દીઓને તમામ પ્રકારની સેવા આપી રહ્યા છે ત્યારે અમારી ચેનલને માધ્યમથી અને દર્શક મિત્રોને જણાવીએ છીએ કે કાળજાળ ગરમીમાં કામ વગર બહાર નીકળવું નહીં અને પોતાના આરોગ્યનું ધ્યાન રાખવું કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

More news from Gujarat and nearby areas
  • બ્રેકિંગ અમરેલી: જાફરાબાદના ટીંબીના ખેડૂતે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીને પાઠવ્યો પત્ર...... બ્રેકિંગ....... અમરેલી: જાફરાબાદના ટીંબીના ખેડૂતે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીને પાઠવ્યો પત્ર...... સરકાર માન્ય ગાંજો વાવવા અંગે પાઠવ્યો પત્ર....... ખાતર, બિયારણ, જંતુનાશક દવા, ખેતઓજારો અને ડીઝલના ભાવો 10 ગણા વધ્યા... ખેડૂત તરીકે પરમિશન વગર ગાંજાનું વાવેતર કરવામાં આવે તે ક્યાં વિભાગમાં આવે... મામલતદાર, કલેક્ટર , ખેતીવાડી કે પોલીસ વિભાગમાં આવે તો અમારા વિભાગમાં નથી આવતું તેવી જાણ કરવામાં આવે છે.... મંજૂરી વિના કરીએ તો દરેક વિભાગમાં આવે આ તે કેવી કાયદો વ્યવસ્થા છે...... ગુજરાતમાં દારૂ વેચનારને પરમિશન મળે, હથિયારધારીને રિવોલ્વરનો પરવાનો મળે તો ખેડૂત તરીકે ખેડૂતોને સરકાર માન્ય ગાંજો વાવવાની પરમિશન કેમ નહીં...... સરકારની દેખરેખ નીચે વાવેતરથી માંડીને વેચાણ સુધી ગાંજો વાવવાની પરમિશન સરકારના જવાબદાર કૃષિમંત્રી અથવા જવાબદારી કચેરી દ્વારા આપવામાં આવે તેવી માંગ....... ઘઉં, કપાસ, મગફળી, કઠોળના પોષણશમ ભાવો ન હોવાથી વ્યથિત ખેડૂતે પાઠવ્યો પત્ર....... સરકાર માન્ય ગાંજો વાવવાની પરમિશન માટે ઘનશ્યામ ભાલાળાએ પાઠવ્યો પત્ર....... અગાઉ 16 માર્ચના રોજ પણ ઘનશ્યામ ભાલાળાએ પાઠવ્યો હતો પત્ર..... ખેતીમાં મોંઘવારીને કારણે ખેડૂતોની દયનીય હાલત પર કૃષિમંત્રી વાઘાણીને પાઠવ્યો પત્ર....... બાઈટ 1 ઘનશ્યામ ભાલાળા (પત્ર પાઠવનાર ખેડૂત ટીંબી) અશોક મણવર અમરેલી
    1
    બ્રેકિંગ અમરેલી: જાફરાબાદના ટીંબીના ખેડૂતે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીને પાઠવ્યો પત્ર......

બ્રેકિંગ.......
અમરેલી: જાફરાબાદના ટીંબીના ખેડૂતે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીને પાઠવ્યો પત્ર......
સરકાર માન્ય ગાંજો વાવવા અંગે પાઠવ્યો પત્ર.......
ખાતર, બિયારણ, જંતુનાશક દવા, ખેતઓજારો અને ડીઝલના ભાવો 10 ગણા વધ્યા...
ખેડૂત તરીકે પરમિશન વગર ગાંજાનું વાવેતર કરવામાં આવે તે ક્યાં વિભાગમાં આવે...
મામલતદાર, કલેક્ટર , ખેતીવાડી કે પોલીસ વિભાગમાં આવે તો અમારા વિભાગમાં નથી આવતું તેવી જાણ કરવામાં આવે છે....
મંજૂરી વિના કરીએ તો દરેક વિભાગમાં આવે આ તે કેવી કાયદો વ્યવસ્થા છે......
ગુજરાતમાં દારૂ વેચનારને પરમિશન મળે, હથિયારધારીને રિવોલ્વરનો પરવાનો મળે તો ખેડૂત તરીકે ખેડૂતોને સરકાર માન્ય ગાંજો વાવવાની પરમિશન કેમ નહીં......
સરકારની દેખરેખ નીચે વાવેતરથી માંડીને વેચાણ સુધી ગાંજો વાવવાની પરમિશન સરકારના જવાબદાર કૃષિમંત્રી અથવા જવાબદારી કચેરી દ્વારા આપવામાં આવે તેવી માંગ.......
ઘઉં, કપાસ, મગફળી, કઠોળના પોષણશમ ભાવો ન હોવાથી વ્યથિત ખેડૂતે પાઠવ્યો પત્ર.......
સરકાર માન્ય ગાંજો વાવવાની પરમિશન માટે ઘનશ્યામ ભાલાળાએ પાઠવ્યો પત્ર.......
અગાઉ 16 માર્ચના રોજ પણ ઘનશ્યામ ભાલાળાએ પાઠવ્યો હતો પત્ર.....
ખેતીમાં મોંઘવારીને કારણે ખેડૂતોની દયનીય હાલત પર કૃષિમંત્રી વાઘાણીને પાઠવ્યો પત્ર.......
બાઈટ 1 ઘનશ્યામ ભાલાળા (પત્ર પાઠવનાર ખેડૂત ટીંબી)
અશોક મણવર અમરેલી
    user_India24News
    India24News
    Gandhinagar, Gujarat•
    53 min ago
  • Post by Gautam Patel
    1
    Post by Gautam Patel
    user_Gautam Patel
    Gautam Patel
    Press advisory દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    46 min ago
  • કલોલમાં રોડ રસ્તા બનાવવાની ફોર્ચ્યુંન બિલ્ડર્સની ધીમી કામગીરીથી હાલાકી કલોલમાં વિવિધ ટીપી સ્કીમોની રોડ રસ્તા બનાવવાની ફોર્ચ્યુંન બિલ્ડર્સની ધીમી કામગીરીથી હાલાકી
    1
    કલોલમાં રોડ રસ્તા બનાવવાની ફોર્ચ્યુંન બિલ્ડર્સની ધીમી કામગીરીથી હાલાકી
કલોલમાં વિવિધ ટીપી સ્કીમોની રોડ રસ્તા બનાવવાની ફોર્ચ્યુંન બિલ્ડર્સની ધીમી કામગીરીથી હાલાકી
    user_Kalol Samachar
    Kalol Samachar
    કલોલ, ગાંધીનગર, ગુજરાત•
    3 hrs ago
  • અજમેર દરગાહની મોટી દેગમાં એક યુવક ચઢાવો લૂંટવાના ઇરાદે કૂદ્યો, જેનાથી હડકંપ મચી ગયો. CCTVમાં કેદ થયેલી આ ઘટનાથી દરગાહની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે.
    1
    અજમેર દરગાહની મોટી દેગમાં એક યુવક ચઢાવો લૂંટવાના ઇરાદે કૂદ્યો, જેનાથી હડકંપ મચી ગયો. CCTVમાં કેદ થયેલી આ ઘટનાથી દરગાહની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે.
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર Asarva, Ahmadabad•
    6 hrs ago
  • જય શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરી આપના કામધંધાની શરૂઆત કરો.
    1
    જય શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરી આપના કામધંધાની શરૂઆત કરો.
    user_સરદાર સંદેશ ન્યુઝ
    સરદાર સંદેશ ન્યુઝ
    Newsstand વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    4 hrs ago
  • અમદાવાદના વાટવા વિસ્તારમાં કુશવાહા પરિવારે પોતાના જીવનનો એક નવો અધ્યાય શરૂ કર્યો છે. તેઓ પ્રેમ અને આનંદ સાથે પોતાના આ 'નવા જીવન'ને સ્વીકારી રહ્યા છે.
    1
    અમદાવાદના વાટવા વિસ્તારમાં કુશવાહા પરિવારે પોતાના જીવનનો એક નવો અધ્યાય શરૂ કર્યો છે. તેઓ પ્રેમ અને આનંદ સાથે પોતાના આ 'નવા જીવન'ને સ્વીકારી રહ્યા છે.
    user_GEETA B S KUSHWAHA
    GEETA B S KUSHWAHA
    વટવા, અમદાવાદ, ગુજરાત•
    23 hrs ago
  • અમદાવાદ જિલ્લાના બગોદરા-ધોળકા રોડ પર દારૂ ભરેલો આઇસર ટેમ્પો પલટી ગયો. આ અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી અને ટેમ્પોનો ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો. બગોદરા પોલીસે વાહન કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.
    4
    અમદાવાદ જિલ્લાના બગોદરા-ધોળકા રોડ પર દારૂ ભરેલો આઇસર ટેમ્પો પલટી ગયો. આ અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી અને ટેમ્પોનો ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો. બગોદરા પોલીસે વાહન કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.
    user_Bharatsinh chauhan
    Bharatsinh chauhan
    સાણંદ, અમદાવાદ, ગુજરાત•
    20 hrs ago
  • બ્રેકિંગ...... અમરેલી: લીલીયા બૃહદ ગીર વિસ્તારમાં સિંહણ સાથે 2 સિંહબાળનું રોડ ક્રોસિંગ....... બ્રેકિંગ...... અમરેલી: લીલીયા બૃહદ ગીર વિસ્તારમાં સિંહણ સાથે 2 સિંહબાળનું રોડ ક્રોસિંગ....... લીલીયા તાલુકાના વાઘણીયા અને નાના લીલીયા વચ્ચે સવાર સવારમાં સિંહણ સિંહબાળ સાથે નીકળી..... એક સાઇડથી બીજી સાઇડ રોડ ક્રોસિંગ કરતા સિંહણ સાથે સિંહબાળ.... 2 સિંહબાળોને લઈને ઉનાળામાં સેઇફ જગ્યા પર જવા નીકળી સિંહણ..... સિંહણ સાથેના 2 સિંહબાળનું રોડ ક્રોસિંગ મોબાઈલ કેમેરામાં થયું કેદ...... રોડ ક્રોસિંગનો અદ્ભુત વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ... અશોક મણવર અમરેલી
    1
    બ્રેકિંગ......
અમરેલી: લીલીયા બૃહદ ગીર વિસ્તારમાં સિંહણ સાથે 2 સિંહબાળનું રોડ ક્રોસિંગ.......
બ્રેકિંગ......
અમરેલી: લીલીયા બૃહદ ગીર વિસ્તારમાં સિંહણ સાથે 2 સિંહબાળનું રોડ ક્રોસિંગ.......
લીલીયા તાલુકાના વાઘણીયા અને નાના  લીલીયા વચ્ચે સવાર સવારમાં સિંહણ સિંહબાળ સાથે નીકળી.....
એક સાઇડથી બીજી સાઇડ રોડ ક્રોસિંગ કરતા સિંહણ સાથે સિંહબાળ....
2 સિંહબાળોને લઈને ઉનાળામાં સેઇફ જગ્યા પર જવા નીકળી સિંહણ..... 
સિંહણ સાથેના 2 સિંહબાળનું રોડ ક્રોસિંગ મોબાઈલ કેમેરામાં થયું કેદ......
રોડ ક્રોસિંગનો અદ્ભુત વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ...
અશોક મણવર અમરેલી
    user_India24News
    India24News
    Gandhinagar, Gujarat•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.