Shuru
Apke Nagar Ki App…
બોટાદ બ્રેકિંગ હવામાન વિભાગની રેડ એલર્ટની આગાહી વચ્ચે બોટાદ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. વહેલી સવારથી જ બોટાદ શહેર સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. બોટાદ ઉપરાંત રાણપુર, બરવાળા અને ગઢડા શહેરમાં પણ વરસાદ ચાલુ હોવાથી કોઈ પણ વિસ્તાર માં પાણી ભરાયા હોય તેવા સમાચાર હજુ સુધી જાણવા મળેલ નથી છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા વરસાદના આંકડા મુજબ બોટાદમાં 90 મીમી, ગઢડામાં 98 મીમી, બરવાળામાં 70 મીમી અને રાણપુરમાં 56 મીમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્રએ નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ નદી-નાળા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં સાવચેતી રાખવા અપીલ કરી છે રીપોર્ટર/ચિંતન વાગડીયા મો/8000834888
Vagadiya chintan dilipbhai

More news from ગુજરાત and nearby areas
- લીંબડી માં આવેલ દોલતસર તળાવ અને રાણી તળાવ બંને ભરાયા લોકોમાં ખુશી છવાઈ1
- ધંધુકા પોલીસ દ્વારા સંવેદન શીલ વિસ્તારોની મુલાકાત તકેદારી રાખવા અપીલ. *ધંધુકા પોલીસ દ્વારા સંવેદન શીલ વિસ્તારોની મુલાકાત તકેદારી રાખવા અપીલ.* આજ અમદાવાદ ગ્રામ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હોય અમદાવાદ ગ્રામ્યના ધંધુકા શહેર વિસ્તારમાં આવતા સંવેદનશીલ વિસ્તારો તેમજ ગામડાઓની મુલાકાત લેવામાં આવું. હવામાન વિભાગ દ્વારા તા. 31/07/2026 થી 02/08/2026 દરમિયાન અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવેલ હોય. જે ધ્યાનમાં રાખી ધંધુકા પોલીસ સ્ટેશન વિસ્તારના પાણી ભરાવાની શક્યતા ધરાવતા ગામો " મોટાત્રાડીયા " " બાજરડા "તથા સંવેદનશીલ સ્થળોની મુલાકાત કરી ગામના આગેવાનો સરપંચો સાથે તકેદારી અંગે કેવા કેવા પગલાં ભરવા શું તકેદારી રાખવી તે અંગે ચર્ચા કરવામાં આવી. પાણી ભરાયેલા રસ્તાઓ તથા નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ન કરવી. કોઈપણ ઇમરજન્સીની સ્થિતિમાં તાત્કાલિક 112 અથવા ધંધુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. અફવાઓથી દૂર રહી અધિકૃત સૂચનાઓનું પાલન કરવું.1
- बारीस की समस्या पानी का भराव से मुक्ति का ये जापानी सिस्टम ।1
- શ્રી કલેક્ટર સાહેબ અમરેલી દ્વારા હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અન્વયે લોકોને અપીલ. શ્રી કલેક્ટર સાહેબ અમરેલી દ્વારા હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અન્વયે લોકોને અપીલ.1
- બોટાદ બ્રેકિંગ બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં મુખ્ય બજારમાં દિવાલ ધરાશાયી થઈ રાત્રિના સમયે સતત વરસાદ ને કારણે દિવાલ ધરાશાયી થઈ, સદનશીબે જાનહાની ટળી.... હવામાન વિભાગ દ્વારા જે રીતે વરસાદની આગાહી આપવામાં આવી છે તે રીતે જ બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ગતરાત્રિથી ધોધમાર વરસાદ શરૂ થયો છે... સતત વરસાદને કારણે રાણપુર શહેરની મુખ્ય બજારમાં એક દિવાલ ધરાસાઈ થયાની ઘટના સામે આવી છે... મુખ્ય રોડ ઉપર મેન બજારમાં દિવાલ ધરાસાઈ થઈ છે જોકે રાત્રિના સમયે દીવાલ ધરાસાઈ થતાં કોઈ જાનહાની થઈ નથી... રાણપુર શહેરની મુખ્ય બજારમાં આ દિવાલ છે તે ધરાશાયી થઈ છે.. સદનશીબે રાત્રીનો સમય હોવાથી ત્યા કોઈ લોકો હાજર નહી હોવાથી મોટી જાનહાની ટળી.. આ રોડ ઉપર મુખ્ય બજાર છે અહીં દિવાલ પાસે લારી ધારકો ધંધો રોજગાર કરતા હોય છે ત્યારે આ દિવાલ રાત્રીના સમયે ધરાશાય થતાં સદનશીબે કોઈ જાનહાની થઈ નથી... સતત વરસાદને કારણે આ દિવાલ ધરાશાયી થઈ હોય તેવી માહીતી સામે આવી છે... રીપોર્ટર/ ચિંતન વાગડીયા મો/80008348884