Shuru
Apke Nagar Ki App…
અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ સીમચોરીના અલગ અલગ ૦૩ ગુનાઓનો ભેદ ઉકેલી, ચોરીમાં ગયેલ મુદામાલ સાથે ૦૨ આરોપીઓને પકડી પાડતી અમરેલી તાલુકા પોલીસ. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ સીમચોરીના અલગ અલગ ૦૩ ગુનાઓનો ભેદ ઉકેલી, ચોરીમાં ગયેલ મુદામાલ સાથે ૦૨ આરોપીઓને પકડી પાડતી અમરેલી તાલુકા પોલીસ.
Gaurang sodha
અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ સીમચોરીના અલગ અલગ ૦૩ ગુનાઓનો ભેદ ઉકેલી, ચોરીમાં ગયેલ મુદામાલ સાથે ૦૨ આરોપીઓને પકડી પાડતી અમરેલી તાલુકા પોલીસ. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ સીમચોરીના અલગ અલગ ૦૩ ગુનાઓનો ભેદ ઉકેલી, ચોરીમાં ગયેલ મુદામાલ સાથે ૦૨ આરોપીઓને પકડી પાડતી અમરેલી તાલુકા પોલીસ.
More news from Gujarat and nearby areas
- અમરેલી ચૂંટણી મા ગરમાવો રાજકીય આગેવાનો ઉતાર્યા દબંગાઈ પર1
- બ્રેકિંગ જસદણ જસદણ મોટા દળવા નજીક સામસામે કાર ટકરાઈ મોટા દડવા અને ખારચીયા વચ્ચે બે ફોર વ્હીલર વચ્ચે અકસ્માત .. ઘટના સ્થળે એક વ્યક્તિનું મૃત્યુ બ્રેકિંગ જસદણ જસદણ મોટા દળવા નજીક સામસામે કાર ટકરાઈ મોટા દડવા અને ખારચીયા વચ્ચે ગંફાર અકસ્માત .. અકસ્માત માં ઘટના સ્થળે એક વ્યક્તિનું મૃત્યુ એક વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ધટના સ્થળે સેવા ભાવી લોકો દોડી આવ્યા હતા અકસ્માત એટલો જોરદાર હતો કે બંને ગાડી ને ભારે નુકસાની થઇ હતીઃ1
- ગુજરાત ના હવામાન વિષે સમાચાર.1
- બ્રેકિંગ....... અમરેલી: રાજુલા જાફરાબાદ પંથકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ પુરજોશમા..... સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર પૂરજોશમાં... ચૂંટણી પ્રચાર દરમિયાન રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો પ્રચાર શરૂ .... અસામાજિક તત્વોને લઈ હીરાભાઈ સોલંકીનું નિવેદન.... કોઈ એવી રીતે દાદાગીરી કરે તો અમને હોંકારો કરજો અડધી રાતે આવી જશું.... ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો વિડીયો વાયરલ થયો ...1
- બોટાદ જિલ્લા પ્રમુખ હિંમતભાઈ કટારીયા પુર્વ જીલ્લા પ્રમુખ રમેશભાઇ મેર બોટાદ તાલુકા પ્રમુખ જગદીશભાઈ જમોડ ગુજરાત પ્રદેશ માલધારી સેલ મહામંત્રી બોટાદ જિલ્લા કમિટી મેમ્બર ભોળાભાઈ રબારી રિપોર્ટર જયદૅવ વી મંડીર પાળીયાદ1
- સાળંગપુર: અખાત્રીજના પવિત્ર પર્વે વિશ્વપ્રસિદ્ધ તીર્થધામ સાળંગપુર ખાતે ભક્તિનું અદભૂત શિખર જોવા મળ્યું. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને ફળોના રાજા એવી “ ૨૦૦૦ કિલો કેરીનો ભવ્ય અન્નકૂટ” અર્પણ કરી 'આમ્રોત્સવ'ની ઉજવણી કરવામાં આવી હતી ૨ ટન કેરીનો શણગાર હરિભક્તો દ્વારા અર્પણ કરાયેલી ૨૦૦૦ કિલોથી વધુ કેરીઓથી દાદાનું સિંહાસન કલાત્મક રીત શણગારવામાં આવ્યું રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- બ્રેકિંગ રાજકોટ જિલા ના ધોરાજી ના સુપેડી ગામ ખાતે તાલુકા અને જિલા પંચાયત ચૂંટણી કાર્યાલય ના ઉદ્ઘાટન માં ભાજપ ના નેતાઓ ભાન ભૂલ્યા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ના ઉદ્ઘાટન માં પોરબંદર ના ભાજપ ના પૂર્વ સાંસદ હરિ પટેલ નું વિવાદિત નિવેદન સામે આવ્યું હરિ પટેલ સત્તા ના નશા માં કર્યું બેફામ નિવેદન પંડિત જવાહરલાલ નહેરુ વિશે હરિ પટેલ એ આપ્યું વિવાદિત નિવેદન જવાહર લાલ નહેરુ કોઈ પંડિત પરિવાર માંથી નહીં પરંતુ મુસ્લિમ સમાજ માંથી હતા સોનિયા ગાંધી રાહુલ ગાંધી સહિત સમગ્ર ગાંધી પરિવાર ને પણ પૂર્વ સાંસદ હરિ પટેલ એ મુસ્લિમ ગણાવ્યા હરિ પટેલ ના નિવેદન થી અનેક રાજકીય ચર્ચાઓ એ જોર પકડ્યું બાઈટ 1 હરિ પટેલ ભાજપ પૂર્વ સાંસદ1
- અમરેલી કેરીયા નાગસ જિલ્લા પંચાયત નાઅને તાલુકા ના ઉમેદવાર ફતેપુર...... અમરેલી ના કેરીયા નાગસ ની જિલ્લા પંચાયત સીટ અને તાલુકા સીટ કોંગ્રેસ ના ઉમેદવારો ભોજલારામ બાપા ના દર્શને1