Shuru
Apke Nagar Ki App…
અકસ્માત ર્થી બસાવા માટે વાહન ચાલક ને વાહન ધીમે ચલાવવું chotila haive road
Nitin khorani
અકસ્માત ર્થી બસાવા માટે વાહન ચાલક ને વાહન ધીમે ચલાવવું chotila haive road
More news from ગુજરાત and nearby areas
- ભારતના પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્ર મોદી સાહેબ ની જનતાને અપીલ :1
- में एक अकेला ना घर ना परिवार बस है तो मित्र ओर साथी दार जो था ओ कब का खोया था अब यहां तक इंतजार करना पड़ा और कुछ पाना है पर अगर आप सब मेरा हेल्प करो तो में भी करूंगा2
- રાજકોટ જિલ્લાના જસદણમાં પોલીસે એક ટ્રકમાંથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો છે. ટ્રકમાં ઘાસના યાર્ડની આડમાં ચાલાકીપૂર્વક 1699 પેટીઓ અને 81,552 બોટલો છુપાવવામાં આવી હતી. પોલીસે ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.1
- સોમનાથ મંદિર ખાતે યોજાનારા “સોમનાથ અમૃતપર્વ-2026” દરમિયાન ઇતિહાસમાં પહેલીવાર ભવ્ય કુંભાભિષેક થવા જઈ રહ્યો છે. નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં 11 મેના રોજ 11 તીર્થોના પવિત્ર જળથી મંદિરના શિખર પર કુંભાભિષેક કરવામાં આવશે. આ માટે 90 મીટર ઊંચી વિશાળ ક્રેનની મદદથી ભવ્ય કળશને મંદિરના શિખર સુધી પહોંચાડવામાં આવશે. મંત્રોચ્ચાર વચ્ચે આધુનિક ટેક્નોલોજી દ્વારા અભિષેકની વિધિ પૂર્ણ કરવામાં આવશે. વિશેષ બનાવવામાં આવેલા કળશની ઊંચાઈ અંદાજે 8 ફૂટ છે, જેમાં 1,100 લીટર પાણી સમાઈ શકે છે અને તેનું વજન લગભગ 760 કિલોગ્રામ છે. રિમોટ અને સેન્સર ટેક્નોલોજી દ્વારા માત્ર ત્રણ મિનિટમાં મંદિર પર પવિત્ર જળ પ્રક્ષાલિત કરવામાં આવશે. આ ઐતિહાસિક અને આધ્યાત્મિક પ્રસંગને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮3
- બોટાદ. બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું થયું નામંજૂર.. પ્રદેશ કોંગ્રેસ સમિતિએ હિંમતભાઈ કટારિયાને યથાવત રાખ્યા.. બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસનું નબળું પરીણામ આવતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પોતાની નૈતિક જવાબદારી સમજી રાજીનામુ આપ્યું હતું.. બોટાદ કોંગ્રેસના કાર્યકરોની લાગણી અને માંગણી બાદ પ્રદેશ કોંગ્રેસ સમિતિનો નિર્ણય.બોટાદ કોંગ્રેસ કાર્યકરોમાં આનંદનો માહોલ... બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા સિકંદર જોખીયાએ આપી માહિતી..1
- સુરેન્દ્રનગર શહેરમાં 80 ફૂટ રોડનું કામ અને સ્વચ્છતાની સમસ્યાથી લોકો પરેશાન છે. સ્થાનિકોનો આરોપ છે કે વારંવાર રજૂઆત છતાં કોઈ અધિકારી ધ્યાન આપતું નથી, જેના કારણે વિકાસના કાર્યો અધ્ધરતાલ છે.1
- બોટાદ તાલુકાના સેથળી ગામે ખેતરમાં તાર ફેન્સિંગ કરવા બાબતે બે જમીન માલિકો વચ્ચે મારામારી થઈ. આ હુમલાનો વીડિયો વાયરલ થતાં ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ગ્રામ્ય પોલીસે ફરિયાદ નોંધી કડક કાર્યવાહીની માંગ કરી છે.1
- રાજકોટના સાધુ વાસવાની રોડ પર એક શખ્સ ખુલ્લેઆમ છરી લઈને ફરતો જોવા મળ્યો હતો. આ ઘટનાથી શહેરમાં લુખ્ખા તત્વોનો ત્રાસ વધ્યો હોવાનું અને તેમને પોલીસનો કોઈ ડર ન હોવાનું સ્પષ્ટ થાય છે.1