સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રવાસ દરમિયાન નિમીષાબેન સુથાર વેણા ગામે કાર્યકર્તાઓ સાથે ચૂંટણી પ્રવાસ દિલીપભાઈ બારીઆ લુણાવાડા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રવાસ દરમિયાન નિમીષાબેન સુથાર વેણા ગામે કાર્યકર્તાઓ સાથે ચૂંટણી પ્રવાસ મહીસાગર જીલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં ગોધર તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રવાસ પ્રચાર પ્રવાસમાં મોરવા હડફ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતિ નિમીષાબેન સુથાર મત વિસ્તારના સૌના માર્ગદર્શક લોકોની સુખાકારી માટે સૌની ચિતા કરનારાના સૌના માર્ગદર્શક ગણી શકાય સતત લોકોની સુખાકારી માટે સૌની ચિતા કરનારા ધારાસભ્ય વેણા તાલુકા પંચાયત ગામે મીટીંગ યોજવામા આવી જેમાં એ પી એમ સી ના ચેરમેન શાંતિલાલ પટેલ ગામના સરપંચ જતીનભાઈ પાદરીયા યુવા નેતા સામજીક કાર્યકર્તા જીગ્નેશભાઈ પગી ગામના આગેવાનો વડીલો હાજર રહ્યા ચૂંટણી પ્રવાસ પ્રવાસ દરમિયાન સરકાર શ્રીના વિવિધ પ્રકારની યોજનાઓની વિગત વાર જાણકારી આપી હતી આ પ્રવાસ દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં લોકોના ઉત્સાહ અને ઉમંગ સાથે ઉમેદવારો જીતાડવા માટે ઉત્સાહ જોવા મળ્યો હતો આ પ્રસંગે ગામના આગેવાનો વડીલો કાર્યકર્તાઓ સૌ સાથે મળીને આ કાર્યક્રમને સફળ બનાવવામાં સહભાગી બન્યા હતા

- દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય બેઠકોનો દોર ચાલુ રહ્યો છે. દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા લીમખેડા તાલુકાના કંબોઈ હનુમાન મંદિર ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આવનારી ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન ગામડાંઓના સર્વાંગી વિકાસ અને સુશાસનના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. કાર્યકર્તાઓને સંબોધતા વધુમાં વધુ જનસમર્થન મેળવી ચૂંટણીમાં વિજય મેળવવા માટે સક્રિય રીતે કાર્ય કરવાની અપીલ કરવામાં આવી હતી. જનતાના આશીર્વાદથી ફરીથી જીત મેળવી વિકાસના કાર્યોને આગળ વધારવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.1
- vote##for #yuva @#shakti1
- હાલોલ નગરપાલિકા ના શાકમાર્કેટ વિસ્તાર માં રોડ બનાવવાની કામગીરી તેમજ ડ્રેનેજ લાઈનની સાફ-સફાઈની કામગીરી માટે અડચણરૂપ કેબીનો પાલિકા દ્વારા દૂર કરવાની કામગીરી આજે શરૂ કરવામાં આવી છે. કણજરી રોડ ની સામે શાક માર્કેટમાં જવાના રસ્તા ઉપર રોડની બંને તરફ ના કેબીનો હટાવવામાં આવનાર હોવાનું ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે. નગરપાલિકાના પ્રમુખ ની સૂચના અનુસાર આ તમામ કેબિન ધારકોને નોટીસો આપવામાં આવી હતી ત્યારબાદ આજે તમામ કેબીનો કરવાની કામગીરી શરૂ કરાઇ છે. રોડ ની એક તરફ ડ્રેનેજ લાઇન ઉપર ભૂતકાળમાં બનાવવામાં આવેલા અને હરાજી થી આપવામાં આવેલા ઓટલાઓ ના સ્થાને પુનઃ કેબી નો ઊભા કરવા દેવા કે ઓટલા જ રાખવા એ બાબત પાલિકાની ચૂંટાયેલી કમિટી દ્વારા નક્કી કરવામાં આવશે. જ્યારે બીજી તરફના કેબીનો પૈકી જેટલા કેબીલો ને મંજૂરી આપવામાં આવેલી છે તેટલા જ પરવાનેદારો ને પુનઃ કેદીનો મુકવા માટે પરવાનો આપવામાં આવશે અને જે કેબીનો પરવાનગી વગર મૂકવામાં આવેલા છે તેઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને આ મુદ્દો પણ નગરપાલિકાના ચૂંટાયેલી બોડી સામે રજૂ કરવામાં આવનાર હોવાનો ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે.1
- છોટાઉદેપુર : બ્રેકીંગ પાવીજેતપુર ના ચુડેલ થી વાવડી વચ્ચે અકસ્માત, એક્ટિવા છગડા સાથે સર્જાયો અકસ્માત, અકસ્માત મા પાંચ જેટલા વ્યક્તિ ઈજાગ્રસ્ત, ઈજાગ્રસ્તો ને 108 દ્વારા સરવાર અર્થે ખસેડાયા,1
- #YuvrajsinhJadeja #Bodeli #ElectionCampaign #BJP #GujaratPolitics #Chhotaudepur #BreakingNews #Politics #Election2026 #GujaratNews#VaccinationDrive #GujaratNews #gujaratnews #breakingnews #bodelinews #chhotaudepurnews #news #madhyagujaratnoawaz #gujaratinews #chhotaudepur #gujarati #dailynewsબોડેલીમાં યુવરાજસિંહ જાડેજાની એન્ટ્રી, ચૂંટણી પ્રચારમાં BJP પર કર્યા તીખા પ્રહાર?1
- સુપર સ્ટાર વિક્રમભાઈ ઠાકોર સાથે મોજ માણી1
- મહીસાગર જીલ્લામાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે વિવિધ ગામોમાં ઉમેદવારો ગામે ગામ મતદારો સાથે રાખીને વિવિધ વિસ્તારોમાં પ્રવાસ1
- ગરબાડા વિસ્તારમાં આઈસીડીએસ વિભાગ દ્વારા બાળદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગરબાડા ઘટક-1 હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં નાના બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને વિવિધ શૈક્ષણિક તથા મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને રમતો, ગીતો અને જાગૃતિ આધારિત પ્રવૃત્તિઓ યોજાઈ હતી. આ સાથે બાળકોના આરોગ્ય, પોષણ અને શિક્ષણ અંગે માતા-પિતાને પણ માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં આનંદ સાથે શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો.1
- સાણંદના છારોડી ગામે વૃદ્ધ મહિલાની ક્રૂર હ*યાલાશ સળગાવવાનો પ્રયાસઘર બહાર લોક લાગેલું મળતાંશંકા ગાઢ!1