logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સંતરામપુર પો.સ્ટે. વિસ્તારમાં કારમાં લઇ જવાતો દેશી દારૂ સાથે કુલ મુદ્દામાલ રૂ.૦૧,૬૫,૬૦૦/- તથા ૦૨ આરોપીઓને ઝડપી પાડી પ્રોહિબીશનના કેસ શોધી કાઢતી મહીસાગર એલ.સી.બી. પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી તથા I/C પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન તથા I/C પોલીસ અધિક્ષક વિકાસ યાદવ નાઓએ પ્રોહીબીશનની અસરકારક કામગીરી કરવા તેમજ પ્રોહિબીશનની અસામાજીક પ્રવૃતિ કરનાર ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને મહીસાગર એલ.સી.બી. પોલીસ ઇન્સ. એમ.કે.ખાંટ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો જિલ્લામાં અલગ અલગ જગ્યાએ પ્રોહી વોય તપાસમાં રહેલ. દરમ્યાન એલ.સી.બી. સ્ટાફને બાતમી મળેલ કે એક સફેદ કલર ની ગાડીમાં દેશીદારૂ ભરી રાજસ્થાન તરફથી સંતરામપુર તરફ આવનાર છે જે માહિતી આધારે મહીસાગર એલ.સી.બી. સ્ટાફના માણસો સંતરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ડોટાવાડા ગામની સીમમાં ખાનગી વાહનોમાં વોચમાં રહેલ જે દરમ્યાન બાતમી હકીકત વર્ણનવાળી ગાડી આવતા એલ.સી.બી. સ્ટાફના માણસોએ વાહનોની આડાશ કરી દેશી દારૂ ભરી જતી સફેદ કલરની ગાડી રોકી તેમાથી દેશી દારુ જથ્થો આશરે લીટર ૭૮ કિ. રૂ.૧૫,૬૦૦/- તથા સેવરોલેટ બીટ ગાડી સાથે કુલ મુદામાલ રૂ.૦૧,૬૫,૬૦૦/- ના મુદામાલ સાથે આરોપીઓને ઝડપી સંતરામપુર પો.સ્ટે.માં પ્રોહીબીશનના કેસ નોંધાવી કાયેદસરની કાર્યવાહી કરેલ છે. વિગત - પકડાયેલ આરોપીઓ - (૧) સાગર મહેન્દ્ર ચીખલીગર ઉ.વ.૩૨ ધંધો- ડ્રાઇવીગ રહે. સત્યપ્રકાશ સોસાયટી તા- સંતરામપુર, જી-મહિસાગર (૨) વિષ્ણુ રમણીકલાલ સોની રહે. કાદરી મસ્જીદ પાછળ સંતરામપુર તા- સંતરામપુર, જી-મહિસાગર જેમાં આ કામગીરી માં મહીસાગર જિલ્લા એલ.સી.બી. પો.ઇન્સ. એમ.કે.ખાંટ, પો.સ.ઇ. પી.એમ.મકવાણા, પો.સ.ઇ. કે.સી.સિસોદીયા, એ.એસ.આઇ. ભવાનજી બાલાજી, એ.એસ.આઇ. ક્રુષ્ણકુમાર રઘુનાથ, અહે.કો. ધર્મેશભાઇ રમણભાઇ, અ.પો.કો. કાર્તિકભાઈ મનુભાઈ, અ.પો.કો. ગીરીશભાઈ માનસિંગભાઈ, અ.પો.કો. સંદીપભાઇ ગજસિંહ, ડ્રા.હે.કો. દિનેશભાઇ તખતસિંહ ને મળી સફળતા. રિપોર્ટર:-/સલમાન મોરાવાલા સંતરામપુર. સંતરામપુર પો.સ્ટે. વિસ્તારમાં કારમાં લઇ જવાતો દેશી દારૂ સાથે કુલ મુદ્દામાલ રૂ.૦૧,૬૫,૬૦૦/- તથા ૦૨ આરોપીઓને ઝડપી પાડી પ્રોહિબીશનના કેસ શોધી કાઢતી મહીસાગર એલ.સી.બી. પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી તથા I/C પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન તથા I/C પોલીસ અધિક્ષક વિકાસ યાદવ નાઓએ પ્રોહીબીશનની અસરકારક કામગીરી કરવા તેમજ પ્રોહિબીશનની અસામાજીક પ્રવૃતિ કરનાર ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને મહીસાગર એલ.સી.બી. પોલીસ ઇન્સ. એમ.કે.ખાંટ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો જિલ્લામાં અલગ અલગ જગ્યાએ પ્રોહી વોય તપાસમાં રહેલ. દરમ્યાન એલ.સી.બી. સ્ટાફને બાતમી મળેલ કે એક સફેદ કલર ની ગાડીમાં દેશીદારૂ ભરી રાજસ્થાન તરફથી સંતરામપુર તરફ આવનાર છે જે માહિતી આધારે મહીસાગર એલ.સી.બી. સ્ટાફના માણસો સંતરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ડોટાવાડા ગામની સીમમાં ખાનગી વાહનોમાં વોચમાં રહેલ જે દરમ્યાન બાતમી હકીકત વર્ણનવાળી ગાડી આવતા એલ.સી.બી. સ્ટાફના માણસોએ વાહનોની આડાશ કરી દેશી દારૂ ભરી જતી સફેદ કલરની ગાડી રોકી તેમાથી દેશી દારુ જથ્થો આશરે લીટર ૭૮ કિ. રૂ.૧૫,૬૦૦/- તથા સેવરોલેટ બીટ ગાડી સાથે કુલ મુદામાલ રૂ.૦૧,૬૫,૬૦૦/- ના મુદામાલ સાથે આરોપીઓને ઝડપી સંતરામપુર પો.સ્ટે.માં પ્રોહીબીશનના કેસ નોંધાવી કાયેદસરની કાર્યવાહી કરેલ છે. વિગત - પકડાયેલ આરોપીઓ - (૧) સાગર મહેન્દ્ર ચીખલીગર ઉ.વ.૩૨ ધંધો- ડ્રાઇવીગ રહે. સત્યપ્રકાશ સોસાયટી તા- સંતરામપુર, જી-મહિસાગર (૨) વિષ્ણુ રમણીકલાલ સોની રહે. કાદરી મસ્જીદ પાછળ સંતરામપુર તા- સંતરામપુર, જી-મહિસાગર જેમાં આ કામગીરી માં મહીસાગર જિલ્લા એલ.સી.બી. પો.ઇન્સ. એમ.કે.ખાંટ, પો.સ.ઇ. પી.એમ.મકવાણા, પો.સ.ઇ. કે.સી.સિસોદીયા, એ.એસ.આઇ. ભવાનજી બાલાજી, એ.એસ.આઇ. ક્રુષ્ણકુમાર રઘુનાથ, અહે.કો. ધર્મેશભાઇ રમણભાઇ, અ.પો.કો. કાર્તિકભાઈ મનુભાઈ, અ.પો.કો. ગીરીશભાઈ માનસિંગભાઈ, અ.પો.કો. સંદીપભાઇ ગજસિંહ, ડ્રા.હે.કો. દિનેશભાઇ તખતસિંહ ને મળી સફળતા. રિપોર્ટર:-/સલમાન મોરાવાલા સંતરામપુર.

1 hr ago
user_Salman moravala
Salman moravala
Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
1 hr ago
f1576acd-2532-4ae7-bf81-71a180030ba6

સંતરામપુર પો.સ્ટે. વિસ્તારમાં કારમાં લઇ જવાતો દેશી દારૂ સાથે કુલ મુદ્દામાલ રૂ.૦૧,૬૫,૬૦૦/- તથા ૦૨ આરોપીઓને ઝડપી પાડી પ્રોહિબીશનના કેસ શોધી કાઢતી મહીસાગર એલ.સી.બી. પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી તથા I/C પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન તથા I/C પોલીસ અધિક્ષક વિકાસ યાદવ નાઓએ પ્રોહીબીશનની અસરકારક કામગીરી કરવા તેમજ પ્રોહિબીશનની અસામાજીક પ્રવૃતિ કરનાર ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને મહીસાગર એલ.સી.બી. પોલીસ ઇન્સ. એમ.કે.ખાંટ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો જિલ્લામાં અલગ અલગ જગ્યાએ પ્રોહી વોય તપાસમાં રહેલ. દરમ્યાન એલ.સી.બી. સ્ટાફને બાતમી મળેલ કે એક સફેદ કલર ની ગાડીમાં દેશીદારૂ ભરી રાજસ્થાન તરફથી સંતરામપુર તરફ આવનાર છે જે માહિતી આધારે મહીસાગર એલ.સી.બી. સ્ટાફના માણસો સંતરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ડોટાવાડા ગામની સીમમાં ખાનગી વાહનોમાં વોચમાં રહેલ જે દરમ્યાન બાતમી હકીકત વર્ણનવાળી ગાડી આવતા એલ.સી.બી. સ્ટાફના માણસોએ વાહનોની આડાશ કરી દેશી દારૂ ભરી જતી સફેદ કલરની ગાડી રોકી તેમાથી દેશી દારુ જથ્થો આશરે લીટર ૭૮ કિ. રૂ.૧૫,૬૦૦/- તથા સેવરોલેટ બીટ ગાડી સાથે કુલ મુદામાલ રૂ.૦૧,૬૫,૬૦૦/- ના મુદામાલ સાથે આરોપીઓને ઝડપી સંતરામપુર પો.સ્ટે.માં પ્રોહીબીશનના કેસ નોંધાવી કાયેદસરની કાર્યવાહી કરેલ છે. વિગત - પકડાયેલ આરોપીઓ - (૧) સાગર મહેન્દ્ર ચીખલીગર ઉ.વ.૩૨ ધંધો- ડ્રાઇવીગ રહે. સત્યપ્રકાશ સોસાયટી તા- સંતરામપુર, જી-મહિસાગર (૨) વિષ્ણુ રમણીકલાલ સોની રહે. કાદરી મસ્જીદ પાછળ સંતરામપુર તા- સંતરામપુર, જી-મહિસાગર જેમાં આ કામગીરી માં મહીસાગર જિલ્લા એલ.સી.બી. પો.ઇન્સ. એમ.કે.ખાંટ, પો.સ.ઇ. પી.એમ.મકવાણા, પો.સ.ઇ. કે.સી.સિસોદીયા, એ.એસ.આઇ. ભવાનજી બાલાજી, એ.એસ.આઇ. ક્રુષ્ણકુમાર રઘુનાથ, અહે.કો. ધર્મેશભાઇ રમણભાઇ, અ.પો.કો. કાર્તિકભાઈ મનુભાઈ, અ.પો.કો. ગીરીશભાઈ માનસિંગભાઈ, અ.પો.કો.

સંદીપભાઇ ગજસિંહ, ડ્રા.હે.કો. દિનેશભાઇ તખતસિંહ ને મળી સફળતા. રિપોર્ટર:-/સલમાન મોરાવાલા સંતરામપુર. સંતરામપુર પો.સ્ટે. વિસ્તારમાં કારમાં લઇ જવાતો દેશી દારૂ સાથે કુલ મુદ્દામાલ રૂ.૦૧,૬૫,૬૦૦/- તથા ૦૨ આરોપીઓને ઝડપી પાડી પ્રોહિબીશનના કેસ શોધી કાઢતી મહીસાગર એલ.સી.બી. પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી તથા I/C પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન તથા I/C પોલીસ અધિક્ષક વિકાસ યાદવ નાઓએ પ્રોહીબીશનની અસરકારક કામગીરી કરવા તેમજ પ્રોહિબીશનની અસામાજીક પ્રવૃતિ કરનાર ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને મહીસાગર એલ.સી.બી. પોલીસ ઇન્સ. એમ.કે.ખાંટ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો જિલ્લામાં અલગ અલગ જગ્યાએ પ્રોહી વોય તપાસમાં રહેલ. દરમ્યાન એલ.સી.બી. સ્ટાફને બાતમી મળેલ કે એક સફેદ કલર ની ગાડીમાં દેશીદારૂ ભરી રાજસ્થાન તરફથી સંતરામપુર તરફ આવનાર છે જે માહિતી આધારે મહીસાગર એલ.સી.બી. સ્ટાફના માણસો સંતરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ડોટાવાડા ગામની સીમમાં ખાનગી વાહનોમાં વોચમાં રહેલ જે દરમ્યાન બાતમી હકીકત વર્ણનવાળી ગાડી આવતા એલ.સી.બી. સ્ટાફના માણસોએ વાહનોની આડાશ કરી દેશી દારૂ ભરી જતી સફેદ કલરની ગાડી રોકી તેમાથી દેશી દારુ જથ્થો આશરે લીટર ૭૮ કિ. રૂ.૧૫,૬૦૦/- તથા સેવરોલેટ બીટ ગાડી સાથે કુલ મુદામાલ રૂ.૦૧,૬૫,૬૦૦/- ના મુદામાલ સાથે આરોપીઓને ઝડપી સંતરામપુર પો.સ્ટે.માં પ્રોહીબીશનના કેસ નોંધાવી કાયેદસરની કાર્યવાહી કરેલ છે. વિગત - પકડાયેલ આરોપીઓ - (૧) સાગર મહેન્દ્ર ચીખલીગર ઉ.વ.૩૨ ધંધો- ડ્રાઇવીગ રહે. સત્યપ્રકાશ સોસાયટી તા- સંતરામપુર, જી-મહિસાગર (૨) વિષ્ણુ રમણીકલાલ સોની રહે. કાદરી મસ્જીદ પાછળ સંતરામપુર તા- સંતરામપુર, જી-મહિસાગર જેમાં આ કામગીરી માં મહીસાગર જિલ્લા એલ.સી.બી. પો.ઇન્સ. એમ.કે.ખાંટ, પો.સ.ઇ. પી.એમ.મકવાણા, પો.સ.ઇ. કે.સી.સિસોદીયા, એ.એસ.આઇ. ભવાનજી બાલાજી, એ.એસ.આઇ. ક્રુષ્ણકુમાર રઘુનાથ, અહે.કો. ધર્મેશભાઇ રમણભાઇ, અ.પો.કો. કાર્તિકભાઈ મનુભાઈ, અ.પો.કો. ગીરીશભાઈ માનસિંગભાઈ, અ.પો.કો. સંદીપભાઇ ગજસિંહ, ડ્રા.હે.કો. દિનેશભાઇ તખતસિંહ ને મળી સફળતા. રિપોર્ટર:-/સલમાન મોરાવાલા સંતરામપુર.

More news from ગુજરાત and nearby areas
  • સંતરામપુર પો.સ્ટે. વિસ્તારમાં કારમાં લઇ જવાતો દેશી દારૂ સાથે કુલ મુદ્દામાલ રૂ.૦૧,૬૫,૬૦૦/- તથા ૦૨ આરોપીઓને ઝડપી પાડી પ્રોહિબીશનના કેસ શોધી કાઢતી મહીસાગર એલ.સી.બી. પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી તથા I/C પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન તથા I/C પોલીસ અધિક્ષક વિકાસ યાદવ નાઓએ પ્રોહીબીશનની અસરકારક કામગીરી કરવા તેમજ પ્રોહિબીશનની અસામાજીક પ્રવૃતિ કરનાર ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને મહીસાગર એલ.સી.બી. પોલીસ ઇન્સ. એમ.કે.ખાંટ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો જિલ્લામાં અલગ અલગ જગ્યાએ પ્રોહી વોય તપાસમાં રહેલ. દરમ્યાન એલ.સી.બી. સ્ટાફને બાતમી મળેલ કે એક સફેદ કલર ની ગાડીમાં દેશીદારૂ ભરી રાજસ્થાન તરફથી સંતરામપુર તરફ આવનાર છે જે માહિતી આધારે મહીસાગર એલ.સી.બી. સ્ટાફના માણસો સંતરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ડોટાવાડા ગામની સીમમાં ખાનગી વાહનોમાં વોચમાં રહેલ જે દરમ્યાન બાતમી હકીકત વર્ણનવાળી ગાડી આવતા એલ.સી.બી. સ્ટાફના માણસોએ વાહનોની આડાશ કરી દેશી દારૂ ભરી જતી સફેદ કલરની ગાડી રોકી તેમાથી દેશી દારુ જથ્થો આશરે લીટર ૭૮ કિ. રૂ.૧૫,૬૦૦/- તથા સેવરોલેટ બીટ ગાડી સાથે કુલ મુદામાલ રૂ.૦૧,૬૫,૬૦૦/- ના મુદામાલ સાથે આરોપીઓને ઝડપી સંતરામપુર પો.સ્ટે.માં પ્રોહીબીશનના કેસ નોંધાવી કાયેદસરની કાર્યવાહી કરેલ છે. વિગત - પકડાયેલ આરોપીઓ - (૧) સાગર મહેન્દ્ર ચીખલીગર ઉ.વ.૩૨ ધંધો- ડ્રાઇવીગ રહે. સત્યપ્રકાશ સોસાયટી તા- સંતરામપુર, જી-મહિસાગર (૨) વિષ્ણુ રમણીકલાલ સોની રહે. કાદરી મસ્જીદ પાછળ સંતરામપુર તા- સંતરામપુર, જી-મહિસાગર જેમાં આ કામગીરી માં મહીસાગર જિલ્લા એલ.સી.બી. પો.ઇન્સ. એમ.કે.ખાંટ, પો.સ.ઇ. પી.એમ.મકવાણા, પો.સ.ઇ. કે.સી.સિસોદીયા, એ.એસ.આઇ. ભવાનજી બાલાજી, એ.એસ.આઇ. ક્રુષ્ણકુમાર રઘુનાથ, અહે.કો. ધર્મેશભાઇ રમણભાઇ, અ.પો.કો. કાર્તિકભાઈ મનુભાઈ, અ.પો.કો. ગીરીશભાઈ માનસિંગભાઈ, અ.પો.કો. સંદીપભાઇ ગજસિંહ, ડ્રા.હે.કો. દિનેશભાઇ તખતસિંહ ને મળી સફળતા. રિપોર્ટર:-/સલમાન મોરાવાલા સંતરામપુર.
    2
    સંતરામપુર પો.સ્ટે. વિસ્તારમાં કારમાં લઇ જવાતો દેશી દારૂ સાથે કુલ મુદ્દામાલ રૂ.૦૧,૬૫,૬૦૦/- તથા ૦૨ આરોપીઓને ઝડપી પાડી પ્રોહિબીશનના કેસ શોધી કાઢતી મહીસાગર એલ.સી.બી.
પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક  આર.વી.અસારી  તથા I/C પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ  તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક  સફીન હસન  તથા I/C પોલીસ અધિક્ષક  વિકાસ યાદવ નાઓએ પ્રોહીબીશનની અસરકારક કામગીરી કરવા તેમજ પ્રોહિબીશનની અસામાજીક પ્રવૃતિ કરનાર ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા સુચના કરેલ હોય 
જે અનુસંધાને મહીસાગર એલ.સી.બી. પોલીસ ઇન્સ. એમ.કે.ખાંટ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો જિલ્લામાં અલગ અલગ જગ્યાએ પ્રોહી વોય તપાસમાં રહેલ.
દરમ્યાન એલ.સી.બી. સ્ટાફને બાતમી મળેલ કે એક સફેદ કલર ની ગાડીમાં દેશીદારૂ ભરી રાજસ્થાન તરફથી સંતરામપુર તરફ આવનાર છે જે માહિતી આધારે મહીસાગર એલ.સી.બી. સ્ટાફના માણસો સંતરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ડોટાવાડા ગામની સીમમાં ખાનગી વાહનોમાં વોચમાં રહેલ જે દરમ્યાન બાતમી હકીકત વર્ણનવાળી ગાડી આવતા એલ.સી.બી. સ્ટાફના માણસોએ વાહનોની આડાશ કરી દેશી દારૂ ભરી જતી સફેદ કલરની ગાડી રોકી તેમાથી દેશી દારુ જથ્થો આશરે લીટર ૭૮ કિ. રૂ.૧૫,૬૦૦/- તથા સેવરોલેટ બીટ ગાડી સાથે કુલ મુદામાલ રૂ.૦૧,૬૫,૬૦૦/- ના મુદામાલ સાથે આરોપીઓને ઝડપી સંતરામપુર પો.સ્ટે.માં પ્રોહીબીશનના કેસ નોંધાવી કાયેદસરની કાર્યવાહી કરેલ છે.
વિગત - પકડાયેલ આરોપીઓ - (૧) સાગર મહેન્દ્ર ચીખલીગર ઉ.વ.૩૨ ધંધો- ડ્રાઇવીગ રહે. સત્યપ્રકાશ સોસાયટી તા- સંતરામપુર, જી-મહિસાગર (૨) વિષ્ણુ રમણીકલાલ સોની રહે. કાદરી મસ્જીદ પાછળ સંતરામપુર તા- સંતરામપુર, જી-મહિસાગર
જેમાં આ કામગીરી માં મહીસાગર જિલ્લા એલ.સી.બી. પો.ઇન્સ. એમ.કે.ખાંટ, પો.સ.ઇ. પી.એમ.મકવાણા, પો.સ.ઇ. કે.સી.સિસોદીયા, એ.એસ.આઇ. ભવાનજી બાલાજી, એ.એસ.આઇ. ક્રુષ્ણકુમાર રઘુનાથ, અહે.કો. ધર્મેશભાઇ રમણભાઇ, અ.પો.કો. કાર્તિકભાઈ મનુભાઈ, અ.પો.કો. ગીરીશભાઈ માનસિંગભાઈ, અ.પો.કો. સંદીપભાઇ ગજસિંહ, ડ્રા.હે.કો. દિનેશભાઇ તખતસિંહ ને મળી સફળતા.
રિપોર્ટર:-/સલમાન મોરાવાલા 
સંતરામપુર.
    user_Salman moravala
    Salman moravala
    Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    1 hr ago
  • મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના રાણીજીની પાદેડી ગામે રામદેવજી મહારાજના માટીના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમ ડામોર સુરેશભાઈના નિવાસ સ્થાને યોજાયો હતો.આ પ્રસંગે આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. ભક્તજનોએ સોનલ બૉ માતાજીના મુખેથી નીકળતી સંતવાણી અને ભજનોનો લાભ લીધો હતો, જેનાથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. શિવરાત્રીના પર્વ નિમિત્તે ભજન અને સત્સંગ સાથે ભક્તજનોએ રામા બાપાના જમા જાગરણ જ્યોતના દર્શન કર્યા હતા. અને આરતીમાં ભાગ લઈને ધન્યતા અનુભવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અલખ સાઉન્ડ બાકોર દ્વારા વાજિંત્રોનું સંચાલન કરવામાં આવ્યું હતું. મેનેજીંગ મણીલાલ ભજનીક કનુભાઈ ખાટ , જ્યારે જય ચહેર મૉ ઓમ શક્તિ અલખધામ બાકોર સોનલ બૉ રામદેવ મહારાજનો જમા જાગરણ જ્યોત પાઠ તબલા વાદક મહેશભાઈ સંચાલન કર્યું હતું. સંત શ્રી સબુરદાસે કોટવાળ તરીકે સેવા આપી હતી. આ ઉપરાંત, બેનઝો પર સાથ આપતા રાકેશભાઈ અને અન્ય સૌ સોનલ બૉ ના ભક્તજનોએ પોતાનો સમય આપીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
    1
    મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના રાણીજીની પાદેડી ગામે રામદેવજી મહારાજના માટીના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમ ડામોર સુરેશભાઈના નિવાસ સ્થાને યોજાયો હતો.આ પ્રસંગે આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. ભક્તજનોએ સોનલ બૉ માતાજીના મુખેથી નીકળતી સંતવાણી અને ભજનોનો લાભ લીધો હતો, જેનાથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
શિવરાત્રીના પર્વ નિમિત્તે ભજન અને સત્સંગ સાથે ભક્તજનોએ રામા બાપાના જમા જાગરણ જ્યોતના દર્શન કર્યા હતા. અને આરતીમાં ભાગ લઈને ધન્યતા અનુભવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અલખ સાઉન્ડ બાકોર દ્વારા વાજિંત્રોનું સંચાલન કરવામાં આવ્યું હતું. મેનેજીંગ મણીલાલ 
ભજનીક કનુભાઈ ખાટ , જ્યારે જય ચહેર મૉ ઓમ શક્તિ અલખધામ બાકોર સોનલ બૉ રામદેવ મહારાજનો જમા જાગરણ જ્યોત પાઠ તબલા વાદક મહેશભાઈ સંચાલન કર્યું હતું. સંત શ્રી સબુરદાસે કોટવાળ તરીકે સેવા આપી હતી. આ ઉપરાંત, બેનઝો પર સાથ આપતા રાકેશભાઈ અને અન્ય સૌ સોનલ બૉ ના ભક્તજનોએ પોતાનો સમય આપીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
    user_DILIPBHAI BARIA
    DILIPBHAI BARIA
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    4 hrs ago
  • ગુજરાતમાં બજેટ રજુ થતા દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે બજેટને લોલીપોપ ગણાવી સરકાર પર પ્રહારો કર્યા
    1
    ગુજરાતમાં બજેટ રજુ થતા દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે બજેટને લોલીપોપ ગણાવી સરકાર પર પ્રહારો કર્યા
    user_DNA News
    DNA News
    Photographer દાહોદ, દાહોદ, ગુજરાત•
    8 hrs ago
  • ગુજરાત રાજ્યનું આજે રજૂ થયેલ નાણાકીય વર્ષ 2026-27નું અંદાજપત્ર માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાતના ગતિમાન અને સર્વાંગી વિકાસને વધુ વેગ આપનારું છે. ગુજરાત સતત પ્રગતિના માર્ગ પર આગળ વધતું રહ્યું છે અને આ અંદાજપત્ર રાજ્યને “વિકસિત ગુજરાત” તરફ દ્રઢ પગલાં ભરવા માટે સશક્ત બનાવશે. #aimi midiya gujrati #અડગ_નેતૃત્વ_અવિરત_વિકાસ
    1
    ગુજરાત રાજ્યનું આજે રજૂ થયેલ નાણાકીય વર્ષ 2026-27નું અંદાજપત્ર માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાતના ગતિમાન અને સર્વાંગી વિકાસને વધુ વેગ આપનારું છે. ગુજરાત સતત પ્રગતિના માર્ગ પર આગળ વધતું રહ્યું છે અને આ અંદાજપત્ર રાજ્યને “વિકસિત ગુજરાત” તરફ દ્રઢ પગલાં ભરવા માટે સશક્ત બનાવશે.
#aimi midiya gujrati
#અડગ_નેતૃત્વ_અવિરત_વિકાસ
    user_Aimi midiya Gujarati DAHOD
    Aimi midiya Gujarati DAHOD
    Advertising Photographer દાહોદ, દાહોદ, ગુજરાત•
    13 hrs ago
  • દેવગઢ બારીયા પ્રાંત અધિકારી દ્વારા લવારીયા અને કાકલપુર ગામની મુલાકાત લઈ વિવિધ કચેરીઓની કરાઈ આકસ્મિક ચકાસણી આજે તારીખ 18/02/2026 બુધવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં દેવગઢ બારીયા પ્રાંત અધિકારીએ લવારીયા અને કાકલપુર ગામોની મુલાકાત લઈને વિવિધ સરકારી કચેરીઓ અને સંસ્થાઓની તપાસણી હાથ ધરી. લવારીયા ગામે તલાટી કચેરીમાં Appendix-A મુજબ દફતર તપાસવામાં આવ્યા અને દફતર અધ્યતન રાખવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી. ગ્રામ પ્રવાસ દરમિયાન લવારીયા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ બાળકોના પોષણ, શિક્ષણ અને સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ સબ સેન્ટર-લવારીયાની મુલાકાત લઈને ગ્રામજનોને આરોગ્ય સેવાઓ ઝડપી અને ગુણવત્તાયુક્ત રીતે મળે તે માટે CHOને જરૂરી તાકીદ કરવામાં આવી. આકસ્મિક મુલાકાત અંતર્ગત કાકલપુર ગામે તલાટી કચેરીની તપાસણી કરી અને ગ્રામ પંચાયતની સ્વચ્છતા, યોજનાઓ હેઠળ થયેલ કામો તથા અન્ય વિકાસ કાર્યો અંગે માહિતી મેળવી. બાકી રહેલ કામો વહેલી તકે પૂર્ણ કરવા સૂચનાઓ આપવામાં આવી. તે ઉપરાંત કાકલપુર પ્રાથમિક શાળા અને મધ્યાહન ભોજન કેન્દ્રની મુલાકાત લઈને બાળકોને ગુણવત્તાયુક્ત ભોજન મળે તેની તકેદારી રાખવા આચાર્યને સૂચના આપવામાં આવી. પ્રાંત અધિકારીએ બાળકો સાથે બેસીને મધ્યાહન ભોજન પણ લીધું. આ મુલાકાત દ્વારા સરકારી સેવાઓને વધુ અસરકારક બનાવવા તથા ગ્રામ વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.
    1
    દેવગઢ બારીયા પ્રાંત અધિકારી દ્વારા લવારીયા અને કાકલપુર ગામની મુલાકાત લઈ વિવિધ કચેરીઓની કરાઈ આકસ્મિક ચકાસણી 
આજે તારીખ 18/02/2026 બુધવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં દેવગઢ બારીયા પ્રાંત અધિકારીએ લવારીયા અને કાકલપુર ગામોની મુલાકાત લઈને વિવિધ સરકારી કચેરીઓ અને સંસ્થાઓની તપાસણી હાથ ધરી. લવારીયા ગામે તલાટી કચેરીમાં Appendix-A મુજબ દફતર તપાસવામાં આવ્યા અને દફતર અધ્યતન રાખવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
ગ્રામ પ્રવાસ દરમિયાન લવારીયા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ બાળકોના પોષણ, શિક્ષણ અને સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ સબ સેન્ટર-લવારીયાની મુલાકાત લઈને ગ્રામજનોને આરોગ્ય સેવાઓ ઝડપી અને ગુણવત્તાયુક્ત રીતે મળે તે માટે CHOને જરૂરી તાકીદ કરવામાં આવી.
આકસ્મિક મુલાકાત અંતર્ગત કાકલપુર ગામે તલાટી કચેરીની તપાસણી કરી અને ગ્રામ પંચાયતની સ્વચ્છતા, યોજનાઓ હેઠળ થયેલ કામો તથા અન્ય વિકાસ કાર્યો અંગે માહિતી મેળવી. બાકી રહેલ કામો વહેલી તકે પૂર્ણ કરવા સૂચનાઓ આપવામાં આવી.
તે ઉપરાંત કાકલપુર પ્રાથમિક શાળા અને મધ્યાહન ભોજન કેન્દ્રની મુલાકાત લઈને બાળકોને ગુણવત્તાયુક્ત ભોજન મળે તેની તકેદારી રાખવા આચાર્યને સૂચના આપવામાં આવી. પ્રાંત અધિકારીએ બાળકો સાથે બેસીને મધ્યાહન ભોજન પણ લીધું.
આ મુલાકાત દ્વારા સરકારી સેવાઓને વધુ અસરકારક બનાવવા તથા ગ્રામ વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    17 hrs ago
  • અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર, માલવણ કેશાપુર, રખિયાલ, દાવલી, સહીત ના ગ્રામ્ય વિસ્તાર ના રોડ ભંગાર હાલત થી લોકો વાહન ચાલકો પરેશાન થઈ ચુક્યા છે. ત્યારે અરવલ્લીજિલ્લા કોંગ્રેસ તાલુકા કોંગ્રેસ સમિતિ ના તમામ હોદેદારો મહિલા ભજન મંડળની મહિલાઓ સાથે લગતા તંત્ર ને સદબુદ્ધિ આપે અને સત્વરે આ વિસ્તાર ના રોડ રસ્તા પાકા બંને તેવી ઉગ્ર માંગ સાથે કાર્યક્રમ યોજાયો. જવાનસિંહ ઠાકોર અરવલ્લી. મોં. 9638500650
    3
    અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર, માલવણ કેશાપુર, રખિયાલ, દાવલી, સહીત ના ગ્રામ્ય વિસ્તાર ના રોડ ભંગાર હાલત થી લોકો વાહન ચાલકો પરેશાન થઈ ચુક્યા છે. ત્યારે અરવલ્લીજિલ્લા કોંગ્રેસ તાલુકા કોંગ્રેસ સમિતિ ના તમામ હોદેદારો મહિલા ભજન મંડળની મહિલાઓ સાથે  લગતા તંત્ર  ને સદબુદ્ધિ આપે અને સત્વરે આ વિસ્તાર ના રોડ રસ્તા પાકા બંને તેવી ઉગ્ર માંગ સાથે કાર્યક્રમ યોજાયો.
જવાનસિંહ ઠાકોર અરવલ્લી.
મોં. 9638500650
    user_Jawansingh thakor@108 ખબરદાર ન
    Jawansingh thakor@108 ખબરદાર ન
    Voice of people મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    29 min ago
  • કાલોલ તાલુકાના બાકરોલ ગામમાં ગ્રામ પંચાયત પાસે ખુલ્લી જગ્યાએ રામાપીરના નવા મંદિર બનાવવા માટે સમગ્ર ગ્રામજનો સરપંચ અને ચૂંટાયેલા સભ્યો સહિત આજે કાલોલ મામલતદાર વિકાસ પટેલ ને રૂબરૂ મુલાકાત લીધી હતી ત્યારબાદ કાલોલ તાલુકા પંચાયત ખાતે ઈ. ટીડીઓ ને મળીને ગ્રામ પંચાયતના ઠરાવ સહિત મંદિર માટે ની જમીન માટે લેખીત રજૂઆત કરી હતી. સમગ્ર ગ્રામજનોની આસ્થા નવુ મંદિર ગ્રામ પંચાયત પાસે બને તેવી છે અને ગ્રામ પંચાયતના સભ્યો પણ ગ્રામજનો સાથે છે. અને બહુમતી લોકોની લાગણી અને માંગણી મુજબ આજ સ્થળે નવુ મંદિર નિર્માણ થાય તેવી જરૂરી દસ્તાવેજો સાથે અરજી રજુ કરી છે.તાલુકા વિકાસ અધિકારી દ્વારા રૂબરૂમાં સ્થળ તપાસ કરી આગળની કાર્યવાહી કરવા માટે હકારાત્મક પ્રત્યુતર આપ્યો હોવાનું જાણવા મળ્યુ છે.
    1
    કાલોલ તાલુકાના બાકરોલ ગામમાં ગ્રામ પંચાયત પાસે ખુલ્લી જગ્યાએ રામાપીરના નવા મંદિર બનાવવા માટે સમગ્ર ગ્રામજનો સરપંચ અને ચૂંટાયેલા સભ્યો સહિત આજે કાલોલ મામલતદાર વિકાસ પટેલ ને રૂબરૂ મુલાકાત લીધી હતી ત્યારબાદ કાલોલ તાલુકા પંચાયત ખાતે ઈ. ટીડીઓ ને મળીને ગ્રામ પંચાયતના ઠરાવ સહિત મંદિર માટે ની જમીન માટે લેખીત રજૂઆત કરી હતી. સમગ્ર ગ્રામજનોની આસ્થા નવુ મંદિર ગ્રામ પંચાયત પાસે બને તેવી છે અને ગ્રામ પંચાયતના સભ્યો પણ ગ્રામજનો સાથે છે. અને બહુમતી લોકોની લાગણી અને માંગણી મુજબ આજ સ્થળે નવુ મંદિર નિર્માણ થાય તેવી જરૂરી દસ્તાવેજો સાથે અરજી રજુ કરી છે.તાલુકા વિકાસ અધિકારી દ્વારા રૂબરૂમાં સ્થળ તપાસ કરી આગળની કાર્યવાહી કરવા માટે હકારાત્મક પ્રત્યુતર આપ્યો હોવાનું જાણવા મળ્યુ છે.
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher કલોલ, પંચમહાલ, ગુજરાત•
    20 hrs ago
  • ગોધર તાલુકામાં આજે વહેલી સવારે કમોસમી વરસાદનું ઝાપટું પડ્યું હતું. તાલુકાના નસીકપુર સહિત આસપાસના વિસ્તારમાં વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ત્યારબાદ હળવું કમોસમી વરસાદનું જાગતું વર્ષયુ હતું. ખેતરોમાં ઘઉં મકાઈ ચણા સહિત ઘાસચારો અને બાગાયતી પાકો તૈયાર થયેલા છે તેવામાં વાદળછાયુ વાતાવરણ અને કમોસમી વરસાદી જાપતાને લઇ ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. જોકે વહેલી સવારે સામાન્ય ઝાપટું પડ્યા બાદ વરસાદી છાંટા બંધ થઈ ચૂક્યા હતા.
    1
    ગોધર તાલુકામાં આજે વહેલી સવારે કમોસમી વરસાદનું ઝાપટું પડ્યું હતું. તાલુકાના નસીકપુર સહિત આસપાસના વિસ્તારમાં વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ત્યારબાદ હળવું કમોસમી વરસાદનું જાગતું વર્ષયુ હતું. ખેતરોમાં ઘઉં મકાઈ ચણા સહિત ઘાસચારો અને બાગાયતી પાકો તૈયાર થયેલા છે તેવામાં વાદળછાયુ વાતાવરણ અને કમોસમી વરસાદી જાપતાને લઇ ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. જોકે વહેલી સવારે સામાન્ય ઝાપટું પડ્યા બાદ વરસાદી છાંટા બંધ થઈ ચૂક્યા હતા.
    user_DILIPBHAI BARIA
    DILIPBHAI BARIA
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.