રાણીજીની પાદેડી ગામે રામદેવજી મહારાજનો માટીનો પાઠ મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના રાણીજીની પાદેડી ગામે રામદેવજી મહારાજના માટીના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમ ડામોર સુરેશભાઈના નિવાસ સ્થાને યોજાયો હતો.આ પ્રસંગે આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. ભક્તજનોએ સોનલ બૉ માતાજીના મુખેથી નીકળતી સંતવાણી અને ભજનોનો લાભ લીધો હતો, જેનાથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. શિવરાત્રીના પર્વ નિમિત્તે ભજન અને સત્સંગ સાથે ભક્તજનોએ રામા બાપાના જમા જાગરણ જ્યોતના દર્શન કર્યા હતા. અને આરતીમાં ભાગ લઈને ધન્યતા અનુભવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અલખ સાઉન્ડ બાકોર દ્વારા વાજિંત્રોનું સંચાલન કરવામાં આવ્યું હતું. મેનેજીંગ મણીલાલ ભજનીક કનુભાઈ ખાટ , જ્યારે જય ચહેર મૉ ઓમ શક્તિ અલખધામ બાકોર સોનલ બૉ રામદેવ મહારાજનો જમા જાગરણ જ્યોત પાઠ તબલા વાદક મહેશભાઈ સંચાલન કર્યું હતું. સંત શ્રી સબુરદાસે કોટવાળ તરીકે સેવા આપી હતી. આ ઉપરાંત, બેનઝો પર સાથ આપતા રાકેશભાઈ અને અન્ય સૌ સોનલ બૉ ના ભક્તજનોએ પોતાનો સમય આપીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

- Solanki Arunસંતરામપુર, મહીસાગર, ગુજરાત🤝1 hr ago
- Solanki Arunસંતરામપુર, મહીસાગર, ગુજરાત🤝1 hr ago
- મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના રાણીજીની પાદેડી ગામે રામદેવજી મહારાજના માટીના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમ ડામોર સુરેશભાઈના નિવાસ સ્થાને યોજાયો હતો.આ પ્રસંગે આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. ભક્તજનોએ સોનલ બૉ માતાજીના મુખેથી નીકળતી સંતવાણી અને ભજનોનો લાભ લીધો હતો, જેનાથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. શિવરાત્રીના પર્વ નિમિત્તે ભજન અને સત્સંગ સાથે ભક્તજનોએ રામા બાપાના જમા જાગરણ જ્યોતના દર્શન કર્યા હતા. અને આરતીમાં ભાગ લઈને ધન્યતા અનુભવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અલખ સાઉન્ડ બાકોર દ્વારા વાજિંત્રોનું સંચાલન કરવામાં આવ્યું હતું. મેનેજીંગ મણીલાલ ભજનીક કનુભાઈ ખાટ , જ્યારે જય ચહેર મૉ ઓમ શક્તિ અલખધામ બાકોર સોનલ બૉ રામદેવ મહારાજનો જમા જાગરણ જ્યોત પાઠ તબલા વાદક મહેશભાઈ સંચાલન કર્યું હતું. સંત શ્રી સબુરદાસે કોટવાળ તરીકે સેવા આપી હતી. આ ઉપરાંત, બેનઝો પર સાથ આપતા રાકેશભાઈ અને અન્ય સૌ સોનલ બૉ ના ભક્તજનોએ પોતાનો સમય આપીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.1
- Post by Salman moravala1
- ગુજરાતમાં બજેટ રજુ થતા દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે બજેટને લોલીપોપ ગણાવી સરકાર પર પ્રહારો કર્યા1
- ગુજરાત રાજ્યનું આજે રજૂ થયેલ નાણાકીય વર્ષ 2026-27નું અંદાજપત્ર માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાતના ગતિમાન અને સર્વાંગી વિકાસને વધુ વેગ આપનારું છે. ગુજરાત સતત પ્રગતિના માર્ગ પર આગળ વધતું રહ્યું છે અને આ અંદાજપત્ર રાજ્યને “વિકસિત ગુજરાત” તરફ દ્રઢ પગલાં ભરવા માટે સશક્ત બનાવશે. #aimi midiya gujrati #અડગ_નેતૃત્વ_અવિરત_વિકાસ1
- દેવગઢ બારીયા પ્રાંત અધિકારી દ્વારા લવારીયા અને કાકલપુર ગામની મુલાકાત લઈ વિવિધ કચેરીઓની કરાઈ આકસ્મિક ચકાસણી આજે તારીખ 18/02/2026 બુધવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં દેવગઢ બારીયા પ્રાંત અધિકારીએ લવારીયા અને કાકલપુર ગામોની મુલાકાત લઈને વિવિધ સરકારી કચેરીઓ અને સંસ્થાઓની તપાસણી હાથ ધરી. લવારીયા ગામે તલાટી કચેરીમાં Appendix-A મુજબ દફતર તપાસવામાં આવ્યા અને દફતર અધ્યતન રાખવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી. ગ્રામ પ્રવાસ દરમિયાન લવારીયા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ બાળકોના પોષણ, શિક્ષણ અને સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ સબ સેન્ટર-લવારીયાની મુલાકાત લઈને ગ્રામજનોને આરોગ્ય સેવાઓ ઝડપી અને ગુણવત્તાયુક્ત રીતે મળે તે માટે CHOને જરૂરી તાકીદ કરવામાં આવી. આકસ્મિક મુલાકાત અંતર્ગત કાકલપુર ગામે તલાટી કચેરીની તપાસણી કરી અને ગ્રામ પંચાયતની સ્વચ્છતા, યોજનાઓ હેઠળ થયેલ કામો તથા અન્ય વિકાસ કાર્યો અંગે માહિતી મેળવી. બાકી રહેલ કામો વહેલી તકે પૂર્ણ કરવા સૂચનાઓ આપવામાં આવી. તે ઉપરાંત કાકલપુર પ્રાથમિક શાળા અને મધ્યાહન ભોજન કેન્દ્રની મુલાકાત લઈને બાળકોને ગુણવત્તાયુક્ત ભોજન મળે તેની તકેદારી રાખવા આચાર્યને સૂચના આપવામાં આવી. પ્રાંત અધિકારીએ બાળકો સાથે બેસીને મધ્યાહન ભોજન પણ લીધું. આ મુલાકાત દ્વારા સરકારી સેવાઓને વધુ અસરકારક બનાવવા તથા ગ્રામ વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.1
- આપના દાહોદ જિલ્લા કાર્યકર્તાઓએ કલેક્ટર કચેરી ખાતે રાજ્યપાલને સંબોધિત આવેદન પત્ર આપીને ટ્રેડ ડીલને તાત્કાલિક રદ્દ કરવાની માંગણી કરી છે.1
- કમોસમી વરસાદે ગોધરા સહિત પંચમહાલ પંથકમાં ઠંડક ફેલાવી, ખેડૂતોમાં ચિંતા ગોધરા સહિત પંચમહાલ જિલ્લોના વિવિધ વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી છવાયેલા વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે વહેલી સવારે અચાનક હવામાનમાં પલટો આવતા કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું. ભરશિયાળે વહેલી સવારે વરસેલા આ ઝાપટાને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી જિલ્લામાં વાતાવરણ ડહોળાયેલું જોવા મળતું હતું, જેના અનુસંધાને આજે સવારે મેઘરાજાની અચાનક એન્ટ્રીથી કેટલાક વિસ્તારોમાં જનજીવન થોડાક સમય માટે પ્રભાવિત થયું હતું. કમોસમી વરસાદને પગલે હવામાં ઠંડક અનુભવાતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે, પરંતુ શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિને કારણે ખેડૂતોમાં ચિંતા પણ જોવા મળી રહી છે.4
- ગોધર તાલુકામાં આજે વહેલી સવારે કમોસમી વરસાદનું ઝાપટું પડ્યું હતું. તાલુકાના નસીકપુર સહિત આસપાસના વિસ્તારમાં વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ત્યારબાદ હળવું કમોસમી વરસાદનું જાગતું વર્ષયુ હતું. ખેતરોમાં ઘઉં મકાઈ ચણા સહિત ઘાસચારો અને બાગાયતી પાકો તૈયાર થયેલા છે તેવામાં વાદળછાયુ વાતાવરણ અને કમોસમી વરસાદી જાપતાને લઇ ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. જોકે વહેલી સવારે સામાન્ય ઝાપટું પડ્યા બાદ વરસાદી છાંટા બંધ થઈ ચૂક્યા હતા.1