Shuru
Apke Nagar Ki App…
ધંધુકામાં ના મર્ડર મામલે આજે બોટાદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટર ને આજે આ વદનપત્ર પાઠવવામાં આવ્યું ધંધુકામાં ના મર્ડર મામલે આજે બોટાદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટર ને આજે આ વદનપત્ર પાઠવવામાં આવ્યું
Asvin makwana
ધંધુકામાં ના મર્ડર મામલે આજે બોટાદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટર ને આજે આ વદનપત્ર પાઠવવામાં આવ્યું ધંધુકામાં ના મર્ડર મામલે આજે બોટાદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટર ને આજે આ વદનપત્ર પાઠવવામાં આવ્યું
More news from ગુજરાત and nearby areas
- ભારતની ઐતિહાસિક જીતની માનતા પૂર્ણ કરી ભારતીય ક્રિકેટ ટીમે તાજેતરમાં મેળવેલી ભવ્ય ‘T-20 વર્લ્ડ કપ’ જીતનો ઉત્સવ આજે સાળંગપુરના આંગણે મનાવવામાં આવ્યો હતો. ભારતીય ટી-20 ટીમના કેપ્ટન અને 'મિસ્ટર 360' તરીકે જાણીતા સૂર્યકુમાર યાદવ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર આજે ખાસ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના દર્શને પહોંચ્યા હતા અનુભવીએ છીએ. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- *ધંધુકા હત્યાંકાંડમાં બે આરોપી પોલીસ સકંજામા.* 👇👇👇 બંને ને આવતી કાલે કોર્ટ માં રજુ કરાશે. આગ ચંપી ઘટનાઓ ની વિસ્તૃત માહિતી મેળવવામાઁ આવશે. પોલીસ ઇન્સ્પેક્ટર, crime, sog, lcb વગેરેની ટિમ ખડે પગે.1
- બ્રેકિંગ જસદણ જસદણ મોટા દળવા નજીક સામસામે કાર ટકરાઈ મોટા દડવા અને ખારચીયા વચ્ચે બે ફોર વ્હીલર વચ્ચે અકસ્માત .. ઘટના સ્થળે એક વ્યક્તિનું મૃત્યુ બ્રેકિંગ જસદણ જસદણ મોટા દળવા નજીક સામસામે કાર ટકરાઈ મોટા દડવા અને ખારચીયા વચ્ચે ગંફાર અકસ્માત .. અકસ્માત માં ઘટના સ્થળે એક વ્યક્તિનું મૃત્યુ એક વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ધટના સ્થળે સેવા ભાવી લોકો દોડી આવ્યા હતા અકસ્માત એટલો જોરદાર હતો કે બંને ગાડી ને ભારે નુકસાની થઇ હતીઃ1
- ગુજરાત ના હવામાન વિષે સમાચાર.1
- અમરેલી ચૂંટણી મા ગરમાવો રાજકીય આગેવાનો ઉતાર્યા દબંગાઈ પર1
- Post by Nationgujarat.com1
- બોટાદ જિલ્લા પ્રમુખ હિંમતભાઈ કટારીયા પુર્વ જીલ્લા પ્રમુખ રમેશભાઇ મેર બોટાદ તાલુકા પ્રમુખ જગદીશભાઈ જમોડ ગુજરાત પ્રદેશ માલધારી સેલ મહામંત્રી બોટાદ જિલ્લા કમિટી મેમ્બર ભોળાભાઈ રબારી રિપોર્ટર જયદૅવ વી મંડીર પાળીયાદ1
- સાળંગપુર: અખાત્રીજના પવિત્ર પર્વે વિશ્વપ્રસિદ્ધ તીર્થધામ સાળંગપુર ખાતે ભક્તિનું અદભૂત શિખર જોવા મળ્યું. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને ફળોના રાજા એવી “ ૨૦૦૦ કિલો કેરીનો ભવ્ય અન્નકૂટ” અર્પણ કરી 'આમ્રોત્સવ'ની ઉજવણી કરવામાં આવી હતી ૨ ટન કેરીનો શણગાર હરિભક્તો દ્વારા અર્પણ કરાયેલી ૨૦૦૦ કિલોથી વધુ કેરીઓથી દાદાનું સિંહાસન કલાત્મક રીત શણગારવામાં આવ્યું શાહી વાઘા સુરતથી તૈયાર થઈને આવેલા ખાસ મોરની ડિઝાઇનના એમ્બ્રોડરી વર્કવાળા દિવ્ય વાઘામાં દાદાના મનમોહક દર્શન અન્નકૂટની તમામ કેરીઓનો રસ બનાવી હજારો હરિભક્તોને ભોજનાલયમાં પ્રસાદ સ્વરૂપે પીરસવામાં આવ્યો શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા તથા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ દિવ્ય મહોત્સવે હજારો ભક્તોને ભાવવિભોર કરી દીધા હતા. વહેલી સવારે કોઠારી સ્વામી દ્વારા દાદાની શણગાર આરતી કરવામાં આવી ત્યારે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- *ધંધુકા હત્યાંકાંડમાં બે આરોપી પોલીસ સકંજામા.* અમદાવાદ ગ્રામ્ય એસપી એ આપી પ્રતિક્રિયા લોકોને અફવાઓથી દુર રહેવા અપીલ. અમદાવાદ સહીત સમગ્ર ગુજરાતમાં પડઘો. પોલીસ, sog, crime વગેરેની ટિમ ખડે પગે.1