Shuru
Apke Nagar Ki App…
ધંધુકા હત્યાંકાંડમાં બે આરોપી પોલીસ સકંજામા, પોલીસ દ્વારા ચુસ્ત તપાસ. *ધંધુકા હત્યાંકાંડમાં બે આરોપી પોલીસ સકંજામા.* 👇👇👇 બંને ને આવતી કાલે કોર્ટ માં રજુ કરાશે. આગ ચંપી ઘટનાઓ ની વિસ્તૃત માહિતી મેળવવામાઁ આવશે. પોલીસ ઇન્સ્પેક્ટર, crime, sog, lcb વગેરેની ટિમ ખડે પગે.
Sanjay Zala Official
ધંધુકા હત્યાંકાંડમાં બે આરોપી પોલીસ સકંજામા, પોલીસ દ્વારા ચુસ્ત તપાસ. *ધંધુકા હત્યાંકાંડમાં બે આરોપી પોલીસ સકંજામા.* 👇👇👇 બંને ને આવતી કાલે કોર્ટ માં રજુ કરાશે. આગ ચંપી ઘટનાઓ ની વિસ્તૃત માહિતી મેળવવામાઁ આવશે. પોલીસ ઇન્સ્પેક્ટર, crime, sog, lcb વગેરેની ટિમ ખડે પગે.
More news from ગુજરાત and nearby areas
- *ધંધુકા હત્યાંકાંડમાં બે આરોપી પોલીસ સકંજામા.* 👇👇👇 બંને ને આવતી કાલે કોર્ટ માં રજુ કરાશે. આગ ચંપી ઘટનાઓ ની વિસ્તૃત માહિતી મેળવવામાઁ આવશે. પોલીસ ઇન્સ્પેક્ટર, crime, sog, lcb વગેરેની ટિમ ખડે પગે.1
- gegegegegeg1
- ધંધુકામાં ના મર્ડર મામલે આજે બોટાદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટર ને આજે આ વદનપત્ર પાઠવવામાં આવ્યું1
- સાળંગપુર: અખાત્રીજના પવિત્ર પર્વે વિશ્વપ્રસિદ્ધ તીર્થધામ સાળંગપુર ખાતે ભક્તિનું અદભૂત શિખર જોવા મળ્યું. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને ફળોના રાજા એવી “ ૨૦૦૦ કિલો કેરીનો ભવ્ય અન્નકૂટ” અર્પણ કરી 'આમ્રોત્સવ'ની ઉજવણી કરવામાં આવી હતી ૨ ટન કેરીનો શણગાર હરિભક્તો દ્વારા અર્પણ કરાયેલી ૨૦૦૦ કિલોથી વધુ કેરીઓથી દાદાનું સિંહાસન કલાત્મક રીત શણગારવામાં આવ્યું રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- આણંદ ના એક હૃદય ધ્રુજાવી નાખતો કિસ્સો કે જ્યાં cm સાહેબ ને ફરિયાદ કરનાર એક ખેડૂત ને રસ્તાની વચ્ચે જીવતો સળગવામાં આવ્યો1
- નાની લાખાવડ ગામૅ ઘરમા ધરૅલુ ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ લાગી જસદણ પાલિકા ફાયર બ્રિગેડ ટીમૅ તુરંત દૉડી જઇ આગ બુઝાવી ધટના સ્થળે સેવા ભાવી લોકો દોડી ગયા હતા3
- સુરેન્દ્રનગરમાં પ્રથમ વખત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ દ્વારા શહેરના વિવિધ વોર્ડમાં કાર્યાલયો શરૂ કરવામાં આવી રહ્યા છે. વોર્ડ નંબર 01 માં કાર્યાલયનું ઉદ્ઘાટન શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો અને મતદારો હાજર રહ્યા હતા. દર્શનાબેન વાઘેલાએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું કે મોદી સરકારના સારા કામોમાં હંમેશા અવરોધ ઉભા કરવામાં આવે છે અને ગુજરાતની પ્રજા 26 તારીખે તેનો જવાબ આપશે. 👉 વધુ અપડેટ માટે પેજને Follow કરો1
- *ધંધુકા હત્યાંકાંડમાં બે આરોપી પોલીસ સકંજામા.* અમદાવાદ ગ્રામ્ય એસપી એ આપી પ્રતિક્રિયા લોકોને અફવાઓથી દુર રહેવા અપીલ. અમદાવાદ સહીત સમગ્ર ગુજરાતમાં પડઘો. પોલીસ, sog, crime વગેરેની ટિમ ખડે પગે.1