logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

અભિમાની તલાટી બહાર આવી અજુઆત ના સંભાળતા સફાઈકામદારોએ ધાર્મિક ભજનો ગાઈ છાજીયા ફૂટી વિરોધ પ્રદર્શન કર્યું #Gujarat #news અભિમાની તલાટી બહાર આવી અજુઆત ના સંભાળતા સફાઈકામદારોએ ધાર્મિક ભજનો ગાઈ છાજીયા ફૂટી વિરોધ પ્રદર્શન કર્યું #Gujarat #news

3 hrs ago
user_RELAX NEWS TAPI
RELAX NEWS TAPI
Social Media Manager કુકરમુંડા, તાપી, ગુજરાત•
3 hrs ago

અભિમાની તલાટી બહાર આવી અજુઆત ના સંભાળતા સફાઈકામદારોએ ધાર્મિક ભજનો ગાઈ છાજીયા ફૂટી વિરોધ પ્રદર્શન કર્યું #Gujarat #news અભિમાની તલાટી બહાર આવી અજુઆત ના સંભાળતા સફાઈકામદારોએ ધાર્મિક ભજનો ગાઈ છાજીયા ફૂટી વિરોધ પ્રદર્શન કર્યું #Gujarat #news

More news from ગુજરાત and nearby areas
  • અભિમાની તલાટી બહાર આવી અજુઆત ના સંભાળતા સફાઈકામદારોએ ધાર્મિક ભજનો ગાઈ છાજીયા ફૂટી વિરોધ પ્રદર્શન કર્યું #Gujarat #news
    1
    અભિમાની તલાટી બહાર આવી અજુઆત ના સંભાળતા સફાઈકામદારોએ ધાર્મિક ભજનો ગાઈ છાજીયા ફૂટી વિરોધ પ્રદર્શન કર્યું #Gujarat #news
    user_RELAX NEWS TAPI
    RELAX NEWS TAPI
    Social Media Manager કુકરમુંડા, તાપી, ગુજરાત•
    3 hrs ago
  • છોટાઉદેપુર નગરપાલિકા સત્તાધીશો દ્વારા રેતી ખનન અટકાવવા જિલ્લા કલેકટર ગાર્ગી જૈન ને આવેદનપત્ર આપવામાં આવ્યું. છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા નગરજનોને પીવાનું પાણી ઓરસંગ નદી પર આધારિત છે.દર વર્ષે ઓરસંગ નદીના નીર સુકાતા નગરજનોને પાણીના સંકટ નો સામનો કરવો પડે છે.જેનુ મુખ્ય કારણ ઓરસંગ નદીમાં થતું રેત ખનન છે, રેત ખનન ના કારણે જળ સ્તર નીચે જવાથી જળ સંકટ ઉભું થાય છે ઉનાળાના દિવસો શરૂ થઈ ગયા છે આવનારા દિવસોમાં નગરજનો ઉપર પાણીનું સંકટ ઊભું નહિ થાય તેના માટે આગોતરા આયોજનના ભાગરૂપે છોટાઉદેપુર નગરપાલિકાના સત્તાધીશો દ્વારા અલીરાજપુર નાકાથી લઈને ફતેપુરા નાકા સુધી વચ્ચેના ઓરસંગ નદીના પટમાં થતા રેતી ખનન ને અટકાવવા જિલ્લા કલેકટર ગાર્ગી જૈન ને આવેદનપત્ર આપી લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી. જેમાં તેઓ દ્વારા જણાવ્યું કે હાલ નગરપાલિકા નર્મદાનું પાણી વેચાતું લઈને નગરજનોને પાણીની સુવિધા પૂરી પાડી રહી છે જેની 70 લાખ ઉપરાંત રકમ ચૂકવવાની બાકી છે, નર્મદા પાણી પુરવઠા વિભાગ જો આ પાણી આપવાનું બંધ કરી દે તો નગરમાં ભયંકર જળશંકટ ઉભી થવાની ભીતી સેવાઈ રહી છે, અને પાલિકા 10 દિવસમાં એક વખત પાણી આપે તેવી પરિસ્થિતિ ઊભી થાય તેવા સંકેતો હાલમાં દેખાઈ રહ્યા છે, જેથી કરીને વહેલી તકે અલીરાજપુર નાકા વારીગૃહ અને ફતેપુરા નાકા પાસેના વારી ગ્રૃહ પાસે થતા રેતી ખનને વહેલી તકે અટકાવવા માંગ કરવામાં આવી છે, આ પ્રસંગે પાલિકા પ્રમુખ - ઉપપ્રમુખ,કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહ સહિત નગરપાલિકા વિવિધ સમિતિના ચેરમેન શ્રીઓ, પાલીકા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
    1
    છોટાઉદેપુર નગરપાલિકા સત્તાધીશો દ્વારા રેતી ખનન અટકાવવા જિલ્લા કલેકટર ગાર્ગી જૈન ને આવેદનપત્ર આપવામાં આવ્યું.
છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા નગરજનોને પીવાનું પાણી ઓરસંગ નદી પર આધારિત છે.દર વર્ષે ઓરસંગ નદીના નીર સુકાતા નગરજનોને પાણીના સંકટ નો સામનો કરવો પડે છે.જેનુ મુખ્ય કારણ ઓરસંગ નદીમાં થતું રેત ખનન છે, રેત ખનન ના કારણે જળ સ્તર નીચે જવાથી જળ સંકટ ઉભું થાય છે ઉનાળાના દિવસો શરૂ થઈ ગયા છે આવનારા દિવસોમાં નગરજનો ઉપર પાણીનું સંકટ ઊભું નહિ થાય તેના માટે આગોતરા આયોજનના ભાગરૂપે છોટાઉદેપુર નગરપાલિકાના સત્તાધીશો દ્વારા અલીરાજપુર નાકાથી લઈને ફતેપુરા નાકા સુધી વચ્ચેના ઓરસંગ નદીના પટમાં થતા રેતી ખનન ને અટકાવવા જિલ્લા કલેકટર ગાર્ગી જૈન ને આવેદનપત્ર આપી લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી.
જેમાં તેઓ દ્વારા જણાવ્યું કે હાલ નગરપાલિકા નર્મદાનું પાણી વેચાતું લઈને નગરજનોને પાણીની સુવિધા પૂરી પાડી રહી છે જેની 70 લાખ ઉપરાંત રકમ ચૂકવવાની બાકી છે, નર્મદા પાણી પુરવઠા વિભાગ જો આ પાણી આપવાનું બંધ કરી દે તો નગરમાં ભયંકર જળશંકટ ઉભી થવાની ભીતી સેવાઈ રહી છે, અને પાલિકા 10 દિવસમાં એક વખત પાણી આપે તેવી પરિસ્થિતિ ઊભી થાય તેવા સંકેતો હાલમાં દેખાઈ રહ્યા છે, જેથી કરીને વહેલી તકે અલીરાજપુર નાકા વારીગૃહ અને ફતેપુરા નાકા પાસેના વારી ગ્રૃહ પાસે થતા રેતી ખનને વહેલી તકે અટકાવવા માંગ કરવામાં આવી છે,
આ પ્રસંગે પાલિકા પ્રમુખ - ઉપપ્રમુખ,કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહ સહિત નગરપાલિકા વિવિધ સમિતિના ચેરમેન શ્રીઓ, પાલીકા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    5 hrs ago
  • Post by Dhavalbhai Baria
    1
    Post by Dhavalbhai Baria
    user_Dhavalbhai Baria
    Dhavalbhai Baria
    સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    7 hrs ago
  • Post by Mr BHIl Vishnubhai kalidash
    2
    Post by Mr BHIl Vishnubhai kalidash
    user_Mr BHIl Vishnubhai kalidash
    Mr BHIl Vishnubhai kalidash
    Business Centre સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    16 hrs ago
  • બોડેલી નગરમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી, જય શ્રી રામના ગુંજતા જયઘોષ વચ્ચે ભક્તિમય
    1
    બોડેલી નગરમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી, જય શ્રી રામના ગુંજતા જયઘોષ વચ્ચે ભક્તિમય
    user_Chhota udepur view
    Chhota udepur view
    બોડેલી, છોટાઉદેપુર, ગુજરાત•
    4 hrs ago
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    Mangrol, Surat•
    2 hrs ago
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    માંગરોળ, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • ભાજપના દબાણમાં પોલીસ દ્વારા આમ આદમી પાર્ટી સાથે અયોગ્ય વર્તન. વરાછા પોલીસ સ્ટેશન ખાતે DCP Alok Kumar ને રજૂઆત દરમિયાન વિડિયો બનાવવા રોકાયા. લોકોને જાણવાનો અધિકાર છે — તો પોલીસ શું છુપાવી રહી છે?
    1
    ભાજપના દબાણમાં પોલીસ દ્વારા આમ આદમી પાર્ટી સાથે અયોગ્ય વર્તન. વરાછા પોલીસ સ્ટેશન ખાતે DCP Alok Kumar ને રજૂઆત દરમિયાન વિડિયો બનાવવા રોકાયા. લોકોને જાણવાનો અધિકાર છે — તો પોલીસ શું છુપાવી રહી છે?
    user_RELAX NEWS TAPI
    RELAX NEWS TAPI
    Social Media Manager કુકરમુંડા, તાપી, ગુજરાત•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.