logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

આજ રોજ બરવાળા રોકડિયા હનુમાન મંદિર મુકામે ચાલી રહેલ શ્રીરામચરિતમાનસ સપ્તાહ માં ધંધુકા ધારાસભ્ય કાળુભાઈ ડાભી એ હાજરી આપી કથા નું રસપાન કર્યું આજ રોજ 29 માર્ચ ના રોજ બોટાદ જિલ્લા ના બરવાળા રોકડિયા હનુમાન મંદિર મુકામે ચાલી રહેલ શ્રીરામચરિતમાનસ સપ્તાહ માં ધંધુકા ધારાસભ્યશ્રી કાળુભાઈ ડાભી એ હાજરી આપી હતી અને કથાકાર દેવ મુરારીહસુ મહારાજ,નાનાલાલબાપુ વગેરે ના આર્શીવાદ મેળવ્યા હતા અને આ પ્રસંગે હાજર રહેલ ધંધુકા ધારાસભ્યશ્રી નું કથાકાર દેવ મુરારીહસુ મહારાજ દ્વારા સાલ અને ફુલહાર ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બરવાળા શહેર ભાજપ ના પૂર્વ કોર્પોરેટર પરેશભાઈ,તેમજ ભાજપ હોદેદારો જલદીપભાઈ,ધીરુભાઈ તેમજ બરવાળા ના આગેવાનો હાજર રહ્યા હતા. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮

1 day ago
user_Vagadiya chintan dilipbhai
Vagadiya chintan dilipbhai
બોટાદ, બોટાદ, ગુજરાત•
1 day ago

આજ રોજ બરવાળા રોકડિયા હનુમાન મંદિર મુકામે ચાલી રહેલ શ્રીરામચરિતમાનસ સપ્તાહ માં ધંધુકા ધારાસભ્ય કાળુભાઈ ડાભી એ હાજરી આપી કથા નું રસપાન કર્યું આજ રોજ 29 માર્ચ ના રોજ બોટાદ જિલ્લા ના બરવાળા રોકડિયા હનુમાન મંદિર મુકામે ચાલી રહેલ શ્રીરામચરિતમાનસ સપ્તાહ માં ધંધુકા ધારાસભ્યશ્રી કાળુભાઈ ડાભી એ હાજરી આપી હતી અને કથાકાર દેવ મુરારીહસુ મહારાજ,નાનાલાલબાપુ વગેરે ના આર્શીવાદ મેળવ્યા હતા અને આ પ્રસંગે હાજર રહેલ ધંધુકા ધારાસભ્યશ્રી નું કથાકાર દેવ મુરારીહસુ મહારાજ દ્વારા સાલ અને ફુલહાર ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બરવાળા શહેર ભાજપ ના પૂર્વ કોર્પોરેટર પરેશભાઈ,તેમજ ભાજપ હોદેદારો જલદીપભાઈ,ધીરુભાઈ તેમજ બરવાળા ના આગેવાનો હાજર રહ્યા હતા. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮

More news from ગુજરાત and nearby areas
  • વર્ષ 2025-26 દરમિયાન નોંધાયેલા કુલ 7 ગુનાઓમાં જપ્ત કરાયેલ 21,772 બોટલ વિદેશી દારૂનો કાયદેસર રીતે નાશ કરા
    1
    વર્ષ 2025-26 દરમિયાન નોંધાયેલા કુલ 7 ગુનાઓમાં જપ્ત કરાયેલ 21,772 બોટલ વિદેશી દારૂનો કાયદેસર રીતે નાશ કરા
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    17 hrs ago
  • *ભાલના બે દિવ્યાંગ ક્રિકેટરોની કમાલ – સૌરાષ્ટ્ર ટીમ બની ચેમ્પિયન* વડોદરા ખાતે યોજાયેલી એક દિવસીય વ્હીલચેર ક્રિકેટ લીગમાં ધંધુકા તાલુકાના ભાલ વિસ્તારના બે દિવ્યાંગ ક્રિકેટરો ખોડાભાઈ જોગરાણા (રાયકા) અને વાસુદેવસિંહ ચુડાસમા (પીપળ)એ શાનદાર પ્રદર્શન કરીને સૌરાષ્ટ્ર ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. “વ્હીલ પર વીર, મેદાનમાં શૂરવીર” થીમ સાથે ટૂર્નામેન્ટ યોજાઈ રવિવાર, ૨૯ માર્ચ ૨૦૨૬ના રોજ વડોદરાના નિઝામપુરા સ્થિત મહેસાણાનગર ગરબા મેદાન ખાતે આ ટૂર્નામેન્ટનું આયોજન થયું હતું. જેમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને બરોડાની A અને B ટીમો વચ્ચે જોરદાર મુકાબલા જોવા મળ્યા. લીગથી ફાઈનલ સુધી સૌરાષ્ટ્રનો દબદબો સૌરાષ્ટ્ર ટીમે લીગ મેચમાં બરોડા ટીમને હરાવી ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. આ મુકાબલામાં આલાભાઈ ભરવાડના ઓલરાઉન્ડ પ્રદર્શન બદલ તેમને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા. ભાલ વિસ્તાર માટે ગૌરવની વાત – દિવ્યાંગ ખેલાડીઓએ સાબિત કર્યું કે હિંમત હોય તો કોઈ મર્યાદા નથી!
    1
    *ભાલના બે દિવ્યાંગ ક્રિકેટરોની કમાલ – સૌરાષ્ટ્ર ટીમ બની ચેમ્પિયન* 
વડોદરા ખાતે યોજાયેલી એક દિવસીય વ્હીલચેર ક્રિકેટ લીગમાં ધંધુકા તાલુકાના ભાલ વિસ્તારના બે દિવ્યાંગ ક્રિકેટરો ખોડાભાઈ જોગરાણા (રાયકા) અને વાસુદેવસિંહ ચુડાસમા (પીપળ)એ શાનદાર પ્રદર્શન કરીને સૌરાષ્ટ્ર ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
“વ્હીલ પર વીર, મેદાનમાં શૂરવીર” થીમ સાથે ટૂર્નામેન્ટ યોજાઈ રવિવાર, ૨૯ માર્ચ ૨૦૨૬ના રોજ વડોદરાના નિઝામપુરા સ્થિત મહેસાણાનગર ગરબા મેદાન ખાતે આ ટૂર્નામેન્ટનું આયોજન થયું હતું. 
જેમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને બરોડાની A અને B ટીમો વચ્ચે જોરદાર મુકાબલા જોવા મળ્યા.
લીગથી ફાઈનલ સુધી સૌરાષ્ટ્રનો દબદબો સૌરાષ્ટ્ર ટીમે લીગ મેચમાં બરોડા ટીમને હરાવી ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. 
આ મુકાબલામાં આલાભાઈ ભરવાડના ઓલરાઉન્ડ પ્રદર્શન બદલ તેમને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા.
ભાલ વિસ્તાર માટે ગૌરવની વાત – દિવ્યાંગ ખેલાડીઓએ સાબિત કર્યું કે હિંમત હોય તો કોઈ મર્યાદા નથી!
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    16 hrs ago
  • સાબરકાંઠા જિલ્લા માં વાતાવરણ માં અચાનક આવ્યો પલટો
    1
    સાબરકાંઠા જિલ્લા માં વાતાવરણ માં અચાનક આવ્યો પલટો
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    2 hrs ago
  • पाकिस्तान कुदरती कहेर।
    1
    पाकिस्तान कुदरती कहेर।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    4 hrs ago
  • ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ એમ.યુ. મસીના અમદાવાદ ACB ખાતે ટ્રાન્સફર નિમિત્તે વિદાય સન્માન સમારોહ યોજાયો. પોલીસ સ્ટાફ અને આગેવાનો દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી.
    1
    ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ એમ.યુ. મસીના અમદાવાદ ACB ખાતે ટ્રાન્સફર નિમિત્તે વિદાય સન્માન સમારોહ યોજાયો. પોલીસ સ્ટાફ અને આગેવાનો દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી.
    user_Dinesh Gambhava Report
    Dinesh Gambhava Report
    G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    17 min ago
  • તબીબ પાસેથી 18,381 રૂપિયાની એલોપેથીક દવાનો જથ્થો જપ્ત કરાયો ધ્રાંગધ્રા પંથકમાં મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં ક્લિનિક ખોલી બેઠેલા ડિગ્રી વગરના બોગસ તબીબો દર્દીઓ પર મેડિકલ પ્રેક્ટિસ કરી જીવનું જોખમ ઉભુ કરે છે તેવામાં ધ્રાંગધ્રા તાલુકાના વિરેન્દ્રગઢ ગામે બોગસ તબીબ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ક્લિનિક ખોલી મેડિકલ પ્રેક્ટિસ કરતા હોવાની બાતમીને આધારે સુરેન્દ્રનગર જિલ્લા એસ.ઓ.જી ટીમના પીઆઇ ભાવેશભાઈ શિંગરખીયા, મહાવિસિહ રાઠોડ, વિશાલભાઈ જોશી સહિતની ટીમ વિરેન્દ્રગઢ ગામે દરોડો કરી હરેશભાઈ પોપટભાઇ ઠાકોર (રહે:રાધનપુર)ને ઝડપી લઈ ક્લિનિકમાંથી 18381 રૂપિયાની એલોપેથીક દવાનો જથ્થો પણ જપ્ત કરી બોગસ તબીબ વિરુદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
    1
    તબીબ પાસેથી 18,381 રૂપિયાની એલોપેથીક દવાનો જથ્થો જપ્ત કરાયો
ધ્રાંગધ્રા પંથકમાં મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં ક્લિનિક ખોલી બેઠેલા ડિગ્રી વગરના બોગસ તબીબો દર્દીઓ પર મેડિકલ પ્રેક્ટિસ કરી જીવનું જોખમ ઉભુ કરે છે તેવામાં ધ્રાંગધ્રા તાલુકાના વિરેન્દ્રગઢ ગામે બોગસ તબીબ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ક્લિનિક ખોલી મેડિકલ પ્રેક્ટિસ કરતા હોવાની બાતમીને આધારે સુરેન્દ્રનગર જિલ્લા એસ.ઓ.જી ટીમના પીઆઇ ભાવેશભાઈ શિંગરખીયા, મહાવિસિહ રાઠોડ, વિશાલભાઈ જોશી સહિતની ટીમ વિરેન્દ્રગઢ ગામે દરોડો કરી હરેશભાઈ પોપટભાઇ ઠાકોર (રહે:રાધનપુર)ને ઝડપી લઈ ક્લિનિકમાંથી 18381 રૂપિયાની એલોપેથીક દવાનો જથ્થો પણ જપ્ત કરી બોગસ તબીબ વિરુદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
    user_Sunny Vaghela
    Sunny Vaghela
    પત્રકાર ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    25 min ago
  • આજ રોજ વર્ગ પ્રાથમિક શાળા બરવાળામાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો દિવસની શરૂઆતથી જ શિક્ષક ગણ અને વિદ્યાર્થી પરિવાર સૌ સાથે મળીને સરસ બટેકાની સૂકી ભાજી પૂરી ભૂંગળા જાતે ભાવ રેડીને બનાવ્યા. રાજભોગ સ્પેશિયલ ઠંડા ઠંડા મઠા સાથે પૂરી, સૂકી ભાજી, ભૂંગળા બટાકા નું સૌએ ભર પેટ ભોજન લીધું ત્યારબાદ સભાખંડમાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓ દ્વારા પોતાના શિક્ષણ કાર્યકાળના વિચારો વ્યક્ત કર્યા. ભાવનાઓના વહેણમાં વહેતા કાર્યક્રમ વચ્ચે શાળાના આચાર્ય તથા શિક્ષક પરિવાર તરફથી દરેક વિદ્યાર્થી મિત્રોને એના જીવનની શૈક્ષણિક સમૃદ્ધિઓનું સંગ્રહ કરી શકે તેવી લેધરની પ્રોફાઈલ થી સન્માનિત કર્યા. રાજકોટ કોલેજની તાલીમાર્થી મુંધવા ધૃતિબેનને ઇન્ટરશીપના છેલ્લા દિવસની વિદાયનું સ્મૃતિ ચિન્હ આપ્યું. શિક્ષક અને વિદ્યાર્થીઓ સૌ દ્વારા શાળાના અનુભવી વિચારોનું આપ લે થયું. ધોરણ 8 ના વિદ્યાર્થીઓ દ્વારા શાળાના તમામ બાળકોને પેન્સિલ, રબર, સંચો, અને ચોકલેટથી સૌને રાજી કરવામાં આવ્યા. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    આજ રોજ વર્ગ પ્રાથમિક શાળા બરવાળામાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો દિવસની શરૂઆતથી જ શિક્ષક ગણ અને વિદ્યાર્થી પરિવાર સૌ સાથે મળીને સરસ બટેકાની સૂકી ભાજી પૂરી ભૂંગળા જાતે ભાવ રેડીને બનાવ્યા. રાજભોગ સ્પેશિયલ ઠંડા ઠંડા મઠા સાથે પૂરી, સૂકી ભાજી,  ભૂંગળા બટાકા નું સૌએ ભર પેટ ભોજન લીધું ત્યારબાદ સભાખંડમાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓ દ્વારા પોતાના શિક્ષણ કાર્યકાળના વિચારો વ્યક્ત કર્યા. ભાવનાઓના વહેણમાં વહેતા કાર્યક્રમ વચ્ચે શાળાના આચાર્ય તથા શિક્ષક પરિવાર તરફથી દરેક વિદ્યાર્થી મિત્રોને એના જીવનની શૈક્ષણિક સમૃદ્ધિઓનું સંગ્રહ કરી શકે તેવી લેધરની પ્રોફાઈલ થી સન્માનિત કર્યા. રાજકોટ કોલેજની તાલીમાર્થી મુંધવા ધૃતિબેનને ઇન્ટરશીપના છેલ્લા દિવસની વિદાયનું સ્મૃતિ ચિન્હ આપ્યું. શિક્ષક અને વિદ્યાર્થીઓ સૌ દ્વારા શાળાના અનુભવી વિચારોનું આપ લે થયું. ધોરણ 8 ના વિદ્યાર્થીઓ દ્વારા શાળાના તમામ બાળકોને પેન્સિલ, રબર, સંચો, અને ચોકલેટથી સૌને રાજી કરવામાં આવ્યા.
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    2 hrs ago
  • हर्षद परमार जिला BJP कमलम पहुंचे और उन्हें जिला अध्यक्ष संजय पटेल, कैबिनेट मंत्री रमनसिंह सोलंकी और BJP पदाधिकारियों ने बधाई दी। यहां हर्षद परमार भावुक हो गए। हर्षद परमार ने 50 हजार से ज्यादा वोटों की बढ़त से जीतने का संकल्प जताया।
    1
    हर्षद परमार जिला BJP कमलम पहुंचे और उन्हें जिला अध्यक्ष संजय पटेल, कैबिनेट मंत्री रमनसिंह सोलंकी और BJP पदाधिकारियों ने बधाई दी। यहां हर्षद परमार भावुक हो गए। हर्षद परमार ने 50 हजार से ज्यादा वोटों की बढ़त से जीतने का संकल्प जताया।
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    18 hrs ago
  • अमीरव्यक्ति ।
    1
    अमीरव्यक्ति ।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.