logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

૧૦૦ ટકા ભરાઈ ઓવરફ્લો થયેલા ત્રિવેણી ઠાગા ડેમની ચોટીલા નાયબ કલેક્ટર રૂબરૂ મુલાકાત લઈ સમીક્ષા કરી ૧૦૦ ટકા ભરાઈ ઓવરફ્લો થયેલા ત્રિવેણી ઠાગા ડેમની ચોટીલા નાયબ કલેક્ટર રૂબરૂ મુલાકાત લઈ સમીક્ષા કરી ચોટીલા તાલુકામાં સતત વરસી રહેલા ભારે વરસાદના પગલે ત્રિવેણી ઠાગા ડેમ આજે બપોરે ૨:૦૦ કલાકે ૦.૦૫ ફૂટ ઓવરફ્લો થયો છે. ડેમની હાલની સપાટી ૧૭.૦૬ ફૂટ નોંધાઈ છે અને ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના ૧૦૦ ટકા ભરાયેલ છે. હાલમાં ડેમમાં ૧૭૬ ક્યુસેક પાણીની આવક-જાવક ચાલુ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચોટીલા નાયબ કલેક્ટર શ્રી એચ. ટી. મકવાણાએ ત્રિવેણી ઠાગા ડેમની રૂબરૂ મુલાકાત લઈ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે ડેમમાં પાણીની આવક-જાવક, ઓવરફ્લોની સ્થિતિ તેમજ નીચાણવાળા ગામોની સુરક્ષા અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી જરૂરી સૂચનાઓ આપી હતી. શ્રી મકવાણાએ જણાવ્યું હતું કે ડેમના નીચાણવાળામાં આવેલા ડાકવડલા, રાજપરા, ખાટડી, શેખલીયા, મેવાસા અને લામાકોટડી ગામોના નાગરિકોએ સંપૂર્ણ સાવચેતી રાખવી જરૂરી છે. તેમણે ગ્રામજનોને નદીના પટમાં અવરજવર ન કરવા, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ જરૂર જણાય તો માલ-મિલકતને સલામત સ્થળે ખસેડી લેવા તેમજ બાળકો અને પશુઓને નદીની નજીક ન જવા દેવા અપીલ કરી હતી. તેમણે સંબંધિત ગામોના સરપંચશ્રી, તલાટી-કમ-મંત્રી તથા અન્ય સ્થાનિક અધિકારીઓને નદી કાંઠાના વિસ્તારોમાં સતત નજર રાખવા, ગ્રામજનોને સમયસર સાવચેત કરવા અને કોઈપણ પ્રકારની આપત્તિજનક સ્થિતિ સર્જાય તો તાત્કાલિક વહીવટી તંત્રને જાણ કરવા સૂચના આપી હતી. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને જંબુરી નદીના કિનારે જવાનું ટાળવા, પશુઓને નદીમાં ન લઈ જવા તેમજ વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. નાયબ કલેક્ટર શ્રી એચ. ટી. મકવાણાએ જણાવ્યું હતું કપરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને નાગરિકોની સુરક્ષા માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. તેમણે લોકોને અફવાઓથી દૂર રહી માત્ર અધિકૃત માહિતી પર વિશ્વાસ રાખવા અને સંપૂર્ણ સાવચેતી રાખવા અપીલ કરી હતી આ તબક્કે મામલતદાર શ્રી ચોટીલા, ટીડીઓ શ્રી ચોટીલા વગરે અધિકારીઓ હાજર રહ્યા હતા

3 hrs ago
user_KALPESH VADHER
KALPESH VADHER
લીંબડી, સુરેન્દ્રનગર, ગુજરાત•
3 hrs ago
575f7e76-3fee-4c86-8b95-3e8b4021a5de

૧૦૦ ટકા ભરાઈ ઓવરફ્લો થયેલા ત્રિવેણી ઠાગા ડેમની ચોટીલા નાયબ કલેક્ટર રૂબરૂ મુલાકાત લઈ સમીક્ષા કરી ૧૦૦ ટકા ભરાઈ ઓવરફ્લો થયેલા ત્રિવેણી ઠાગા ડેમની ચોટીલા નાયબ કલેક્ટર રૂબરૂ મુલાકાત લઈ સમીક્ષા કરી ચોટીલા તાલુકામાં સતત વરસી રહેલા ભારે વરસાદના પગલે ત્રિવેણી ઠાગા ડેમ આજે બપોરે ૨:૦૦ કલાકે ૦.૦૫ ફૂટ ઓવરફ્લો થયો છે. ડેમની હાલની સપાટી ૧૭.૦૬ ફૂટ નોંધાઈ છે અને ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના ૧૦૦ ટકા ભરાયેલ છે. હાલમાં ડેમમાં ૧૭૬ ક્યુસેક પાણીની

b2e2c25c-ef61-45c9-9d3d-f0260eefbbb4

આવક-જાવક ચાલુ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચોટીલા નાયબ કલેક્ટર શ્રી એચ. ટી. મકવાણાએ ત્રિવેણી ઠાગા ડેમની રૂબરૂ મુલાકાત લઈ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે ડેમમાં પાણીની આવક-જાવક, ઓવરફ્લોની સ્થિતિ તેમજ નીચાણવાળા ગામોની સુરક્ષા અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી જરૂરી સૂચનાઓ આપી હતી. શ્રી મકવાણાએ જણાવ્યું હતું કે ડેમના નીચાણવાળામાં આવેલા ડાકવડલા, રાજપરા, ખાટડી, શેખલીયા, મેવાસા અને લામાકોટડી ગામોના નાગરિકોએ સંપૂર્ણ સાવચેતી રાખવી જરૂરી છે. તેમણે ગ્રામજનોને નદીના પટમાં અવરજવર ન

c6ba816c-0ac5-4d0f-843f-c2c6ff5be7cc

કરવા, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ જરૂર જણાય તો માલ-મિલકતને સલામત સ્થળે ખસેડી લેવા તેમજ બાળકો અને પશુઓને નદીની નજીક ન જવા દેવા અપીલ કરી હતી. તેમણે સંબંધિત ગામોના સરપંચશ્રી, તલાટી-કમ-મંત્રી તથા અન્ય સ્થાનિક અધિકારીઓને નદી કાંઠાના વિસ્તારોમાં સતત નજર રાખવા, ગ્રામજનોને સમયસર સાવચેત કરવા અને કોઈપણ પ્રકારની આપત્તિજનક સ્થિતિ સર્જાય તો તાત્કાલિક વહીવટી તંત્રને જાણ કરવા સૂચના આપી હતી. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને જંબુરી નદીના કિનારે જવાનું ટાળવા, પશુઓને નદીમાં ન લઈ જવા તેમજ

b1452cd5-2b93-45fd-8216-dd48e0150901

વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. નાયબ કલેક્ટર શ્રી એચ. ટી. મકવાણાએ જણાવ્યું હતું કપરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને નાગરિકોની સુરક્ષા માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. તેમણે લોકોને અફવાઓથી દૂર રહી માત્ર અધિકૃત માહિતી પર વિશ્વાસ રાખવા અને સંપૂર્ણ સાવચેતી રાખવા અપીલ કરી હતી આ તબક્કે મામલતદાર શ્રી ચોટીલા, ટીડીઓ શ્રી ચોટીલા વગરે અધિકારીઓ હાજર રહ્યા હતા

More news from ગુજરાત and nearby areas
  • લીંબડી માં આવેલ દોલતસર તળાવ અને રાણી તળાવ બંને ભરાયા લોકોમાં ખુશી છવાઈ
    1
    લીંબડી માં આવેલ દોલતસર તળાવ અને રાણી તળાવ બંને ભરાયા લોકોમાં ખુશી છવાઈ
    user_KALPESH VADHER
    KALPESH VADHER
    લીંબડી, સુરેન્દ્રનગર, ગુજરાત•
    7 hrs ago
  • અમદાવાદ ગ્રામ્યમાં રાતભાર મેઘ લહેર. ધોલેરા, ધંધુકા સહિત અમદાવાદ ગ્રામ્યમાં આગાહી પર મેંઘ લેહર *અમદાવાદ ગ્રામ્યમાં રતભાર મેઘ લહેર.* ધોલેરા, ધંધુકા સહિત અમદાવાદ ગ્રામ્યમાં આગાહી પર મેંઘ લેહર. અમદાવાદ જિલ્લાના ધોલેરા અને ધંધુકા શહેર સહીત ઠેર ઠેર મેંઘ વરસા ગલ કાલ શુક્રવારે મોડી રાત્રેથી મેંઘ વરસા શરૂ થયુ રાતભાર વરસી. ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો. વરસાદી પાણી ભરાયા હતા. ધંધુકા શહેરમાં રાતભરના વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ વરસાદી થી ખેડૂતો અને નાગરિકોમાં ખુશીનો માહોલ છવાયો છે.
    1
    અમદાવાદ ગ્રામ્યમાં રાતભાર મેઘ લહેર.
ધોલેરા, ધંધુકા સહિત અમદાવાદ ગ્રામ્યમાં આગાહી પર મેંઘ લેહર
*અમદાવાદ ગ્રામ્યમાં રતભાર મેઘ લહેર.*
ધોલેરા, ધંધુકા સહિત અમદાવાદ ગ્રામ્યમાં આગાહી પર મેંઘ લેહર.
અમદાવાદ જિલ્લાના ધોલેરા અને ધંધુકા શહેર સહીત ઠેર ઠેર મેંઘ વરસા 
ગલ કાલ શુક્રવારે મોડી રાત્રેથી મેંઘ વરસા શરૂ થયુ રાતભાર વરસી.
ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો.
વરસાદી પાણી ભરાયા હતા.
ધંધુકા શહેરમાં રાતભરના વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
આ વરસાદી થી ખેડૂતો અને નાગરિકોમાં ખુશીનો માહોલ છવાયો છે.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    2 hrs ago
  • લાઠીદડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં રક્તદાન શિબિર યોજાઈ, 251 બોટલ રક્ત એકત્રિત
    1
    લાઠીદડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં રક્તદાન શિબિર યોજાઈ, 251 બોટલ રક્ત એકત્રિત
    user_ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    2 hrs ago
  • બોટાદ બ્રેકિંગ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ચંદરવા ગામે નીલક નદી બે કાંઠે વહેતી થઈ... ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે નીલક નદી બે કાંઠે વહેતી થઈ.. ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ધોધમાર વરસાદને કારણે રાણપુર તાલુકાની નિલકા નદીમાં પુષ્કર પ્રમાણમાં પાણી આવતા ચંદરવા-વેજલકા વચ્ચેનો રસ્તો થયો બંધ.. તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે કોઝ.વેમાં તેમજ નદીના પાણીનો પ્રવાહ તે સમય દરમિયાન ત્યાંથી દૂર રહેવુ નદી અને કોઝવે માંથી પસાર ન થવું તેવી અપીલ તંત્ર દ્વારા લોકોને કરવામાં આવેલ છે...
    1
    બોટાદ બ્રેકિંગ 

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ચંદરવા ગામે નીલક નદી બે કાંઠે વહેતી થઈ...

ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે નીલક નદી બે કાંઠે વહેતી થઈ..
ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ધોધમાર વરસાદને કારણે રાણપુર તાલુકાની નિલકા નદીમાં પુષ્કર પ્રમાણમાં પાણી આવતા ચંદરવા-વેજલકા વચ્ચેનો રસ્તો થયો બંધ..
તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે કોઝ.વેમાં તેમજ નદીના પાણીનો પ્રવાહ તે સમય દરમિયાન ત્યાંથી દૂર રહેવુ નદી અને કોઝવે માંથી પસાર ન થવું તેવી અપીલ તંત્ર દ્વારા લોકોને કરવામાં આવેલ છે...
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    3 hrs ago
  • લીંબડી ભોગાવવા નદીમાં બંને કાંઠે પાણીના નવા નીર આવતા કુદરતી રીતે ભોગવવા નદીની સફાઈ થતા લોકોમાં આનંદ છવાયો લીંબડી ભોગાવવા નદીમાં બંને કાંઠે પાણીના નવા નીર આવતા કુદરતી રીતે ભોગવવા નદીની સફાઈ થતા લોકોમાં આનંદ છવાયો લીબડી શહેર એટલે છોટાકાશી તરીકે જાણીતું શહેર છે ત્યારે લીબડીના કાંઠે સરસ મજાનો ભોગાવો નદી આવેલી છે , અને આ નદીની ખૂબ જ અત્યંત દયનિય સ્થિતિ જોવા મળી રહી હતી કેમકે આ નદીમાં કાંટાળી ઝાડી થી લઈ ગંદકીનું સામ્રાજ્ય થઈ જવા પામ્યો હતુ ત્યારે ક્યાંક ને ક્યાંક પર્યાવરણ પ્રેમીઓમાં એક દુઃખકેરી લાગણી છવાઈ ગઈ હતી ત્યારે લીબડી શહેર તેમજ ઉપરવાસના વરસાદના કારણે આ લીબડી ભોગાવવા નદીમા બંને કાંઠે નવા નીર આવતા લોકોમાં આનંદ છવાઈ જવા પામ્યો હતો ત્યારે આ ભોગવવા નદીને ગંદકી નવાનીરના વહેણમાં વહી જવા પામી હતી ત્યારે આ બંને કાંઠે નદીમાં આવેલ પાણીને જોવા માટે લોકો આવી ચઢીયા હતા લોકોએ એવું પણ જણાવ્યું હતું કે તંત્ર દ્વારા આ પર્યાવરણ ની સામે જોવામાં ન આવી અને નદીને હાલત જેમની જેમ હતી પણ કુદરતી રીતે વરસાદ થતાં અને વરસાદના પાણીમાં આ ગંદકી વહેતા ગંદકીનો થોડો ઘણો નિકાલ થયો છે એટલે કહે છે તંત્ર એ નહીં પણ કુદરત દ્વારા આ નદીની સફાઈ થઈ છે અને આ સફાઈના કારણે લીબડીના પર્યાવરણ પ્રેમીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી
    1
    લીંબડી ભોગાવવા નદીમાં બંને કાંઠે પાણીના નવા નીર આવતા કુદરતી રીતે ભોગવવા નદીની સફાઈ થતા લોકોમાં આનંદ છવાયો 
લીંબડી ભોગાવવા નદીમાં બંને કાંઠે પાણીના નવા નીર આવતા કુદરતી રીતે ભોગવવા નદીની સફાઈ થતા લોકોમાં આનંદ છવાયો 
લીબડી શહેર એટલે છોટાકાશી તરીકે જાણીતું શહેર છે ત્યારે લીબડીના કાંઠે સરસ મજાનો ભોગાવો નદી આવેલી છે , અને આ નદીની ખૂબ જ અત્યંત દયનિય સ્થિતિ જોવા મળી રહી હતી કેમકે આ નદીમાં કાંટાળી ઝાડી થી લઈ ગંદકીનું સામ્રાજ્ય થઈ જવા પામ્યો હતુ ત્યારે ક્યાંક ને ક્યાંક પર્યાવરણ પ્રેમીઓમાં એક દુઃખકેરી લાગણી છવાઈ ગઈ હતી ત્યારે લીબડી શહેર તેમજ ઉપરવાસના વરસાદના કારણે આ લીબડી ભોગાવવા નદીમા બંને કાંઠે નવા નીર આવતા લોકોમાં આનંદ છવાઈ જવા પામ્યો હતો ત્યારે આ ભોગવવા નદીને ગંદકી નવાનીરના વહેણમાં વહી જવા પામી હતી ત્યારે આ બંને કાંઠે નદીમાં આવેલ પાણીને જોવા માટે લોકો આવી ચઢીયા હતા લોકોએ એવું પણ જણાવ્યું હતું કે તંત્ર દ્વારા આ પર્યાવરણ ની સામે જોવામાં ન આવી અને નદીને હાલત જેમની જેમ હતી પણ કુદરતી રીતે વરસાદ થતાં અને વરસાદના પાણીમાં આ ગંદકી વહેતા ગંદકીનો થોડો ઘણો નિકાલ થયો છે એટલે કહે છે તંત્ર એ નહીં પણ કુદરત દ્વારા આ નદીની સફાઈ થઈ છે અને આ સફાઈના કારણે લીબડીના પર્યાવરણ પ્રેમીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી
    user_KALPESH VADHER
    KALPESH VADHER
    લીંબડી, સુરેન્દ્રનગર, ગુજરાત•
    7 hrs ago
  • chuda vasal nadi ma jordaar pur aavyu vijay nagar vala no rasto banth
    1
    chuda vasal nadi ma jordaar pur aavyu vijay nagar vala no rasto banth
    user_Maheshbhai virjibhai zarm
    Maheshbhai virjibhai zarm
    Chamber of agriculture ચુડા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.