બોર્ડ ની પરીક્ષા અનુસંધાને રાજુલા એસટી ડેપો નું અનોખું આયોજન બોર્ડ ની પરીક્ષા અનુસંધાને રાજુલા એસટી ડેપો નું અનોખું આયોજન એસએસસી બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી હોય ત્યારે રાજુલાના ધારાસભ્ય ની સૂચના મુજબો અમરેલી વિભાગીય અધિકારી ને બોર્ડની પરીક્ષા બાબતે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને અનુકૂળતા રહે તે મુજબ તમામ રૂટ ની આયોજન ગોઠવવા માટેની જાણ કરતા વિભાગીય અધિકારીની સુચના મુજબ રાજુલા એસટી ડેપો દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલ છે જેથી રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બોર્ડની પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે નીચે મુજબના રૂટની વ્યવસ્થાઓ કરવામાં આવેલ છે તારીખ ૨૬/૦૨/૨૦૨૬ થી ધોરણ ૧૦ તેમજ ધોરણ ૧૨ ની બોર્ડ ની પરીક્ષા શરૂ થતી હોય નીચે મુજબ એક્સ્ટ્રા સંચાલન ની અમલવારી ની સૂચના બાબતે પૂરી કાળજી પૂર્વક અમલ કરવા માં આવશે જેમાં ટ્રીપ ૧ - સવારે ૦૭.૦૦ કલાકે રાજુલા થી ચાંચબંદર ટ્રીપ ૨ - સવારે ૦૭.૧૦ કલાકે રાજુલા દેવકા ચાંચબંદર ટ્રીપ ૩ - સવારે ૦૭.૩૦ કલાકે રાજુલા થી દાતરડી ટ્રીપ ૪ - સવારે ૦૮.૧૫ દાતરડી દેવકા રાજુલા ટ્રીપ ૫ - બપોરે ૧૧.૦૦ રાજુલા થી ચાંચબંદર ટ્રીપ ૬ - બપોરે ૧૨.૩૦ ચાંચબંદર થી રાજુલા ટ્રીપ ૭ - સવારે ૦૮.૧૫ રાજુલા થી ચાંચબંદર ટ્રીપ ૮ - સવારે ૦૮.૨૫ ચાંચબંદર થી રાજુલા ટ્રીપ ૯ - રાત્રે ૧૮.૨૦ રાજુલા થી ચાંચબંદર ટ્રીપ ૧૦ - રાત્રે ૧૯.૨૦ ચાંચબંદર થી રાજુલા ટ્રીપ ૧૧ - બપોરે ૧૩.૩૦ દેવકા થી ચાંચબંદર ટ્રીપ ૧૨ - બપોરે ૧૩.૩૫ દેવકા થી ચાંચબંદર ટ્રીપ ૧૩ - બપોરે ૧૪.૩૦ ચાંચબંદર થી રાજુલા ટ્રીપ ૧૪ - બપોરે ૧૪.૩૫ ચાંચબંદર થી રાજુલા આ તમામ રૂટ પરીક્ષાઓ ચાલશે ત્યાં તે મુજબ આ રૂટ ચલાવવામાં આવશે તેવું રાજુલાના યાદી જણાવે છે

- બોટાદ ના શિક્ષણ જગત મા લાંચનરૂપ ઘટનાઆરોપી દિનેશ ભુવા પોલીસ હીરાસત માં બોટાદ શહેર ના શિક્ષણ જગત માં લાંચનરૂપ ઘટના બનવા પામી છે. જ્યાં શિક્ષક પોતાની દીકરી સમાન વિધાર્થીની ને ભણતર ના પાઠ ભણવાના બદલે શારીરિક અડપલાં કરતા મામલો પોલીસ મથક પહોંચતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસે પોસ્કો, એટ્રોસિટી સહિત ની કલમો હેઠળ ગુન્હો નોંધી આરોપી ની હવાલાત માં ધકેલી દીધો છે. મળતી વિગત મુજબ ગોકુલ મેડિકલ વાળા ખાંચા માં આવેલ કે. એમ. એન દોશી પ્રા. શાળા ના આચાર્ય દિનેશ પ્રસોત્તમ ભુવા એ ગઈ કાલે સગીર વય ની વિદ્યાર્થીની ઓફિસ માં કાતર લેવા ગઈ ત્યારે હાથ પકડી ને કહ્યું કે તું આવતા વર્ષે કોમર્સ આં સ્કૂલ માં ભણીશ પછી કમર પર હાથ રાખી ને કહ્યું કે 'તું મને પ્રોમિસ કર કે તું આવતા વર્ષે પણ અહીં ભણીશ ' ત્યારબાદ ઓફિસ બહાર નીકળી બીજી વિદ્યાર્થીની ને આવાત કહેતા તેની સાથે આવી ઘટના બન્યા નું જણાવ્યું હતું. ત્યાર સગીર વય ની વિદ્યાર્થીની એ તેના વાલી ને કહેતા વાલી એ સ્કૂલ જય ને સી સી. તી. વી. ના ફૂટેજ માંગતા આચાર્ય દિનેશ ભુવા વાલી ને પણ મન ફાવે તેમ જ્ઞાતિ વિશે અપમાનિત કરેલ આથી સગીર વય ની વિદ્યાર્થીની ના વાલી એ બોટાદ પોલીસ મથક દિનેશ ભુવા વિરુદ્ધ પોસ્કો, છેડતી સહિત ની કલમો હેઠળ ગુન્હો નોંધાવતા પોલીસ ગુન્હો નોંધી આરોપી દિનેશ ભુવા ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- .. બોટાદ પોલીસે આચાર્ય દિનેશ ભૂવા વિરુદ્ધ છેડતી, જાતી વિષયક અપમાનીત અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આચાર્ય ની કરી અટકાયત..1
- મધુવન ગીફ્ટ કેશોદ 99244 74 853 રાજુભાઈ વિઠલાણી કેશોદ અમારા whatsapp ગ્રુપમાં જોડાઈ ૧૦૦ થી ૩૦૦ પ્રોડક્ટ રાહત દરે મેળવો જેમાં બ્રાન્ડેડ પ્રોડક્ટ પણ ખરી તો રાહ કે નહીં જુઓ છો આજે જ અમારા whatsapp ગ્રુપમાં જોડાવો1
- Post by પુજારા ન્યુઝ નેટવર્ક1
- એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી ના પોસ્ટ ઓફિસ ચોક માં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો મુખ્ય માર્ગ પર પાણી ફળી વળ્યા : વિઓ : ધોરાજી માં નગરપાલિકા તંત્ર ની ઘોર બેદરકારીને કારણે લોકો ને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વાત કરીએ ધોરાજી ના મેઈન પોસ્ટ ઓફિસ ચોક ની તો ત્યાં ઘણા સમય પહેલા નગરપાલિકા ની પીવા ની લાઈન લીકેજ થતાં ત્યારે નગરપાલિકા ના કારીગરો દ્વારા મસ મોટો ખાડો ખોદવામાં આવ્યો છે અને આ ખાડા નેં પુરવામાં આવ્યો નથી અને હાલ આ ખાડા માંથી પાણી નિકળી રહ્યું છે અને અસંખ્ય લીટર પાણી આ ખાડા માંથી વહી રહ્યું છે અને આ પાણી ધોરાજી ના મુખ્ય પોસ્ટ ઓફિસ ચોક પર નિકળી નેં વિસ્તાર નાં મુખ્ય માર્ગ પર ફળી વળ્યું છે અને હાલ શિયાળામાં જાણે ચોમાસું જામ્યો હોય તેમ પાણી નાં ખાબોચિયા ભરાઈ રહ્યા છે અને મુખ્ય માર્ગ પર પાણી નિકળતાં ધોરાજી ના વાહન ચાલકો અને રાહદારીઓને અને મુખ્ય પોસ્ટ ઓફિસ ચોક માં આવેલ દુકાન ધારકો અને ગ્રાહકો ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ પાણી મુખ્ય રસ્તા પર નિકળતાં લોકો ને ભારે માથાના દુઃખાવા સમાન બન્યું છે ત્યારે લોકોની માંગ છે કે આ વિસ્તાર માં જે ખાડો ખોદવામાં આવ્યો છે તેમાં પાણી ની લાઈન લીકેજ છે તેનું તાત્કાલિક સમારકામ કરીને અને આ ખાડો પુરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે : બાઈટ ધર્મેશભાઈ રાજગુરુ સ્થાનિક આગેવાન ધોરાજી બાઈટ ભુપતભાઈ મીસ્ત્રી ધોરાજી બાઈટ ચેતનભાઈ સ્થાનિક વાહન ચાલક ધોરાજી સ્ટોરી અલ્પેશ ત્રિવેદી ધોરાજી2
- કેશોદ શહેરમાં કઠોળ આત્મનિર્ભરતા મિશન અંતર્ગત તુવેરની સરકારી ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે કેશોદ માર્કેટિંગ યાર્ડ ખાતે શિવ ઉત્પાદન સહકારી મંડળી તથા અર્જુન જુથ સેવા સહકારી મંડળી દ્વારા ખેડૂતો માટે તુવેરના પાકની નોંધણી અને ખરીદીની પ્રક્રિયા શરૂ થતા ખેડૂતોમાં રાહત અને આનંદની લાગણી ફેલાઈ છે આ યોજના હેઠળ સરકાર દ્વારા નક્કી કરાયેલ આધારભૂત ભાવ (MSP) મુજબ તુવેરની ખરીદી કરવામાં આવી રહી છે જેના કારણે ખેડૂતોને તેમની મહેનતનું યોગ્ય મૂલ્ય મળી રહે તેવી આશા વ્યક્ત થઈ રહી છે છેલ્લા કેટલાક સમયમાં બજારમાં ભાવમાં આવતી ચઢાવ ઉતારને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સીધી ખરીદીની વ્યવસ્થા કરવામાં આવતા ખેડૂતોને વચેટિયાઓથી મુક્તિ મળશે અને પારદર્શક વ્યવહાર સુનિશ્ચિત થશે કેશોદ માર્કેટિંગ યાર્ડ ખાતે સવારે વહેલી કલાકોથી જ ખેડૂતો પોતાના તુવેરના જથ્થા સાથે પહોંચ્યા હતા યાર્ડમાં તોલકાંટા, ગુણવત્તા ચકાસણી અને રસીદ આપવાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે અધિકારીઓ દ્વારા જણાવ્યું હતું કે નોંધાયેલા ખેડૂતોને પ્રાથમિકતા આધારે ખરીદી કરવામાં આવશે અને રકમ સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે કઠોળ આત્મનિર્ભરતા મિશનનો મુખ્ય હેતુ દેશમાં કઠોળ ઉત્પાદન વધારવો, ખેડૂતોને પ્રોત્સાહન આપવું અને આયાત પર નિર્ભરતા ઘટાડવી છે આ અંતર્ગત તુવેર, ચણા અને મગફળી સહિતના પાકોની ખરીદી અને સંગ્રહ માટે વિવિધ કેન્દ્રો પર વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે ખેડૂત આગેવાનો દ્વારા જણાવાયું કે સમયસર ખરીદી શરૂ થવાથી ખેડૂતોને બજારમાં ઓછા ભાવનો ભોગ બનવો નહીં પડે સાથે જ તેઓએ ખરીદીની પ્રક્રિયા ઝડપી અને સરળ બનાવવાની માંગ પણ કરી હતી જેથી લાંબી લાઈનો અને વિલંબ જેવી સમસ્યાઓ ઊભી ન થાય સ્થાનિક પ્રશાસન દ્વારા પણ ખેડૂતોએ શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે પાક લાવવા અપીલ કરવામાં આવી છે આગામી દિવસોમાં તુવેરની આવકમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કેશોદમાં તુવેર ખરીદીના આ પ્રારંભથી ખેડૂતોમાં નવી આશા જાગી છે અને કૃષિ ક્ષેત્રે સકારાત્મક માહોલ સર્જાયો છે. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ5
- बटवारा।1
- મધુવન ગીફ્ટ કેશોદ 99 244 74 853 અમારા whatsapp ગ્રુપમાં જોડાઈ 100 થી 150 પ્રોડક્ટ રાહત દરે મેળવો વધુ વિગત માટે કોલ કરો રાજુભાઈ વિઠલાણી કેશોદ1
- Valentine's Day પર કેશોદમાં માતૃપૂજન | વિનાયક આશ્રમ ખાતે રઘુવીર સેના મહિલા પાખનો સંસ્કારી કાર્યક્રમ | Pulwama શહીદોને શ્રદ્ધાંજલિ 📝 Description (SEO Optimized) કેશોદના વિનાયક આશ્રમ ખાતે Valentine's Dayના અવસરે રઘુવીર સેના મહિલા પાખ દ્વારા માતૃ વંદના, માતૃ પૂજન અને વડીલ વંદનાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમ દરમિયાન વડીલ માતાઓનું શાલ-શ્રીફળથી સન્માન કરવામાં આવ્યું તેમજ બાળકો માટે રમૂજી ગેમ્સ યોજાઈ. આ સાથે જ Pulwama attackના શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી. દિનેશભાઈ દેવાણીની સ્મૃતિમાં બે મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું. ભારતીય સંસ્કૃતિના “માતૃ દેવો ભવ”ના સંદેશ સાથે યોજાયેલ આ કાર્યક્રમ સમાજ માટે પ્રેરણાદાયી સાબિત થયો. 📌 વધુ સ્થાનિક અને તાજા સમાચાર માટે ચેનલને Subscribe કરો – Pujara News Network 🔥 Hashtags #Keshod #ValentinesDay #MatruPujan #RaghuveerSena #VinayakAshram #PulwamaMartyrs #GujaratiNews #PujaraNewsNetwork #Sanskruti #BreakingNews 🔑 Keywords (Tags Section માટે) Keshod News Vinayak Ashram Keshod Valentine Day Matru Pujan Raghuveer Sena Mahila Pakh Pulwama Martyrs Tribute Gujarati Samachar Pujara News Network Keshod Latest News Sanskrutik Karyakram Gujarat1