logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

શિક્ષણ જગતમાં લાંચન લગાવતી ઘટના બોટાદમા પ્રકાશમાં આવી.. .. બોટાદ પોલીસે આચાર્ય દિનેશ ભૂવા વિરુદ્ધ છેડતી, જાતી વિષયક અપમાનીત અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આચાર્ય ની કરી અટકાયત..

2 hrs ago
user_Asvin makwana
Asvin makwana
પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
2 hrs ago

શિક્ષણ જગતમાં લાંચન લગાવતી ઘટના બોટાદમા પ્રકાશમાં આવી.. .. બોટાદ પોલીસે આચાર્ય દિનેશ ભૂવા વિરુદ્ધ છેડતી, જાતી વિષયક અપમાનીત અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આચાર્ય ની કરી અટકાયત..

More news from ગુજરાત and nearby areas
  • વિશ્વ માતૃભાષા નિમિત્તે - ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ ના સયુંકત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષા મહોત્સવ - ૨૦૨૬ *મળી માતૃભાષા મને ગુજરાતી* વિષય પર વ્યાખ્યાન તા.૧૮/૨/૨૬ ના રોજ આશ્રય ઘર , નવ નાળા પાસે બોટાદ ખાતે યોજાયુ કાર્યકમ નો શુભારંભ જાયન્ટ્સ પ્રાર્થના બાદ દીપ પ્રગટન થી કરવામાં આવેલ.સ્વાગત પ્રવચન જાયન્ટ્સ સંસ્થા ના પ્રમુખ ડો.પ્રશાંત ભાઈ કળથીયા એ કરેલ. ઉપસ્થિતિ મહાનુભાવો નુ પુસ્તક અર્પણ કરી અભિવાદન કરેલઆ મહોત્સવ ડો. ભાગ્યેશજા અધ્યક્ષ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર ના માર્ગદર્શન અને પ્રેરણા તળે યોજાયો મહોત્સવ માં વક્તા તરીકે નરેન્દ્ર ભાઈ જોશી (બાલ વાર્તાકાર અને હાસ્ય કલાકાર) અને સંજય ભાઈ મકવાણા (સાહિત્યકાર) ઉપસ્થિતિ રહી ગુજરાતી ભાષા ની સમૃદ્ધિ અને મહત્વ ઉજાગર કરવા શોર્ય,લોકગીતો,વાર્તાઓ,કવિતાઓ,છંદ અને હાસ્યનો ખજાનો પ્રસ્તુત કરી પ્રેક્ષકો ના મન હરી લીધા આ કાર્યકમ ના અતિથિ પદે જાયન્ટ્સ ફેડરેશન ના પદાધિકારીઓ કેતન ભાઈ રોજેસરા ગ્રીન મેન સી.એલ. ભીકડીયા,નિલેશ ભાઈ કોઠારી અને સ્થાપક પ્રમુખ ડો.એલ. જી.બદ્રકિયા જાયન્ટસ સભ્યો નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહેલા સમગ્ર કાર્યક્રમ નુ સુચારૂ સંચાલન સેક્રેટરી દર્શન ભાઈ પટેલે અને આભારવિધિ કમલેશ ભાઈ દવે એ કરેલ. છેલ્લે રાષ્ટ્ર ગીત નુ સમૂહગાન કરી અલ્પાહાર સાથે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરેલ. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    વિશ્વ માતૃભાષા નિમિત્તે - ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ ના સયુંકત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષા મહોત્સવ - ૨૦૨૬  *મળી માતૃભાષા મને ગુજરાતી* વિષય પર વ્યાખ્યાન તા.૧૮/૨/૨૬ ના રોજ આશ્રય ઘર , નવ નાળા પાસે બોટાદ ખાતે યોજાયુ કાર્યકમ નો શુભારંભ જાયન્ટ્સ પ્રાર્થના બાદ દીપ પ્રગટન થી કરવામાં આવેલ.સ્વાગત પ્રવચન જાયન્ટ્સ સંસ્થા ના પ્રમુખ ડો.પ્રશાંત ભાઈ કળથીયા એ કરેલ. ઉપસ્થિતિ મહાનુભાવો નુ પુસ્તક અર્પણ કરી અભિવાદન કરેલઆ મહોત્સવ ડો. ભાગ્યેશજા  અધ્યક્ષ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર ના માર્ગદર્શન અને પ્રેરણા તળે યોજાયો મહોત્સવ માં વક્તા તરીકે નરેન્દ્ર ભાઈ જોશી (બાલ વાર્તાકાર અને હાસ્ય કલાકાર) અને સંજય ભાઈ મકવાણા (સાહિત્યકાર) ઉપસ્થિતિ રહી ગુજરાતી ભાષા ની સમૃદ્ધિ અને મહત્વ ઉજાગર કરવા શોર્ય,લોકગીતો,વાર્તાઓ,કવિતાઓ,છંદ અને હાસ્યનો ખજાનો પ્રસ્તુત કરી પ્રેક્ષકો ના મન હરી લીધા આ કાર્યકમ ના અતિથિ પદે જાયન્ટ્સ ફેડરેશન ના પદાધિકારીઓ કેતન ભાઈ રોજેસરા ગ્રીન મેન સી.એલ. ભીકડીયા,નિલેશ ભાઈ કોઠારી અને સ્થાપક પ્રમુખ ડો.એલ. જી.બદ્રકિયા જાયન્ટસ સભ્યો નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહેલા સમગ્ર કાર્યક્રમ નુ સુચારૂ સંચાલન સેક્રેટરી દર્શન ભાઈ પટેલે અને આભારવિધિ કમલેશ ભાઈ દવે એ કરેલ. છેલ્લે રાષ્ટ્ર ગીત નુ સમૂહગાન કરી અલ્પાહાર સાથે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરેલ.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    1 hr ago
  • * આ કાર્યકમ ના અતિથિ પદે જાયન્ટ્સ ફેડરેશન ના પદાધિકારીઓ કેતન ભાઈ રોજેસરા , ગ્રીન મેન સી.એલ. ભીકડીયા ,નિલેશ ભાઈ કોઠારી અને સ્થાપક પ્રમુખ ડો.એલ. જી.બદ્રકિયા , જાયન્ટસ સભ્યો ,નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહેલા.
    1
    *
આ કાર્યકમ ના અતિથિ પદે જાયન્ટ્સ ફેડરેશન ના પદાધિકારીઓ કેતન ભાઈ રોજેસરા , ગ્રીન મેન સી.એલ. ભીકડીયા ,નિલેશ ભાઈ કોઠારી અને સ્થાપક પ્રમુખ ડો.એલ. જી.બદ્રકિયા , જાયન્ટસ સભ્યો ,નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહેલા.
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    1 hr ago
  • બ્રેકિંગ જસદણ.. જસદણ સીમ વિસ્તારમાં સિંહ બાદ હવે દીપડાના નાં ધામા જસદણ તાલુકાના ભડલી સનાળા રોડ પર દીપડાનો દેખાડો ભડલી વાડી વિસ્તારમાં દિપડો દેખાયો ખેડુતો માં ફફડાટ વ્યાપી ગયો હતો આંબરડી કાસલોલીયા વિસ્તારમાં સિંહ નાં ધામા ભડલી વિસ્તારમાં દીપડો દેખાતાં વાડીમાં રહેતાં ખેડુતો એ સાવધાની રાખવી રાત્રે એકબીજા ને ફોન કરી ખેડુતો એ સાવચેતી રાખવી ધટના સ્થળે વનવિભાગ ની ટીમ દોડી ગઈ હતી દીપડો જોવા લોકો નાં ટોળા ઉમટી પડ્યા હતા
    4
    બ્રેકિંગ જસદણ..
જસદણ  સીમ વિસ્તારમાં સિંહ બાદ હવે દીપડાના નાં ધામા
જસદણ તાલુકાના ભડલી સનાળા રોડ પર  દીપડાનો દેખાડો
ભડલી  વાડી વિસ્તારમાં દિપડો દેખાયો 
ખેડુતો માં ફફડાટ વ્યાપી ગયો હતો 
આંબરડી કાસલોલીયા વિસ્તારમાં સિંહ નાં ધામા 
ભડલી વિસ્તારમાં દીપડો દેખાતાં વાડીમાં રહેતાં ખેડુતો એ સાવધાની રાખવી 
રાત્રે એકબીજા ને ફોન કરી ખેડુતો એ સાવચેતી રાખવી 
ધટના સ્થળે વનવિભાગ ની ટીમ દોડી ગઈ હતી 
દીપડો જોવા લોકો નાં ટોળા ઉમટી પડ્યા હતા
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    22 hrs ago
  • ભાવનગર શહેરના ઘોઘારોડ પોલીસ મથકે સગીર બાળા સાથે અડપલા કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં એક રમેશભાઈ જાદવભાઈ કટાત નામના નરાધમ આધેડ વ્યક્તિએ સગીર બાળાને ફોસલાવી શારીરિક અડપલા કર્યા હતા, જે અંગે ફરિયાદ નોંધાતા ઘોઘારોડ પોલીસે રમેશભાઈ જાદવભાઈ કટાત નામના આધેડની અટકાયત કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
    1
    ભાવનગર શહેરના ઘોઘારોડ પોલીસ મથકે સગીર બાળા સાથે અડપલા કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં એક રમેશભાઈ જાદવભાઈ કટાત નામના નરાધમ આધેડ વ્યક્તિએ સગીર બાળાને ફોસલાવી શારીરિક અડપલા કર્યા હતા, જે અંગે ફરિયાદ નોંધાતા ઘોઘારોડ પોલીસે રમેશભાઈ જાદવભાઈ કટાત નામના આધેડની અટકાયત કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
    user_Rakesh sagathiya
    Rakesh sagathiya
    પત્રકાર ભાવનગર, ભાવનગર, ગુજરાત•
    12 hrs ago
  • मालेगांव ताजा बदलाव।
    1
    मालेगांव ताजा बदलाव।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    2 hrs ago
  • Post by સરદાર સંદેશ ન્યુઝ
    1
    Post by સરદાર સંદેશ ન્યુઝ
    user_સરદાર સંદેશ ન્યુઝ
    સરદાર સંદેશ ન્યુઝ
    Accountant વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    18 min ago
  • બહેરામપુરા મેલડી માતા મંદિર પાસે રિક્ષામાં અને લારીમાં આગ લગાવી અજાણ્યા શકશો ફરાર...
    1
    બહેરામપુરા મેલડી માતા મંદિર પાસે રિક્ષામાં અને લારીમાં આગ લગાવી અજાણ્યા શકશો ફરાર...
    user_R GUJARAT NEWS
    R GUJARAT NEWS
    Journalist વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    5 hrs ago
  • બોટાદ ના શિક્ષણ જગત મા લાંચનરૂપ ઘટનાઆરોપી દિનેશ ભુવા પોલીસ હીરાસત માં બોટાદ શહેર ના શિક્ષણ જગત માં લાંચનરૂપ ઘટના બનવા પામી છે. જ્યાં શિક્ષક પોતાની દીકરી સમાન વિધાર્થીની ને ભણતર ના પાઠ ભણવાના બદલે શારીરિક અડપલાં કરતા મામલો પોલીસ મથક પહોંચતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસે પોસ્કો, એટ્રોસિટી સહિત ની કલમો હેઠળ ગુન્હો નોંધી આરોપી ની હવાલાત માં ધકેલી દીધો છે. મળતી વિગત મુજબ ગોકુલ મેડિકલ વાળા ખાંચા માં આવેલ કે. એમ. એન દોશી પ્રા. શાળા ના આચાર્ય દિનેશ પ્રસોત્તમ ભુવા એ ગઈ કાલે સગીર વય ની વિદ્યાર્થીની ઓફિસ માં કાતર લેવા ગઈ ત્યારે હાથ પકડી ને કહ્યું કે તું આવતા વર્ષે કોમર્સ આં સ્કૂલ માં ભણીશ પછી કમર પર હાથ રાખી ને કહ્યું કે 'તું મને પ્રોમિસ કર કે તું આવતા વર્ષે પણ અહીં ભણીશ ' ત્યારબાદ ઓફિસ બહાર નીકળી બીજી વિદ્યાર્થીની ને આવાત કહેતા તેની સાથે આવી ઘટના બન્યા નું જણાવ્યું હતું. ત્યાર સગીર વય ની વિદ્યાર્થીની એ તેના વાલી ને કહેતા વાલી એ સ્કૂલ જય ને સી સી. તી. વી. ના ફૂટેજ માંગતા આચાર્ય દિનેશ ભુવા વાલી ને પણ મન ફાવે તેમ જ્ઞાતિ વિશે અપમાનિત કરેલ આથી સગીર વય ની વિદ્યાર્થીની ના વાલી એ બોટાદ પોલીસ મથક દિનેશ ભુવા વિરુદ્ધ પોસ્કો, છેડતી સહિત ની કલમો હેઠળ ગુન્હો નોંધાવતા પોલીસ ગુન્હો નોંધી આરોપી દિનેશ ભુવા ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    બોટાદ ના શિક્ષણ જગત મા લાંચનરૂપ ઘટનાઆરોપી દિનેશ ભુવા પોલીસ હીરાસત માં 
બોટાદ શહેર ના શિક્ષણ જગત માં લાંચનરૂપ ઘટના બનવા પામી છે. જ્યાં શિક્ષક પોતાની દીકરી સમાન વિધાર્થીની ને ભણતર ના પાઠ ભણવાના બદલે શારીરિક અડપલાં કરતા મામલો પોલીસ મથક પહોંચતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસે પોસ્કો, એટ્રોસિટી સહિત ની કલમો હેઠળ ગુન્હો નોંધી આરોપી ની હવાલાત માં ધકેલી દીધો છે.
મળતી વિગત મુજબ ગોકુલ મેડિકલ વાળા ખાંચા માં આવેલ કે. એમ. એન દોશી પ્રા. શાળા ના આચાર્ય દિનેશ પ્રસોત્તમ ભુવા એ ગઈ કાલે સગીર વય ની વિદ્યાર્થીની ઓફિસ માં કાતર લેવા ગઈ ત્યારે હાથ પકડી ને કહ્યું કે તું આવતા વર્ષે કોમર્સ આં સ્કૂલ માં ભણીશ પછી કમર પર હાથ રાખી ને કહ્યું કે 'તું મને પ્રોમિસ કર કે તું આવતા વર્ષે પણ અહીં ભણીશ ' ત્યારબાદ ઓફિસ બહાર નીકળી બીજી વિદ્યાર્થીની ને આવાત  કહેતા તેની સાથે આવી ઘટના બન્યા નું જણાવ્યું હતું.
ત્યાર સગીર વય ની વિદ્યાર્થીની એ તેના વાલી ને કહેતા વાલી એ સ્કૂલ જય ને સી સી. તી. વી. ના ફૂટેજ માંગતા આચાર્ય દિનેશ ભુવા વાલી ને પણ મન ફાવે તેમ જ્ઞાતિ વિશે અપમાનિત કરેલ આથી સગીર વય ની વિદ્યાર્થીની ના વાલી એ બોટાદ પોલીસ મથક દિનેશ ભુવા વિરુદ્ધ પોસ્કો, છેડતી સહિત ની કલમો હેઠળ ગુન્હો નોંધાવતા પોલીસ ગુન્હો નોંધી આરોપી દિનેશ ભુવા ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.