logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ભરૂચ જિલ્લાના જંબુસર નગરના આંગણે સંવિધાન સર્જક ડૉકટર. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનો 135 મો જન્મોત્સવ

1 day ago
user_Yunis Parmar  CRIME ATTACK NEW
Yunis Parmar CRIME ATTACK NEW
Press advisory વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
1 day ago

ભરૂચ જિલ્લાના જંબુસર નગરના આંગણે સંવિધાન સર્જક ડૉકટર. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનો 135 મો જન્મોત્સવ

More news from ગુજરાત and nearby areas
  • Post by Yunis Parmar CRIME ATTACK NEW
    1
    Post by Yunis Parmar  CRIME ATTACK NEW
    user_Yunis Parmar  CRIME ATTACK NEW
    Yunis Parmar CRIME ATTACK NEW
    Press advisory વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    47 min ago
  • Post by Nationgujarat.com
    1
    Post by Nationgujarat.com
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara West, Gujarat•
    9 hrs ago
  • Post by THAKOR PARMAR
    1
    Post by THAKOR PARMAR
    user_THAKOR PARMAR
    THAKOR PARMAR
    Appliances customer service વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    12 hrs ago
  • थाने में मारपीट का वीडियो वायरल — क्या पुलिस को है कानून से ऊपर होने का हक?” “जनता पूछ रही सवाल: अगर पुलिस ही कानून तोड़े, तो न्याय कौन देगा?”
    1
    थाने में मारपीट का वीडियो वायरल — क्या पुलिस को है कानून से ऊपर होने का हक?”
“जनता पूछ रही सवाल: अगर पुलिस ही कानून तोड़े, तो न्याय कौन देगा?”
    user_Shabbir n shaikh
    Shabbir n shaikh
    વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    23 hrs ago
  • હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટર ની ટીમ દ્વારા 14 મી એપ્રિલ મંગળવારના રોજ અગ્નિસમન સેવા દિનની ઉજવણી કરી ફાયર બ્રિગેડના નામી અનામી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.વર્ષ 1944 માં 14મી એપ્રિલના દિવસે મુંબઈ ડોકયાર્ડમાં વિસ્ફોટક ભરેલા દારૂગોળા તથા અન્ય જવલનસીલ માલસામાન ભરેલ એક એસ.એસ. ફોર્ટ બ્રિટિશ માલવાહક જહાજમાં ભયંકર ધડાકા સાથે આગ લાગી હતી. જેમાં આગને ઓલવવાની કામગીરી દરમિયાન ફાયર બ્રિગેડના 66 જવાનોએ લોક સલામતી કાજે પોતાના ઝાડની પરવા કર્યા વિના દેશની માલ મિલકતનું રક્ષણ કરવા તેમજ લોકોની જાનની સલામતી કાજે પોતાની જાતને ન્યોછાવર કરી પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું હતું. જેમાં આ ભયાનક હોનારતમાં 300 થી પણ વધારે લોકોએ પોતાના જાન ગુમાવી હોનારતનો ભોગ બન્યા હતા.જેમાં કુદરતી હોનારતો અને માનવસર્જિત હોનારતોમાં લોકોના જાન માલનું રક્ષણ કરવા પોતાના જીવને ન્યોછાવર કરી પોતાના પ્રાણીની આહુતિ આપનાર અને ફાયર બ્રિગેડનું ગૌરવ વધારનાર નામી અનામી ફાયર બ્રિગેડના શહીદોની યાદમાં ભારત સરકારના આદેશથી દર વર્ષે ૧૪મી એપ્રિલના રોજ અગ્નિસમન સેવા દિન મનાવાય છે.જે અંતર્ગત હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમના કર્મચારીઓ દ્વારા ૧૪ મી એપ્રિલ મંગળવારના રોજ અગ્નિસમન સેવા દિન નિમિત્તે નગરના રાજમાર્ગો પર અગ્નિસમન વાહનોનું પ્રદર્શન કરી નગરના વડોદરા રોડ પર આવેલ ફાયર સ્ટેશન ને વિવિધ કાર્યક્રમો થકી ૧૪ મી એપ્રિલ અગ્નિસમન સેવા દિનની ઉજવણી કરી હતી અને ફાયર બ્રિગેડના દેશના તમામ નામી અનામી ફાયર ફાઈટર અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને ફાયર ફાઈટર ના સાધનોનું પ્રદર્શન યોજ્યું હતું
    1
    હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટર ની ટીમ દ્વારા 14 મી એપ્રિલ મંગળવારના રોજ અગ્નિસમન સેવા દિનની ઉજવણી કરી ફાયર બ્રિગેડના નામી અનામી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.વર્ષ 1944 માં 14મી એપ્રિલના દિવસે મુંબઈ ડોકયાર્ડમાં વિસ્ફોટક ભરેલા દારૂગોળા તથા અન્ય જવલનસીલ માલસામાન ભરેલ એક એસ.એસ. ફોર્ટ બ્રિટિશ માલવાહક જહાજમાં ભયંકર ધડાકા સાથે આગ લાગી હતી. જેમાં આગને ઓલવવાની કામગીરી દરમિયાન ફાયર બ્રિગેડના 66 જવાનોએ લોક સલામતી કાજે પોતાના ઝાડની પરવા કર્યા વિના દેશની માલ મિલકતનું રક્ષણ કરવા તેમજ લોકોની જાનની સલામતી કાજે પોતાની જાતને ન્યોછાવર કરી પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું હતું. જેમાં આ ભયાનક હોનારતમાં 300 થી પણ વધારે લોકોએ પોતાના જાન ગુમાવી હોનારતનો ભોગ બન્યા હતા.જેમાં કુદરતી હોનારતો અને માનવસર્જિત હોનારતોમાં લોકોના જાન માલનું રક્ષણ કરવા પોતાના જીવને ન્યોછાવર કરી પોતાના પ્રાણીની આહુતિ આપનાર અને ફાયર બ્રિગેડનું ગૌરવ વધારનાર નામી અનામી ફાયર બ્રિગેડના શહીદોની યાદમાં ભારત સરકારના આદેશથી દર વર્ષે ૧૪મી એપ્રિલના રોજ અગ્નિસમન સેવા દિન મનાવાય છે.જે અંતર્ગત હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમના કર્મચારીઓ દ્વારા ૧૪ મી એપ્રિલ મંગળવારના રોજ અગ્નિસમન સેવા દિન નિમિત્તે નગરના રાજમાર્ગો પર અગ્નિસમન વાહનોનું પ્રદર્શન કરી નગરના વડોદરા રોડ પર આવેલ ફાયર સ્ટેશન ને વિવિધ કાર્યક્રમો થકી ૧૪ મી એપ્રિલ અગ્નિસમન સેવા દિનની ઉજવણી કરી હતી અને ફાયર બ્રિગેડના દેશના તમામ નામી અનામી ફાયર ફાઈટર અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને ફાયર ફાઈટર ના સાધનોનું પ્રદર્શન યોજ્યું હતું
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    40 min ago
  • આમોદમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મ જયંતી ભવ્ય રીતે ઉજવાઈ, જ્યાં ભક્તિ, આસ્થા અને સામાજિક એકતાનો અનોખો સંગમ જોવા મળ્યો. સવારથી જ નગર “જય ભીમ”ના ગૂંજતા નાદથી ગુંજી ઉઠ્યું. મુખ્ય વિસ્તારોમાં આવેલી બાબા સાહેબની પ્રતિમાઓ પર પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી. દલિત સમાજના અગ્રણીઓ અને ભીમ સૈનિકોએ શિસ્તબદ્ધ રીતે ઉપસ્થિત રહી ભાવભીની વંદના કરી. આ ઉજવણીની ખાસ વાત એ રહી કે રાજકીય મતભેદોને બાજુએ મૂકી ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ પક્ષોના નેતાઓ અને કાર્યકરો એક મંચ પર જોડાયા. “જબ તક સૂરજ ચાંદ રહેગા, બાબા તેરા નામ રહેગા”ના નાદ સાથે સામાજિક ન્યાયના વિચારને બિરદાવવામાં આવ્યો. માત્ર દલિત સમાજ જ નહીં, પરંતુ નગરના દરેક વર્ગના લોકોએ ઉત્સાહભેર ભાગ લઈને સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. માર્ગો પર ભારે જનમેદની અને યુવાનોમાં ખાસ ઉમંગ જોવા મળ્યો. ફૂલહાર અને ગુલાલથી સજાયેલી પ્રતિમાઓ વચ્ચે આખું આમોદ નગર કેસરી અને વાદળી રંગે રંગાઈ ગયું હોય તેવો માહોલ સર્જાયો. મોડી સાંજ સુધી ઉત્સવનો જોર યથાવત રહ્યો અને લોકો એકબીજાને ભીમ જયંતીની શુભેચ્છાઓ પાઠવતા રહ્યા.
    1
    આમોદમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મ જયંતી ભવ્ય રીતે ઉજવાઈ, જ્યાં ભક્તિ, આસ્થા અને સામાજિક એકતાનો અનોખો સંગમ જોવા મળ્યો.
સવારથી જ નગર “જય ભીમ”ના ગૂંજતા નાદથી ગુંજી ઉઠ્યું. મુખ્ય વિસ્તારોમાં આવેલી બાબા સાહેબની પ્રતિમાઓ પર પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી. દલિત સમાજના અગ્રણીઓ અને ભીમ સૈનિકોએ શિસ્તબદ્ધ રીતે ઉપસ્થિત રહી ભાવભીની વંદના કરી.
આ ઉજવણીની ખાસ વાત એ રહી કે રાજકીય મતભેદોને બાજુએ મૂકી ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ પક્ષોના નેતાઓ અને કાર્યકરો એક મંચ પર જોડાયા. “જબ તક સૂરજ ચાંદ રહેગા, બાબા તેરા નામ રહેગા”ના નાદ સાથે સામાજિક ન્યાયના વિચારને બિરદાવવામાં આવ્યો.
માત્ર દલિત સમાજ જ નહીં, પરંતુ નગરના દરેક વર્ગના લોકોએ ઉત્સાહભેર ભાગ લઈને સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. માર્ગો પર ભારે જનમેદની અને યુવાનોમાં ખાસ ઉમંગ જોવા મળ્યો.
ફૂલહાર અને ગુલાલથી સજાયેલી પ્રતિમાઓ વચ્ચે આખું આમોદ નગર કેસરી અને વાદળી રંગે રંગાઈ ગયું હોય તેવો માહોલ સર્જાયો. મોડી સાંજ સુધી ઉત્સવનો જોર યથાવત રહ્યો અને લોકો એકબીજાને ભીમ જયંતીની શુભેચ્છાઓ પાઠવતા રહ્યા.
    user_Daily amod news
    Daily amod news
    આમોદ, ભરૂચ, ગુજરાત•
    19 hrs ago
  • Post by Dhavalbhai Baria
    1
    Post by Dhavalbhai Baria
    user_Dhavalbhai Baria
    Dhavalbhai Baria
    સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    19 hrs ago
  • Post by Yunis Parmar CRIME ATTACK NEW
    1
    Post by Yunis Parmar  CRIME ATTACK NEW
    user_Yunis Parmar  CRIME ATTACK NEW
    Yunis Parmar CRIME ATTACK NEW
    Press advisory વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    49 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.