logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

નર્મદા જિલ્લા માં શુરુ એપ ખુબ સરસ રીતે કામ કરી રહી છે. જે તમામ નર્મદા વાશીઓની મન પસન્દ બની ગઈ છે.

8 hrs ago
user_Kailash Bhavsar
Kailash Bhavsar
Singer Narmada, Gujarat•
8 hrs ago

નર્મદા જિલ્લા માં શુરુ એપ ખુબ સરસ રીતે કામ કરી રહી છે. જે તમામ નર્મદા વાશીઓની મન પસન્દ બની ગઈ છે.

More news from ગુજરાત and nearby areas
  • બોડેલીના અલીપુરા ચોકડી નજીક આવેલ છોટાઉદેપુર રોડ પર ઉભી રહેલ ઈંડા-આમલેટની લારી પાસે ઉભેલા લોકો વચ્ચે અચાનક છોટાઉદેપુર તરફ ફૂલ સ્પીડ માં બેકાબુ બની એક કાર ઝડપ ભેર lઘૂસી આવી હતી. આ અકસ્માતમાં એક દંપતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા. ઇજાગ્રસ્તોમાં પતિની હાલત ગંભીર બનતા તેમને તાત્કાલિક સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે ઈજાગ્રસ્ત દંપતી બોડેલીના અલીખેરવા વિસ્તાર નો રહેવાસી છે. અકસ્માત સર્જી કારચાલક સ્થળ પરથી ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ સ્થાનિક લોકોએ તેને અલીપુરા S.T. ડેપો નજીકથી ઝડપી લીધો હતો. રોષે ભરાયેલા લોકોએ કારચાલકને ઝડપી ને મેથીપાક આપ્યા બાદ બોડેલી પોલીસને હવાલે સોંપી દીધો હતો.
    1
    બોડેલીના અલીપુરા ચોકડી નજીક આવેલ છોટાઉદેપુર રોડ પર ઉભી રહેલ ઈંડા-આમલેટની લારી પાસે ઉભેલા લોકો વચ્ચે અચાનક છોટાઉદેપુર તરફ ફૂલ સ્પીડ માં બેકાબુ બની એક કાર ઝડપ ભેર lઘૂસી આવી હતી. આ અકસ્માતમાં એક દંપતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા.
ઇજાગ્રસ્તોમાં પતિની હાલત ગંભીર બનતા તેમને તાત્કાલિક સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે ઈજાગ્રસ્ત દંપતી બોડેલીના અલીખેરવા વિસ્તાર નો રહેવાસી છે.
અકસ્માત સર્જી કારચાલક સ્થળ પરથી ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ સ્થાનિક લોકોએ તેને અલીપુરા S.T. ડેપો નજીકથી ઝડપી લીધો હતો. રોષે ભરાયેલા લોકોએ કારચાલકને ઝડપી ને મેથીપાક આપ્યા બાદ બોડેલી પોલીસને હવાલે સોંપી દીધો હતો.
    user_મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    Local News Reporter બોડેલી, છોટાઉદેપુર, ગુજરાત•
    12 hrs ago
  • Post by FM GUJARAT N
    1
    Post by FM GUJARAT N
    user_FM GUJARAT N
    FM GUJARAT N
    વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    8 min ago
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    માંગરોળ, સુરત, ગુજરાત•
    55 min ago
  • દુધધારા ડેરી ગ્રાઉન્ડ પર ‘નમોત્સવ’ મેગા મ્યુઝિકલ શો, 13 માર્ચે ભવ્ય પ્રસ્તુતિ
    1
    દુધધારા ડેરી ગ્રાઉન્ડ પર ‘નમોત્સવ’ મેગા મ્યુઝિકલ શો, 13 માર્ચે ભવ્ય પ્રસ્તુતિ
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    3 hrs ago
  • महंगाई की मार से कराह रही है जनता, लेकिन सत्ता के गलियारों में सन्नाटा क्यों है?” 2️⃣ “गैस, पेट्रोल और डीज़ल के दाम आसमान पर — आम आदमी की थाली से निवाला छिनता जा रहा है।”
    1
    महंगाई की मार से कराह रही है जनता, लेकिन सत्ता के गलियारों में सन्नाटा क्यों है?”
2️⃣ “गैस, पेट्रोल और डीज़ल के दाम आसमान पर — आम आदमी की थाली से निवाला छिनता जा रहा है।”
    user_Shabbir n shaikh
    Shabbir n shaikh
    વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    5 hrs ago
  • છોટાઉદેપુરમાં વધતી મોંઘવારી, ગેસ-પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો અને ભાજપ સરકારની નીતિઓના વિરોધમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા અને સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા. YouTube Link in Comment box
    1
    છોટાઉદેપુરમાં વધતી મોંઘવારી, ગેસ-પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો અને ભાજપ સરકારની નીતિઓના વિરોધમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા અને સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા.
YouTube Link in Comment box
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    6 hrs ago
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    માંગરોળ, સુરત, ગુજરાત•
    1 hr ago
  • પ્રભારી પરાક્રમસિંહ જાડેજાએ જિલ્લા ભાજપની નવનિયુક્ત ટીમ સાથે પરિચય બેઠક યોજી
    1
    પ્રભારી પરાક્રમસિંહ જાડેજાએ જિલ્લા ભાજપની નવનિયુક્ત ટીમ સાથે પરિચય બેઠક યોજી
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    3 hrs ago
  • ગાંધી નગરના કડી ખાતેથી પામોલીન તેલનો જથ્થો લઈ ટેન્કર ચાલક સાજીદ અલી મોહમ્મદ ફારૂક મહારાષ્ટ્ર જવા નીકળ્યો હતો.તે દરમિયાન ચાલકે 38.45 લાખનો મુદ્દામાલ સગેવગે કરી અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ આરામ હોટલના કમ્પાઉન્ડમાં બિનવારસી હાલતમાં ખાલી મૂકી ફરાર થઇ ગયો હતો.છેતરપીંડી અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે
    1
    ગાંધી નગરના કડી ખાતેથી પામોલીન તેલનો જથ્થો લઈ ટેન્કર ચાલક સાજીદ અલી મોહમ્મદ ફારૂક મહારાષ્ટ્ર જવા નીકળ્યો હતો.તે દરમિયાન ચાલકે 38.45 લાખનો મુદ્દામાલ સગેવગે કરી અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ આરામ હોટલના કમ્પાઉન્ડમાં બિનવારસી હાલતમાં ખાલી મૂકી ફરાર થઇ ગયો હતો.છેતરપીંડી અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે
    user_Bharuch News
    Bharuch News
    ભરૂચ, ભરૂચ, ગુજરાત•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.