Shuru
Apke Nagar Ki App…
કડીથી મહારાષ્ટ્ર જતા પામોલીન તેલનો જથ્થો ટેન્કર ચાલકે બારોબાર સગેવગે કરી લેતા 38.45 લાખની છેતરપીંડી અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ગાંધી નગરના કડી ખાતેથી પામોલીન તેલનો જથ્થો લઈ ટેન્કર ચાલક સાજીદ અલી મોહમ્મદ ફારૂક મહારાષ્ટ્ર જવા નીકળ્યો હતો.તે દરમિયાન ચાલકે 38.45 લાખનો મુદ્દામાલ સગેવગે કરી અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ આરામ હોટલના કમ્પાઉન્ડમાં બિનવારસી હાલતમાં ખાલી મૂકી ફરાર થઇ ગયો હતો.છેતરપીંડી અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે
Bharuch News

More news from ગુજરાત and nearby areas
- દુધધારા ડેરી ગ્રાઉન્ડ પર ‘નમોત્સવ’ મેગા મ્યુઝિકલ શો, 13 માર્ચે ભવ્ય પ્રસ્તુતિ1
- ગાંધી નગરના કડી ખાતેથી પામોલીન તેલનો જથ્થો લઈ ટેન્કર ચાલક સાજીદ અલી મોહમ્મદ ફારૂક મહારાષ્ટ્ર જવા નીકળ્યો હતો.તે દરમિયાન ચાલકે 38.45 લાખનો મુદ્દામાલ સગેવગે કરી અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ આરામ હોટલના કમ્પાઉન્ડમાં બિનવારસી હાલતમાં ખાલી મૂકી ફરાર થઇ ગયો હતો.છેતરપીંડી અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે1
- આ જગ્યા પર કેટલો કચરો છે1
- વાલિયા ગામની ગ્રીન વીલા સોસાયટીમાં તસ્કરો ત્રાટકી અંદાજીત 1 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.ચોરી કરવા આવેલ તસ્કરો સીસીટીવી કેમેરા કેદ થયા છે વાલિયા-માંગરોળ માર્ગ ઉપર આવેલ ગ્રીન વીલા સોસાયટીમાં તસ્કરો ત્રાટકયા હતા.તસ્કરોએ ત્રણ મકાનોને નિશાન બનાવ્યા હતા.તસ્કરોએ એક મકાનમાં પ્રવેશ કરી અંદર રહેલા ઘરેણાં મળી અંદાજીત 1 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી હતી.જ્યારે અન્ય બે મકાનમાં કંઈપણ હાથ નહીં લાગતા વિલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો હતો.આ ચોરીની ઘટનાને અંજામ આપવા આવેલ તસ્કરો સોસાયટીમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતાં.ચોરી અંગે વાલિયા પોલીસે તપાસ હાથ ધરી છે.1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by Sharadbhai Meda જય જોહાર1
- 🚨 ब्रेकिंग न्यूज़ 15 साल से फरार कलयुगी बेटा गिरफ्तार! सूरत से बड़ी खबर सामने आई है। Surat Crime Branch को बड़ी सफलता मिली है। पिता की हत्या कर पिछले 15 साल से फरार चल रहे आरोपी Imran alias Guddu Sheikh को पुलिस ने आखिरकार गिरफ्तार कर लिया है। जानकारी के मुताबिक आरोपी सूरत से करीब 1950 किलोमीटर दूर Bihar में Nepal–India Border के पास स्थित ऐराई रामपुर गांव में नाम बदलकर छिपकर रह रहा था। क्राइम ब्रांच की वाहन चोरी स्क्वॉड ने गुप्त सूचना के आधार पर उसे वहां से दबोच लिया। फिलहाल आरोपी को आगे की कार्रवाई के लिए Rander Police Station को सौंपने की तैयारी की जा रही है। 15 साल बाद गिरफ्तारी से मामले में अब नया मोड़ आने की संभावना है। Report :- Vrajesh Rajput1
- પ્રભારી પરાક્રમસિંહ જાડેજાએ જિલ્લા ભાજપની નવનિયુક્ત ટીમ સાથે પરિચય બેઠક યોજી1