logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

કચરો કેટલો છે ઉઠાવતા નથી નગરપાલિકા ની ગાડી પણ નથી આવતી આ જગ્યા પર કેટલો કચરો છે

3 hrs ago
user_Tarun Ghadiyali
Tarun Ghadiyali
Bharuch, Gujarat•
3 hrs ago

કચરો કેટલો છે ઉઠાવતા નથી નગરપાલિકા ની ગાડી પણ નથી આવતી આ જગ્યા પર કેટલો કચરો છે

More news from Gujarat and nearby areas
  • આ જગ્યા પર કેટલો કચરો છે
    1
    આ જગ્યા પર કેટલો કચરો છે
    user_Tarun Ghadiyali
    Tarun Ghadiyali
    Bharuch, Gujarat•
    3 hrs ago
  • गैस के संकट के समय पीएम मोदी किस गुफा में. संजय सिंह @sanjaysinghaap  #LoKSabha #GasCrisis #Delhi #ParliamentHouse #RajyaSabha
    1
    गैस के संकट के समय पीएम मोदी किस गुफा में.
संजय सिंह @sanjaysinghaap 
#LoKSabha #GasCrisis #Delhi #ParliamentHouse #RajyaSabha
    user_Gujarat no Avaj
    Gujarat no Avaj
    Newsagent Bharuch, Gujarat•
    12 hrs ago
  • આમોદ તાલુકા ના ગામે ભીમપુરા માં સરદાર આવાસ યોજના હેઠળ ભષ્ટચાર
    1
    આમોદ તાલુકા ના ગામે ભીમપુરા માં સરદાર આવાસ યોજના હેઠળ ભષ્ટચાર
    user_Tulsidas Vasava
    Tulsidas Vasava
    ભરૂચ, ભરૂચ, ગુજરાત•
    12 hrs ago
  • વાલિયા રોડ પરથી વિદેશી દારૂ સાથે મહિલા બુટલેગર ઝડપાઈ
    1
    વાલિયા રોડ પરથી વિદેશી દારૂ સાથે મહિલા બુટલેગર ઝડપાઈ
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    14 hrs ago
  • ભરૂચ પેરોલ-ફર્લો સ્ક્વોડે 16 વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપી પિન્ટુ ઉકારલાલ ખટીકને રાજસ્થાનમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી વર્ષ 2009માં ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચંદન ચોરીના ગુનામાં વોન્ટેડ હતો.બાતમીના આધારે, પેરોલ-ફર્લો સ્ક્વોડની ટીમ રાજસ્થાન પહોંચી હતી. હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી, આરોપી પિન્ટુ ઉકારલાલ ખટીક (ઉંમર 35), રહે. નિકુમ્ભ, ગુર્જર મહોલ્લા, તા. બડીસાદડી, જી. ચિત્તોડગઢ (રાજસ્થાન)ને તેના વતન ગામેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
    1
    ભરૂચ પેરોલ-ફર્લો સ્ક્વોડે 16 વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપી પિન્ટુ ઉકારલાલ ખટીકને રાજસ્થાનમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી વર્ષ 2009માં ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચંદન ચોરીના ગુનામાં વોન્ટેડ હતો.બાતમીના આધારે, પેરોલ-ફર્લો સ્ક્વોડની ટીમ રાજસ્થાન પહોંચી હતી. હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી, આરોપી પિન્ટુ ઉકારલાલ ખટીક (ઉંમર 35), રહે. નિકુમ્ભ, ગુર્જર મહોલ્લા, તા. બડીસાદડી, જી. ચિત્તોડગઢ (રાજસ્થાન)ને તેના વતન ગામેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
    user_Bharuch News
    Bharuch News
    ભરૂચ, ભરૂચ, ગુજરાત•
    19 hrs ago
  • गुजरात: गोदाम में अचानक भरभराकर गिरने लगीं गेहूं की बोरियां, दब गया मजूदर; मौत गोदाम में टाल से गेहूं की बोरियों को उतारते समय अचानक से बोरियां सरककर नीचे गरिने लगी. इस दौरान पांच मजदूर इन बोरियों के नीचे दब गए. गनीमत रही कि चार मजदूरों को सुरक्षित निकाल लिया गया. वहीं एक मजदूर की मौत हो गई है. गुजरात के अमरेली जिले में एक हैरान करने वाली घटना हुई है. यहां एक गोदाम में काम कर रहे मजदूरों के ऊपर गेहूं की बोरियां गिर गईं. इसकी वजह से कई मजदूर दब गए. साथी मजदूरों ने बोरियों को हटाकर नीचे फंसे मजदूरों को बाहर निकाला. इतने समय में एक मजदूर की मौत हो चुकी थी. बाकी मजदूरों के हाल को देखते हुए उन्हें निकट के अस्पताल में भर्ती कराया गया है. यह हादसा उस वक्त हुआ, जब कुछ मजदूर गोदाम में गेहूं की बोरियां उतार रहे थे.
    1
    गुजरात: गोदाम में अचानक भरभराकर गिरने लगीं गेहूं की बोरियां, दब गया मजूदर; मौत
गोदाम में टाल से गेहूं की बोरियों को उतारते समय अचानक से बोरियां सरककर नीचे गरिने लगी. इस दौरान पांच मजदूर इन बोरियों के नीचे दब गए. गनीमत रही कि चार मजदूरों को सुरक्षित निकाल लिया गया. वहीं एक मजदूर की मौत हो गई है.
गुजरात के अमरेली जिले में एक हैरान करने वाली घटना हुई है. यहां एक गोदाम में काम कर रहे मजदूरों के ऊपर गेहूं की बोरियां गिर गईं. इसकी वजह से कई मजदूर दब गए. साथी मजदूरों ने बोरियों को हटाकर नीचे फंसे मजदूरों को बाहर निकाला. इतने समय में एक मजदूर की मौत हो चुकी थी. बाकी मजदूरों के हाल को देखते हुए उन्हें निकट के अस्पताल में भर्ती कराया गया है. यह हादसा उस वक्त हुआ, जब कुछ मजदूर गोदाम में गेहूं की बोरियां उतार रहे थे.
    user_मांगीलाल
    मांगीलाल
    Jhagadia, Bharuch•
    22 hrs ago
  • વાલિયા ગામની ગ્રીન વીલા સોસાયટીમાં તસ્કરો ત્રાટકી અંદાજીત 1 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.ચોરી કરવા આવેલ તસ્કરો સીસીટીવી કેમેરા કેદ થયા છે વાલિયા-માંગરોળ માર્ગ ઉપર આવેલ ગ્રીન વીલા સોસાયટીમાં તસ્કરો ત્રાટકયા હતા.તસ્કરોએ ત્રણ મકાનોને નિશાન બનાવ્યા હતા.તસ્કરોએ એક મકાનમાં પ્રવેશ કરી અંદર રહેલા ઘરેણાં મળી અંદાજીત 1 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી હતી.જ્યારે અન્ય બે મકાનમાં કંઈપણ હાથ નહીં લાગતા વિલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો હતો.આ ચોરીની ઘટનાને અંજામ આપવા આવેલ તસ્કરો સોસાયટીમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતાં.ચોરી અંગે વાલિયા પોલીસે તપાસ હાથ ધરી છે.
    1
    વાલિયા ગામની ગ્રીન વીલા સોસાયટીમાં તસ્કરો ત્રાટકી અંદાજીત 1 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.ચોરી કરવા આવેલ તસ્કરો  સીસીટીવી કેમેરા કેદ થયા છે
વાલિયા-માંગરોળ માર્ગ ઉપર આવેલ ગ્રીન વીલા સોસાયટીમાં તસ્કરો ત્રાટકયા હતા.તસ્કરોએ ત્રણ મકાનોને નિશાન બનાવ્યા હતા.તસ્કરોએ એક મકાનમાં પ્રવેશ કરી અંદર રહેલા ઘરેણાં મળી અંદાજીત 1 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી હતી.જ્યારે અન્ય બે મકાનમાં કંઈપણ હાથ નહીં લાગતા વિલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો હતો.આ ચોરીની ઘટનાને અંજામ આપવા આવેલ તસ્કરો સોસાયટીમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતાં.ચોરી અંગે વાલિયા પોલીસે તપાસ હાથ ધરી છે.
    user_Devendra Vasava
    Devendra Vasava
    Local News Reporter વાલીયા, ભરૂચ, ગુજરાત•
    15 min ago
  • રેતીના ખોદકામના ફરિયાદ કરનારાઓની વ્યક્તિગત માહિતી લીક થતી હોવાનો આક્ષેપ
    1
    રેતીના ખોદકામના ફરિયાદ કરનારાઓની વ્યક્તિગત માહિતી લીક થતી હોવાનો આક્ષેપ
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.