Shuru
Apke Nagar Ki App…
વાલિયા ગામની ગ્રીન વીલા સોસાયટીમાં તસ્કરો ત્રાટકી અંદાજીત 1 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.ચોરી કરવા આવેલ તસ્કરો સીસીટીવી કેમેરા કેદ થયા છે. વાલિયા ગામની ગ્રીન વીલા સોસાયટીમાં તસ્કરો ત્રાટકી અંદાજીત 1 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.ચોરી કરવા આવેલ તસ્કરો સીસીટીવી કેમેરા કેદ થયા છે વાલિયા-માંગરોળ માર્ગ ઉપર આવેલ ગ્રીન વીલા સોસાયટીમાં તસ્કરો ત્રાટકયા હતા.તસ્કરોએ ત્રણ મકાનોને નિશાન બનાવ્યા હતા.તસ્કરોએ એક મકાનમાં પ્રવેશ કરી અંદર રહેલા ઘરેણાં મળી અંદાજીત 1 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી હતી.જ્યારે અન્ય બે મકાનમાં કંઈપણ હાથ નહીં લાગતા વિલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો હતો.આ ચોરીની ઘટનાને અંજામ આપવા આવેલ તસ્કરો સોસાયટીમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતાં.ચોરી અંગે વાલિયા પોલીસે તપાસ હાથ ધરી છે.
Devendra Vasava

More news from ગુજરાત and nearby areas
- વાલિયા ગામની ગ્રીન વીલા સોસાયટીમાં તસ્કરો ત્રાટકી અંદાજીત 1 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.ચોરી કરવા આવેલ તસ્કરો સીસીટીવી કેમેરા કેદ થયા છે વાલિયા-માંગરોળ માર્ગ ઉપર આવેલ ગ્રીન વીલા સોસાયટીમાં તસ્કરો ત્રાટકયા હતા.તસ્કરોએ ત્રણ મકાનોને નિશાન બનાવ્યા હતા.તસ્કરોએ એક મકાનમાં પ્રવેશ કરી અંદર રહેલા ઘરેણાં મળી અંદાજીત 1 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી હતી.જ્યારે અન્ય બે મકાનમાં કંઈપણ હાથ નહીં લાગતા વિલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો હતો.આ ચોરીની ઘટનાને અંજામ આપવા આવેલ તસ્કરો સોસાયટીમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતાં.ચોરી અંગે વાલિયા પોલીસે તપાસ હાથ ધરી છે.1
- Post by GUJARAT MANTRA NEWS1
- વાલિયા રોડ પરથી વિદેશી દારૂ સાથે મહિલા બુટલેગર ઝડપાઈ1
- આ જગ્યા પર કેટલો કચરો છે1
- गैस के संकट के समय पीएम मोदी किस गुफा में. संजय सिंह @sanjaysinghaap #LoKSabha #GasCrisis #Delhi #ParliamentHouse #RajyaSabha1
- આમોદ તાલુકા ના ગામે ભીમપુરા માં સરદાર આવાસ યોજના હેઠળ ભષ્ટચાર1
- ભરૂચ પેરોલ-ફર્લો સ્ક્વોડે 16 વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપી પિન્ટુ ઉકારલાલ ખટીકને રાજસ્થાનમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી વર્ષ 2009માં ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચંદન ચોરીના ગુનામાં વોન્ટેડ હતો.બાતમીના આધારે, પેરોલ-ફર્લો સ્ક્વોડની ટીમ રાજસ્થાન પહોંચી હતી. હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી, આરોપી પિન્ટુ ઉકારલાલ ખટીક (ઉંમર 35), રહે. નિકુમ્ભ, ગુર્જર મહોલ્લા, તા. બડીસાદડી, જી. ચિત્તોડગઢ (રાજસ્થાન)ને તેના વતન ગામેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.1
- વાલિયા પોલીસે ડણસોલી ગામના હનુમાન મંદિરની બાજુમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા પાંચ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા. વાલિયા પોલીસ મથકના પી.આઈ.એમ.બી.તોમરના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ.કે.બી.ડોડીયા,હેડ કોન્સ્ટેબલ અજિત વિરજીભાઈ વસાવા,કિરીટ રમેશભાઈ વસાવા,ગૌતમ હરિભાઈ,દેવજી સિંગાભાઈ વસાવા,નિકિત અર્જુનભાઇ વસાવા,મનોજ નવીનભાઈ વસાવા,કિરણ પ્રભાતભાઈ વસાવા પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે ડણસોલી ગામના હનુમાન મંદિરની બાજુમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ભેગા મળી જુગાર રમે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.અને સ્થળ પરથી રોકડા 14 હજાર અને પાંચ મોબાઈલ ફોન મળી કુલ 39 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને લીમડી ફળિયાના જુગારી યોગેશ કરશનભાઈ વસાવા,લાલુ અર્જુન વસાવા,કૌશિક કાનજી વસાવા,મનહર ગંભીર વસાવા અને અવિચન અર્જુન વસાવાને ઝડપી પાડ્યો હતો.1