Shuru
Apke Nagar Ki App…
માતર માતર ગામે આજે વિધિવત પૂજા સાથે હોળી દહનના પાવન કાર્યક્રમમા ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર સાહેબ, અમુલ ડિરેક્ટર ભગવતસિંહ પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ અમિતભાઇ મકવાણા, તેમજ વડીલ નટુકાકા સાથે સંગઠન મહામંત્રી ધવલભાઈ, ગામ પંચાયત ડેપ્યુટી સરપંચ મેહુલભાઈ સાથે મેહુલભાઈ સિપ્લા અને અભિષેક બ્રહ્મભટ્ટ અને અતુલભાઇ અને ગામ પંચાયતના સભ્યો ગ્રામજનો
Shaikh rustam
માતર માતર ગામે આજે વિધિવત પૂજા સાથે હોળી દહનના પાવન કાર્યક્રમમા ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર સાહેબ, અમુલ ડિરેક્ટર ભગવતસિંહ પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ અમિતભાઇ મકવાણા, તેમજ વડીલ નટુકાકા સાથે સંગઠન મહામંત્રી ધવલભાઈ, ગામ પંચાયત ડેપ્યુટી સરપંચ મેહુલભાઈ સાથે મેહુલભાઈ સિપ્લા અને અભિષેક બ્રહ્મભટ્ટ અને અતુલભાઇ અને ગામ પંચાયતના સભ્યો ગ્રામજનો
More news from ગુજરાત and nearby areas
- अस्सलामु अलैकुम आदाब नमस्कार जय हिन्द जय भारत बहुत बहुत मुबारक हो गुड लक3
- આજે કષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરો અને આપના કામધંધા ની શરૂઆત કરો શુભ મંગળવાર.જય બજરંગ બલી.1
- Post by કો પટેલ અરવિંદભાઈ1
- કપડવંજ તાલુકાના ઘડિયા ગામ નાયુવાન ડાકોર ખાતે પગપાળા યાત્રાળુઓ બટાકા પૌવા અને છાશ નો કેમ્પ વીસામો રાખવામાં આવ્યો હતો તેમાં ઘડિયા ગામના યુવાનો દરેક દિવાનો સેવામાં જોડાયા હતા કપડવંજ તાલુકાના ઘડિયા દ્વારા આયોજિત ડાકોર ખાતે ભગવાન રણછોડરાયજી ના પાવન કેમ્પ રાખવાના આવ્યો હતો આવા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો સમાજમાં એકતા, સેવાભાવ અને સંસ્કારનું સંવર્ધન કરે છે. યુવાનોમાં ભક્તિ સાથે સામાજિક જવાબદારીની ભાવના વિકસે તેવા પ્રયત્નો બદલ સિકોતર ધામ ઘડિયા ના કેમ્પ માં સેવા આપનાર ઘડિયા તમામ સભ્યો દિલ થી સેવા આપી (ભદ્રેશભાઈ પટેલ.એમ જી.વી.સી.એલ.) (પરમાર અશોક ભાઈ.શિક્ષક)(પરમાર સંજય ભાઈ શિક્ષક)થતા અંકિતભાઈ બ્રહ્મભટ્ટ. પરમાર. મિતેષભાઈ પરમાર. પ્રવીણ ભાઈ પરમાર. ભીખાજી પરમાર .યોગેશ કુમાર પરમાર. દિપક પરમાર.પરમાર ઈશ્વરભાઈ. પ્રદીપ પરમાર.પાર્થ.દર્શિલ પરમાર.વનરાજ .પરમાર.સુરેશ મુકેશ ઝાલા કંબોયા.પગપાળા યાત્રાળુએ આભાર અભિનંદન પાઠવ્યા હતા. રિપોર્ટ: વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ4
- અજાણ્યા પરપ્રાંતિય મજૂરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં ગોવિંદપુરા ચોકડી પાસે આવેલ એક તમાકુની ખરી અંદર આવેલી ઓરડીમાં અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. સ્થાનિક સૂત્રોના અનુસાર મૃતક યુવક પરપ્રાંતિય મજૂર હતો અને મજૂરી કરવા માટે આ વિસ્તારમાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર અગમ્ય કારણોસર યુવકે મહિલાની સાડીનો દુપટ્ટો ફાંસો બનાવીને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ ઘટના શુક્રવાર તા. 27 ફેબ્રુઆરી 2026ના રોજ રાત્રે 23:10 વાગ્યે બની હતી. યુવકની ઉંમર આશરે 35 વર્ષની હતી. લાશમાંથી કોઈ ઓળખપત્ર મોબાઈલ કે અન્ય વસ્તુ મળી નહોતી. માત્ર હાથ પર લખેલું ‘ગોવિંદ’ શબ્દ જોતાં પોલીસે તેનું નામ ગોવિંદ તરીકે નોંધ્યું છે. વિજાપુર પોલીસે ઘટનાસ્થળેથી લાશને કબજે કરી સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પોસ્ટમોર્ટમ પછી લાશને મહેસાણા પોલીસ સ્ટોરેજમાં મોકલી દેવામાં આવી છે. હાલ સુધી યુવકના કોઈ વારસદારો કે પરિવારીજનો સંપર્કમાં આવ્યા નથી. પોલીસે આ કેસને અકસ્માતી મૃત્યુ તરીકે નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. યુવકની ઓળખ અને પરિવારની શોધ માટે આસપાસના વિસ્તારોમાં પૂછપરછ ચાલુ છે તેમજ ગુજરાત પોલીસની વેબસાઈટ પર વિગતો અપલોડ કરવામાં આવી છે.1
- राजधानी लखनऊ के निगोहा थाना क्षेत्र में असलहा लहराने और खुलेआम दबंगई का खेल जारी है। बुजुर्ग पर धारदार हथियार से हमले के बाद भी आरोपी बेखौफ घूम रहे हैं। पीड़ित का आरोप—पुलिस समझौते का दबाव बना रही है, जबकि जान से मारने की धमकियां लगातार मिल रही हैं। सवाल ये है कि क्या निगोहा पुलिस दबंगों पर लगाम लगा...1
- Post by કો પટેલ અરવિંદભાઈ2
- મહેસાણા જિલ્લામાં આવેલા યાત્રાધામ બહુચરાજી ખાતે બહુચરાજી પોલીસ દ્વારા ગરીબ પરિવારો સાથે હોળીની ઉજવણી1
- હિંમતનગર ખાતે જિલ્લા કલેક્ટર લલિત નારાયણસિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને 'સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૬' ના આયોજન અને અમલીકરણ અંગે બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન કલેક્ટરશ્રીએ જિલ્લામાં જળ સંચયના કામોને વેગ આપવા અને ચોમાસા પૂર્વે તળાવો ઊંડા કરવા, ચેકડેમોની સફાઈ તેમજ જળ સંગ્રહ શક્તિ વધારવા માટેના વિવિધ કામોનું સમયબદ્ધ આયોજન કરવા સૂચન કર્યા હતા. તેમણે જળ અભિયાનમાં લોકભાગીદારી વધારવા પર વિશેષ ભાર મૂકતા જણાવ્યું હતું કે, પાણીના દરેક ટીપાનો સંગ્રહ થાય તે દિશામાં વહીવટી તંત્ર અને નાગરિકોએ સાથે મળીને કામ કરવું અનિવાર્ય છે. આ બેઠકમાં વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.1