logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

રાજકોટના ઇન્દિરા ચોકમાં અમેરિકન સૈનિકો પેરાશુટ મારફતે ઊતર્યા : એવો વિડિયો instagram પર વાયરલ થયો છે. જે Ai વિડિયો પ્રત્યે જાગૃતિ દર્શાવે છે instagram માં એક વિડીયો એવો વાયરલ થઈ રહ્યો છે જેમાં રાજકોટમાં આવેલા ઇન્દિરાસર્કલ પર અમેરિકી સૈનિકો પેરાશુટ દ્વારા ઉતરી રહ્યા છે અને માણસોમાં ભાગદોડ મચી રહી છે. આ વિડીયો એ AI જનરેટેડ વિડીયો છે. તે વિડિયો માણસોને એઆઈટી જાગૃત કરવા માટે બનાવેલો વિડિયો છે. જેમાં દેખાઈ રહ્યું છે કે એ AI વિડીયો વડે કોઈપણ ખોટી અફવા પણ દર્શાવી શકાય છે. નાગરિકો અને વિનંતી છે કે કોઈપણ વિડિયો નું તથ્ય જાણ્યા વગર કોઈપણ પ્રકારની અફવા ઉપર ધ્યાન દેવું નહીં તથા તેને ફેલાવી નહીં.

19 hrs ago
user_નિકુંજ અનડકટ
નિકુંજ અનડકટ
Voice of people રાજકોટ પૂર્વ, રાજકોટ, ગુજરાત•
19 hrs ago

રાજકોટના ઇન્દિરા ચોકમાં અમેરિકન સૈનિકો પેરાશુટ મારફતે ઊતર્યા : એવો વિડિયો instagram પર વાયરલ થયો છે. જે Ai વિડિયો પ્રત્યે જાગૃતિ દર્શાવે છે instagram માં એક વિડીયો એવો વાયરલ થઈ રહ્યો છે જેમાં રાજકોટમાં આવેલા ઇન્દિરાસર્કલ પર અમેરિકી સૈનિકો પેરાશુટ દ્વારા ઉતરી રહ્યા છે અને માણસોમાં ભાગદોડ મચી રહી છે. આ વિડીયો એ AI જનરેટેડ વિડીયો છે. તે વિડિયો માણસોને એઆઈટી જાગૃત કરવા માટે બનાવેલો વિડિયો છે. જેમાં દેખાઈ રહ્યું છે કે એ AI વિડીયો વડે કોઈપણ ખોટી અફવા પણ દર્શાવી શકાય છે. નાગરિકો અને વિનંતી છે કે કોઈપણ વિડિયો નું તથ્ય જાણ્યા વગર કોઈપણ પ્રકારની અફવા ઉપર ધ્યાન દેવું નહીં તથા તેને ફેલાવી નહીં.

More news from ગુજરાત and nearby areas
  • instagram માં એક વિડીયો એવો વાયરલ થઈ રહ્યો છે જેમાં રાજકોટમાં આવેલા ઇન્દિરાસર્કલ પર અમેરિકી સૈનિકો પેરાશુટ દ્વારા ઉતરી રહ્યા છે અને માણસોમાં ભાગદોડ મચી રહી છે. આ વિડીયો એ AI જનરેટેડ વિડીયો છે. તે વિડિયો માણસોને એઆઈટી જાગૃત કરવા માટે બનાવેલો વિડિયો છે. જેમાં દેખાઈ રહ્યું છે કે એ AI વિડીયો વડે કોઈપણ ખોટી અફવા પણ દર્શાવી શકાય છે. નાગરિકો અને વિનંતી છે કે કોઈપણ વિડિયો નું તથ્ય જાણ્યા વગર કોઈપણ પ્રકારની અફવા ઉપર ધ્યાન દેવું નહીં તથા તેને ફેલાવી નહીં.
    1
    instagram માં એક વિડીયો એવો વાયરલ થઈ રહ્યો છે જેમાં રાજકોટમાં આવેલા ઇન્દિરાસર્કલ પર અમેરિકી સૈનિકો પેરાશુટ દ્વારા ઉતરી રહ્યા છે અને માણસોમાં ભાગદોડ મચી રહી છે.
આ વિડીયો એ AI જનરેટેડ વિડીયો છે. તે વિડિયો માણસોને એઆઈટી જાગૃત કરવા માટે બનાવેલો વિડિયો છે. જેમાં દેખાઈ રહ્યું છે કે એ AI વિડીયો વડે કોઈપણ ખોટી અફવા પણ દર્શાવી શકાય છે. 
નાગરિકો અને વિનંતી છે કે કોઈપણ વિડિયો નું તથ્ય જાણ્યા વગર કોઈપણ પ્રકારની અફવા ઉપર ધ્યાન દેવું નહીં તથા તેને ફેલાવી નહીં.
    user_નિકુંજ અનડકટ
    નિકુંજ અનડકટ
    Voice of people રાજકોટ પૂર્વ, રાજકોટ, ગુજરાત•
    19 hrs ago
  • Post by Nasim
    1
    Post by Nasim
    user_Nasim
    Nasim
    Mill Owner ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    4 hrs ago
  • ધોરાજી માં પીવા નાં પાણી અને શુધ્ધ પાણી માટે વલખાં મારી રહી છે ધોરાજી ની આમ જનતા ફોફળ ડેમ માં પુષ્કળ પ્રમાણમાં પાણી પણ યોગ્ય આયોજન નથી : રાજકોટ જિલ્લા ના ધોરાજી ને પીવા માટે નો મુખ્ય ફોફળ ડેમ 48 ટકા 17 ફુટ પાણી થી વધારે ભરેલો ફોફળ ડેમ છે છે હજુ દિવાળી સુધી પાણી નો પુરતો જથ્થો ઉપલબ્ધ છે છતાં ધોરાજી નગરપાલિકા તંત્ર દ્વારા ઘણા વર્ષોથી પીવા માટે નું વિતરણ ચાર દિવસે અથવા છ દિવસે પાણી વિતરણ કરવામાં આવી રહયુ છે ઘણી જગ્યાએ દુષિત પાણી પણ આવે છે ત્યારે નગરપાલિકા તંત્ર યોગ્ય રીતે વ્યવસ્થા કરવા માટે નિષ્ફળ જોવા મળેલ છે અને છતે પાણીએ ધોરાજી ની આમ જનતા પાણી માટે વલખાં મારી રહી છે ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં મસ મોટો સંપ એટલે કે મોટા મોટા ટાંકા તો બનાવી નાખ્યા પણ તે લોકો માટે ઉપયોગ માં લેવા માં આવતા નથી નગરપાલિકા તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં પાણી નો સંગ્રહ માટે મોટાં ટાંકા ઓ પણ બનાવ્યા છે અને લાખો રૂપિયા નાં ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ પણ શોભા નાં ગાંઠિયા સમાન બની ગયા છે નગરપાલિકા ની બોડી કોઈ પણ પક્ષ ની બની હોય અને પાંચ વર્ષ શાસન પણ કર્યું પણ ફક્ત આશ્વાશન અને લોલીપોપ આપવા સિવાય કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી અને ધોરાજી ના આમ જનતા શુધ્ધ પાણી અને નિયમિત પાણી માટે તરસી રહી છે જાણે ધોરાજી ના લોકો એ એવા ક્યાં ભુલ કરી હતી કે હરહંમેશ સંધર્ષ જ કરવો પડી રહ્યો છે સુખ નો સુરજ ક્યારે ઉગસે એ મોટો પ્રશ્ન છે ત્યારે ધોરાજી ની આમ જનતા તંત્ર કે રાજકીય આગેવાનો પાસે એક જ માંગ કરી રહીં છે કે પીવા માટે નું શુધ્ધ પાણી અને નિયમિત પાણી આપવામાં આવે :
    2
    ધોરાજી માં પીવા નાં પાણી અને શુધ્ધ પાણી માટે વલખાં મારી રહી છે ધોરાજી ની આમ જનતા ફોફળ ડેમ માં પુષ્કળ પ્રમાણમાં પાણી પણ યોગ્ય આયોજન નથી : 
રાજકોટ જિલ્લા ના ધોરાજી ને પીવા માટે નો મુખ્ય ફોફળ ડેમ 48 ટકા 17 ફુટ પાણી થી વધારે ભરેલો ફોફળ ડેમ છે છે હજુ દિવાળી સુધી પાણી નો પુરતો જથ્થો ઉપલબ્ધ છે છતાં ધોરાજી નગરપાલિકા તંત્ર દ્વારા ઘણા વર્ષોથી પીવા માટે નું વિતરણ ચાર દિવસે અથવા છ દિવસે પાણી વિતરણ કરવામાં આવી રહયુ છે ઘણી જગ્યાએ દુષિત પાણી પણ આવે છે ત્યારે નગરપાલિકા તંત્ર યોગ્ય રીતે વ્યવસ્થા કરવા માટે નિષ્ફળ જોવા મળેલ છે અને છતે પાણીએ ધોરાજી ની આમ જનતા પાણી માટે વલખાં મારી રહી છે ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં મસ મોટો સંપ એટલે કે મોટા મોટા ટાંકા તો બનાવી નાખ્યા પણ તે લોકો માટે ઉપયોગ માં લેવા માં આવતા નથી નગરપાલિકા તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં પાણી નો સંગ્રહ માટે મોટાં ટાંકા ઓ પણ બનાવ્યા છે અને લાખો રૂપિયા નાં ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ પણ શોભા નાં ગાંઠિયા સમાન બની ગયા છે નગરપાલિકા ની બોડી કોઈ પણ પક્ષ ની બની હોય અને પાંચ વર્ષ શાસન પણ કર્યું પણ ફક્ત આશ્વાશન અને લોલીપોપ આપવા સિવાય કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી અને ધોરાજી ના આમ જનતા શુધ્ધ પાણી અને નિયમિત પાણી માટે તરસી રહી છે જાણે ધોરાજી ના લોકો એ એવા ક્યાં ભુલ કરી હતી કે હરહંમેશ સંધર્ષ જ કરવો પડી રહ્યો છે સુખ નો સુરજ ક્યારે ઉગસે એ મોટો પ્રશ્ન છે ત્યારે ધોરાજી ની આમ જનતા તંત્ર કે રાજકીય આગેવાનો પાસે એક જ માંગ કરી રહીં છે કે પીવા માટે નું શુધ્ધ પાણી અને નિયમિત પાણી આપવામાં આવે :
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    5 hrs ago
  • उद्योगकारों ने गैस कंपनी के खिलाफ विरोध प्रदर्शन करते हुए “हाय-हाय” के नारे लगाए। साथ ही, प्रदर्शन के दौरान जमीन पर बैठकर रामधुन गाकर अनोखे तरीके से अपना विरोध जताया। अब देखना यह होगा कि सिरेमिक उद्योगकारों की इस मांग पर गैस कंपनी क्या फैसला लेती है और उद्योग को राहत मिलती है या न
    1
    उद्योगकारों ने गैस कंपनी के खिलाफ विरोध प्रदर्शन करते हुए “हाय-हाय” के नारे लगाए। साथ ही, प्रदर्शन के दौरान जमीन पर बैठकर रामधुन गाकर अनोखे तरीके से अपना विरोध जताया।
अब देखना यह होगा कि सिरेमिक उद्योगकारों की इस मांग पर गैस कंपनी क्या फैसला लेती है और उद्योग को राहत मिलती है या न
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    56 min ago
  • ૧૬ વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય વિજય ચૌહાણ હાલ સંદેશમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ છે બોટાદ જિલ્લાના બરવાળાના વતની અને હાલ અમદાવાદ ખાતે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ તરીકે સંદેશ ન્યૂઝ પેપરમાં કાર્યરત વિજય એસ. ચૌહાણને અમદાવાદ ખાતે યોજાયેલા ગુજરાત મીડિયા એવોર્ડમાં બેસ્ટ ફિચર સ્ટોરી કેટેગરીમાં વર્ષ ૨૦૨૬નો એવોર્ડ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને પદ્મશ્રીથી સન્માનિત દેવેન્દ્ર પટેલના હસ્તે એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાતના પ્રમુખ અખબારોમાં પત્રકાર તરીકે કામ કરનાર અને ૧૬ વર્ષની લાંબી કારકિર્દીમાં વિજય એસ. ચૌહાણે પ્રજાની સમસ્યા, પ્લેન ક્રેશ જેવી દુર્ઘટનાનું લાઈવ ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યુ છે. તેઓ તેઓ ટીવી૯ ગુજરાતી, ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર અને સંદેશમાં પોતાની કલમથી અનેક વિષયો પર ધારદાર લખાણથી પ્રજાનો અવાજ બન્યા છે. આ સાથે તેઓ સંદેશની સંસ્કાર પૂર્તિમાં રમત-જગત ક્ષેત્રે જોડાયેલી પ્રતિભાઓ પર કવર પોઈન્ટ નામે લોકપ્રીય વિકલી કોલમ પણ લખે છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    ૧૬ વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય વિજય ચૌહાણ હાલ સંદેશમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ છે 
બોટાદ જિલ્લાના બરવાળાના વતની અને હાલ અમદાવાદ ખાતે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ તરીકે સંદેશ ન્યૂઝ પેપરમાં કાર્યરત વિજય એસ. ચૌહાણને અમદાવાદ ખાતે યોજાયેલા ગુજરાત મીડિયા એવોર્ડમાં બેસ્ટ ફિચર સ્ટોરી કેટેગરીમાં વર્ષ ૨૦૨૬નો એવોર્ડ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને પદ્મશ્રીથી સન્માનિત દેવેન્દ્ર પટેલના હસ્તે એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાતના પ્રમુખ અખબારોમાં પત્રકાર તરીકે કામ કરનાર અને ૧૬ વર્ષની લાંબી કારકિર્દીમાં વિજય એસ. ચૌહાણે પ્રજાની સમસ્યા, પ્લેન ક્રેશ જેવી દુર્ઘટનાનું લાઈવ ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યુ છે. તેઓ તેઓ ટીવી૯ ગુજરાતી, ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર અને સંદેશમાં પોતાની કલમથી અનેક વિષયો પર ધારદાર લખાણથી પ્રજાનો અવાજ બન્યા છે. આ સાથે તેઓ સંદેશની સંસ્કાર પૂર્તિમાં રમત-જગત ક્ષેત્રે જોડાયેલી પ્રતિભાઓ પર કવર પોઈન્ટ નામે લોકપ્રીય વિકલી કોલમ પણ લખે છે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા 
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    2 hrs ago
  • जूनागढ़ गिरनार रोपवे बंद तेज हवाओं के कारण गिरनार पर्वत श्रृंखला बंद कर दी गई है। यात्रियों की सुरक्षा को ध्यान में रखते हुए यह निर्णय लिया गया। तेज हवाएं 40 किमी/घंटे से अधिक की गति से चल रही हैं। हवा की गति सामान्य होने के बाद रोपवे को फिर से शुरू किया जाएगा।
    1
    जूनागढ़
गिरनार रोपवे बंद
तेज हवाओं के कारण गिरनार पर्वत श्रृंखला बंद कर दी गई है।
यात्रियों की सुरक्षा को ध्यान में रखते हुए यह निर्णय लिया गया।
तेज हवाएं 40 किमी/घंटे से अधिक की गति से चल रही हैं।
हवा की गति सामान्य होने के बाद रोपवे को फिर से शुरू किया जाएगा।
    user_Meet buddhbhatti
    Meet buddhbhatti
    Junagadh news update જૂનાગઢ શહેર, જૂનાગઢ, ગુજરાત•
    15 hrs ago
  • • દરરોજ દશ હજાર મણ કરતા વધુ ચણાની આવક રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોએ વાવેતર કરેલ ચણાની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાયો છે જેમાં સરકાર દ્વારા ૧૧૭૫ રૂપિયા પ્રતિમણ ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવી રહી છે. તેવામાં ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડ ખાતે પણ ટેકાના ભાવે ચણાની ખરીદી એકાદ અઠવાડિયાથી શરૂ થઈ ચૂકી છે જેમાં દરરોજ રજિસ્ટ્રેશનની યાદી મુજબ આશરે ૧૫૦ થી વધુ ખેડૂતોના ચણાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. જે મુજબ માર્કેટિંગ યાર્ડ ખાતે દરરોજ આશરે ચાર હજારથી વધુ બોરી (દશ હજાર મણ) ચણાની આવક થઈ રહી છે આ તરફ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાના લીધે ખેડૂતોને સારા ભાવ અને એક જ સ્થળે જણશી વેચાણ કરવાથી સમય અને અન્ય આર્થિક ખર્ચ થતો અટકે છે.
    1
    • દરરોજ દશ હજાર મણ કરતા વધુ ચણાની આવક
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોએ વાવેતર કરેલ ચણાની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાયો છે જેમાં સરકાર દ્વારા ૧૧૭૫ રૂપિયા પ્રતિમણ ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવી રહી છે. તેવામાં ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડ ખાતે પણ ટેકાના ભાવે ચણાની ખરીદી એકાદ અઠવાડિયાથી શરૂ થઈ ચૂકી છે જેમાં દરરોજ રજિસ્ટ્રેશનની યાદી મુજબ આશરે ૧૫૦ થી વધુ ખેડૂતોના ચણાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. જે મુજબ માર્કેટિંગ યાર્ડ ખાતે દરરોજ આશરે ચાર હજારથી વધુ બોરી (દશ હજાર મણ) ચણાની આવક થઈ રહી છે આ તરફ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાના લીધે ખેડૂતોને સારા ભાવ અને એક જ સ્થળે જણશી વેચાણ કરવાથી સમય અને અન્ય આર્થિક ખર્ચ થતો અટકે છે.
    user_Sunny Vaghela
    Sunny Vaghela
    પત્રકાર ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    3 hrs ago
  • Post by Nasim
    1
    Post by Nasim
    user_Nasim
    Nasim
    Mill Owner ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.