logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સુરત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા સુરત જિલ્લા ન્યાયાલયમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી રાહુલ ત્રિવેદીના નેતૃત્વમાં યોજાયેલી આ અદાલતમાં મોટર અકસ્માત ક્લેમ ટ્રિબ્યુનલ અને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળના 50 થી વધુ કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો હતો. આ સફળ આયોજન દરમિયાન વરિષ્ઠ એડવોકેટ શ્રી નયનભાઈ સુખડવાલા અને અન્ય ન્યાયિક અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. લોક અદાલતમાં કેસોનો સુખદ અંત આવતા પક્ષકારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજે કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

3 hrs ago
user_Suresh Yadav
Suresh Yadav
Local News Reporter ચોરાસી, સુરત, ગુજરાત•
3 hrs ago

સુરત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા સુરત જિલ્લા ન્યાયાલયમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી રાહુલ ત્રિવેદીના નેતૃત્વમાં યોજાયેલી આ અદાલતમાં મોટર અકસ્માત ક્લેમ ટ્રિબ્યુનલ અને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળના 50 થી વધુ કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો હતો. આ સફળ આયોજન દરમિયાન વરિષ્ઠ એડવોકેટ શ્રી નયનભાઈ સુખડવાલા અને અન્ય ન્યાયિક અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. લોક અદાલતમાં કેસોનો સુખદ અંત આવતા પક્ષકારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજે કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

More news from ગુજરાત and nearby areas
  • સુરત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા સુરત જિલ્લા ન્યાયાલયમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી રાહુલ ત્રિવેદીના નેતૃત્વમાં યોજાયેલી આ અદાલતમાં મોટર અકસ્માત ક્લેમ ટ્રિબ્યુનલ અને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળના 50 થી વધુ કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો હતો. આ સફળ આયોજન દરમિયાન વરિષ્ઠ એડવોકેટ શ્રી નયનભાઈ સુખડવાલા અને અન્ય ન્યાયિક અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. લોક અદાલતમાં કેસોનો સુખદ અંત આવતા પક્ષકારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજે કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
    1
    સુરત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા સુરત જિલ્લા ન્યાયાલયમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી રાહુલ ત્રિવેદીના નેતૃત્વમાં યોજાયેલી આ અદાલતમાં મોટર અકસ્માત ક્લેમ ટ્રિબ્યુનલ અને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળના 50 થી વધુ કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો હતો.

આ સફળ આયોજન દરમિયાન વરિષ્ઠ એડવોકેટ શ્રી નયનભાઈ સુખડવાલા અને અન્ય ન્યાયિક અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. લોક અદાલતમાં કેસોનો સુખદ અંત આવતા પક્ષકારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજે કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
    user_Suresh Yadav
    Suresh Yadav
    Local News Reporter ચોરાસી, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • સુરતના પાલી ગામ વિસ્તારના વિવિધ સ્થળો પર પહોંચીને સચિન જીઆઈડીસી પોલીસે ગૌવંશને ભૂસું ખવડાવીને માનવતા અને સેવાનું અનોખું ઉદાહરણ રજૂ કર્યું છે. કાયદો અને વ્યવસ્થાની સાથે સામાજિક સેવા અને જીવો પ્રત્યે સંવેદનશીલતા દર્શાવતી પોલીસની આ પ્રશંસનીય પહેલે આખા શહેરમાં સંવેદનશીલ પોલીસિંગનો એક સકારાત્મક સંદેશ આપ્યો છે. આ સેવા કાર્યક્રમમાં જે ડિવિઝનના એસીપી એ.સી. તર્ડે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પીઆઈ કુલદીપસિંહ ગોહિલ, સેકન્ડ પીઆઈ કે.એ. ચૌહાણ અને ડી-સ્ટાફના તમામ પોલીસકર્મીઓએ સક્રિય રીતે આ ગૌસેવા અભિયાનમાં ભાગ લીધો હતો. પોલીસની આ અનોખી પહેલની સ્થાનિક લોકો દ્વારા ભારે પ્રશંસા કરવામાં આવી રહી છે. લોકોનું કહેવું છે કે કાયદો અને વ્યવસ્થાની સુરક્ષા કરવાની સાથે જીવો પ્રત્યે આવી સંવેદનશીલતા દાખવવાથી પોલીસની સકારાત્મક છબી સમાજમાં વધુ મજબૂત બને છે.
    1
    સુરતના પાલી ગામ વિસ્તારના વિવિધ સ્થળો પર પહોંચીને સચિન જીઆઈડીસી પોલીસે ગૌવંશને ભૂસું ખવડાવીને માનવતા અને સેવાનું અનોખું ઉદાહરણ રજૂ કર્યું છે. કાયદો અને વ્યવસ્થાની સાથે સામાજિક સેવા અને જીવો પ્રત્યે સંવેદનશીલતા દર્શાવતી પોલીસની આ પ્રશંસનીય પહેલે આખા શહેરમાં સંવેદનશીલ પોલીસિંગનો એક સકારાત્મક સંદેશ આપ્યો છે.

આ સેવા કાર્યક્રમમાં જે ડિવિઝનના એસીપી એ.સી. તર્ડે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પીઆઈ કુલદીપસિંહ ગોહિલ, સેકન્ડ પીઆઈ કે.એ. ચૌહાણ અને ડી-સ્ટાફના તમામ પોલીસકર્મીઓએ સક્રિય રીતે આ ગૌસેવા અભિયાનમાં ભાગ લીધો હતો.

પોલીસની આ અનોખી પહેલની સ્થાનિક લોકો દ્વારા ભારે પ્રશંસા કરવામાં આવી રહી છે. લોકોનું કહેવું છે કે કાયદો અને વ્યવસ્થાની સુરક્ષા કરવાની સાથે જીવો પ્રત્યે આવી સંવેદનશીલતા દાખવવાથી પોલીસની સકારાત્મક છબી સમાજમાં વધુ મજબૂત બને છે.
    user_R republic news Surat
    R republic news Surat
    ઉધના, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • સુરતમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની સ્થિતિ બાદ વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. આપત્તિના પ્રથમ જ દિવસે અસરગ્રસ્ત વિસ્તારોના ૨,૫૦૦ થી વધુ પરિવારોને અંદાજે ₹૧.૫ કરોડની કેશડોલ (રોકડ સહાય) અને આવશ્યક ઘરવખરીના સામાનનું વિતરણ કરવામાં આવ્યું છે. વહીવટી પ્રશાસને નાગરિકોને આશ્વાસન આપ્યું છે કે તેઓ સંપૂર્ણપણે તેમની સાથે છે અને જ્યાં સુધી તમામ પ્રભાવિત પરિવારો સુધી સહાય પહોંચી નહીં જાય ત્યાં સુધી આ કામગીરી અવિરત ચાલુ રહેશે. બીજી તરફ, આ રાહત કામગીરી વચ્ચે સ્થાનિક લોકોમાં વહીવટી આયોજન અને પ્રી-મોન્સૂન કામગીરીને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે જો પ્રશાસન વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાયા પહેલાં જાગીને યોગ્ય પગલાં લીધા હોત, તો હજારો પરિવારોને બેઘર થવાની કે આટલી મોટી તકલીફો ભોગવવાની નોબત ન આવી હોત. પ્રભાવિત લોકોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે આપત્તિના સમયે માત્ર ₹૨,૫૦૦ જેવી નાની આર્થિક સહાય ચૂકવીને સરકાર પોતાની વહીવટી નબળાઈઓ અને પૂર્વ-આયોજનની નિષ્ફળતાઓને છુપાવવાનો પ્રયાસ કરી રહી છે, તેથી ભવિષ્યમાં આવી હોનારત અટકાવવા કાયમી અને નક્કર પગલાં ભરવામાં આવે.
    1
    સુરતમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની સ્થિતિ બાદ વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. આપત્તિના પ્રથમ જ દિવસે અસરગ્રસ્ત વિસ્તારોના ૨,૫૦૦ થી વધુ પરિવારોને અંદાજે ₹૧.૫ કરોડની કેશડોલ (રોકડ સહાય) અને આવશ્યક ઘરવખરીના સામાનનું વિતરણ કરવામાં આવ્યું છે. વહીવટી પ્રશાસને નાગરિકોને આશ્વાસન આપ્યું છે કે તેઓ સંપૂર્ણપણે તેમની સાથે છે અને જ્યાં સુધી તમામ પ્રભાવિત પરિવારો સુધી સહાય પહોંચી નહીં જાય ત્યાં સુધી આ કામગીરી અવિરત ચાલુ રહેશે.

બીજી તરફ, આ રાહત કામગીરી વચ્ચે સ્થાનિક લોકોમાં વહીવટી આયોજન અને પ્રી-મોન્સૂન કામગીરીને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે જો પ્રશાસન વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાયા પહેલાં જાગીને યોગ્ય પગલાં લીધા હોત, તો હજારો પરિવારોને બેઘર થવાની કે આટલી મોટી તકલીફો ભોગવવાની નોબત ન આવી હોત. પ્રભાવિત લોકોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે આપત્તિના સમયે માત્ર ₹૨,૫૦૦ જેવી નાની આર્થિક સહાય ચૂકવીને સરકાર પોતાની વહીવટી નબળાઈઓ અને પૂર્વ-આયોજનની નિષ્ફળતાઓને છુપાવવાનો પ્રયાસ કરી રહી છે, તેથી ભવિષ્યમાં આવી હોનારત અટકાવવા કાયમી અને નક્કર પગલાં ભરવામાં આવે.
    user_Sumit shukla
    Sumit shukla
    Media house ચોરાસી, સુરત, ગુજરાત•
    11 hrs ago
  • સુરતના કામરેજ પોલીસ સ્ટેશનના પીઆઈ (PI) રામ બી. ગોજીયાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કામરેજ ચાર રસ્તાથી લઈને એસઆરપી (SRP) બંગલા સુધી પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. આ કડક ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત રસ્તા પર કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સક્રિય જોવા મળી હતી. આ વિશેષ અભિયાન દરમિયાન જાહેર રસ્તા પર ગેરકાયદેસર રીતે આડેધડ વાહનો ઊભા રાખનારાઓ, રોન્ગ સાઈડમાં બેફામ વાહન ચલાવનારા ચાલકો તેમજ કારના કાચ પર બ્લેક ફિલ્મ લગાવનારાઓ વિરુદ્ધ પોલીસે સખત લાલ આંખ કરી હતી. નિયમોનું ઉલ્લંઘન કરનારા આવા 100 થી વધુ વાહન ચાલકો સામે પોલીસે ઈ-ચલાન (ઓનલાઈન દંડ) ફાડવાની કડક કાર્યવાહી કરી છે. આ કાયદાકીય પગલાં દ્વારા પોલીસે તમામ વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનો સ્પષ્ટ અને કડો સંદેશ આપ્યો છે.
    1
    સુરતના કામરેજ પોલીસ સ્ટેશનના પીઆઈ (PI) રામ બી. ગોજીયાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કામરેજ ચાર રસ્તાથી લઈને એસઆરપી (SRP) બંગલા સુધી પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. આ કડક ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત રસ્તા પર કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સક્રિય જોવા મળી હતી.

આ વિશેષ અભિયાન દરમિયાન જાહેર રસ્તા પર ગેરકાયદેસર રીતે આડેધડ વાહનો ઊભા રાખનારાઓ, રોન્ગ સાઈડમાં બેફામ વાહન ચલાવનારા ચાલકો તેમજ કારના કાચ પર બ્લેક ફિલ્મ લગાવનારાઓ વિરુદ્ધ પોલીસે સખત લાલ આંખ કરી હતી.

નિયમોનું ઉલ્લંઘન કરનારા આવા 100 થી વધુ વાહન ચાલકો સામે પોલીસે ઈ-ચલાન (ઓનલાઈન દંડ) ફાડવાની કડક કાર્યવાહી કરી છે. આ કાયદાકીય પગલાં દ્વારા પોલીસે તમામ વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનો સ્પષ્ટ અને કડો સંદેશ આપ્યો છે.
    user_Liveindiasuratnews24
    Liveindiasuratnews24
    mediya news reporter પલસાણા, સુરત, ગુજરાત•
    13 hrs ago
  • સુરતની કડોદરા જીઆઈડીસી પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને તાતીથૈયા ગામમાંથી ચોરી થયેલી રોયલ એનફિલ્ડ મોટરસાઇકલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીની ઓળખ ૨૪ વર્ષીય આકાશ અમરનાથ ગોકુલપ્રસાદ તિવારી તરીકે થઈ છે, જે હાલમાં કડોદરા ખાતે રહે છે. પોલીસે તેની પાસેથી આશરે ૯૦ હજાર રૂપિયાની કિંમતની ચોરીની મોટરસાઇકલ અને એક મોબાઇલ ફોન જપ્ત કર્યો છે. આ મામલે આરોપી સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
    1
    સુરતની કડોદરા જીઆઈડીસી પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને તાતીથૈયા ગામમાંથી ચોરી થયેલી રોયલ એનફિલ્ડ મોટરસાઇકલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીની ઓળખ ૨૪ વર્ષીય આકાશ અમરનાથ ગોકુલપ્રસાદ તિવારી તરીકે થઈ છે, જે હાલમાં કડોદરા ખાતે રહે છે. પોલીસે તેની પાસેથી આશરે ૯૦ હજાર રૂપિયાની કિંમતની ચોરીની મોટરસાઇકલ અને એક મોબાઇલ ફોન જપ્ત કર્યો છે. આ મામલે આરોપી સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
    user_भारत 24 Exp news,
    भारत 24 Exp news,
    પલસાણા, સુરત, ગુજરાત•
    13 hrs ago
  • સુરત શહેરમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા "ઓપરેશન રેમ્બો" ના નામે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ કોમ્બિંગ ઓપરેશન દરમિયાન ચપ્પુ, રેમ્બો છરા, ખંજર અને તલવાર જેવા ઘાતક હથિયારો સાથે 72 ઈસમોને પકડવામાં આવ્યા છે.
    1
    સુરત શહેરમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા "ઓપરેશન રેમ્બો" ના નામે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ કોમ્બિંગ ઓપરેશન દરમિયાન ચપ્પુ, રેમ્બો છરા, ખંજર અને તલવાર જેવા ઘાતક હથિયારો સાથે 72 ઈસમોને પકડવામાં આવ્યા છે.
    user_S A NEWS SACH KI AAWAZ
    S A NEWS SACH KI AAWAZ
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.