સુરતના પાલી ગામ વિસ્તારના વિવિધ સ્થળો પર પહોંચીને સચિન જીઆઈડીસી પોલીસે ગૌવંશને ભૂસું ખવડાવીને માનવતા અને સેવાનું અનોખું ઉદાહરણ રજૂ કર્યું છે. કાયદો અને વ્યવસ્થાની સાથે સામાજિક સેવા અને જીવો પ્રત્યે સંવેદનશીલતા દર્શાવતી પોલીસની આ પ્રશંસનીય પહેલે આખા શહેરમાં સંવેદનશીલ પોલીસિંગનો એક સકારાત્મક સંદેશ આપ્યો છે. આ સેવા કાર્યક્રમમાં જે ડિવિઝનના એસીપી એ.સી. તર્ડે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પીઆઈ કુલદીપસિંહ ગોહિલ, સેકન્ડ પીઆઈ કે.એ. ચૌહાણ અને ડી-સ્ટાફના તમામ પોલીસકર્મીઓએ સક્રિય રીતે આ ગૌસેવા અભિયાનમાં ભાગ લીધો હતો. પોલીસની આ અનોખી પહેલની સ્થાનિક લોકો દ્વારા ભારે પ્રશંસા કરવામાં આવી રહી છે. લોકોનું કહેવું છે કે કાયદો અને વ્યવસ્થાની સુરક્ષા કરવાની સાથે જીવો પ્રત્યે આવી સંવેદનશીલતા દાખવવાથી પોલીસની સકારાત્મક છબી સમાજમાં વધુ મજબૂત બને છે.
સુરતના પાલી ગામ વિસ્તારના વિવિધ સ્થળો પર પહોંચીને સચિન જીઆઈડીસી પોલીસે ગૌવંશને ભૂસું ખવડાવીને માનવતા અને સેવાનું અનોખું ઉદાહરણ રજૂ કર્યું છે. કાયદો અને વ્યવસ્થાની સાથે સામાજિક સેવા અને જીવો પ્રત્યે સંવેદનશીલતા દર્શાવતી પોલીસની આ પ્રશંસનીય પહેલે આખા શહેરમાં સંવેદનશીલ પોલીસિંગનો એક સકારાત્મક સંદેશ આપ્યો છે. આ સેવા કાર્યક્રમમાં જે ડિવિઝનના એસીપી એ.સી. તર્ડે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પીઆઈ કુલદીપસિંહ ગોહિલ, સેકન્ડ પીઆઈ કે.એ. ચૌહાણ અને ડી-સ્ટાફના તમામ પોલીસકર્મીઓએ સક્રિય રીતે આ ગૌસેવા અભિયાનમાં ભાગ લીધો હતો. પોલીસની આ અનોખી પહેલની સ્થાનિક લોકો દ્વારા ભારે પ્રશંસા કરવામાં આવી રહી છે. લોકોનું કહેવું છે કે કાયદો અને વ્યવસ્થાની સુરક્ષા કરવાની સાથે જીવો પ્રત્યે આવી સંવેદનશીલતા દાખવવાથી પોલીસની સકારાત્મક છબી સમાજમાં વધુ મજબૂત બને છે.
- સુરતમાં ઉધના નજીક આવેલા આશીર્વાદ પાર્કમાં ફાયર બ્રિગેડની ટીમ સફાઈ કરવા માટે આવી પહોંચી છે.1
- સૂરત ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીઝ ઓથોરિટી (DLSA) દ્વારા સૂરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં નેશનલ લોક અદાલતનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમ સૂરતના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ અને DLSA ના ચેરમેન શ્રી રાહુલ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયો હતો. લોક અદાલત દરમિયાન લાંબા સમયથી પેન્ડિંગ કેસોના ઝડપી અને પરસ્પર સંમતિથી નિકાલ માટે ખાસ પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ આયોજન અંતર્ગત મોટર એક્સિડેન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ અને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ સાથે જોડાયેલા 50થી વધુ કેસોનો બંને પક્ષોની સંમતિથી સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો છે.1
- સુરત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા સુરત જિલ્લા ન્યાયાલયમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી રાહુલ ત્રિવેદીના નેતૃત્વમાં યોજાયેલી આ અદાલતમાં મોટર અકસ્માત ક્લેમ ટ્રિબ્યુનલ અને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળના 50 થી વધુ કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો હતો. આ સફળ આયોજન દરમિયાન વરિષ્ઠ એડવોકેટ શ્રી નયનભાઈ સુખડવાલા અને અન્ય ન્યાયિક અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. લોક અદાલતમાં કેસોનો સુખદ અંત આવતા પક્ષકારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજે કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.1
- સુરતના પાલી ગામ વિસ્તારના વિવિધ સ્થળો પર પહોંચીને સચિન જીઆઈડીસી પોલીસે ગૌવંશને ભૂસું ખવડાવીને માનવતા અને સેવાનું અનોખું ઉદાહરણ રજૂ કર્યું છે. કાયદો અને વ્યવસ્થાની સાથે સામાજિક સેવા અને જીવો પ્રત્યે સંવેદનશીલતા દર્શાવતી પોલીસની આ પ્રશંસનીય પહેલે આખા શહેરમાં સંવેદનશીલ પોલીસિંગનો એક સકારાત્મક સંદેશ આપ્યો છે. આ સેવા કાર્યક્રમમાં જે ડિવિઝનના એસીપી એ.સી. તર્ડે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પીઆઈ કુલદીપસિંહ ગોહિલ, સેકન્ડ પીઆઈ કે.એ. ચૌહાણ અને ડી-સ્ટાફના તમામ પોલીસકર્મીઓએ સક્રિય રીતે આ ગૌસેવા અભિયાનમાં ભાગ લીધો હતો. પોલીસની આ અનોખી પહેલની સ્થાનિક લોકો દ્વારા ભારે પ્રશંસા કરવામાં આવી રહી છે. લોકોનું કહેવું છે કે કાયદો અને વ્યવસ્થાની સુરક્ષા કરવાની સાથે જીવો પ્રત્યે આવી સંવેદનશીલતા દાખવવાથી પોલીસની સકારાત્મક છબી સમાજમાં વધુ મજબૂત બને છે.1
- સુરતમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની સ્થિતિ બાદ વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. આપત્તિના પ્રથમ જ દિવસે અસરગ્રસ્ત વિસ્તારોના ૨,૫૦૦ થી વધુ પરિવારોને અંદાજે ₹૧.૫ કરોડની કેશડોલ (રોકડ સહાય) અને આવશ્યક ઘરવખરીના સામાનનું વિતરણ કરવામાં આવ્યું છે. વહીવટી પ્રશાસને નાગરિકોને આશ્વાસન આપ્યું છે કે તેઓ સંપૂર્ણપણે તેમની સાથે છે અને જ્યાં સુધી તમામ પ્રભાવિત પરિવારો સુધી સહાય પહોંચી નહીં જાય ત્યાં સુધી આ કામગીરી અવિરત ચાલુ રહેશે. બીજી તરફ, આ રાહત કામગીરી વચ્ચે સ્થાનિક લોકોમાં વહીવટી આયોજન અને પ્રી-મોન્સૂન કામગીરીને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે જો પ્રશાસન વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાયા પહેલાં જાગીને યોગ્ય પગલાં લીધા હોત, તો હજારો પરિવારોને બેઘર થવાની કે આટલી મોટી તકલીફો ભોગવવાની નોબત ન આવી હોત. પ્રભાવિત લોકોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે આપત્તિના સમયે માત્ર ₹૨,૫૦૦ જેવી નાની આર્થિક સહાય ચૂકવીને સરકાર પોતાની વહીવટી નબળાઈઓ અને પૂર્વ-આયોજનની નિષ્ફળતાઓને છુપાવવાનો પ્રયાસ કરી રહી છે, તેથી ભવિષ્યમાં આવી હોનારત અટકાવવા કાયમી અને નક્કર પગલાં ભરવામાં આવે.1
- આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના વટાદરા ખાતે આવેલી શ્રી કે. એસ. શાહ પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે ૧૧/૦૭/૨૦૨૬ (શનિવાર) ના રોજ "વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ" તથા સ્વચ્છતા રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓના ઉત્સાહ, અનોખી પ્રતિભા અને શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવીને તેમનું ગૌરવપૂર્ણ સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન કાર્યક્રમની સાથે જ ગામમાં એક વિશેષ સ્વચ્છતા રેલી પણ કાઢવામાં આવી હતી, જેના દ્વારા સમગ્ર ગામમાં "સ્વચ્છતા જ સેવા"નો પ્રેરણાદાયી સંદેશ આપીને સ્વચ્છ અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. શાળાનો આ ભગીરથ પ્રયાસ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવાની સાથે સાથે સામાજિક જવાબદારીની ભાવના પણ વિકસાવે છે. આવા શ્રેષ્ઠ આયોજન બદલ શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, આયોજકો અને સહભાગી બનેલા તમામ વિદ્યાર્થીઓ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે, કારણ કે વિદ્યાર્થીઓનું સન્માન એ જ ઉજ્જવળ ભવિષ્યનું સન્માન છે.3
- સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં BRTS રોડ પર આજે સવારે અચાનક ૩૦ થી ૩૫ ફૂટ જેટલો ઊંડો ભૂવો પડી જતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી એક BRTS બસના પાછળના બંને ટાયર આ ઊંડા ભૂવામાં ખૂંપી ગયા હતા. આ અચાનક બનેલી ઘટનાને પગલે બસમાં બેઠેલા મુસાફરોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો અને દોડધામ મચી ગઈ હતી. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.1