Shuru
Apke Nagar Ki App…
अलविदा जुमे की नमाज शांतिपूर्ण संपन्न लखीमपुर खीरी। अलविदा जुमे की नमाज जिलेभर में कड़ी सुरक्षा के बीच शांतिपूर्ण ढंग से संपन्न हुई। डीएम दुर्गा शक्ति नागपाल और एसपी डॉ. ख्याति गर्ग के नेतृत्व में शहर व खीरी टाउन में पुलिस प्रशासन ने पेट्रोलिंग कर सुरक्षा व्यवस्था का जायजा लिया। प्रमुख मस्जिदों पर पुलिस बल तैनात रहा और ट्रैफिक व भीड़ नियंत्रण के विशेष इंतजाम किए गए। विशेष खबर : दिनेश सिंह सोमवंशी, लखीमपुर खीरी
BHARAT NEWS
अलविदा जुमे की नमाज शांतिपूर्ण संपन्न लखीमपुर खीरी। अलविदा जुमे की नमाज जिलेभर में कड़ी सुरक्षा के बीच शांतिपूर्ण ढंग से संपन्न हुई। डीएम दुर्गा शक्ति नागपाल और एसपी डॉ. ख्याति गर्ग के नेतृत्व में शहर व खीरी टाउन में पुलिस प्रशासन ने पेट्रोलिंग कर सुरक्षा व्यवस्था का जायजा लिया। प्रमुख मस्जिदों पर पुलिस बल तैनात रहा और ट्रैफिक व भीड़ नियंत्रण के विशेष इंतजाम किए गए। विशेष खबर : दिनेश सिंह सोमवंशी, लखीमपुर खीरी
More news from ગુજરાત and nearby areas
- Post by R GUJARAT NEWS1
- જૂનાગઢ રેન્જના નવા IG તરીકે Rajendrasinh Chudasamaએ સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યા બાદ અસામાજિક તત્વોને કડક સંદેશ આપ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે વિસ્તારમાં ગુંડાગીરી, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને શાંતિ ભંગ કરવાની કોઈપણ કોશિશ સહન કરવામાં નહીં આવે. IG રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે જે લોકો ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે તેઓ તરત જ સુધરી જાય અને આવા કાર્યો છોડે. જો તેઓ સુધરશે નહીં તો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજેન્દ્રસિંહ ચુડાસમાએ અગાઉ Junagadh અને Gir Somnath જિલ્લામાં DySP અને SP તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવાના ઘણા પગલાં લેવામાં આવ્યા હતા. નવા IG તરીકે ચાર્જ સંભાળ્યા બાદ તેમણે પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરીને કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપી છે. પોલીસ તંત્રનું કહેવું છે કે આગામી સમયમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે વિશેષ અભિયાન ચલાવવામાં આવશે અને શાંતિ ભંગ કરનારાઓને કોઈ પણ હાલતમાં છોડવામાં નહીં આવે.1
- जय सियाराम, परमकृरुपालु परमात्म तथा सदगुरु महाराज नी असीम कृपा समस्त सेनवा-रावत समाज ने जणावता आनंद अनुभवीऐ छीऐ के कमिजला गाम नी पावन तिथॅभूमी मा संत श्री गेलाराम बापू नी जग्या श्री राम आश्रम कमिजला मूकामे श्री घजा सेवा समूहलगन समिति द्वारा पू. प्रभुदास बापूनी अध्यक्षता मा भव्य समूहलगनौतसव नु आयोजन ता-01/05/2026 शुक्रवार वैशाख सुद पुनम ना दिवसे राखेल छे तो आपणा समाज ना समूहलगनौतसव मा समाज ना दातार श्री ओ समाज ना श्रेष्ठीओ तेमज समाज सेवकोने समूहलगनौतसव मा जोडावा माटे आमंत्रित करिये छीये. श्री घजा सेवा समूहलगनौतसव समिति आयोजित समूहलगनौतसव ने आवो आपणे बघा साथे रही मंगल प्रसंग दीपावीये. सत्य मेव जयते, जय हिंद, जय भारत, जय भीम,1
- જાહેર આમંત્રણ2
- વિજાપુર તાલુકાના પામોલ ગાયત્રી શક્તિપીઠમાં પ્રથમ વખત ૪૭ ગર્ભવતી માતાઓને એકસાથે વિશેષ ગર્ભ સંસ્કાર સાત કુંડી યજ્ઞ સાથે શતાબ્દી મહોત્સવ-૨૦૨૬ હેઠળ અનોખો કાર્યક્રમ યોજાયો મહેસાણા જિલ્લાના પામોલ ખાતે આવેલા ગાયત્રી શક્તિપીઠમાં પ્રથમ વખત એક જ કાર્યક્રમમાં ૪૭ ગર્ભવતી માતાઓને વિશેષ ગર્ભ સંસ્કારનો લાભ આપવામાં આવ્યો હતો. શતાબ્દી મહોત્સવ-૨૦૨૬ના ભાગરૂપે આયોજિત આ વિશિષ્ટ કાર્યક્રમ તારીખ ૧૨ માર્ચ, ૨૦૨૬ના રોજ સવારે સાત કુંડી યજ્ઞ સાથે યોજાયો હતો. આરોગ્ય કેન્દ્ર પામોલ, વિચાર ક્રાંતિ ગાયત્રી પરિવાર વિજાપુર અને ગાયત્રી પરિવાર લાડોલના સંયુક્ત સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં ગર્ભવતી માતાઓને ખાસ પ્રકારના સંસ્કાર કરાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે તમામ માતાઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા અને તેમના તથા આગામી સંતાનના સ્વાસ્થ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી. સ્થાનિક સમાજના અનેક પરિવારોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. આયોજકોએ જણાવ્યું કે પામોલ ખાતે આ પ્રકારનો પ્રથમ વ્યાપક ગર્ભ સંસ્કાર કાર્યક્રમ હોવાથી તે વધુ વિશેષ બન્યો છે. આવા કાર્યક્રમો ગર્ભવતી માતાઓમાં જાગૃતિ અને આરોગ્ય સુધારણા માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે. કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.1
- ગુજરાત–રાજસ્થાન બોર્ડર નજીક આવેલા શામળાજી પાસે વિજિલન્સ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવેલા વિદેશી દારૂના કેસના આરોપીએ ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીને રોકવા માટે પોલીસે ફાયરિંગ કર્યું હતું, જેમાં ગોળી તેના જમણા હાથમાં વાગી હતી. ત્યારબાદ તેને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે વિજિલન્સ પોલીસે આજે ઉદેપુરના દારૂના આરોપી સુખલાલ રામલાલ ડાંગી ને ઉદેપુરના ઘાસા ગામેથી ઝડપી લઇ અમદાવાદ આવી રહ્યા હતા જે દરમિયાન ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલા શામળાજી પાસે આરોપીએ ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો જોકે વિજિલન્સ પોલીસે સમય સહિત કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી આરોપી ઉપર ફાયરિંગ કરતા આરોપીને જમણા હાથની ઉપર ગોળી વાગી હતી જેના પગલે આરોપી સુખલાલ રામલાલ ડાંગી ઘાયલ થયો હતો જેને તાત્કાલિક ધોરણે શામળાજી પ્રાથમિક સિવિલ હોસ્પિટલ તેમજ ત્યારબાદ તેને હિંમતનગર સિવિલ હોસ્પિટલ દાખલ કરાયો છે જોકે વિજિલન્સ વિભાગે કરેલા ફાયરીંગમાં આરોપીના જમણા હાથની આરપાર ગોળી પસાર થઈ જતા તેને ફરાર થતો રોકવામાં સફળતા મળી છે તેમ જ પોલીસે તાત્કાલિક ધોરણે તેની અટક કરી શામળાજી વાત હિંમતનગરમાં એડમિટ કરેલ છે હાલમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેન સહિત એક્સરે અને અન્ય મેડિકલ સારવાર શરૂ કરવામાં આવી છે જોકે દારૂના કેસમાં ફરાર થવાનો કારસો રચનારા ૩૭ વર્ષથી આરોપી હાલ સિવિલ હોસ્પિટલના બિસ્તર ઉપર છે જ્યારે બીજી તરફ પોલીસ સહિત મેડિકલ ટીમ તેની સારવારમાં વ્યસ્ત છે જોકે વિજિલન્સ પોલીસે આજે ફાયરિંગ ન કર્યું હોત તો શામળાજી નજીકથી ફરી એકવાર ફરાળ થવામાં આરોપીને સફળતા મળી હોત તે નક્કી છે.1
- अलविदा जुमे की नमाज शांतिपूर्ण संपन्न लखीमपुर खीरी। अलविदा जुमे की नमाज जिलेभर में कड़ी सुरक्षा के बीच शांतिपूर्ण ढंग से संपन्न हुई। डीएम दुर्गा शक्ति नागपाल और एसपी डॉ. ख्याति गर्ग के नेतृत्व में शहर व खीरी टाउन में पुलिस प्रशासन ने पेट्रोलिंग कर सुरक्षा व्यवस्था का जायजा लिया। प्रमुख मस्जिदों पर पुलिस बल तैनात रहा और ट्रैफिक व भीड़ नियंत्रण के विशेष इंतजाम किए गए। विशेष खबर : दिनेश सिंह सोमवंशी, लखीमपुर खीरी1
- जिला कलेक्टर डॉ. महेंद्र खड़गावत ने अधिकारियों को दिए सख्त निर्देश, एलपीजी आपूर्ति को लेकर समीक्षा बैठक आयोजित जिला मुख्यालय। जिले में घरेलू एलपीजी सिलेंडरों की आपूर्ति में किसी भी प्रकार का व्यवधान नहीं आने दिया जाएगा। जिला कलेक्टर डॉ. महेंद्र खड़गावत ने अधिकारियों को स्पष्ट निर्देश देते हुए कहा कि उपभोक्ताओं तक गैस सिलेंडर की समय पर और सुचारु आपूर्ति सुनिश्चित की जाए। जिला कलेक्टर की अध्यक्षता में एलपीजी आपूर्ति व्यवस्था की समीक्षा बैठक आयोजित की गई, जिसमें संबंधित विभागों के अधिकारी और गैस एजेंसियों के प्रतिनिधियों ने भाग लिया। बैठक में घरेलू एलपीजी सिलेंडरों की उपलब्धता, वितरण व्यवस्था और उपभोक्ताओं को होने वाली संभावित समस्याओं पर विस्तार से चर्चा की गई। डॉ. खड़गावत ने अधिकारियों को निर्देश दिए कि जिले में गैस सिलेंडरों की पर्याप्त उपलब्धता बनाए रखते हुए वितरण प्रणाली पर सतत निगरानी रखी जाए। उन्होंने कहा कि किसी भी स्तर पर लापरवाही या अनियमितता सामने आने पर संबंधित के खिलाफ सख्त कार्रवाई की जाएगी। जिला कलेक्टर ने नागरिकों से अपील करते हुए कहा कि एलपीजी आपूर्ति को लेकर सोशल मीडिया या अन्य माध्यमों से फैल रही भ्रामक सूचनाओं और अफवाहों से घबराने की आवश्यकता नहीं है। जिले में घरेलू गैस सिलेंडरों की पर्याप्त उपलब्धता है और आपूर्ति व्यवस्था पूरी तरह सामान्य है। उन्होंने कहा कि यदि किसी उपभोक्ता को गैस सिलेंडर की आपूर्ति को लेकर कोई समस्या आती है तो वह संबंधित गैस एजेंसी या जिला प्रशासन से संपर्क कर सकता है। प्रशासन का उद्देश्य हर उपभोक्ता तक समय पर गैस सिलेंडर पहुंचाना है।1
- ખેડા: મહુધા પોલીસ ની અપીલ1