logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ઝાલોદ વિધાનસભા ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાના અધ્યક્ષતામાં 9 ગામોમાં વિજય સંકલ્પ સભા યોજાઈ ઝાલોદ વિધાનસભા ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાના અધ્યક્ષતામાં 9 ગામોમાં વિજય સંકલ્પ સભા યોજાઈ આજે તારીખ 20 એપ્રિલ 2026 સોમવારના રોજ સાંજે 6 કલાકે આપેલ માહિતી અનુસાર ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાના અધ્યક્ષતામાં આજે ચાકલીયા, પેથાપુર અને પાવડી જિલ્લા પંચાયત સીટ વિસ્તારમાં વિજય સંકલ્પ સભાઓ યોજાઈ હતી. આ કાર્યક્રમ અંતર્ગત રળીયાતી ભુરા,છાયણ,નવા ચાકલીયા, ટીમ્બી,પેથાપુર, લીલવા ઠાકોર, રણીયાર સરકારી, મલવાસી અને પ્રથમપુર ગામોમાં સભાઓ યોજાઈ, જેમાં ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરવામાં આવી. આ પ્રસંગે ઝાલોદ વિધાનસભા પ્રભારી ભરતસિંહ સોલંકી, સહ પ્રભારી રાહુલભાઈ રાવત તેમજ અન્ય આગેવાનો અને ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.

3 hrs ago
user_Saurabh Gelot
Saurabh Gelot
પત્રકાર Dohad, Gujarat•
3 hrs ago

ઝાલોદ વિધાનસભા ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાના અધ્યક્ષતામાં 9 ગામોમાં વિજય સંકલ્પ સભા યોજાઈ ઝાલોદ વિધાનસભા ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાના અધ્યક્ષતામાં 9 ગામોમાં વિજય સંકલ્પ સભા યોજાઈ આજે તારીખ 20 એપ્રિલ 2026 સોમવારના રોજ સાંજે 6 કલાકે આપેલ માહિતી અનુસાર ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાના અધ્યક્ષતામાં આજે ચાકલીયા, પેથાપુર અને પાવડી જિલ્લા પંચાયત સીટ વિસ્તારમાં વિજય સંકલ્પ સભાઓ યોજાઈ હતી. આ કાર્યક્રમ અંતર્ગત રળીયાતી ભુરા,છાયણ,નવા ચાકલીયા, ટીમ્બી,પેથાપુર, લીલવા ઠાકોર, રણીયાર સરકારી, મલવાસી અને પ્રથમપુર ગામોમાં સભાઓ યોજાઈ, જેમાં ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરવામાં આવી. આ પ્રસંગે ઝાલોદ વિધાનસભા પ્રભારી ભરતસિંહ સોલંકી, સહ પ્રભારી રાહુલભાઈ રાવત તેમજ અન્ય આગેવાનો અને ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.

More news from Gujarat and nearby areas
  • દેવગઢ બારીયા ધારાસભ્ય બચુભાઈ ખાબડ દ્વારા ભોરવા જિલ્લા પંચાયત બેઠક પર સભાનુ આયોજન કરાયું આજે તારીખ 20/04/2026 સોમવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં ધાનપુર તાલુકામાં ચૂંટણી પ્રચાર તેજ બન્યો છે. દેવગઢ બારીયા ધારાસભ્ય બચુભાઈ ખાબડ દ્વારા વિવિધ ગામોમાં જનસંપર્ક અભિયાન હાથ ધરાયું હતું. ભોરવા જિલ્લા પંચાયત હેઠળ અગાસવાણી ગામ, સજોઇ જિલ્લા પંચાયત હેઠળ નળુ ગામ તેમજ પીપેરો જિલ્લા પંચાયત સીટના પીપેરો ગામ ખાતે ભાજપના ઉમેદવારોના સમર્થનમાં જનસંપર્ક કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ગ્રામજનો સાથે મુલાકાત કરી પક્ષના ઉમેદવારોને વિજયી બનાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. વિસ્તારના મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકોએ ભાજપના ‘કમળ’ નિશાનને વિજયી બનાવવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ચૂંટણી નજીક આવતા પ્રચાર વધુ જોર પકડતો જોવા મળી રહ્યો છે.
    1
    દેવગઢ બારીયા ધારાસભ્ય બચુભાઈ ખાબડ દ્વારા ભોરવા જિલ્લા પંચાયત બેઠક પર સભાનુ આયોજન કરાયું 
આજે તારીખ 20/04/2026 સોમવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં 
ધાનપુર તાલુકામાં ચૂંટણી પ્રચાર તેજ બન્યો છે. દેવગઢ બારીયા ધારાસભ્ય બચુભાઈ ખાબડ દ્વારા વિવિધ ગામોમાં જનસંપર્ક અભિયાન હાથ ધરાયું હતું.
ભોરવા જિલ્લા પંચાયત હેઠળ અગાસવાણી ગામ, સજોઇ જિલ્લા પંચાયત હેઠળ નળુ ગામ તેમજ પીપેરો જિલ્લા પંચાયત સીટના પીપેરો ગામ ખાતે ભાજપના ઉમેદવારોના સમર્થનમાં જનસંપર્ક કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ગ્રામજનો સાથે મુલાકાત કરી પક્ષના ઉમેદવારોને વિજયી બનાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
વિસ્તારના મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકોએ ભાજપના ‘કમળ’ નિશાનને વિજયી બનાવવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ચૂંટણી નજીક આવતા પ્રચાર વધુ જોર પકડતો જોવા મળી રહ્યો છે.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    3 hrs ago
  • Post by Salman moravala
    2
    Post by Salman moravala
    user_Salman moravala
    Salman moravala
    Local News Reporter સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    7 hrs ago
  • ​📍 સંતરામપુર, મહીસાગર ​સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીએ જનસભાને સંબોધી. છેવાડાના માનવી સુધી પહોંચેલા વિકાસ અને સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ પર ભાર મૂકી, ભાજપના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા આહવાન કર્યું. 🦁🚩
    1
    ​📍 સંતરામપુર, મહીસાગર
​સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીએ જનસભાને સંબોધી. છેવાડાના માનવી સુધી પહોંચેલા વિકાસ અને સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ પર ભાર મૂકી, ભાજપના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા આહવાન કર્યું. 🦁🚩
    user_DILIPBHAI BARIA
    DILIPBHAI BARIA
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    7 hrs ago
  • છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-2026 પહેલા 100% મતદાન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય હ્યુમન ચેઈન યોજાઈ. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારે કાર્યક્રમને લીલી ઝંડી આપી.
    1
    છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-2026 પહેલા 100% મતદાન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય હ્યુમન ચેઈન યોજાઈ. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારે કાર્યક્રમને લીલી ઝંડી આપી.
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    19 min ago
  • મતદાન જાગૃતિ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન ની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર ખાતે મતદાર જાગૃતિ માટે હ્યુમન ચેઇનનું આયોજન કરવામાં આવ્યું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. SVEEP કાર્યક્રમ અંતર્ગત શહેરમાં વિશેષ પહેલ રૂપે છોટાઉદેપુર પેટ્રોલ પંપ ચોકડીથી માણેક ચોક સુધી “હ્યુમન ચેઇન” યોજાઈ હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મતદારોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવાનો અને વધુમાં વધુ લોકોને મતદાન માટે પ્રેરિત કરવાનો રહ્યો હતો. માનવ શ્રેણીમાં વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ તેમજ સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા “મતદાન આપણી ફરજ”નો સંદેશ વ્યાપક રીતે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ઇમરાન મિર્ઝા : છોટાઉદેપુર
    1
    મતદાન જાગૃતિ 
જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન ની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર ખાતે મતદાર જાગૃતિ માટે હ્યુમન ચેઇનનું આયોજન કરવામાં આવ્યું.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. SVEEP કાર્યક્રમ અંતર્ગત શહેરમાં વિશેષ પહેલ રૂપે છોટાઉદેપુર પેટ્રોલ પંપ ચોકડીથી માણેક ચોક સુધી “હ્યુમન ચેઇન” યોજાઈ હતી.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મતદારોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવાનો અને વધુમાં વધુ લોકોને મતદાન માટે પ્રેરિત કરવાનો રહ્યો હતો. માનવ શ્રેણીમાં વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ તેમજ સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા “મતદાન આપણી ફરજ”નો સંદેશ વ્યાપક રીતે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
ઇમરાન મિર્ઝા : છોટાઉદેપુર
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    9 hrs ago
  • #મતદાન_અપીલ #Vote2026 #Lokshahi #GargiJain #EveryVoteMatters #VotingAwareness #StrongDemocracy #MatdanMahotsav #GujaratElection#madhyagujarat #gujarat #gujaratinews #pavi #bodeli છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 માં વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા
    1
    #મતદાન_અપીલ
#Vote2026
#Lokshahi
#GargiJain
#EveryVoteMatters
#VotingAwareness
#StrongDemocracy
#MatdanMahotsav
#GujaratElection#madhyagujarat #gujarat #gujaratinews #pavi #bodeli છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 માં વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા
    user_મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ
    Local News Reporter છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    9 hrs ago
  • હાલોલ ટાઉન પોલીસે ખાનગી ટ્રાવેલ્સ કંપનીની સ્લીપર બસમાંથી ₹. 2 લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે ડ્રાઇવરને ઝડપી પાડ્યો.. મિત્રો આવી તમામ પ્રકારની નાની મોટી અપડેટ માટે હમણાં જ અપના બજાર હાલોલ ના પેજ ને ફોલો કરી લો અને તમારા મિત્રોને પણ ફોલો કરાવો અને આ વિડીયો અને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..
    1
    હાલોલ ટાઉન પોલીસે ખાનગી ટ્રાવેલ્સ કંપનીની સ્લીપર બસમાંથી ₹. 2 લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે ડ્રાઇવરને ઝડપી પાડ્યો..
મિત્રો આવી તમામ પ્રકારની નાની મોટી અપડેટ માટે હમણાં જ અપના બજાર હાલોલ ના પેજ ને ફોલો કરી લો અને તમારા મિત્રોને પણ ફોલો કરાવો અને આ વિડીયો અને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..
    user_PANCHMAHAL UPDATE
    PANCHMAHAL UPDATE
    Local News Reporter હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    5 hrs ago
  • સંજેલી તાલુકામાં ચમારીયા જિલ્લા પંચાયત સીટ ખાતે વિજય સંકલ્પ સભાનું ભવ્ય આયોજન કરાયું આજે તારીખ 20/04/2026 સોમવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ને ધ્યાનમાં રાખી યોજાયેલી આ સભામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. ફતેપુરા વિધાનસભા વિસ્તારમાં આવતી આ બેઠકમાં મંત્રી રમેશભાઈ કટારા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને સંજેલી તાલુકા વિસ્તારમાં થયેલા વિકાસ કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ આવનારી ચૂંટણીમાં ભાજપને પ્રચંડ બહુમતીથી વિજયી બનાવવા માટે કાર્યકર્તાઓ અને જનતાને આહ્વાન કર્યું હતું. સભામાં ઉપસ્થિત કાર્યકર્તાઓ અને ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકોની હાજરીએ સંકેત આપ્યો હતો કે સંજેલી તાલુકાની જનતા વિકાસના મુદ્દે ફરી એકવાર પોતાનો મત પ્રદર્શિત કરવા તૈયાર છે. આ વિજય સંકલ્પ સભા દ્વારા ચૂંટણી પ્રચારને વધુ ગતિ મળી છે અને પક્ષના ઉમેદવારોને મજબૂત સમર્થન મળી રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે.
    1
    સંજેલી તાલુકામાં ચમારીયા જિલ્લા પંચાયત સીટ ખાતે વિજય સંકલ્પ સભાનું ભવ્ય આયોજન કરાયું 
આજે તારીખ 20/04/2026 સોમવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં 
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ને ધ્યાનમાં રાખી યોજાયેલી આ સભામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.
ફતેપુરા વિધાનસભા વિસ્તારમાં આવતી આ બેઠકમાં મંત્રી રમેશભાઈ કટારા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને સંજેલી તાલુકા વિસ્તારમાં થયેલા વિકાસ કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ આવનારી ચૂંટણીમાં ભાજપને પ્રચંડ બહુમતીથી વિજયી બનાવવા માટે કાર્યકર્તાઓ અને જનતાને આહ્વાન કર્યું હતું.
સભામાં ઉપસ્થિત કાર્યકર્તાઓ અને ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકોની હાજરીએ સંકેત આપ્યો હતો કે સંજેલી તાલુકાની જનતા વિકાસના મુદ્દે ફરી એકવાર પોતાનો મત પ્રદર્શિત કરવા તૈયાર છે.
આ વિજય સંકલ્પ સભા દ્વારા ચૂંટણી પ્રચારને વધુ ગતિ મળી છે અને પક્ષના ઉમેદવારોને મજબૂત સમર્થન મળી રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.