Shuru
Apke Nagar Ki App…
હાલોલ ઔદ્યોગિક વસાહતમાં ઓડિશાના કામદારનો મૃતદેહ વૃક્ષની ડાળ પર લટકેલો મળી આવતા ચકચાર મચી પોલીસે તપાસ હાથ ધરી
Jasmin B Shah
હાલોલ ઔદ્યોગિક વસાહતમાં ઓડિશાના કામદારનો મૃતદેહ વૃક્ષની ડાળ પર લટકેલો મળી આવતા ચકચાર મચી પોલીસે તપાસ હાથ ધરી
More news from ગુજરાત and nearby areas
- આમોદ તાલુકામાં પાવરગ્રીડ કંપનીની મનમાની સામે ખેડૂતોનો આક્રોશ હવે રસ્તા પર આવી ગયો છે. તાલુકાના વિવિધ ગામોમાં ખેડૂતોની કોઈપણ પ્રકારની સંમતિ લીધા વગર અને વળતર ચૂકવ્યા વિના ખેતીલાયક જમીનમાં ખોદકામ કરી હાઈ ટેન્શન ટાવરો ઊભા કરવાની કાર્યવાહી શરૂ થતા ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે પોતાની જમીન બચાવવા તેઓ અવાજ ઉઠાવે તો તેમને પોલીસની ધમકી આપી ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તંત્ર પાવરગ્રીડ કંપની સામે પગલાં લેવાના બદલે ખેડૂતો પર જ દમન કરી રહ્યું હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. પોલીસ બંદોબસ્ત સાથે ખુલ્લેઆમ ખેતીની જમીનમાં ટાવરો ઊભા કરવામાં આવતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે તેઓ અગાઉ સ્થાનિક ધારાસભ્ય ડી.કે.સ્વામી તેમજ રાજ્યના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલને રૂબરૂ મળી રજૂઆત કરી ચૂક્યા છે. તે સમયે યોગ્ય વળતર ચૂકવ્યા બાદ જ કામગીરી હાથ ધરવાની સ્પષ્ટ ખાતરી આપવામાં આવી હતી. છતાં કોઈ ચર્ચા કે વળતર વગર જ પાવરગ્રીડ કંપની દ્વારા કામગીરી ચાલુ રાખવામાં આવતા ખેડૂતો પોતાને છેતરાયેલા અનુભવી રહ્યા છે. આ પરિસ્થિતિ સામે આજે મોટી સંખ્યામાં ખેડૂતો નાયબ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને ઉગ્ર વિરોધ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડૂતો દ્વારા તંત્રને કડક ચેતવણી આપવામાં આવી છે કે જો તાત્કાલિક અસરથી કામગીરી બંધ નહીં કરવામાં આવે તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે. ખેડૂતોએ સ્પષ્ટ જણાવ્યું છે કે જો કોઈ અણચિત પરિસ્થિતિ કે અશાંતિ સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી વહીવટીતંત્ર અને પાવરગ્રીડ કંપનીની રહેશે. હાલ આમોદ તાલુકામાં ખેડૂતોના આંદોલનનો માહોલ દિવસેને દિવસે વધુ ઘેરો બનતો જઈ રહ્યો છે. ખેડૂતની જમીન માત્ર માટી નથી, એ તેની જીંદગી છે — અને આ જીંદગી બચાવવા હવે લડત નિશ્ચિત છે.1
- CMC2
- *બગોદરા બસ સ્ટેન્ડ ખાતેથી એસટી બસમાંથી LCB એ 2.37 લાખનો વિદેશી દારૂ સાથે એકની ધરપકડ કરી.* અમદાવાદ ગ્રામ્ય LCB એ બગોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બગોદરા એસટી બસમાંથી #ધંધુકા #dhandhuka #amdavad #amdavad #pf #daru #videshidaru1
- वटवा में प्रेम प्रसंग का दर्दनाक अंत अहमदाबाद के वटवा पुलिस थाना क्षेत्र में एक युवती द्वारा आत्महत्या का मामला सामने आया है। प्राथमिक जांच में सामने आया है कि प्रेम संबंध और शादी को लेकर चल रहे विवाद के कारण युवती मानसिक तनाव में थी। पुलिस के अनुसार, युवती का पिछले दो वर्षों से जुहापुरा निवासी मोहम्मद आबिद शेख के साथ प्रेम संबंध था। आरोपी पहले से शादीशुदा है और तीन बच्चों का पिता बताया जा रहा है। लगातार विवाद और मानसिक प्रताड़ना के आरोपों के बीच पुलिस ने आरोपी को गिरफ्तार कर लिया है। फिलहाल पुलिस आत्महत्या के लिए उकसाने के मामले में गहन जांच कर रही है। 📌 खबर से जुड़े हर अपडेट के लिए जुड़े रहें। @savdhanmindhanews20171
- Post by Kevat Rohit1
- બોડી થી અડપોદરા નો માત્ર બે કિલો મીટર નો રોડ છેલ્લા બે વર્ષ થી હાવ ભંગાર હાલત માં છે. બંને જિલ્લા ને જોડતો આ માર્ગ બિસ્માર અને ભંગાર હાલત માં વાહન ચાલકો ના મકોડા ખસી જાય તેવો ઉબડ ખબડ થઈ ગયો છે. તૉ બંને જિલ્લા ના માર્ગ મકાન ધ્વરા સત્વરે આ ડિસ્કો રોડ બનાવવા લોક છે. જવાનસિંહ ઠાકોર અરવલ્લી 108 ખબરદાર ન્યૂઝ મોં.96385006502
- दाहोद LCB की बड़ी कार्यवाही कतवारा बॉर्डर से ₹2.04 करोड़ की शराब ज़ब्त। हर दूसरे तीसरे दिन गुजरात राज्य के दाहोद जिले में लाखों करोड़ों की शराब को जप्त किया जाता है। #dahodnews #short #gujarat #india #dahodlcb1
- *બગોદરા પોલીસે નશાકારક કફ સીરપની 107 બોટલો સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા.* #ધંધુકા #dhandhuka #આધાર #બગોદરા1
- 🚨 બ્રેકિંગ ન્યૂઝ | અમદાવાદ 🚨 ગોતા વિસ્તારમાં AMTS બસ દ્વારા ગંભીર અકસ્માત સર્જાયો. ચાંદની હોમ ડેકોરેટરની સામે પૂર ઝડપે આવતી AMTS બસે ટેમ્પો, રિક્ષા અને સ્કૂલવાનને અડફેટે લીધી. અકસ્માતમાં સ્કૂલવાન અને રિક્ષા ચાલકને ઇજા પહોંચી છે. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ઘટનાની જાણ થતા જ ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. અકસ્માત બાદ થોડા સમય માટે વિસ્તારમાં ટ્રાફિક જામ જોવા મળ્યો. #Gota #Ahmedabad #AMTS #AMTSBus #RoadAccident #BreakingNews #GujaratiNews #TrafficPolice #SchoolVan #Rickshaw1