Shuru
Apke Nagar Ki App…
આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં જી.એસ.ટી. રિફોર્મ્સ અને વોકલ ફોર લોકલ અંગે રાજ્યના ઉદ્યોગ-વેપાર સંગઠનો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઈ. જી.એસ.ટી. ઘટાડાનો ફાયદો લોકો સુધી પહોંચાડવામાં આપણે સૌ સાથે મળીને કામ કરીશું તો બચત ઉત્સવની જે વિભાવના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આપી છે તે સાચા અર્થમાં સાકાર થશે.
Bkp News

More news from Surendranagar and nearby areas
- Post by Dave Dhamendra3
- जैन दर्शन।1
- गणित की दुनिया में 0 से अनंत तक की यात्रा कभी समाप्त नहीं होती। हर संख्या के बाद एक और बड़ी संख्या मौजूद होती है। यही कारण है कि गणित में “आख़िरी नंबर” जैसा कोई सिद्धांत नहीं है। संख्या रेखा सकारात्मक और नकारात्मक दोनों दिशाओं में अनंत तक फैली होती है। यह अवधारणा हमें सिखाती है कि संख्याएँ बिना किसी सीमा के बढ़ती और घटती रह सकती हैं। #Infinity #MindBlowingFacts #MathFacts #DidYouKnow #KnowledgeReels #ExploreMore1
- ચકલાસી બાંધેલા તલાવ,જી.ઇ.બી પાસે, 300 ફુટ ના રોડ નજીક અને બીજી ઘણી જગ્યાએ દારુનો ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે શુ આ બાબતે ચકલાસી પોલીસ કોઈ એક્શન લેશે કે નહિ એ હવે જોવાનું રહ્યું..1
- सुरत दक्षिण गुजरात में चार पहिया वाहनों की खिड़कियां तोड़कर कीमती सामान और वाहन चोरी करने वाले तीसरे गिरोह को गिरफ्तार कर लिया गया है1
- સુરતમાં રાંદેર વિસ્તારની ઘટના... https://www.instagram.com/patrakaarimran1
- સુરત એસટી વિભાગના કેસ એન્ડ બુકિંગ કાઉન્ટરમાં બ-બાલ, એસટી યુનિયનના હોદ્દેદારોને ધ-મકી.. ફિલ્મી સ્ટાઇલમાં બહારથી લાવવામાં આવ્યા ગુંડાઓ, ગુંડાગીરી સીસીટીવી માં કેદ, મામલો ઉધના પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો.. પૂર્વ હોદ્દેદારો ઈકબાલ વ્હારા, કિશોર પાટીલ અને ઠાકરેની દાદાગીરી કરી હોવાનો આરોપ.. કેશ એન્ડ બુકીંગ વિભાગમાં બહારના વ્યક્તિઓને પ્રવેશ નથી છતાં અંદર ઘૂસી આવ્યા..1
- एक रात भरोसे वाली।1