Shuru
Apke Nagar Ki App…
गणित की दुनिया में 0 से अनंत तक की यात्रा कभी समाप्त नहीं होती। हर संख्या के बाद एक और बड़ी संख्या मौजूद होती है। यही कारण है कि गणित में “आख़िरी नंबर” जैसा कोई सिद्धांत नहीं है। संख्या रेखा सकारात्मक और नकारात्मक दोनों दिशाओं में अनंत तक फैली होती है। यह अवधारणा हमें सिखाती है कि संख्याएँ बिना किसी सीमा के बढ़ती और घटती रह सकती हैं। #Infinity #MindBlowingFacts #MathFacts #DidYouKnow #KnowledgeReels #ExploreMore
द संक्षेप
गणित की दुनिया में 0 से अनंत तक की यात्रा कभी समाप्त नहीं होती। हर संख्या के बाद एक और बड़ी संख्या मौजूद होती है। यही कारण है कि गणित में “आख़िरी नंबर” जैसा कोई सिद्धांत नहीं है। संख्या रेखा सकारात्मक और नकारात्मक दोनों दिशाओं में अनंत तक फैली होती है। यह अवधारणा हमें सिखाती है कि संख्याएँ बिना किसी सीमा के बढ़ती और घटती रह सकती हैं। #Infinity #MindBlowingFacts #MathFacts #DidYouKnow #KnowledgeReels #ExploreMore
More news from ગુજરાત and nearby areas
- કંડલાના CFS વિસ્તારમાં ઉગ્ર મારામારીનો બનાવ સામે આવ્યો છે, ગત મોડી રાત્રીના બનેલા બનાવમાં બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેના કારણે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.સૂત્રોના જણાવ્યા અનુસાર મળતી કામકાજની બોલાચાલી બાદ વાત મારામારી સુધી પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે પહેલા રામબાગ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને બાદમાં વધુ સારવાર માટે ભુજ રિફર કરાયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે1
- મયાપુર ગામે છેલ્લા ત્રણ દિવસથી અજાણ્યા જંગલી જાનવરનો આતંક ફેલાયો છે. ગામમાં ત્રણ દિવસના ગાળામાં બે સ્વાનનો શિકાર થતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રાત્રિના સમયે જાનવર ગામની સીમમાં પ્રવેશી શિકાર કરે છે. ઘટનાની જાણ હળવદ તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ કણજારીયા એ વન વિભાગ કરતા ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. જાનવર કયું છે તેની ઓળખ કરવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ2
- Post by Nationgujarat.com1
- અમેરિકાના હુમલામાં અયાતુલ્લા અલી ખામેનેઇ અને એના ના પત્નિ નુ મોત1
- તારીખ ૦૨/૦૩/૨૦૨૬, બપોરે ૦૪:૦૦ વાગે અબડાસા તાલુકાના તેરા થી નેત્રા રસ્તા પર લાકડાથી ભરેલ છોટા હાથી ૨૦ થી ૨૫ ફુટ નીચે પલટી મારતા ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં કોલી સમાજના બે બંધુઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી, આ ધટના ત્યાંથી પસાર થતા RSSના કાર્યકર્તા શ્રી રણજીત સિંહ ગેહલોત, શ્રી વાલજીભાઈ સુથાર અને શ્રી યુવરાજસિંહ જાડેજાને ધ્યાનમાં આવતા તરત જ પોતાની ફરજ સમજી એમને બહાર કાઢવા નીચે ખાઈમાં ઉતર્યા હતા અને પોતાના ખભા પર તેડી લીધા હતા, 108 ની રાહ જોયા વગર પોતાની ગાડીમાં બેસાડી નજીકના સારવાર કેન્દ્રમાં ૨૦મિનિટમાં પહોંચાડી અકસ્માત ગ્રસ્તને રાહત પહોંચાડી હતી જેમાં તેરા ગામના લોકોને જાણ કરતાં તેઓ પણ તરત પોતાની ફરજ સમજી ત્યાં હોસ્પિટલમાં બધા હાજર થઈ ગયા હતા અને હોસ્પિટલના કર્મચારીઓ પણ સારો એવો સહયોગ કરીને તરત એમને સારવાર પહોંચાડી હતી.1
- સુરેન્દ્રનગર જીલ્લા લીંબડી તાલુકાના અકેવાળીયા ગામનાં સરપંચ પર બોથળ પદાર્થ થીં હુમલો કરયો ચૂંટણીનો મન દુઃખ નથી હુમલો થયો હતો1
- એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી તાલુકાના સુપેડી ગામે શ્રી મુરલી મનોહર મંદિર ખાતે આજે ફુલડોર મહોત્સવ અને ધુળેટી નાં પર્વ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી અને ભક્તો રંગે રંગાઈ નેં ધુળેટી ભક્તિ ભાવ પુર્વક ઉજવણી કરવામાં આવી : વિઓ : ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલ શ્રી મુરલી મનોહર મંદિર એક આસ્થા નું કેન્દ્ર બિંદુ છે અને અહીં દ્વારકાધીશના દર્શન નો અનેરો લાભ મળે છે એટલે જ લાભ સુપેડી ગામે આવેલ શ્રી મુરલી મનોહર મંદિર માં દર્શન કરવા થીં ભાવ થાય છે અને શ્રી મુરલી મનોહર મંદિર ખાતે હિન્દુ ધર્મ ના દરેક ધાર્મિક તહેવારો ધામ ધૂમ પુર્વક ઉજવણી કરવામાં આવે છે અને ધજા રોહન કાર્યક્રમ અને નિઃશુલ્ક અન્નક્ષેત્ર પણ ચાલુ હોય છે અને આ શ્રી મુરલી મનોહર મંદિર નું અનેરું મહત્વ હોય છે ત્યારે આજે ધુળેટી પર્વની ઉજવણી નિમિત્તે ભક્તો અને ભગવાન સાથે ફુલડોર મહોત્સવ ઉજવાયો હતો અને રંગો જેવા કે કેસુડો અબિલ ગુલાલ જેવા રંગો થી ધુળેટી ની ભક્તિ ભાવ પુર્વક થીં ભવ્યતિ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી અને બહાર ગામ થી પધારેલા ભક્તો નું ઘોડાપુર ઉમટી પડ્યું હતું અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી : બાઈટ વિજયેન્દ્ર બાપુ મહંત શ્રી મુરલી મનોહર સુપેડી2
- હળવદ શહેરમાં હોળી પર્વ નિમિત્તે રેલવે સ્ટેશન રોડ ઉપર પરંપરાગત રીતે હોળી પ્રગટાવવામાં આવી હતી. હોલિકા દહનના પર્વે મોટી સંખ્યામાં લોકોએ હોળીના દર્શન કરી ખજૂર, દાળિયા અને નાળિયેર હોમી પોતાની માનતાઓ પૂર્ણ કરી હતી. પૂર્વજોના રિવાજો મુજબ નવા લગ્ન કરેલા દંપતિઓ ઢોલ-નગારા સાથે હોળીના દર્શન કરવા આવ્યા હતા. તેમજ જેમના દીકરી કે દીકરાને પહેલી હોળી હોય તેઓએ પણ બાળકોને દર્શન કરાવી પરંપરા જાળવી રાખી હતી. શહેરમાં હર્ષ અને ઉલ્લાસભર્યા માહોલમાં હોળીનો પવિત્ર તહેવાર ઉજવાયો હતો. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ1