Shuru
Apke Nagar Ki App…
સુરતના ઉધના રેલવે સ્ટેશન પર રવિવારે થયેલા બનાવ બાદ રેલવેના અધિકારીઓ દ્વારા મંડપ વ્યવસ્થા બાંધી શરૂ કરાઈ હતી સુરતથી ઉત્તરપ્રદેશ, બિહાર અને ઝારખંડ વતન ભણી દોટ મૂકતા પરપ્રાંતીય શ્રમિકોની હાલત કફોડી બની છે. ગત રવિવારે ઉધના રેલવે સ્ટેશન પર સર્જાયેલી અફરાતફરી અને નાસભાગની ઘટના બાદ પશ્ચિમ રેલવેનું તંત્ર આખરે સફાળું જાગ્યું છે. ભીષણ ગરમી અને ગૂંગળામણ વચ્ચે મુસાફરોને રાહત આપવા માટે સ્ટેશન પરિસરમાં વિશાળ ડોમ (પંડાલ) બાંધવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.
Bharat Brahmbhatt

More news from Surat and nearby areas
- ब्रेकिंग न्यूज़: कडोदरा चार रास्ता पर दो भाइयों के बीच हुआ विवाद, मस्जिद में आपसी समझाइश से हुआ सुलह कडोदरा, सूरत सूरत के कडोदरा चार रास्ता क्षेत्र में आज दो भाइयों के बीच किसी निजी बात को लेकर अचानक विवाद उत्पन्न हो गया। देखते ही देखते बहस इतनी बढ़ गई कि दोनों के बीच जमकर धक्का-मुक्की और हाथापाई शुरू हो गई। इस घटना के दौरान मार्ग पर कुछ देर के लिए अफरा-तफरी का माहौल बना रहा।1
- सूरत आप आदमी पार्टी पूरे जोश के साथ प्रचार में लगी है आइए जानते हैं क्या है तैयारी1
- સુરતથી ઉત્તરપ્રદેશ, બિહાર અને ઝારખંડ વતન ભણી દોટ મૂકતા પરપ્રાંતીય શ્રમિકોની હાલત કફોડી બની છે. ગત રવિવારે ઉધના રેલવે સ્ટેશન પર સર્જાયેલી અફરાતફરી અને નાસભાગની ઘટના બાદ પશ્ચિમ રેલવેનું તંત્ર આખરે સફાળું જાગ્યું છે. ભીષણ ગરમી અને ગૂંગળામણ વચ્ચે મુસાફરોને રાહત આપવા માટે સ્ટેશન પરિસરમાં વિશાળ ડોમ (પંડાલ) બાંધવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.4
- Post by Prasar sandesh news1
- सूरत: आने वाले लोकल गवर्नमेंट इलेक्शन 2026 को देखते हुए, शहर में लॉ एंड ऑर्डर बनाए रखने के लिए सचिन GIDC पुलिस ने फुट पेट्रोलिंग की।1
- डिंडोली में बड़ी कार्रवाई: 71 लाख की चोरी का माल बरामद, 4 आरोपी गिरफ्तार1
- मासूम से छेड़छाड़ कर यूपी भागे आरोपी को सूरत ग्रामीण पुलिस ने देवरिया के रुद्रपुर से दबोचा। #viralrbharatexpressnews #suratgujarat1
- 🚨 પાલ વિસ્તારમાં ચેઈન સ્નેચિંગ… સીસીટીવીમાં કેદ ઘટના સુરતના પાલ વિસ્તારમાં ચેઈન સ્નેચિંગની ઘટના સામે આવી છે. સવારે મોર્નિંગ વોક કરવા નીકળેલા દંપતિને નિશાન બનાવી અજાણ્યા બાઈકચાલકે ગળામાંથી ચેઈન ખેંચી ફરાર થયો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. 👉 ઘટનાને પગલે વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે ⚠️ સાવચેત રહો: વહેલી સવારે અથવા એકાંત વિસ્તારોમાં બહાર નીકળતા સમયે ખાસ ધ્યાન રાખો1