વિજાપુર રાધા કૃષ્ણ રામબાગ હોલમાં ‘સ્માઈલ પ્લીઝ’ ગ્રુપનો અનોખો સેવાકીય કાર્યક્રમ વૃદ્ધાશ્રમોના 225 જેટલા વડીલોને એકત્રિત કરી ‘અમે છીએ તમારા’ કાર્યક્રમ યોજાયો વિજાપુર રાધા કૃષ્ણ રામબાગ હોલમાં ‘સ્માઈલ પ્લીઝ’ ગ્રુપનો અનોખો સેવાકીય કાર્યક્રમ વૃદ્ધાશ્રમોના 225 જેટલા વડીલોને એકત્રિત કરી ‘અમે છીએ તમારા’ કાર્યક્રમ યોજાયો રીપોર્ટર મુજક્કીર બુખારી વિજાપુર વિજાપુર રાધા કૃષ્ણ રામબાગ હોલ ખાતે વિસનગર સ્થિત ‘સ્માઈલ પ્લીઝ’ ગ્રુપ દ્વારા માનવતાનો અનોખો ઉદાહરણ પૂરું પાડતો સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. છેલ્લા નવ વર્ષથી નિરાધાર અને વૃદ્ધાશ્રમમાં રહેલા વડીલોના ચહેરા પર સ્મિત લાવવાના પ્રયાસમાં કાર્યરત ગ્રુપ દ્વારા “અમે છીએ તમારા” નામે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં આવેલ રામબાગ વિસ્તારમાં રાધાકૃષ્ણ મંદિર હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વડનગર, કડા, મોતીપુરા, વસઈ, વરસોડા, મહુડી, હિંમતનગર તેમજ વિજાપુર સહિતના વિસ્તારોના વૃદ્ધાશ્રમોમાંથી આશરે 225 જેટલા વડીલો તથા દિવ્યાંગ ભાઈ-બહેનોને એકત્રિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ચા-નાસ્તાથી કરવામાં આવી હતી. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમો, જુના ફિલ્મી ગીતોનો રંગારંગ કાર્યક્રમ (ગાયક હરેશભાઈ દ્વારા), તેમજ વડીલો માટે ડાન્સ, વિવિધ રમતો, ભજન અને રાસ-ગરબાનો પણ સુંદર કાર્યક્રમ યોજાયો હતો. બપોરે તમામ માટે પાકું ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને અંતે આઈસ્ક્રીમ આપીને વડીલોના ચહેરા પર ખુશીની ઝલક જોવા મળી હતી. આ પ્રસંગે મેલડીધામ ખણુંસાના મહંત પૂજ્ય મહેશપુરી બાપુએ હાજરી આપી આશીર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે ભોજન, ચા-નાસ્તા, આઈસ્ક્રીમ, હોલ તથા સ્ટેજ માટે દાન આપનાર દાતાઓનો સ્માઈલ પ્લીઝ ગ્રુપ દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. વિશેષ નોંધપાત્ર વાત એ રહી કે આ સમગ્ર આયોજનમાં તાલુકાના જાણીતા રિયલ એસ્ટેટ બ્રોકર અને સેવાકીય કાર્યકર જગદીશભાઈ પંચાલ તેમજ પિલવાઇના કથાકાર કિરીટભાઈ શાસ્ત્રીએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સ્માઈલ પ્લીઝ ગ્રુપે તેમના સહકાર માટે વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમથી વડીલોમાં નવી ઉર્જા અને આનંદનો માહોલ સર્જાયો હતો, જે સમાજ માટે પ્રેરણારૂપ બન્યો છે.
વિજાપુર રાધા કૃષ્ણ રામબાગ હોલમાં ‘સ્માઈલ પ્લીઝ’ ગ્રુપનો અનોખો સેવાકીય કાર્યક્રમ વૃદ્ધાશ્રમોના 225 જેટલા વડીલોને એકત્રિત કરી ‘અમે છીએ તમારા’ કાર્યક્રમ યોજાયો વિજાપુર રાધા કૃષ્ણ રામબાગ હોલમાં ‘સ્માઈલ પ્લીઝ’ ગ્રુપનો અનોખો સેવાકીય કાર્યક્રમ વૃદ્ધાશ્રમોના 225 જેટલા વડીલોને એકત્રિત કરી ‘અમે છીએ તમારા’ કાર્યક્રમ યોજાયો રીપોર્ટર મુજક્કીર બુખારી વિજાપુર વિજાપુર રાધા કૃષ્ણ રામબાગ હોલ ખાતે વિસનગર સ્થિત ‘સ્માઈલ પ્લીઝ’ ગ્રુપ દ્વારા માનવતાનો અનોખો ઉદાહરણ પૂરું પાડતો સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. છેલ્લા નવ વર્ષથી નિરાધાર અને વૃદ્ધાશ્રમમાં રહેલા વડીલોના ચહેરા પર સ્મિત લાવવાના પ્રયાસમાં કાર્યરત ગ્રુપ દ્વારા “અમે છીએ તમારા” નામે વિશેષ કાર્યક્રમનું આયોજન
કરવામાં આવ્યું હતું. શહેરમાં આવેલ રામબાગ વિસ્તારમાં રાધાકૃષ્ણ મંદિર હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વડનગર, કડા, મોતીપુરા, વસઈ, વરસોડા, મહુડી, હિંમતનગર તેમજ વિજાપુર સહિતના વિસ્તારોના વૃદ્ધાશ્રમોમાંથી આશરે 225 જેટલા વડીલો તથા દિવ્યાંગ ભાઈ-બહેનોને એકત્રિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ચા-નાસ્તાથી કરવામાં આવી હતી. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમો, જુના ફિલ્મી ગીતોનો રંગારંગ કાર્યક્રમ (ગાયક હરેશભાઈ દ્વારા), તેમજ વડીલો માટે ડાન્સ, વિવિધ રમતો, ભજન અને રાસ-ગરબાનો પણ સુંદર કાર્યક્રમ યોજાયો હતો. બપોરે તમામ માટે પાકું ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને અંતે આઈસ્ક્રીમ આપીને વડીલોના ચહેરા પર ખુશીની ઝલક જોવા મળી હતી. આ પ્રસંગે
મેલડીધામ ખણુંસાના મહંત પૂજ્ય મહેશપુરી બાપુએ હાજરી આપી આશીર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે ભોજન, ચા-નાસ્તા, આઈસ્ક્રીમ, હોલ તથા સ્ટેજ માટે દાન આપનાર દાતાઓનો સ્માઈલ પ્લીઝ ગ્રુપ દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. વિશેષ નોંધપાત્ર વાત એ રહી કે આ સમગ્ર આયોજનમાં તાલુકાના જાણીતા રિયલ એસ્ટેટ બ્રોકર અને સેવાકીય કાર્યકર જગદીશભાઈ પંચાલ તેમજ પિલવાઇના કથાકાર કિરીટભાઈ શાસ્ત્રીએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સ્માઈલ પ્લીઝ ગ્રુપે તેમના સહકાર માટે વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમથી વડીલોમાં નવી ઉર્જા અને આનંદનો માહોલ સર્જાયો હતો, જે સમાજ માટે પ્રેરણારૂપ બન્યો છે.
- વિજાપુર:મણિપુરા ખાતે આમ આદમી પાર્ટીની વિશાળ જનસભા: જિલ્લા પ્રમુખ જયદેવસિંહે ઉમેદવારોને વોટ આપી પરિવર્તન લાવવા અપીલ કરી, આગેવાનો અને ગ્રામજનોની ભારે ભીડ મહેસાણા: વિજાપુર તાલુકાના મણિપુરા ગામે ગઈ રાત્રે આમ આદમી પાર્ટીની વિશાળ જનસભા યોજાઈ હતી. આમ આદમી પાર્ટીના મહેસાણા જિલ્લા પ્રમુખ જયદેવસિંહે સભાને સંબોધતા પાર્ટીના જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના ઉમેદવારોને વોટ આપીને ગામડાઓમાં સાચું પરિવર્તન લાવવા માટે ગ્રામજનોને અપીલ કરી હતી. મણિપુરા ગામના આગેવાનો અને ગ્રામજનોની ભારે સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી. આખા ગામમાંથી મોટી સંખ્યામાં લોકો જનસભામાં જોડાયા હતા અને ઉત્સાહપૂર્વક પાર્ટીના નેતાઓના સંબોધનને સાંભળ્યું હતું. સભામાં જયદેવસિંહે કહ્યું કે, આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સાચા અર્થમાં આમ આદમીના મુદ્દાઓને આગળ લઈ જશે. પાણી, રસ્તા, વીજળી, આરોગ્ય સેવાઓ અને શિક્ષણ જેવા મૂળભૂત પ્રશ્નોના નિવારણ માટે પાર્ટી પ્રતિબદ્ધ છે. તેમણે ખેડૂતો, યુવાનો અને મહિલાઓની સમસ્યાઓને પ્રાથમિકતા આપીને તેમના જીવનસ્તરમાં સુધારો લાવવાના વચન આપ્યા. જનસભામાં જયદેવસિંહે ગ્રામજનોને જાગૃત કરતા કહ્યું કે, ભ્રષ્ટાચારમુક્ત અને વિકાસલક્ષી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ બનાવવા માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને વોટ આપવા જરૂરી છે. આ વખતે પરિવર્તનની તક છે અને તેને વેગ આપવો જોઈએ. વિજાપુર તાલુકા પ્રમુખ તરુણ પટેલ, પ્રદેશ સહમંત્રી ચિરાગ પટેલ, પ્રદેશ સહમંત્રી વિપુલ પટેલ, શહેર પ્રમુખ મેહુલ પટેલ, યશ પટેલ, વિજાપુર ઓજી ગોવિંદપુરા જિલ્લા પંચાયત શીટના ઉમેદવાર મલન પટેલ, વિજાપુર ગોવિંદપુરા ઓજી-2 તાલુકા પંચાયત ઉમેદવાર શ્રી નિધિ પટેલ, ડાભલા જિલ્લા પંચાયતના ઉમેદવાર સહિત મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો ભારે ઉત્સાહ સાથે જનસભામાં જોડાયા હતા. જનસભાના અંતે આમ આદમી પાર્ટીના નેતાઓએ જનતાને અપીલ કરી કે, “આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાથીઓને જંગી બહુમતીથી જીતાડશો, એક મોકો જરૂર આપજો.” આમ આદમી પાર્ટી વિજાપુર તાલુકાના વિવિધ ગામડાઓમાં આવી જનસભાઓ અને પ્રચાર અભિયાન વેગવંતો બનાવવા માટે આયોજન કરી રહી છે. પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે, આગામી સ્થાનિક ચૂંટણીમાં લોકોના સમર્થનથી સકારાત્મક પરિવર્તન લાવવામાં આવશે.1
- પોલીસ સૂત્રોથી મળતી માહિતી મુજબ હિંમતનગર-ખેડ તસિયા રોડ પર એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે સીએનજી રિક્ષામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. સર્વેલન્સ સ્ક્વોડ દ્વારા સુંદરગઢ ગામની સીમમાં ચેકિંગ દરમિયાન રિક્ષામાંથી 111 બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે 47,320નો દારૂ, 5,000નો મોબાઈલ અને 70,000ની રિક્ષા સહિત કુલ 1.22 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે 19 વર્ષીય અંકિત ઉર્ફે ખેમો નારણભાઈ ભણાતની ધરપકડ કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.1
- helpful और trusted ऐप है। इसका इस्तेमाल करना आसान है और performance भी शानदार है। 5 स्टार deserve करता है! ⭐⭐⭐⭐⭐"use me social saving app1
- vote##for #yuva @#shakti1
- राजकोट (गुजरात): राजकोट ग्रामीण पुलिस ने ऑपरेशन म्यूल हंट के तहत बड़ी सफलता हासिल करते हुए 2,500 करोड़ रुपये से अधिक के साइबर फ्रॉड का पर्दाफाश किया है। पुलिस के मुताबिक, इस मामले में अब तक 20 आरोपियों को गिरफ्तार किया गया है। जांच में चौंकाने वाला खुलासा हुआ है कि निजी बैंकों—यस बैंक, एक्सिस बैंक और एचडीएफसी बैंक—के कुछ कर्मचारियों ने अपने पद का दुरुपयोग कर साइबर अपराधियों की मदद की। आरोप है कि इन कर्मचारियों ने फर्जी खातों और संदिग्ध ट्रांजेक्शन को सुगम बनाने में अहम भूमिका निभाई। पुलिस के अनुसार, इस गिरोह ने फर्जी कृषि फर्मों के नाम पर कई बैंक खाते खोलकर बड़े पैमाने पर ठगी को अंजाम दिया। साथ ही, ऑनलाइन गेमिंग प्लेटफॉर्म्स का इस्तेमाल और जीएसटी चोरी के जरिए अवैध धन को सफेद करने की भी कोशिश की गई। राजकोट ग्रामीण पुलिस ने बताया कि मामले की जांच तेजी से जारी है और आने वाले दिनों में और गिरफ्तारियां होने की संभावना है।1
- Post by Natvar D Solanki1
- નામ : પટેલ ગૌરાંગ ભાઈ નામ : હરીશ ભાઈ પટેલ નામ : સંદીપ ભાઈ પટેલ નામ : હાર્દિક ભાઈ પટેલ નામ : મયંક ભાઈ પટેલ રિપોર્ટ :પટેલ નીલ ભાઈ1
- ઓસ્ટ્રેલિયા મોકલવાના નામે ડાભલા ચાર રસ્તા નજીક 64 લાખ રૂપિયા ની લૂંટ, ઘટના cctv કેમેરા માં થઇ કેદ ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને વસાઈ ગામના બે યુવકો પાસેથી ૬૪ લાખ રૂપિયાની લૂંટ કરી લેનારા આરોપીઓ ફરાર થઈ ગયા છે. પિસ્તોલ જેવું હથિયાર બતાવીને આ ઘટના ડાભલા ચાર રસ્તા નજીકના ગેસ્ટ હાઉસમાં બની હતી. આ મામલે ઓસ્ટ્રેલિયા મોકલનાર એજન્ટ નિલેશ બ્રહ્મભટ્ટ સહિત ત્રણ જણા વિરુદ્ધ વસાઈ પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાઈ છે. વસાઈ ગામે રહેતા બળવંતસિંહ સતુજી ચાવડા પોતાના દીકરા સિદ્ધાર્થને ઓસ્ટ્રેલિયા મોકલવા માંગતા હતા. આ દરમિયાન તેમનો સંપર્ક વસાઈ જીઈબી પાસે રહેતા મુકેશભાઈ મોતીભાઈ વણઝારા સાથે થયો હતો મુકેશભાઈએ ઓસ્ટ્રેલિયા મોકલવાનું કામ કરતો હોવાનું જણાવતાં બંનેએ તેમની પાસે વાત કરી હતી. મુકેશે પોતાનો પરિચય વિદેશ મોકલવાના કામ કરતા નિલેશ બ્રહ્મભટ્ટ સાથે કરાવ્યો હતો નિલેશે વિદેશ મોકલવાની ગેરંટી આપતાં સિદ્ધાર્થ અને મુકેશને ૬૪ લાખ રૂપિયામાં ઓસ્ટ્રેલિયા મોકલવાનું નક્કી થયું. નિલેશે બંનેને દિલ્હીથી મોકલવાનું કહીને નાણાં તૈયાર રાખવા જણાવ્યું અને દિલ્હીથી બે માણસોને ગોઝારિયા મોકલવાની વાત કરી. બળવંતસિંહ પોતાની કાર લઈને ગોઝારિયા પહોંચ્યા અને ડાભલા ચાર રસ્તા નજીકના ગેસ્ટ હાઉસમાં રોકાયા. ત્યાં દિલ્હીથી આવેલા બે આરોપીઓએ નાણાંની માંગ કરી. બળવંતસિંહે ૩૨ લાખ અને મુકેશના ભાઈ ઈશ્વર વણઝારાએ ૩૨ લાખ લઈને આપ્યા. કુલ ૬૪ લાખ રૂપિયા ગેસ્ટ હાઉસમાં બતાવવામાં આવ્યા. આ પછી બળવંતસિંહ અને ઈશ્વર વણઝારા ગામઠી હોટલમાં જમવા અને ડાભલા ચાર રસ્તા નજીક પાર્લરમાં મસાલો ખાવા ગયા. પરત આવતી વખતે સાહિલ વણઝારા અને જગદીશ વણઝારાએ બૂમ પાડી કે આ બંને વ્યક્તિઓ ૬૪ લાખ લઈને નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કારમાં ભાગી ગયા છે. આરોપીઓએ પિસ્તોલ જેવું હથિયાર બતાવીને લૂંટ કરી હોવાનું બળવંતસિંહે જણાવ્યું. આ ઘટનાની જાણ થતાં બળવંતસિંહ સતુજી ચાવડાએ નિલેશ બ્રહ્મભટ્ટ અને બે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ વસાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. આરોપીઓની ધરપકડ માટે પોલીસે તલાશી શરૂ કરી છે.1