અંકલેશ્વર શહેરમાં "ભગવાન બિરસા મુંડા ભવન"નું ભવ્ય લોકાર્પણ સંપન્ન અંકલેશ્વર શહેર માટે ગર્વની ઘટના બની રહી છે, કારણ કે આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા “શહેરી વિકાસ યોજના” અંતર્ગત નિર્મિત ભગવાન બિરસા મુંડા ભવનનું લોકાર્પણ કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો હતો. આ ભવનનું ઉદ્ઘાટન માનનીય ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ (અંકલેશ્વર-હાંસોત) ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું, જયારે ખાસ અતિથિ તરીકે શ્રી પ્રકાશભાઈ મોદી, પ્રદેશ પ્રમુખ, ભારતીય જનતા પાર્ટી (ભરૂચ જિલ્લા) ઉપસ્થિત રહ્યા હતા. લોકાર્પણ સમારંભ સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલા બિરસા મુંડા ભવન ખાતે યોજાયો હતો. સમારંભની વિશેષતા એ રહી કે આ ભવનનો ઉપયોગ હવે સ્થાનિક લોકો માટે સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે થનાર છે, જેના થકી યુવાનો અને સ્થાનિક વસાહતને સર્જનાત્મક પ્રવૃત્તિઓ માટે એક સકારાત્મક મંચ મળશે. આ પ્રસંગે નગરપાલિકાની પ્રમુખ શ્રીમતી વલીતાબેન રાજપુત, મુખ્ય અધિકારી શ્રી કેશવલાલ કોટાડિયા, ઉપપ્રમુખ શ્રી ભૌરલાલ ક. કાયસ્થ, આરોગ્ય ચેરમેન નિલેશભાઈ પટેલ, શાસકપક્ષના નેતા સાગરલાલ ગાંધી, તેમજ આદિવાસી સમાજના આગેવાન અને પૂર્વ પ્રમુખ શ્રી વિનય વસાવા, ઉપરાંત અન્ય કોર્પોરેટરો, નગરપાલિકા ના અધિકારીઓ અને કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં સ્થાનિક નાગરિકોનો પણ બહોળો ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર ભવન હવે સમાજના સર્વાંગી વિકાસ માટે એક ઉત્કૃષ્ટ કેન્દ્ર રૂપે કાર્ય કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
અંકલેશ્વર શહેરમાં "ભગવાન બિરસા મુંડા ભવન"નું ભવ્ય લોકાર્પણ સંપન્ન અંકલેશ્વર શહેર માટે ગર્વની ઘટના બની રહી છે, કારણ કે આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા “શહેરી વિકાસ યોજના” અંતર્ગત નિર્મિત ભગવાન બિરસા મુંડા ભવનનું લોકાર્પણ કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો હતો. આ ભવનનું ઉદ્ઘાટન માનનીય ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ (અંકલેશ્વર-હાંસોત) ના
વરદ હસ્તે કરવામાં આવ્યું હતું, જયારે ખાસ અતિથિ તરીકે શ્રી પ્રકાશભાઈ મોદી, પ્રદેશ પ્રમુખ, ભારતીય જનતા પાર્ટી (ભરૂચ જિલ્લા) ઉપસ્થિત રહ્યા હતા. લોકાર્પણ સમારંભ સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલા બિરસા મુંડા ભવન ખાતે યોજાયો હતો. સમારંભની વિશેષતા એ રહી કે આ ભવનનો ઉપયોગ હવે સ્થાનિક લોકો માટે સામાજિક અને
સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે થનાર છે, જેના થકી યુવાનો અને સ્થાનિક વસાહતને સર્જનાત્મક પ્રવૃત્તિઓ માટે એક સકારાત્મક મંચ મળશે. આ પ્રસંગે નગરપાલિકાની પ્રમુખ શ્રીમતી વલીતાબેન રાજપુત, મુખ્ય અધિકારી શ્રી કેશવલાલ કોટાડિયા, ઉપપ્રમુખ શ્રી ભૌરલાલ ક. કાયસ્થ, આરોગ્ય ચેરમેન નિલેશભાઈ પટેલ, શાસકપક્ષના નેતા સાગરલાલ ગાંધી, તેમજ આદિવાસી સમાજના આગેવાન અને
પૂર્વ પ્રમુખ શ્રી વિનય વસાવા, ઉપરાંત અન્ય કોર્પોરેટરો, નગરપાલિકા ના અધિકારીઓ અને કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં સ્થાનિક નાગરિકોનો પણ બહોળો ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર ભવન હવે સમાજના સર્વાંગી વિકાસ માટે એક ઉત્કૃષ્ટ કેન્દ્ર રૂપે કાર્ય કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
- Post by RK News1
- નાગરિક બેંક–BMCB વિલીનીકરણ: ખાતેદારોને મળશે વધુ સુવિધાઓ...1
- લાલગેટ પોલીસના શાહપોર વિસ્તારમાં આવેલ બાગે નુર એપાર્ટમેન્ટમાં ચોરનો આતંક.. વાહન ચોરી કરવા આવેલો ચોર વાહન ચોરીમાં નિષ્ફળ જતા બુટ અને ચંપલ ચોરી નાસી ગયો... ચાકુ જેવા હથિયાર સાથે ફરતા ચોર થી સાવધાન..1
- बुर्का पहनकर बदमाशों ने ज्वेलरी चोरी की पूरी शॉप खाली करदी1
- સુરત બ્રેક સુરતના ગોડાદરા વિસ્તારમાં આગનો બનાવ દેવત પોલીસ ચોકી પાસે ફર્નિચરના ગોડાઉનમાં લાગી ફાયર વિભાગની 7 ટીમો ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવવા પ્રયાસ ફર્નીચર, કપડાં સહિત અલગ અલગ સાત દુકાનોમાં લાગી આગ આગ ની ચપેટમાં કરોડો રૂપિયાનો માલ સામાન બળીને ખાક સૉર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન આગની ઘટનામાં કોઈ જાનહાની નહીં4
- https://youtube.com/shorts/2befZA2n5a0?feature=share1
- GUJARAT MANTRA ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી અમે તમને નવીનતમ સમાચાર પહોંચાડી શકીએ. Kaiyum Shaikh GUJARAT MANTRA 99792 786771
- Post by RK News1
- ૯૮ વર્ષ જૂની નાગરિક બેંકનું ભુજ મર્કન્ટાઈલ બેંક સાથે વિલીનીકરણ થતાં ગ્રાહકોને સુવિધાઓથી અવગત કરાયા. આમોદ નગરમાં આવેલી ૯૮ વર્ષ જૂની નાગરિક કો.ઓ.બેંકનું ભુજ મર્કન્ટાઈલ કો.ઓ.બેંક સાથે વિલીનીકરણ કરાતા આજ રોજ ભુજ મર્કલટાઈન બેંક દ્વારા આમોદ નાગરિક બેંકના ગ્રાહકોને બેંકની વિશેષતાઓની જાણકારી આપવા માટે આમોદ જૈન બોડિંગ ખાતે ગત રોજ સાંજે ચાર કલાકે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આમોદ જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.અને ભુજ મર્કન્ટાઈલ બેંકના ફાઉન્ડર ચેરમેનને શુભેરછાઓ આપી હતી.ભુજ મર્કલટાઈન બેંક સાથે વિલીનીકરણ થતાં નાગરિક બેંકના ખાતેદારો, વેપારીમિત્રો તેમજ નાગરિકોને ઉચ્ચ ગુણવતા સભર સવલતો મળી રહેશે.આ બાબતે બેંકના ફાઉન્ડર ચેરમેન મહેન્દ્ર મોરબીયાએ જણાવ્યું હતું કે બેંક દ્વારા પ્રગતિની એક હરણફાળ ભરવામાં આવી છે.આમોદ બેંકના વિલીનીકરણને રિઝર્વ બેંકની મંજૂરી મળી છે.ભુજ મર્કન્ટાઈલ બેંકના સિનિયર મેનેજર હિતેશ માણેકે જણાવ્યું હતું કે નાગરિક બેંકનું ભુજ મર્કન્ટાઈલ બેંકમાં વિલીનીકરણ થતાં બેંકના ગ્રાહકોને ટેક્નોલોજી સભર સુવિધાઓ મળશે.એટીએમ, ડેબિટ કાર્ડ કયું.આર.કોડ સાઉન્ડ બોક્સ, બ્રાઉઝર બેંકિંગ, મોબાઈલ બેન્કિંગ, વોટ્સ અપ બેન્કિંગ, એસએમએસ એલર્ટ જેવી સુવિધાઓ ફ્રીમાં આપવામાં આવશે.આ બાબતે બેંકના ચેરમેન કેતન પટેલે જણાવ્યું હતું કે રિઝર્વ બેંકના નિયમોને આધીન બેંક ભુજ મર્કન્ટાઈલ બેંક સાથે વિલીનીકરણ થઈ છે નાગરિક બેંકના ગ્રાહકોનું હિત સાચવવા માટે અને તેમને વધુ સારી સુવિધાઓ આપવા માટે બેંકનું વિલીનીકરણ કરાયું છે.કોઈએ ખોટી અફવામાં આવવું નહીં.આ બાબતે બેંકના મેનેજર ભીખુભાઈ દરજીએ જણાવ્યું હતું કે બેંકના ગ્રાહકોને તેમજ ડિપોઝિટરોને ઉચ્ચ ગુણવત્તાનું વ્યાજ મળશે.એક વ્યક્તિને આઠ કરોડ સુધીની લૉન બેંક આપી શકશે તેમજ બેંકના કામકાજનો સમય સવારે ૧૦ થી સાંજે ૫:૩૦ સુધી બેંકમાં કેસની લેવડદેવડ કરવામાં આવશે. રીપોર્ટર:યાસીન દિવાન આમોદ બાઈટ: મહેન્દ્ર મોરબીયા- ફાઉન્ડર ચેરમેન BMCB.1