Shuru
Apke Nagar Ki App…
મોરબીના વાવડી નજીક ગઈ રાત્રે લુખ્ખા તત્વોએ બેકરીના વેપારી ને ધમકી આપવા મુદ્દે બે શખ્સોને પોલીસે દબોચી લીધા મોરબીના વાવડી નજીક ગઈ રાત્રે લુખ્ખા તત્વોએ બેકરીના વેપારી ને ધમકી આપવા મુદ્દે બે શખ્સોને પોલીસે દબોચી લીધા
રફીક અજમેરી
મોરબીના વાવડી નજીક ગઈ રાત્રે લુખ્ખા તત્વોએ બેકરીના વેપારી ને ધમકી આપવા મુદ્દે બે શખ્સોને પોલીસે દબોચી લીધા મોરબીના વાવડી નજીક ગઈ રાત્રે લુખ્ખા તત્વોએ બેકરીના વેપારી ને ધમકી આપવા મુદ્દે બે શખ્સોને પોલીસે દબોચી લીધા
More news from ગુજરાત and nearby areas
- મોરબીના વાવડી નજીક ગઈ રાત્રે લુખ્ખા તત્વોએ બેકરીના વેપારી ને ધમકી આપવા મુદ્દે બે શખ્સોને પોલીસે દબોચી લીધા1
- Post by Ramesh thakor Halvad Morbi1
- અમદાવાદમાં નારોલ વિસ્તાર ના કોજી હોટલ ની સામે ઉભા રહેલા ટ્રાફિક પોલીસ વાળા ગાડીઓ રોકીને નેં પૈસા ઉઘરાવી રહ્યા છે #ahemdabad #narol #police #video1
- • હિન્દુ સંગઠન અને માલધારી સમાજ એકત્ર થઈ આવેદન પત્ર પાઠવ્યું ધંધુકા ખાતે આગાઉ થયેલ ભરવાડ યુવકના હત્યા બાદ ફરી એક વખત ધર્મેશ ભરવાડ નામના યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો હતો આ બનાવમાં સામાન્ય બાબતે કેટલાક શખ્સોએ યુવકની હત્યા કરતા ધંધુકા સહિત રાજ્યના અનેક શહેરોમાં શાંતિ ભંગ થઈ હતી. ત્યારે વારંવાર આ પ્રકારે યુવકની હત્યા થવાના બનાવને વખોલી કાઢતા માલધારી સમાજ દ્વારા જુદા જુદા શહેરો અને મહાનગરોમાં આવેદન પત્ર પાઠવી હત્યા નિપજાવનાર શખ્સો વિરુધ કડક કાર્યવાહી કરવા માંગ થઈ છે તેવામાં ધ્રાંગધ્રા ખાતે પણ ધંધુકા હત્યા કેસના પડઘા પડ્યા હતા જેમાં હિન્દુ સંગઠન અને મોટી સંખ્યામાં માલધારી સમાજના આગેવાનો એકત્ર થઈ ધંધૂકામાં ભરવાડ યુવકની હત્યા મામલે મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવી હત્યા કરનારા શખ્સો વિરુધ કડક કાર્યવાહીની માંગ કરી હતી. જેમાં વારંવાર હિન્દુ યુવકોની હત્યા અને યુવતીઓને લવજેહાદના મામલે રજૂઆત કરી કડક કાયદાકીય અને દાખલારૂપી કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.1
- સરકાર ને અપીલ કે આ કામ જલ્દી થી જલ્દી પુણૅ કરે જય માતાજી 🙏1
- ધ્રાંગધ્રા શહેરમાં જુગાર રમતા આરોપીઓ સામે પોલીસની મોટી કાર્યવાહી દિલ્લી દરવાજા વિસ્તારમાં ગુડદી પાસાનો જુગાર રમતા એક આરોપીને પોલીસે ઝડપ્યો છે, જ્યારે બે આરોપીઓ ફરાર થઈ ગયા છે. પોલીસે ₹14,100 નો મુદ્દામાલ કબજે કર્યો જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી પોલીસને મળેલી બાતમીના આધારે ઝડપી રેડ પાડીને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.1
- tere dar par sanam | hritik roshan| Bollywood songs #teredarparsanam #hritikroshan1
- અણીયારી ટોલનાકા પાસે યુવાનની હત્યા પ્રકારના ૬ આરોપીની ધરપકડ1