logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

શિનોર તાલુકાના કુકસ ગામે ગણપતિ બાપાનું ભવ્ય આગમન થતા ખુશી જોવા મળી. ગણપતિ બાપાની આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને ભક્તોએ ઉત્સાહભેર ગણપતિ બાપાનું સ્વાગત કર્યું શિનોરના કુકસ ગામે ગણપતિ બાપાનું ભવ્ય આગમન શિનોર તાલુકાના કુકસ ગામે ગણેશોત્સવને લઈને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. કુકસના નાયાજી મંદિરથી ઢોલ-નગારાના તાલે ગણપતિ બાપાની ભવ્ય આગમન યાત્રા યોજાઈ હતી. કુકસ ગણેશ યુવક મંડળ દ્વારા છેલ્લા 18 વર્ષથી ગણેશોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે પણ ગણેશોત્સવને લઈને યુવક મંડળ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગણપતિ બાપાની આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને ભક્તોએ ઉત્સાહભેર ગણપતિ બાપાનું સ્વાગત કર્યું હતું. સમગ્ર કુકસ ગામ ‘ગણપતિ બાપા મોરિયા’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.

1 hr ago
user_Faij Khatri
Faij Khatri
સિનોર, વડોદરા, ગુજરાત•
1 hr ago

શિનોર તાલુકાના કુકસ ગામે ગણપતિ બાપાનું ભવ્ય આગમન થતા ખુશી જોવા મળી. ગણપતિ બાપાની આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને ભક્તોએ ઉત્સાહભેર ગણપતિ બાપાનું સ્વાગત કર્યું શિનોરના કુકસ ગામે ગણપતિ બાપાનું ભવ્ય આગમન શિનોર તાલુકાના કુકસ ગામે ગણેશોત્સવને લઈને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. કુકસના નાયાજી મંદિરથી ઢોલ-નગારાના તાલે ગણપતિ બાપાની ભવ્ય આગમન યાત્રા યોજાઈ હતી. કુકસ ગણેશ યુવક મંડળ દ્વારા છેલ્લા 18 વર્ષથી ગણેશોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે પણ ગણેશોત્સવને લઈને યુવક મંડળ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગણપતિ બાપાની આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને ભક્તોએ ઉત્સાહભેર ગણપતિ બાપાનું સ્વાગત કર્યું હતું. સમગ્ર કુકસ ગામ ‘ગણપતિ બાપા મોરિયા’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.

More news from ગુજરાત and nearby areas
  • શિનોર તાલુકાના કુકસ ગામે ગણપતિ બાપાનું ભવ્ય આગમન થતા ખુશી જોવા મળી. ગણપતિ બાપાની આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને ભક્તોએ ઉત્સાહભેર ગણપતિ બાપાનું સ્વાગત કર્યું શિનોરના કુકસ ગામે ગણપતિ બાપાનું ભવ્ય આગમન શિનોર તાલુકાના કુકસ ગામે ગણેશોત્સવને લઈને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. કુકસના નાયાજી મંદિરથી ઢોલ-નગારાના તાલે ગણપતિ બાપાની ભવ્ય આગમન યાત્રા યોજાઈ હતી. કુકસ ગણેશ યુવક મંડળ દ્વારા છેલ્લા 18 વર્ષથી ગણેશોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે પણ ગણેશોત્સવને લઈને યુવક મંડળ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગણપતિ બાપાની આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને ભક્તોએ ઉત્સાહભેર ગણપતિ બાપાનું સ્વાગત કર્યું હતું. સમગ્ર કુકસ ગામ ‘ગણપતિ બાપા મોરિયા’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.
    4
    શિનોર તાલુકાના કુકસ ગામે ગણપતિ બાપાનું ભવ્ય આગમન થતા ખુશી જોવા મળી.
ગણપતિ બાપાની આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને ભક્તોએ ઉત્સાહભેર ગણપતિ બાપાનું સ્વાગત કર્યું
શિનોરના કુકસ ગામે ગણપતિ બાપાનું ભવ્ય આગમન
શિનોર તાલુકાના કુકસ ગામે ગણેશોત્સવને લઈને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. કુકસના નાયાજી મંદિરથી ઢોલ-નગારાના તાલે ગણપતિ બાપાની ભવ્ય આગમન યાત્રા યોજાઈ હતી.
કુકસ ગણેશ યુવક મંડળ દ્વારા છેલ્લા 18 વર્ષથી ગણેશોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે પણ ગણેશોત્સવને લઈને યુવક મંડળ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
ગણપતિ બાપાની આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને ભક્તોએ ઉત્સાહભેર ગણપતિ બાપાનું સ્વાગત કર્યું હતું. સમગ્ર કુકસ ગામ ‘ગણપતિ બાપા મોરિયા’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.
    user_Faij Khatri
    Faij Khatri
    સિનોર, વડોદરા, ગુજરાત•
    1 hr ago
  • ભરૂચ પેરોલ ફર્લો સ્કવોડની મોટી કાર્યવાહી લૂંટ વિથ મર્ડરના ગુનામાં 13 વર્ષથી ફરાર આરોપી બિહારથી ઝડપાયો મોસ્ટ વોન્ટેડ ટોપ-10 યાદીમાં આરોપીનું નામ, ઈનામ જાહેર કરાયું હતું બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી સંતોષ પ્રસાદની ધરપકડ કરી
    1
    ભરૂચ પેરોલ ફર્લો સ્કવોડની મોટી કાર્યવાહી
લૂંટ વિથ મર્ડરના ગુનામાં 13 વર્ષથી ફરાર આરોપી બિહારથી ઝડપાયો
મોસ્ટ વોન્ટેડ ટોપ-10 યાદીમાં આરોપીનું નામ, ઈનામ જાહેર કરાયું હતું
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી સંતોષ પ્રસાદની ધરપકડ કરી
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    22 min ago
  • રાજકોટમાં ભર ચોમાસે 6 દિવસનો પાણી કાપ! 16થી 21 સપ્ટેમ્બર સુધી 18 વોર્ડમાં તબક્કાવાર પાણી પુરવઠો બંધ, 15 લાખ લોકો અસરગ્રસ્ત થવાનો દાવો. ત્રણ લાઈનો તૂટતાં પાણી કાપની સ્થિતિ, જ્યારે આજી-ન્યારી ડેમમાં નર્મદાનું પાણી ઠાલવાઈ રહ્યું છે. #Rajkot #WaterCut #RajkotNews #GujaratNews #WaterCrisis
    1
    રાજકોટમાં ભર ચોમાસે 6 દિવસનો પાણી કાપ! 16થી 21 સપ્ટેમ્બર સુધી 18 વોર્ડમાં તબક્કાવાર પાણી પુરવઠો બંધ, 15 લાખ લોકો અસરગ્રસ્ત થવાનો દાવો. ત્રણ લાઈનો તૂટતાં પાણી કાપની સ્થિતિ, જ્યારે આજી-ન્યારી ડેમમાં નર્મદાનું પાણી ઠાલવાઈ રહ્યું છે.

#Rajkot #WaterCut #RajkotNews #GujaratNews #WaterCrisis
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    42 min ago
  • ભગવાન ગણપતિ ના વિસર્જન માટે વડોદરા મહાનગર પાલિકા દ્વારા 13 કૃત્રિમ તળાવ ની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં ભાવિક ભકતો માટે વિના મૂલ્યે વિસર્જન કરાવવામાં આવે છે તેવી સૂચના લખવામાં આવી છે. તરસાલી કૃત્રિમ તળાવ ખાતે પાલિકા અધિકારીઓની ગેરહાજરીમાં ભાવિક ભકતો પાસેથી વિસર્જન ના નામે રૂપિયા લેવામાં આવ્યાં હતાં.
    1
    ભગવાન ગણપતિ ના વિસર્જન માટે વડોદરા મહાનગર પાલિકા દ્વારા 13 કૃત્રિમ તળાવ ની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં ભાવિક ભકતો માટે વિના મૂલ્યે વિસર્જન કરાવવામાં આવે છે તેવી સૂચના લખવામાં આવી છે.

તરસાલી કૃત્રિમ તળાવ ખાતે પાલિકા અધિકારીઓની ગેરહાજરીમાં ભાવિક ભકતો પાસેથી વિસર્જન ના નામે રૂપિયા લેવામાં આવ્યાં હતાં.
    user_THE BEALERT NEWS
    THE BEALERT NEWS
    Vadodara East, Gujarat•
    3 hrs ago
  • हुदा जरीवाला मामले में नया मोड़! सरकार के खिलाफ सोशल मीडिया पर बड़ा संदेश, वायरल बयान ने छेड़ी नई बहस”
    1
    हुदा जरीवाला मामले में नया मोड़! सरकार के खिलाफ सोशल मीडिया पर बड़ा संदेश, वायरल बयान ने छेड़ी नई बहस”
    user_Shabbir n shaikh
    Shabbir n shaikh
    Auditor વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    17 hrs ago
  • નટુભાઈ સર્કલ પાસે મહેતા પરિવારના ઘરે ગણપતિ બાપાનું ભક્તિભાવપૂર્વક આગમન નટુભાઈ સર્કલ પાસે મહેતા પરિવારના ઘરે ગણપતિ બાપાનું ભક્તિભાવપૂર્વક આગમન નટુભાઈ સર્કલ નજીક પસાભાઈ પાર્ક સ્થિત સાંતમ એપાર્ટમેન્ટમાં ગુનેન્દ્ર મહેતા પરિવાર દ્વારા છેલ્લા દસ વર્ષથી ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે પણ ગણેશજીના આગમન પ્રસંગે આરતી, પૂજા-અર્ચના કરી મંગલકામનાઓ કરવામાં આવી હતી. આસપાસના રહિશોએ પણ આરતીનો લાભ લીધો હતો. ગલગોટાના ફૂલોથી બાપાનો સુંદર શણગાર કરાયો છે. પરિવાર દ્વારા મ્યુઝિક અને લાઈવ કોન્સેપ્ટનું આયોજન કરાયું છે. દોઢ દિવસ બાદ એપાર્ટમેન્ટમાં જ વિસર્જન કરવામાં આવશે.
    1
    નટુભાઈ સર્કલ પાસે મહેતા પરિવારના ઘરે ગણપતિ બાપાનું ભક્તિભાવપૂર્વક આગમન
નટુભાઈ સર્કલ પાસે મહેતા પરિવારના ઘરે ગણપતિ બાપાનું ભક્તિભાવપૂર્વક આગમન
નટુભાઈ સર્કલ નજીક પસાભાઈ પાર્ક સ્થિત સાંતમ એપાર્ટમેન્ટમાં ગુનેન્દ્ર મહેતા પરિવાર દ્વારા છેલ્લા દસ વર્ષથી ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે પણ ગણેશજીના આગમન પ્રસંગે આરતી, પૂજા-અર્ચના કરી મંગલકામનાઓ કરવામાં આવી હતી. આસપાસના રહિશોએ પણ આરતીનો લાભ લીધો હતો. ગલગોટાના ફૂલોથી બાપાનો સુંદર શણગાર કરાયો છે. પરિવાર દ્વારા મ્યુઝિક અને લાઈવ કોન્સેપ્ટનું આયોજન કરાયું છે. દોઢ દિવસ બાદ એપાર્ટમેન્ટમાં જ વિસર્જન કરવામાં આવશે.
    user_Seva Samaj News
    Seva Samaj News
    Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    23 hrs ago
  • જાંબુઘોડા ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું ભવ્ય આયોજન જાંબુઘોડા ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું ભવ્ય આયોજન ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી, જાંબુઘોડા મંડળ અને તાલુકા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે પ્રજાલક્ષી અને સેવાકીય કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે તા. 17/9/2026 ના રોજ . મંડળ દ્વારા સમગ્ર દિવસ દરમિયાન આરોગ્ય, જનસેવા અને આધ્યાત્મિકતાને સાંકળતા વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં બપોરે ૩:૦૦ કલાકે માનવસેવાના ઉત્તમોત્તમ કાર્યરૂપે તાલુકા પંચાયત કચેરી હોલ, જાંબુઘોડા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્થાનિક નાગરિકો અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં રક્તદાન કરશે. સાંજે ૫:૦૦ કલાકે નાગરિકોને સરકારી યોજનાઓનો સીધો લાભ સ્થળ પર જ મળી રહે તે હેતુથી ગાંધીભવન હોલ, જાંબુઘોડા ખાતે 'સેવાસેતુ' કાર્યક્રમ યોજાશે. વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહીને પ્રજાજના પ્રશ્નો અને અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરશે તેમજ રાત્રે ૭:૦૦ કલાકે પ્રધાનમંત્રીના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાથના અર્થે નિલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે "આશીર્વાદના દીવડા" કાર્યક્રમ તેમજ ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી, જાંબુઘોડા મંડળ તેમજ તાલુકા વહીવટી તંત્ર દ્વારા તમામ કાર્યકર્તાઓ, પદાધિકારીઓ અને ગ્રામજનોને આ તમામ કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લે તે માટે ના આયોજન ને લઇ આજ રોજ તાલુકા પંચાયત હોલ ખાતે મિટિંગ કરવામાં આવી હતી
    4
    જાંબુઘોડા ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું ભવ્ય આયોજન
જાંબુઘોડા ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું ભવ્ય આયોજન
ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી, જાંબુઘોડા મંડળ અને તાલુકા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે પ્રજાલક્ષી અને સેવાકીય કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે તા. 17/9/2026 ના રોજ . મંડળ દ્વારા સમગ્ર દિવસ દરમિયાન આરોગ્ય, જનસેવા અને આધ્યાત્મિકતાને સાંકળતા વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં બપોરે ૩:૦૦ કલાકે માનવસેવાના ઉત્તમોત્તમ કાર્યરૂપે તાલુકા પંચાયત કચેરી હોલ, જાંબુઘોડા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્થાનિક નાગરિકો અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં રક્તદાન કરશે. સાંજે ૫:૦૦ કલાકે નાગરિકોને સરકારી યોજનાઓનો સીધો લાભ સ્થળ પર જ મળી રહે તે હેતુથી ગાંધીભવન હોલ, જાંબુઘોડા ખાતે 'સેવાસેતુ' કાર્યક્રમ યોજાશે. વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહીને પ્રજાજના પ્રશ્નો અને અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરશે તેમજ રાત્રે ૭:૦૦ કલાકે પ્રધાનમંત્રીના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાથના અર્થે નિલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે "આશીર્વાદના દીવડા" કાર્યક્રમ તેમજ ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
ભારતીય જનતા પાર્ટી, જાંબુઘોડા મંડળ તેમજ તાલુકા વહીવટી તંત્ર દ્વારા તમામ કાર્યકર્તાઓ, પદાધિકારીઓ અને ગ્રામજનોને આ તમામ કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લે તે માટે ના આયોજન  ને લઇ આજ રોજ તાલુકા પંચાયત હોલ ખાતે મિટિંગ કરવામાં આવી હતી
    user_OUR JAMBUGHODA
    OUR JAMBUGHODA
    Voice of people જાંબુઘોડા, પંચમહાલ, ગુજરાત•
    12 min ago
  • શિનોર મુકામે નર્મદા નદીના કિનારે આવેલા અતિ પૌરાણિક શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ગાયકવાડી ઘરેણાંથી ગણપતિ બાપાનો ભવ્ય શ્રૃંગાર કરવામાં આવે છે. જોકે,વહીવટી તંત્ર દ્વારા આજે બપોર ના સાડા બાર વાગ્યા સુધી પણ ગણપતિ બાપાની મૂર્તિઓને ગાયકવાડી ઘરેણાંથી શ્રૃંગારિત કરવામાં ન આવતા દર્શન માટે આવેલા ગણેશ ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વડોદરા જિલ્લાના શિનોર મુકામે નર્મદા નદીના ઉત્તર તટે શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ બાપાનું અતિ પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિર સાથે ગાયકવાડી શાસનકાળની ઐતિહાસિક પરંપરા પણ જોડાયેલી છે. મળતી માહિતી મુજબ, સર સયાજીરાવ ગાયકવાડ સરકાર દ્વારા મહારાજાની માનતા પૂર્ણ થતા ગણપતિ બાપાને અંદાજે દોઢ કરોડ રૂપિયાની કિંમતના સોના, હીરા, માણેક સહિતના કિંમતી ઝવેરાત અને આભૂષણો અર્પણ કરવામાં આવ્યા હતા. આ કિંમતી ગાયકવાડી ઘરેણાં હાલ શિનોર મામલતદાર હસ્તક રાખવામાં આવે છે અને સરકારી ટ્રેઝરીમાં સુરક્ષિત રીતે મૂકવામાં આવ્યા છે. દર વર્ષે ગણેશ ચતુર્થીના પાવન દિવસે આ ઐતિહાસિક ઘરેણાઓ સરકારી ટ્રેઝરીમાંથી પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મંદિરે લાવવામાં આવે છે.અને સવાર ના 9 થી 10 વાગ્યાના અરસામાં શાસ્ત્રોક્ત વિધિ સાથે મંદિરના પૂજારી દ્વારા મૂર્તિઓને શણગારવામાં આવે છે.ગાયકવાડી ઘરેણાંથી શણગારવામાં આવેલી ગણપતિ બાપાની મૂર્તિઓના દર્શન કરવા માટે દૂર-દૂરથી ગણેશ ભક્તો શિનોર ખાતે ઉમટી પડતા હોય છે. ગણેશ ચતુર્થીના દિવસે આ અનોખા શ્રૃંગારના દર્શન કરવાનું ભક્તો માટે વિશેષ ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. આ વર્ષે પણ ગણપતિ બાપાના ગાયકવાડી ઘરેણાંથી કરવામાં આવનાર શ્રૃંગારના દર્શનને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ગણેશ ભક્તો મંદિર ખાતે દર્શન માટે પહોંચ્યા હતા. પરંતુ આજે બપોરે સાડા બાર વાગ્યા સુધી પણ ગણપતિ બાપાની મૂર્તિઓને ગાયકવાડી ઘરેણાંથી શ્રૃંગારિત કરવામાં ન આવતા શ્રૃંગારના દર્શનની આશાએ આવેલા ભક્તોમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી હતી. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ સમયસર ગાયકવાડી ઘરેણાંથી ગણપતિ બાપાનો શ્રૃંગાર કરવામાં આવે તેવી ગણેશ ભક્તોની અપેક્ષા હતી. ત્યારે આ વર્ષે શ્રૃંગારમાં વિલંબ થતાં મંદિર ખાતે આવેલા ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે.
    3
    શિનોર મુકામે નર્મદા નદીના કિનારે આવેલા અતિ પૌરાણિક શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ગાયકવાડી ઘરેણાંથી ગણપતિ બાપાનો ભવ્ય શ્રૃંગાર કરવામાં આવે છે. જોકે,વહીવટી તંત્ર દ્વારા આજે બપોર ના સાડા બાર વાગ્યા સુધી પણ ગણપતિ બાપાની મૂર્તિઓને ગાયકવાડી ઘરેણાંથી શ્રૃંગારિત કરવામાં ન આવતા દર્શન માટે આવેલા ગણેશ ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
વડોદરા જિલ્લાના શિનોર મુકામે નર્મદા નદીના ઉત્તર તટે શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ બાપાનું અતિ પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિર સાથે ગાયકવાડી શાસનકાળની ઐતિહાસિક પરંપરા પણ જોડાયેલી છે.
મળતી માહિતી મુજબ, સર સયાજીરાવ ગાયકવાડ સરકાર દ્વારા મહારાજાની માનતા પૂર્ણ થતા ગણપતિ બાપાને અંદાજે દોઢ કરોડ રૂપિયાની કિંમતના સોના, હીરા, માણેક સહિતના કિંમતી ઝવેરાત અને આભૂષણો અર્પણ કરવામાં આવ્યા હતા.
આ કિંમતી ગાયકવાડી ઘરેણાં હાલ શિનોર મામલતદાર હસ્તક રાખવામાં આવે છે અને સરકારી ટ્રેઝરીમાં સુરક્ષિત રીતે મૂકવામાં આવ્યા છે.
દર વર્ષે ગણેશ ચતુર્થીના પાવન દિવસે આ ઐતિહાસિક ઘરેણાઓ સરકારી ટ્રેઝરીમાંથી પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મંદિરે લાવવામાં આવે છે.અને સવાર ના 9 થી 10 વાગ્યાના અરસામાં શાસ્ત્રોક્ત વિધિ સાથે મંદિરના પૂજારી દ્વારા મૂર્તિઓને શણગારવામાં આવે છે.ગાયકવાડી ઘરેણાંથી શણગારવામાં આવેલી ગણપતિ બાપાની મૂર્તિઓના દર્શન કરવા માટે દૂર-દૂરથી ગણેશ ભક્તો શિનોર ખાતે ઉમટી પડતા હોય છે. ગણેશ ચતુર્થીના દિવસે આ અનોખા શ્રૃંગારના દર્શન કરવાનું ભક્તો માટે વિશેષ ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે.
આ વર્ષે પણ ગણપતિ બાપાના ગાયકવાડી ઘરેણાંથી કરવામાં આવનાર શ્રૃંગારના દર્શનને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ગણેશ ભક્તો મંદિર ખાતે દર્શન માટે પહોંચ્યા હતા.
પરંતુ આજે બપોરે સાડા બાર વાગ્યા સુધી પણ ગણપતિ બાપાની મૂર્તિઓને ગાયકવાડી ઘરેણાંથી શ્રૃંગારિત કરવામાં ન આવતા શ્રૃંગારના દર્શનની આશાએ આવેલા ભક્તોમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી હતી.
વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ સમયસર ગાયકવાડી ઘરેણાંથી ગણપતિ બાપાનો શ્રૃંગાર કરવામાં આવે તેવી ગણેશ ભક્તોની અપેક્ષા હતી. ત્યારે આ વર્ષે શ્રૃંગારમાં વિલંબ થતાં મંદિર ખાતે આવેલા ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે.
    user_Faij Khatri
    Faij Khatri
    સિનોર, વડોદરા, ગુજરાત•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.