Shuru
Apke Nagar Ki App…
ભરૂચ પેરોલ ફર્લો સ્કવોડની મોટી કાર્યવાહી લૂંટ વિથ મર્ડરના ગુનામાં 13 વર્ષથી ફરાર આરોપી બિહારથી ઝડપાયો મોસ્ટ વોન્ટેડ ટોપ-10 યાદીમાં આરોપીનું નામ, ઈનામ જાહેર કરાયું હતું બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી સંતોષ પ્રસાદની ધરપકડ કરી
Gujarat Introverted day
ભરૂચ પેરોલ ફર્લો સ્કવોડની મોટી કાર્યવાહી લૂંટ વિથ મર્ડરના ગુનામાં 13 વર્ષથી ફરાર આરોપી બિહારથી ઝડપાયો મોસ્ટ વોન્ટેડ ટોપ-10 યાદીમાં આરોપીનું નામ, ઈનામ જાહેર કરાયું હતું બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી સંતોષ પ્રસાદની ધરપકડ કરી
More news from ગુજરાત and nearby areas
- ભરૂચ રેલવે સ્ટેશન પરથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો વિજિલન્સ અને GRPની સંયુક્ત કાર્યવાહી, દારૂની પેટીઓ સહિતનો મુદ્દામાલ કબજે ટ્રેન મારફતે દારૂ ભરૂચ લવાતો હોવાની પ્રાથમિક માહિતી દારૂ સપ્લાય કરતા ઈસમો ઝડપાયા, સપ્લાય નેટવર્ક અંગે તપાસ શરૂ1
- ટ્રાફિક જામ હોવા છતા પુર ઝડપે વનવેમા જતા વાહન ચાલકો ને અંકુશ કરવા જરૂરી શહેર આખામા વિકાસ નુ કામ ચાલતુ હોય ટ્રાફિક જામ ની સમસ્યા રહેલી છે તેમ છતા જીવના જોખમ વાહન ચાલકો પુર ઝડપે વનવે મા વાહન હંકારતા જાવા મળે છે તેઓ પોતાનો જીવ જોખમ મા મુકે છે સાથે અન્ય વાહનચાલકો માટે પણ જોખમ ઉભુ કરે છે આવા લોકો ને સમજાવવા મુશ્કેલ છે એટલે આપણે આપણી સલામતી પહેલા કરવી.1
- શિનોર તાલુકાના કુકસ ગામે ગણપતિ બાપાનું ભવ્ય આગમન થતા ખુશી જોવા મળી. ગણપતિ બાપાની આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને ભક્તોએ ઉત્સાહભેર ગણપતિ બાપાનું સ્વાગત કર્યું શિનોરના કુકસ ગામે ગણપતિ બાપાનું ભવ્ય આગમન શિનોર તાલુકાના કુકસ ગામે ગણેશોત્સવને લઈને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. કુકસના નાયાજી મંદિરથી ઢોલ-નગારાના તાલે ગણપતિ બાપાની ભવ્ય આગમન યાત્રા યોજાઈ હતી. કુકસ ગણેશ યુવક મંડળ દ્વારા છેલ્લા 18 વર્ષથી ગણેશોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે પણ ગણેશોત્સવને લઈને યુવક મંડળ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગણપતિ બાપાની આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને ભક્તોએ ઉત્સાહભેર ગણપતિ બાપાનું સ્વાગત કર્યું હતું. સમગ્ર કુકસ ગામ ‘ગણપતિ બાપા મોરિયા’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.4
- सूरत-कडोदरा से राजस्थानी समाज के गौ माता मित्र मंडल एवं लाडली ग्रुप द्वारा बाबा रामदेवरा की भव्य पैदल यात्रा निकाली गई। यात्रा में करीब 800 श्रद्धालुओं ने उत्साह के साथ हिस्सा लिया।1
- સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતાં આરોગ્યતંત્ર થયું દોડતું સોશિયલ મીડિયા પર બ્લેન્કેટમાંથી ઓનલાઇન મંગાવેલ મોતીચોરના લાડુમાં ફૂગ હોવાનો વીડિયો આવ્યો સામે ચોમાસામાં ફૂડ સેફ્ટી અંગે તંત્રની ચેતવણી ચોમાસાની સિઝનને કારણે મીઠાઈ અને દૂધની બનાવટોમાં જલ્દી ફૂગ લાગવાની શક્યતા હોવાથી નાગરિકોને ખાતરી કરીને જ વસ્તુઓ ખરીદવા સૂચના અપાઈ છે ગણેશ ચતુર્થી નિમિત્તે ગ્રાહકે ઓનલાઇન મોતીચૂરના લાડુ મંગાવ્યા હતા આ મોતી ચુરના લાડુ માં ફુગ જોવા મળી હતી આરોગ્ય વિભાગને જાણ થતા તપાસ હાથ ધરી બ્લીન્કેટ ખાતે આરોગ્ય વિભાગ ની ટીમે તપાસ હાથ ધરી ખાવાની વસ્તુ ઓનલાઈન મંગાવવાની ટાળવી : આરોગ્ય વિભાગ કોઈપણ વસ્તુની ખરીદી કરો તો તે જોઈ અને ચકાસીને લેવી હાલના ભેજવાળા વાતાવરણમાં 24 થી 36 કલાક જ પ્રસાદ લાયક વસ્તુ સારી રહે છે : આરોગ્ય વિભાગ કોઈપણ લોકો વાસી ખોરાક વહેતા પકડાશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે : આરોગ્ય વિભાગ સુરતમાં આરોગ્ય સાથે ચેડાંના કિસ્સા સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી આરોગ્ય સાથે ચેડાં થતા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે આરોગ્ય મંત્રીના આદેશ બાદ સુરત શહેરની હોસ્ટેલોમાં ચેકિંગ સુરતના એક વેપારી દ્વારા ઓનલાઇન મંગાવવામાં આવેલી મિઠાઇમાંથી ફૂગ નીકળતા તંત્ર થયું દોડતુ પી. પી. સવાણી સ્કૂલમાં વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી ઘટના ને પગલે મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ગઈકાલે ૩૧ જેટલી સંસ્થાઓને ચેક કરી ૩૮ જેટલા નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે ગઈ કાલે રાતે વધુ એકવાર ફૂગ વાળી મીઠાઈ નો કિસ્સો આવ્યો સામે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતાં આરોગ્યતંત્ર થયું દોડતું સોશિયલ મીડિયા પર બ્લેન્કેટમાંથી ઓનલાઇન મંગાવેલ મોતીચોરના લાડુમાં ફૂગ હોવાનો વીડિયો આવ્યો સામે ચોમાસામાં ફૂડ સેફ્ટી અંગે તંત્રની ચેતવણી ચોમાસાની સિઝનને કારણે મીઠાઈ અને દૂધની બનાવટોમાં જલ્દી ફૂગ લાગવાની શક્યતા હોવાથી નાગરિકોને ખાતરી કરીને જ વસ્તુઓ ખરીદવા સૂચના અપાઈ છે ગણેશ ચતુર્થી નિમિત્તે ગ્રાહકે ઓનલાઇન મોતીચૂરના લાડુ મંગાવ્યા હતા આ મોતી ચુરના લાડુ માં ફુગ જોવા મળી હતી આરોગ્ય વિભાગને જાણ થતા તપાસ હાથ ધરી બ્લીન્કેટ ખાતે આરોગ્ય વિભાગ ની ટીમે તપાસ હાથ ધરી ખાવાની વસ્તુ ઓનલાઈન મંગાવવાની ટાળવી : આરોગ્ય વિભાગ કોઈપણ વસ્તુની ખરીદી કરો તો તે જોઈ અને ચકાસીને લેવી હાલના ભેજવાળા વાતાવરણમાં 24 થી 36 કલાક જ પ્રસાદ લાયક વસ્તુ સારી રહે છે : આરોગ્ય વિભાગ કોઈપણ લોકો વાસી ખોરાક વહેતા પકડાશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે : આરોગ્ય વિભાગ1
- સેવા સંકલ્પ કળશ યાત્રાનો શુભારંભ સુરત મહાનગર થી ઉનાઈ જવા ટીમ રવાના1
- વરાછામાં આસ્થા સાથે તંત્રની બેદરકારી ? સુરત વરાછાના જગદીશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું પાણી ભરાયુ સ્થાનિક કોર્પોરેટર અને એસએમસીના અધિકારીઓને રજૂઆત કર્યા બાદ પણ તંત્રના કાને ન પડ્યો અવાજ ગટર ઓવરફ્લોથી જગદીશ્વર મહાદેવ મંદિર પ્રભાવિત થયો ભક્તોમાં ભારે આક્રોશ રજૂઆત છતા નિરાકરણ નહીં વરાછામાં આસ્થા સાથે તંત્રની બેદરકારી ? સુરત વરાછાના જગદીશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું પાણી ભરાયુ સ્થાનિક કોર્પોરેટર અને એસએમસીના અધિકારીઓને રજૂઆત કર્યા બાદ પણ તંત્રના કાને ન પડ્યો અવાજ ગટર ઓવરફ્લોથી જગદીશ્વર મહાદેવ મંદિર પ્રભાવિત થયો ભક્તોમાં ભારે આક્રોશ રજૂઆત છતા નિરાકરણ નહીં1
- મછાસરા ગામે માસૂમના મોત બાદ પંચાયત જાગી આમોદ તાલુકાના મછાસરા ગામે ગટરમાં ખાબકવાથી બે વર્ષીય માસૂમ બાળકના મોતની કરુણ ઘટના સામે આવી હતી. ઘટનાને પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. મૃતક માસૂમ વિહાન શૈલેષ રાઠોડના ઘરે જંબુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામી પહોંચ્યા હતા અને પરિવારને સાંત્વના પાઠવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ પરિવારને સરકાર તરફથી મળવાપાત્ર સહાય અપાવવાની ખાતરી આપી હતી. મળતી માહિતી મુજબ, ગામમાં ગટરના ઢાંકણાં સ્થાનિકો દ્વારા કપડાં ધોવા માટે હટાવી દેવામાં આવતા હોવાની વાત સામે આવી છે. માસૂમ ગટરમાં ખાબકવાની ઘટના બાદ હવે ગ્રામ પંચાયત દ્વારા ગટર પર ઢાંકણું બેસાડવામાં આવ્યું છે. બે વર્ષના માસૂમના મોત બાદ તંત્ર અને ગ્રામ પંચાયત દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. જોકે, આવી દુર્ઘટના ફરી ન બને તે માટે ખુલ્લી ગટર અને ઢાંકણાંની વ્યવસ્થા અંગે કાયમી તકેદારી જરૂરી બની છે. બાઈટ: દેવકિશોર સ્વામી, ધારાસભ્ય — જંબુસર બાઈટ: પટેલ ઈબ્રાહીમ હસન, સરપંચ પતિ — મછાસરા ગામ1