logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*બોટાદ જિલ્લા અદાલત ખાતે વર્ષ ૨૦૨૬ની પ્રથમ ‘રાષ્ટ્રીય લોક અદાલત’ સંપન્ન : નામદાર હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓની પ્રેરક ઉપસ્થિતિ* માહિતી બ્યુરો, બોટાદ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ આજરોજ બોટાદ જિલ્લા અદાલત ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, બોટાદ દ્વારા વર્ષ ૨૦૨૬ની પ્રથમ ‘રાષ્ટ્રીય લોક અદાલત’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નામદાર હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓની વિશેષ ઉપસ્થિતિમાં અનેક વર્ષોથી લંબિત રહેલા કેસોનો સુખદ નિકાલ લાવી પક્ષકારોને ત્વરિત ન્યાય મળ્યો હતો. આ લોક અદાલતનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના કાર્યકારી અધ્યક્ષ તથા નામદાર હાઈકોર્ટના ન્યાયમૂર્તિ શ્રી એ. વાય. કોગજે સાહેબ તેમજ નામદાર હાઈકોર્ટના ન્યાયમૂર્તિ શ્રી એ. પી. માયી સાહેબના વરદ હસ્તે કરવામાં oઆ પ્રસંગે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ તથા ચેરમેન, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, બોટાદ શ્રી એમ. જે. પરાશર સાહેબ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પૂર્ણ સમયના સચિવ શ્રી એચ. જે. બ્રહ્મભટ્ટ સાહેબ, જિલ્લાના તમામ ન્યાયિક અધિકારીશ્રીઓ, જિલ્લા સરકારી વકીલશ્રી તેમજ બાર કાઉન્સિલ બોટાદના પ્રમુખશ્રી અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બોટાદ બાર એસોસિએશન તથા જિલ્લા અદાલતના સ્ટાફના સહયોગથી આ લોક અદાલત સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.

2 hrs ago
user_Asvin makwana
Asvin makwana
પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
2 hrs ago

*બોટાદ જિલ્લા અદાલત ખાતે વર્ષ ૨૦૨૬ની પ્રથમ ‘રાષ્ટ્રીય લોક અદાલત’ સંપન્ન : નામદાર હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓની પ્રેરક ઉપસ્થિતિ* માહિતી બ્યુરો, બોટાદ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ આજરોજ બોટાદ જિલ્લા અદાલત ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, બોટાદ દ્વારા વર્ષ ૨૦૨૬ની પ્રથમ ‘રાષ્ટ્રીય લોક અદાલત’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નામદાર હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓની વિશેષ ઉપસ્થિતિમાં અનેક વર્ષોથી લંબિત રહેલા કેસોનો સુખદ નિકાલ લાવી પક્ષકારોને ત્વરિત ન્યાય મળ્યો હતો. આ લોક અદાલતનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના કાર્યકારી અધ્યક્ષ તથા નામદાર હાઈકોર્ટના ન્યાયમૂર્તિ શ્રી એ. વાય. કોગજે સાહેબ તેમજ નામદાર હાઈકોર્ટના ન્યાયમૂર્તિ શ્રી એ. પી. માયી સાહેબના વરદ હસ્તે કરવામાં oઆ પ્રસંગે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ તથા ચેરમેન, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, બોટાદ શ્રી એમ. જે. પરાશર સાહેબ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પૂર્ણ સમયના સચિવ શ્રી એચ. જે. બ્રહ્મભટ્ટ સાહેબ, જિલ્લાના તમામ ન્યાયિક અધિકારીશ્રીઓ, જિલ્લા સરકારી વકીલશ્રી તેમજ બાર કાઉન્સિલ બોટાદના પ્રમુખશ્રી અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બોટાદ બાર એસોસિએશન તથા જિલ્લા અદાલતના સ્ટાફના સહયોગથી આ લોક અદાલત સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.

More news from ગુજરાત and nearby areas
  • વિધાનસભા ની પ્રશ્નોત્તરી કાળ દરમિયાન બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા માનનીય મંત્રીશ્રીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે બોટાદ જિલ્લાનું ગઢડા તાલુકામાં ગાળા ગામ ખાતે ડેમ બનાવવાની યોજના જે સરકાર દ્વારા બંધ કરવામાં આવી હતી જે મારી રજૂઆત થી ફરી શરૂ કરવામાં આવી છે તે ગાળા ગામ ખાતે ડેમ બનાવવાની કામગીરી ક્યારે શરૂ કરવામાં આવશે? તેના જવાબમાં માનનીય મંત્રી એ જવાબ આપ્યો કે બોટાદ ધારાસભ્યશ્રી ઉમેશ મકવાણા ને નજીક ના સમયમાં આનો પૂરેપૂરો અહેવાલ મોકલી આપવામાં આવશે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    વિધાનસભા ની પ્રશ્નોત્તરી કાળ દરમિયાન બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા માનનીય મંત્રીશ્રીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે બોટાદ જિલ્લાનું ગઢડા તાલુકામાં ગાળા ગામ ખાતે ડેમ બનાવવાની યોજના જે સરકાર દ્વારા બંધ કરવામાં આવી હતી જે મારી રજૂઆત થી ફરી શરૂ કરવામાં આવી છે તે ગાળા ગામ ખાતે ડેમ બનાવવાની કામગીરી ક્યારે શરૂ કરવામાં આવશે? તેના જવાબમાં માનનીય મંત્રી  એ જવાબ આપ્યો કે બોટાદ ધારાસભ્યશ્રી ઉમેશ મકવાણા ને નજીક ના સમયમાં આનો પૂરેપૂરો અહેવાલ મોકલી આપવામાં આવશે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા 
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    18 hrs ago
  • Post by Vopul luhar
    1
    Post by Vopul luhar
    user_Vopul luhar
    Vopul luhar
    Ranpur, Botad•
    1 day ago
  • વિંછીયા પો.સ્ટે.મા ચોરીના ગુન્હાના તેમજ ઉદ્યોગનગર પો.સ્ટે. મારામારીના ગુન્હાના આરોપીને પકડી, ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય સિકંદર ને ઝડપી લીધો હતો
    1
    વિંછીયા પો.સ્ટે.મા ચોરીના ગુન્હાના તેમજ ઉદ્યોગનગર પો.સ્ટે. મારામારીના ગુન્હાના આરોપીને પકડી, ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય સિકંદર ને ઝડપી લીધો હતો
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    21 hrs ago
  • Post by Maheshbhai uteriya
    1
    Post by Maheshbhai uteriya
    user_Maheshbhai uteriya
    Maheshbhai uteriya
    વઢવાણ, સુરેન્દ્રનગર, ગુજરાત•
    18 hrs ago
  • “नाटकों के महाकुंभ में उदयपुर के रंगमंच और साहित्य की उपस्थिति”
    1
    “नाटकों के महाकुंभ में उदयपुर के रंगमंच और साहित्य की उपस्थिति”
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    38 min ago
  • motivational story
    1
    motivational story
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    1 hr ago
  • बेटी की मां की मांग है कि उसकी बेटी को सुरक्षित उसे सौंप दिया जाए। बेटी की मां ने रबारी समुदाय से अपनी बात रखने की रिक्वेस्ट की। रबारी समुदाय के नेता ने कहा कि हम अपनी बेटी किसी को नहीं देना चाहते या हमें किसी और समुदाय की बेटी नहीं चाहिए पाटीदार समुदाय के नेता बेटी के परिवार से मिलने पहुंचे
    1
    बेटी की मां की मांग है कि उसकी बेटी को सुरक्षित उसे सौंप दिया जाए।
बेटी की मां ने रबारी समुदाय से अपनी बात रखने की रिक्वेस्ट की।
रबारी समुदाय के नेता ने कहा कि हम अपनी बेटी किसी को नहीं देना चाहते या हमें किसी और समुदाय की बेटी नहीं चाहिए
पाटीदार समुदाय के नेता बेटी के परिवार से मिलने पहुंचे
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    3 hrs ago
  • રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે અને સરકારની વિવિધ કલ્યાણકારી સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે પ્રાપ્ત થઇ શકે તેવા ઉમદા હેતુને ધ્યાને લઇ સરકારશ્રીએ તાલુકા કક્ષાએ "સેવાસેતુ ૨.૦ ગ્રામ્ય" કાર્યક્રમ યોજાશે. જેના ભાગરૂપે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામે સરકારી પ્રાથમિક શાળામાં આગામી તારીખ ૧૮/૦૩/૨૦૨૬ના બુધવારના રોજ સવારના ૯.૦૦ થી સાંજના ૦૫.૦૦ કલાક સુધી સેવાસેતુ કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમમાં બરવાળા તાલુકાના સાળંગપુર, કુંડળ, બેલા, ટીંબલા, રેફડા, ખાંભડા, ચાચરીયા, રામપરા, ખમીદાણા, નવા નાવડા, જુના નાવડા ગામના પ્રજાજનો સ્થળ ઉપર સરકારશ્રીના આ સેવાસેતુ કાર્યક્રમમાં વિવિધ સેવાઓ જેવી કે, આવક, જાતિ પ્રમાણપત્ર, ક્રિમિલેયર, ડોમીસાઇલ, વરિષ્ટ નાગરીક પ્રમાણપત્ર, દિવ્યાંગ પ્રમાણપત્રને લગતા દાખલાઓ, રાશનકાર્ડને લગતી અરજીઓ, ઉપરાંત આધારકાર્ડ, પ્રધાનમંત્રી જન આરાગ્ય કાર્ડ, વિધવા સહાય, તેમજ રાજ્ય સરકારના વિવિધ વિભાગો જેવા કે, કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ, ગ્રામ વિકાસ, સમાજ કલ્યાણ અને આદિજાતિ વિભાગની યોજના હેઠળના લાભો માટેની અરજી કરી લાભ મેળવી શકાશે તેમ બરવાળા મામલતદારની યાદીમાં જણાવાયુ છે રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે અને સરકારની વિવિધ કલ્યાણકારી સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે પ્રાપ્ત થઇ શકે તેવા ઉમદા હેતુને ધ્યાને લઇ સરકારશ્રીએ તાલુકા કક્ષાએ "સેવાસેતુ ૨.૦ ગ્રામ્ય" કાર્યક્રમ યોજાશે. જેના ભાગરૂપે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામે સરકારી પ્રાથમિક શાળામાં આગામી તારીખ ૧૮/૦૩/૨૦૨૬ના બુધવારના રોજ સવારના ૯.૦૦ થી સાંજના ૦૫.૦૦ કલાક સુધી સેવાસેતુ કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમમાં બરવાળા તાલુકાના સાળંગપુર, કુંડળ, બેલા, ટીંબલા, રેફડા, ખાંભડા, ચાચરીયા, રામપરા, ખમીદાણા, નવા નાવડા, જુના નાવડા ગામના પ્રજાજનો સ્થળ ઉપર સરકારશ્રીના આ સેવાસેતુ કાર્યક્રમમાં વિવિધ સેવાઓ જેવી કે, આવક, જાતિ પ્રમાણપત્ર, ક્રિમિલેયર, ડોમીસાઇલ, વરિષ્ટ નાગરીક પ્રમાણપત્ર, દિવ્યાંગ પ્રમાણપત્રને લગતા દાખલાઓ, રાશનકાર્ડને લગતી અરજીઓ, ઉપરાંત આધારકાર્ડ, પ્રધાનમંત્રી જન આરાગ્ય કાર્ડ, વિધવા સહાય, તેમજ રાજ્ય સરકારના વિવિધ વિભાગો જેવા કે, કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ, ગ્રામ વિકાસ, સમાજ કલ્યાણ અને આદિજાતિ વિભાગની યોજના હેઠળના લાભો માટેની અરજી કરી લાભ મેળવી શકાશે તેમ બરવાળા મામલતદારની યાદીમાં જણાવાયુ છે
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    18 hrs ago
  • Post by Maheshbhai uteriya
    1
    Post by Maheshbhai uteriya
    user_Maheshbhai uteriya
    Maheshbhai uteriya
    વઢવાણ, સુરેન્દ્રનગર, ગુજરાત•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.