logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

Announcement City / Locality : છોટા ઉદેપુર ગુજરાત Announcement Type : General યેસ

7 hrs ago
user_Mr BHIl Vishnubhai kalidash
Mr BHIl Vishnubhai kalidash
Police Officer સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
7 hrs ago
92593428-23fa-42cf-ae4e-02e07dc9be6a
8c4bdd64-ab28-49a5-b4e7-731f8a807194

Announcement City / Locality : છોટા ઉદેપુર ગુજરાત Announcement Type : General યેસ

More news from ગુજરાત and nearby areas
  • સર્વોદય હોસ્પિટલિટી ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ મુસ્લિમ સમાજ દ્વારા બસ્ટેન્ડ ખાતે નિઃશુલ્ક ઠંડી છાશ અને પાણીનું વિતરણ કરાયું સર્વોદય હોસ્પિટલિટી ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ મુસ્લિમ સમાજ દ્વારા બસ્ટેન્ડ ખાતે નિઃશુલ્ક ઠંડી છાશ અને પાણીનું વિતરણ કરાયું સર્વોદય હોસ્પિટલિટી ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ હાલોલ મુસ્લિમ સમાજ દ્વારા ઉનાળાની આકરી ગરમીને ધ્યાનમાં રાખી હાલોલ બસ સ્ટેન્ડ ખાતે મુસાફરો માટે નિઃશુલ્ક ઠંડી છાશ અને પાણીનું વિતરણ આજે સોમવારના રોજ બપોરના સમયે કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે અને હાલ 44 ડિગ્રી જેટલું તાપમાન નોંધાતા લોકો ભારે ગરમીથી પરેશાન બની ગયા છે. આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવી પરિસ્થિતિ સર્જાતા નગરજનો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.આવા કપરા ઉનાળામાં મુસાફરી કરી રહેલા બસ મુસાફરોને રાહત મળે તે હેતુથી હાલોલ બસ સ્ટેન્ડ ખાતે ઠંડા પીણાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ અને મુસ્લિમ સમાજના કાર્યકરો દ્વારા બસમાં આવતા-જતા મુસાફરોને નિઃશુલ્ક ઠંડી છાશ તેમજ ઠંડા પાણીની બોટલો આપવામાં આવી હતી. ગરમીથી ત્રસ્ત મુસાફરોને આ સેવા મળતા તેમના ચહેરા પર ખુશીની લાગણી જોવા મળી હતી અને લોકોએ આયોજકોની પ્રશંસા કરી હતી.આ સેવાકીય કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ સલીમભાઈ સરજોન, અજીજુલભાઈ દાઢી, સમીરભાઈ બજારવાલા, ફારુકભાઈ બાગવાલા, સમીરભાઈ સોડાવાળા, સંજયભાઈ પટેલ,મુરતુજાભાઈ બાગવાલા, સિદ્દીકભાઈ દાઢી, ઇમરાનભાઈ લીમડીયા, મહમંદ મકરાણી સહિત અનેક મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સેવા અને માનવતાના ભાવ સાથે યોજાયો હતો.
    1
    સર્વોદય હોસ્પિટલિટી ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ મુસ્લિમ સમાજ દ્વારા બસ્ટેન્ડ ખાતે નિઃશુલ્ક ઠંડી છાશ અને પાણીનું વિતરણ કરાયું 

સર્વોદય હોસ્પિટલિટી ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ મુસ્લિમ સમાજ દ્વારા બસ્ટેન્ડ ખાતે નિઃશુલ્ક ઠંડી છાશ અને પાણીનું વિતરણ કરાયું 
સર્વોદય હોસ્પિટલિટી ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ હાલોલ મુસ્લિમ સમાજ દ્વારા ઉનાળાની આકરી ગરમીને ધ્યાનમાં રાખી હાલોલ બસ સ્ટેન્ડ ખાતે મુસાફરો માટે નિઃશુલ્ક ઠંડી છાશ અને પાણીનું વિતરણ આજે સોમવારના રોજ બપોરના સમયે કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે અને હાલ 44 ડિગ્રી જેટલું તાપમાન નોંધાતા લોકો ભારે ગરમીથી પરેશાન બની ગયા છે. આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવી પરિસ્થિતિ સર્જાતા નગરજનો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.આવા કપરા ઉનાળામાં મુસાફરી કરી રહેલા બસ મુસાફરોને રાહત મળે તે હેતુથી હાલોલ બસ સ્ટેન્ડ ખાતે ઠંડા પીણાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ અને મુસ્લિમ સમાજના કાર્યકરો દ્વારા બસમાં આવતા-જતા મુસાફરોને નિઃશુલ્ક ઠંડી છાશ તેમજ ઠંડા પાણીની બોટલો આપવામાં આવી હતી. ગરમીથી ત્રસ્ત મુસાફરોને આ સેવા મળતા તેમના ચહેરા પર ખુશીની લાગણી જોવા મળી હતી અને લોકોએ આયોજકોની પ્રશંસા કરી હતી.આ સેવાકીય કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ સલીમભાઈ સરજોન, અજીજુલભાઈ દાઢી, સમીરભાઈ બજારવાલા, ફારુકભાઈ બાગવાલા, સમીરભાઈ સોડાવાળા, સંજયભાઈ પટેલ,મુરતુજાભાઈ બાગવાલા, સિદ્દીકભાઈ દાઢી, ઇમરાનભાઈ લીમડીયા, મહમંદ મકરાણી સહિત અનેક મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સેવા અને માનવતાના ભાવ સાથે યોજાયો હતો.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    2 hrs ago
  • ૧૩ એપ્રિલ ૨૦૨૬ ના રોજ માનેજામાં BJPનો જોરદાર જનસંપર્ક: ઉમેદવારોને મળ્યો ભવ્ય સન્માન, કાર્યકર્તાઓમાં ઉમંગ.! તા ૧૩ એપ્રિલ ૨૦૨૬ ના રોજ માનેજામાં BJPનો જોરદાર જનસંપર્ક: ઉમેદવારોને મળ્યો ભવ્ય સન્માન, કાર્યકર્તાઓમાં ઉમંગ.! વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા વોર્ડ નં. ૧૯ના ઉમેદવારો પ્રણવ રાય, હિરેનભાઈ પટેલ, મહિલા ઉમેદવાર પુનિતાબેન વ્યાસ તેમજ નિમિષા પંચાલ દ્વારા વ્યાપક જનસંપર્ક અભિયાન યોજાયું હતું. આ પ્રસંગે સ્થાનિક રહીશો દ્વારા ઉમેદવારોનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. જનસંપર્ક દરમિયાન મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચૂંટણીમાહોલ જામ્યો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ કાઉન્સિલર ઘનશ્યામ પટેલ અને અલ્પેશ લીંબાચીયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ ઉમેદવારોને સમર્થન આપ્યું હતું. સ્થાનિક લોકોએ ઉમેદવારો સાથે સીધી મુલાકાત કરીને પોતાની સમસ્યાઓ અને અપેક્ષાઓ રજૂ કરી હતી, જ્યારે ઉમેદવારોએ વિકાસના મુદ્દાઓ પર વિશ્વાસ અપાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં લોકસમર્થન અને ઉત્સાહ જોવા મળ્યો હતો, જે ભાજપ માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે.
    1
    ૧૩ એપ્રિલ ૨૦૨૬ ના રોજ માનેજામાં BJPનો જોરદાર જનસંપર્ક: ઉમેદવારોને મળ્યો ભવ્ય સન્માન, કાર્યકર્તાઓમાં ઉમંગ.!
તા ૧૩ એપ્રિલ ૨૦૨૬ ના રોજ માનેજામાં BJPનો જોરદાર જનસંપર્ક: ઉમેદવારોને મળ્યો ભવ્ય સન્માન, કાર્યકર્તાઓમાં ઉમંગ.!
વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા વોર્ડ નં. ૧૯ના ઉમેદવારો પ્રણવ રાય, હિરેનભાઈ પટેલ, મહિલા ઉમેદવાર પુનિતાબેન વ્યાસ તેમજ નિમિષા પંચાલ દ્વારા વ્યાપક જનસંપર્ક અભિયાન યોજાયું હતું. આ પ્રસંગે સ્થાનિક રહીશો દ્વારા ઉમેદવારોનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.
જનસંપર્ક દરમિયાન મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચૂંટણીમાહોલ જામ્યો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ કાઉન્સિલર ઘનશ્યામ પટેલ અને અલ્પેશ લીંબાચીયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ ઉમેદવારોને સમર્થન આપ્યું હતું.
સ્થાનિક લોકોએ ઉમેદવારો સાથે સીધી મુલાકાત કરીને પોતાની સમસ્યાઓ અને અપેક્ષાઓ રજૂ કરી હતી, જ્યારે ઉમેદવારોએ વિકાસના મુદ્દાઓ પર વિશ્વાસ અપાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં લોકસમર્થન અને ઉત્સાહ જોવા મળ્યો હતો, જે ભાજપ માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે.
    user_Seva Samaj News
    Seva Samaj News
    વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    29 min ago
  • વરાછા પોલીસ સ્ટેશનમા નોંધાયેલ ઇ-સીગારેટના વેચાણ અંગેના ગુનામા છેલ્લા બે મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસ.ઓ.જી.
    1
    વરાછા પોલીસ સ્ટેશનમા નોંધાયેલ ઇ-સીગારેટના વેચાણ અંગેના ગુનામા છેલ્લા બે મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસ.ઓ.જી.
    user_LAXMAN BANIYA
    LAXMAN BANIYA
    Photographer વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    31 min ago
  • છોટાઉદેપુર બ્રેકિંગ છોટાઉદેપુર જિલ્લા માહિતી અધિકારી સામે પત્રકારો માં ભારે આક્રોશ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ને પત્રકાર સંઘ ના હોદ્દેદારો અને પત્રકારો એ કાળી પટ્ટી બાંધી અને માહિતી અધિકારી વિરુદ્ધ માં લેખિત માં રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું છોટાઉદેપુર લોકસભા ના સાંસદ ને પણ આક્રમક રજૂઆતો પત્રકાર સંઘ ના હોદ્દેદારો અને પત્રકારો એ કરી છોટાઉદેપુર માહિતી વિભાગ ના અધિકારી છોટાઉદેપુર જિલ્લામાં સરમુક્ત્યાર શાહી વહીવટી કરતા લોકશાહી ની ચોથી જાગીર ને દબાવવાનો પ્રયાસ કરતા માહિતી વિભાગ ના તમામ ગ્રુપો માંથી રિમુવ થઈ અને આગામી દિવસો માં સરકારી કાર્યક્રમો નો બહિષ્કાર કરશે બાઈટ; અમિતભાઈ પટેલ, પત્રકાર પરિષદ પ્રમુખ બાઈટ; સહિદભાઈ સોમરા, પત્રકાર
    1
    છોટાઉદેપુર બ્રેકિંગ

છોટાઉદેપુર જિલ્લા માહિતી અધિકારી સામે પત્રકારો માં ભારે આક્રોશ

છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ને પત્રકાર સંઘ ના હોદ્દેદારો અને પત્રકારો એ કાળી પટ્ટી બાંધી અને  માહિતી અધિકારી  વિરુદ્ધ માં લેખિત માં રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું
છોટાઉદેપુર લોકસભા ના સાંસદ ને પણ આક્રમક રજૂઆતો પત્રકાર સંઘ ના હોદ્દેદારો અને પત્રકારો એ કરી 
છોટાઉદેપુર માહિતી વિભાગ ના અધિકારી છોટાઉદેપુર જિલ્લામાં સરમુક્ત્યાર શાહી વહીવટી કરતા લોકશાહી ની ચોથી જાગીર ને દબાવવાનો પ્રયાસ કરતા માહિતી વિભાગ ના તમામ ગ્રુપો માંથી રિમુવ થઈ અને આગામી દિવસો માં સરકારી કાર્યક્રમો નો બહિષ્કાર કરશે 
બાઈટ; અમિતભાઈ પટેલ, પત્રકાર પરિષદ પ્રમુખ
બાઈટ; સહિદભાઈ સોમરા, પત્રકાર
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    2 hrs ago
  • છોટાઉદેપુરમાં પત્રકારોનો બળવો! જિલ્લા માહિતી અધિકારી સામે ઉગ્ર રોષ, કલેક્ટર કચેરી અને સાંસદને પણ રજૂઆત કરાઈ છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા માહિતી અધિકારી સામે સ્થાનિક પત્રકારોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. કાળી પટ્ટી બાંધી પત્રકારોએ વિરોધ નોંધાવ્યો અને જિલ્લા કલેક્ટર તેમજ સાંસદને રજૂઆત કરીને કાર્યવાહી કરવાની માંગ કરી છે.
    1
    છોટાઉદેપુરમાં પત્રકારોનો બળવો!
જિલ્લા માહિતી અધિકારી સામે ઉગ્ર રોષ, કલેક્ટર કચેરી અને સાંસદને પણ રજૂઆત કરાઈ 
છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા માહિતી અધિકારી સામે સ્થાનિક પત્રકારોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. કાળી પટ્ટી બાંધી પત્રકારોએ વિરોધ નોંધાવ્યો અને જિલ્લા કલેક્ટર તેમજ સાંસદને રજૂઆત કરીને કાર્યવાહી કરવાની માંગ કરી છે.
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    2 hrs ago
  • ગંઘાર ગામમાં ઇદગાહમાં લાગી આગ લાગતા નજીક ના ઘરો માં આગ પહોચતા ભરૂચ ફાયર વિભાગ દ્વારા આગને કાબુ માં લીધી
    1
    ગંઘાર ગામમાં ઇદગાહમાં લાગી આગ લાગતા નજીક ના ઘરો માં આગ પહોચતા ભરૂચ ફાયર વિભાગ દ્વારા આગને કાબુ માં લીધી
    user_CRIME ATTACK NEWS
    CRIME ATTACK NEWS
    Local News Reporter વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    3 hrs ago
  • વડોદરામાં VMCની બેદરકારીને કારણે એક મોટો અકસ્માત સર્જાયો, જેમાં પિતા-પુત્રી રોડ રોલરની અડફેટે આવી ગયા. આ ઘટનાને પગલે શહેરમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે અને VMC સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.
    1
    વડોદરામાં VMCની બેદરકારીને કારણે એક મોટો અકસ્માત સર્જાયો, જેમાં પિતા-પુત્રી રોડ રોલરની અડફેટે આવી ગયા. આ ઘટનાને પગલે શહેરમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે અને VMC સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.
    user_Shabbir n shaikh
    Shabbir n shaikh
    વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    6 hrs ago
  • તા. ૧૩ એપ્રિલ ૨૦૨૬ ના રોજ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવે માંજલપુરમાં ભવ્ય સ્વાગત રેલી, કોંગ્રેસ ઉમેદવારનો ઉમંગભર્યો પ્રદર્શન! તા. ૧૩ એપ્રિલ ૨૦૨૬ ના રોજ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવે માંજલપુરમાં ભવ્ય સ્વાગત રેલી, કોંગ્રેસ ઉમેદવારનો ઉમંગભર્યો પ્રદર્શન! જગદ્દગુરૂ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના ૫૪૯ મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે આજે વડોદરા શહેરના માંજલપુર સ્થિત સરસ્વતી કોમ્પ્લેક્સ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે કોંગ્રેસ ઉમેદવાર દ્વારા ભાવે રેલીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ વચ્ચે મોટી સંખ્યામાં ભક્તો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન જયઘોષ અને ભક્તિભાવથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ આયોજનથી વિસ્તારમાં આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો.
    1
    તા. ૧૩ એપ્રિલ ૨૦૨૬ ના રોજ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવે માંજલપુરમાં ભવ્ય સ્વાગત રેલી, કોંગ્રેસ ઉમેદવારનો ઉમંગભર્યો પ્રદર્શન!
તા. ૧૩ એપ્રિલ ૨૦૨૬ ના રોજ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવે માંજલપુરમાં ભવ્ય સ્વાગત રેલી, કોંગ્રેસ ઉમેદવારનો ઉમંગભર્યો પ્રદર્શન!
જગદ્દગુરૂ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના ૫૪૯ મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે આજે વડોદરા શહેરના માંજલપુર સ્થિત સરસ્વતી કોમ્પ્લેક્સ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે કોંગ્રેસ ઉમેદવાર દ્વારા ભાવે રેલીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ વચ્ચે મોટી સંખ્યામાં ભક્તો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન જયઘોષ અને ભક્તિભાવથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ આયોજનથી વિસ્તારમાં આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો.
    user_Seva Samaj News
    Seva Samaj News
    વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    36 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.