logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

છોટાઉદેપુર બ્રેકિંગ છોટાઉદેપુર જિલ્લા માહિતી અધિકારી સામે પત્રકારો માં ભારે આક્રોશ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ને પત્રકાર સંઘ ના હોદ્દેદારો અને પત્રકારો એ કાળી પટ્ટી બાંધી અને માહિતી અધિકારી વિરુદ્ધ માં લેખિત માં રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું છોટાઉદેપુર લોકસભા ના સાંસદ ને પણ આક્રમક રજૂઆતો પત્રકાર સંઘ ના હોદ્દેદારો અને પત્રકારો એ કરી છોટાઉદેપુર માહિતી વિભાગ ના અધિકારી છોટાઉદેપુર જિલ્લામાં સરમુક્ત્યાર શાહી વહીવટી કરતા લોકશાહી ની ચોથી જાગીર ને દબાવવાનો પ્રયાસ કરતા માહિતી વિભાગ ના તમામ ગ્રુપો માંથી રિમુવ થઈ અને આગામી દિવસો માં સરકારી કાર્યક્રમો નો બહિષ્કાર કરશે બાઈટ; અમિતભાઈ પટેલ, પત્રકાર પરિષદ પ્રમુખ બાઈટ; સહિદભાઈ સોમરા, પત્રકાર

2 hrs ago
user_Reporter MIRZA IMRAN.973789415
Reporter MIRZA IMRAN.973789415
છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
2 hrs ago

છોટાઉદેપુર બ્રેકિંગ છોટાઉદેપુર જિલ્લા માહિતી અધિકારી સામે પત્રકારો માં ભારે આક્રોશ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ને પત્રકાર સંઘ ના હોદ્દેદારો અને પત્રકારો એ કાળી પટ્ટી બાંધી અને માહિતી અધિકારી વિરુદ્ધ માં લેખિત માં રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું છોટાઉદેપુર લોકસભા ના સાંસદ ને પણ આક્રમક રજૂઆતો પત્રકાર સંઘ ના હોદ્દેદારો અને પત્રકારો એ કરી છોટાઉદેપુર માહિતી વિભાગ ના અધિકારી છોટાઉદેપુર જિલ્લામાં સરમુક્ત્યાર શાહી વહીવટી કરતા લોકશાહી ની ચોથી જાગીર ને દબાવવાનો પ્રયાસ કરતા માહિતી વિભાગ ના તમામ ગ્રુપો માંથી રિમુવ થઈ અને આગામી દિવસો માં સરકારી કાર્યક્રમો નો બહિષ્કાર કરશે બાઈટ; અમિતભાઈ પટેલ, પત્રકાર પરિષદ પ્રમુખ બાઈટ; સહિદભાઈ સોમરા, પત્રકાર

More news from ગુજરાત and nearby areas
  • છોટાઉદેપુર બ્રેકિંગ છોટાઉદેપુર જિલ્લા માહિતી અધિકારી સામે પત્રકારો માં ભારે આક્રોશ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ને પત્રકાર સંઘ ના હોદ્દેદારો અને પત્રકારો એ કાળી પટ્ટી બાંધી અને માહિતી અધિકારી વિરુદ્ધ માં લેખિત માં રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું છોટાઉદેપુર લોકસભા ના સાંસદ ને પણ આક્રમક રજૂઆતો પત્રકાર સંઘ ના હોદ્દેદારો અને પત્રકારો એ કરી છોટાઉદેપુર માહિતી વિભાગ ના અધિકારી છોટાઉદેપુર જિલ્લામાં સરમુક્ત્યાર શાહી વહીવટી કરતા લોકશાહી ની ચોથી જાગીર ને દબાવવાનો પ્રયાસ કરતા માહિતી વિભાગ ના તમામ ગ્રુપો માંથી રિમુવ થઈ અને આગામી દિવસો માં સરકારી કાર્યક્રમો નો બહિષ્કાર કરશે બાઈટ; અમિતભાઈ પટેલ, પત્રકાર પરિષદ પ્રમુખ બાઈટ; સહિદભાઈ સોમરા, પત્રકાર
    1
    છોટાઉદેપુર બ્રેકિંગ

છોટાઉદેપુર જિલ્લા માહિતી અધિકારી સામે પત્રકારો માં ભારે આક્રોશ

છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ને પત્રકાર સંઘ ના હોદ્દેદારો અને પત્રકારો એ કાળી પટ્ટી બાંધી અને  માહિતી અધિકારી  વિરુદ્ધ માં લેખિત માં રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું
છોટાઉદેપુર લોકસભા ના સાંસદ ને પણ આક્રમક રજૂઆતો પત્રકાર સંઘ ના હોદ્દેદારો અને પત્રકારો એ કરી 
છોટાઉદેપુર માહિતી વિભાગ ના અધિકારી છોટાઉદેપુર જિલ્લામાં સરમુક્ત્યાર શાહી વહીવટી કરતા લોકશાહી ની ચોથી જાગીર ને દબાવવાનો પ્રયાસ કરતા માહિતી વિભાગ ના તમામ ગ્રુપો માંથી રિમુવ થઈ અને આગામી દિવસો માં સરકારી કાર્યક્રમો નો બહિષ્કાર કરશે 
બાઈટ; અમિતભાઈ પટેલ, પત્રકાર પરિષદ પ્રમુખ
બાઈટ; સહિદભાઈ સોમરા, પત્રકાર
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    2 hrs ago
  • છોટાઉદેપુરમાં પત્રકારોનો બળવો! જિલ્લા માહિતી અધિકારી સામે ઉગ્ર રોષ, કલેક્ટર કચેરી અને સાંસદને પણ રજૂઆત કરાઈ છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા માહિતી અધિકારી સામે સ્થાનિક પત્રકારોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. કાળી પટ્ટી બાંધી પત્રકારોએ વિરોધ નોંધાવ્યો અને જિલ્લા કલેક્ટર તેમજ સાંસદને રજૂઆત કરીને કાર્યવાહી કરવાની માંગ કરી છે.
    1
    છોટાઉદેપુરમાં પત્રકારોનો બળવો!
જિલ્લા માહિતી અધિકારી સામે ઉગ્ર રોષ, કલેક્ટર કચેરી અને સાંસદને પણ રજૂઆત કરાઈ 
છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા માહિતી અધિકારી સામે સ્થાનિક પત્રકારોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. કાળી પટ્ટી બાંધી પત્રકારોએ વિરોધ નોંધાવ્યો અને જિલ્લા કલેક્ટર તેમજ સાંસદને રજૂઆત કરીને કાર્યવાહી કરવાની માંગ કરી છે.
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    3 hrs ago
  • ગુજરાતમાં હવે સમ્રાટ મીટર લગાવવાની કામગીરી શરૂ થઈ છે. આ નવા મીટરો પાછળ સરકારનો વિશેષ રસ કે 'આંબોળો' હોવાનું મનાય છે.
    1
    ગુજરાતમાં હવે સમ્રાટ મીટર લગાવવાની કામગીરી શરૂ થઈ છે. આ નવા મીટરો પાછળ સરકારનો વિશેષ રસ કે 'આંબોળો' હોવાનું મનાય છે.
    user_Aimi midiya Gujarati DAHOD
    Aimi midiya Gujarati DAHOD
    Advertising Photographer ધાનપુર, દાહોદ, ગુજરાત•
    22 hrs ago
  • સર્વોદય હોસ્પિટલિટી ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ મુસ્લિમ સમાજ દ્વારા બસ્ટેન્ડ ખાતે નિઃશુલ્ક ઠંડી છાશ અને પાણીનું વિતરણ કરાયું સર્વોદય હોસ્પિટલિટી ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ મુસ્લિમ સમાજ દ્વારા બસ્ટેન્ડ ખાતે નિઃશુલ્ક ઠંડી છાશ અને પાણીનું વિતરણ કરાયું સર્વોદય હોસ્પિટલિટી ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ હાલોલ મુસ્લિમ સમાજ દ્વારા ઉનાળાની આકરી ગરમીને ધ્યાનમાં રાખી હાલોલ બસ સ્ટેન્ડ ખાતે મુસાફરો માટે નિઃશુલ્ક ઠંડી છાશ અને પાણીનું વિતરણ આજે સોમવારના રોજ બપોરના સમયે કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે અને હાલ 44 ડિગ્રી જેટલું તાપમાન નોંધાતા લોકો ભારે ગરમીથી પરેશાન બની ગયા છે. આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવી પરિસ્થિતિ સર્જાતા નગરજનો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.આવા કપરા ઉનાળામાં મુસાફરી કરી રહેલા બસ મુસાફરોને રાહત મળે તે હેતુથી હાલોલ બસ સ્ટેન્ડ ખાતે ઠંડા પીણાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ અને મુસ્લિમ સમાજના કાર્યકરો દ્વારા બસમાં આવતા-જતા મુસાફરોને નિઃશુલ્ક ઠંડી છાશ તેમજ ઠંડા પાણીની બોટલો આપવામાં આવી હતી. ગરમીથી ત્રસ્ત મુસાફરોને આ સેવા મળતા તેમના ચહેરા પર ખુશીની લાગણી જોવા મળી હતી અને લોકોએ આયોજકોની પ્રશંસા કરી હતી.આ સેવાકીય કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ સલીમભાઈ સરજોન, અજીજુલભાઈ દાઢી, સમીરભાઈ બજારવાલા, ફારુકભાઈ બાગવાલા, સમીરભાઈ સોડાવાળા, સંજયભાઈ પટેલ,મુરતુજાભાઈ બાગવાલા, સિદ્દીકભાઈ દાઢી, ઇમરાનભાઈ લીમડીયા, મહમંદ મકરાણી સહિત અનેક મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સેવા અને માનવતાના ભાવ સાથે યોજાયો હતો.
    1
    સર્વોદય હોસ્પિટલિટી ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ મુસ્લિમ સમાજ દ્વારા બસ્ટેન્ડ ખાતે નિઃશુલ્ક ઠંડી છાશ અને પાણીનું વિતરણ કરાયું 

સર્વોદય હોસ્પિટલિટી ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ મુસ્લિમ સમાજ દ્વારા બસ્ટેન્ડ ખાતે નિઃશુલ્ક ઠંડી છાશ અને પાણીનું વિતરણ કરાયું 
સર્વોદય હોસ્પિટલિટી ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ હાલોલ મુસ્લિમ સમાજ દ્વારા ઉનાળાની આકરી ગરમીને ધ્યાનમાં રાખી હાલોલ બસ સ્ટેન્ડ ખાતે મુસાફરો માટે નિઃશુલ્ક ઠંડી છાશ અને પાણીનું વિતરણ આજે સોમવારના રોજ બપોરના સમયે કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે અને હાલ 44 ડિગ્રી જેટલું તાપમાન નોંધાતા લોકો ભારે ગરમીથી પરેશાન બની ગયા છે. આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવી પરિસ્થિતિ સર્જાતા નગરજનો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.આવા કપરા ઉનાળામાં મુસાફરી કરી રહેલા બસ મુસાફરોને રાહત મળે તે હેતુથી હાલોલ બસ સ્ટેન્ડ ખાતે ઠંડા પીણાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ અને મુસ્લિમ સમાજના કાર્યકરો દ્વારા બસમાં આવતા-જતા મુસાફરોને નિઃશુલ્ક ઠંડી છાશ તેમજ ઠંડા પાણીની બોટલો આપવામાં આવી હતી. ગરમીથી ત્રસ્ત મુસાફરોને આ સેવા મળતા તેમના ચહેરા પર ખુશીની લાગણી જોવા મળી હતી અને લોકોએ આયોજકોની પ્રશંસા કરી હતી.આ સેવાકીય કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ સલીમભાઈ સરજોન, અજીજુલભાઈ દાઢી, સમીરભાઈ બજારવાલા, ફારુકભાઈ બાગવાલા, સમીરભાઈ સોડાવાળા, સંજયભાઈ પટેલ,મુરતુજાભાઈ બાગવાલા, સિદ્દીકભાઈ દાઢી, ઇમરાનભાઈ લીમડીયા, મહમંદ મકરાણી સહિત અનેક મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સેવા અને માનવતાના ભાવ સાથે યોજાયો હતો.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    3 hrs ago
  • સુરત:કાપડના વેપારી પાસે ખંડણી માંગવાના ગુનામાં કુખ્યાત શિવા ઝાલાને ઝડપી કાયદાનું ભાન કરાવતી SOG પોલીસ.?
    1
    સુરત:કાપડના વેપારી પાસે ખંડણી માંગવાના ગુનામાં કુખ્યાત શિવા ઝાલાને ઝડપી કાયદાનું ભાન કરાવતી SOG પોલીસ.?
    user_Rathod Sandip sinh
    Rathod Sandip sinh
    Local News Reporter Kalol, Panch Mahals•
    12 min ago
  • ઝાલોદ બાયપાસ ખાતે અકસ્માત સર્જાયો, 1 વ્યક્તિનું મોત નીપજ્યું ઝાલોદ બાયપાસ ખાતે અકસ્માત સર્જાયો આજે તારીખ 11/05/2026 સોમવારના રોજ સવારે 10.05 કલાકે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.અજાણ્યા વાહન ચાલકે મોટર સાયકલને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો.અકસ્માતમાં 1 વ્યકિતનુ મોત નીપજ્યું. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી.
    1
    ઝાલોદ બાયપાસ ખાતે અકસ્માત સર્જાયો, 1 વ્યક્તિનું મોત નીપજ્યું 

ઝાલોદ બાયપાસ ખાતે અકસ્માત સર્જાયો
આજે તારીખ 11/05/2026 સોમવારના રોજ સવારે 10.05 કલાકે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.અજાણ્યા વાહન ચાલકે મોટર સાયકલને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો.અકસ્માતમાં 1 વ્યકિતનુ મોત નીપજ્યું. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    1 hr ago
  • ટ્રાન્સફોર્મર માં લાગેલી આગ ને લઈને ફાયર અધિકારી એ આપી પ્રતિક્રિયા ઘટનામાં કોઈ જાનહાની નઈ નવજીવન મિલ કલ્યાણ ફીડર લાઇનના ટ્રાન્સફોર્મર માં લાગી આગ ભર બપોરે આગ લાગતા અફરા તફરીનો માહોલ એક તરફ ભારે ગરમી બીજી તરફ આગ લાગતા દોડધામMgvcl ફાયરના કર્મચારીઓ ઘટના સથળે આગ પર પાણીનો મારો ચલાવી મેળવ્યો કાબુ આગ લાગવાની ઘટનામાં વિસ્તારમા વીજપુરવઠો ખોરવાયો
    1
    ટ્રાન્સફોર્મર માં લાગેલી આગ ને લઈને ફાયર અધિકારી એ આપી પ્રતિક્રિયા  ઘટનામાં કોઈ જાનહાની નઈ
નવજીવન મિલ કલ્યાણ ફીડર લાઇનના ટ્રાન્સફોર્મર માં લાગી આગ
ભર બપોરે આગ લાગતા અફરા તફરીનો માહોલ એક તરફ ભારે ગરમી  બીજી તરફ આગ લાગતા દોડધામMgvcl ફાયરના કર્મચારીઓ ઘટના સથળે 
આગ પર પાણીનો મારો ચલાવી મેળવ્યો કાબુ
આગ લાગવાની ઘટનામાં  વિસ્તારમા વીજપુરવઠો ખોરવાયો
    user_Manish r jain
    Manish r jain
    પત્રકાર દાહોદ, દાહોદ, ગુજરાત•
    1 hr ago
  • છોટાઉદેપુર તાલુકાના મોટી સઢલી ગામમાંથી એક યુવાનની રહસ્યમય લાશ મળી આવતા ચકચાર મચી છે. મૃતકની ઓળખ મધ્ય પ્રદેશના રસીદ રેશ્મા ભાભર તરીકે થઈ છે. રંગપુર પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
    1
    છોટાઉદેપુર તાલુકાના મોટી સઢલી ગામમાંથી એક યુવાનની રહસ્યમય લાશ મળી આવતા ચકચાર મચી છે. મૃતકની ઓળખ મધ્ય પ્રદેશના રસીદ રેશ્મા ભાભર તરીકે થઈ છે. રંગપુર પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.