logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

છોટાઉદેપુરના મોટી સઢલી ગામે યુવાનની રહસ્યમય લાશ મળતા હડકંપ, રંગપુર પોલીસ તપાસમાં છોટાઉદેપુર તાલુકાના મોટી સઢલી ગામના મસાણી ફળિયામાંથી એક યુવાનની લાશ મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ મધ્ય પ્રદેશના આંબાડબેરી ગામના રસીદ રેશ્મા ભાભર તરીકે થઈ છે. રંગપુર પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

1 hr ago
user_E Kranti News
E Kranti News
Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
1 hr ago

છોટાઉદેપુરના મોટી સઢલી ગામે યુવાનની રહસ્યમય લાશ મળતા હડકંપ, રંગપુર પોલીસ તપાસમાં છોટાઉદેપુર તાલુકાના મોટી સઢલી ગામના મસાણી ફળિયામાંથી એક યુવાનની લાશ મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ મધ્ય પ્રદેશના આંબાડબેરી ગામના રસીદ રેશ્મા ભાભર તરીકે થઈ છે. રંગપુર પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

  • user_E Kranti News
    E Kranti News
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત
    છોટાઉદેપુરના મોટી સઢલી ગામે યુવાનની રહસ્યમય લાશ મળતા હડકંપ, રંગપુર પોલીસ તપાસમાં 👇News Link👇 YouTube https://youtu.be/kRSZO_15bOk 🦅𝙀 𝙆𝙧𝙖𝙣𝙩𝙞 𝙉𝙚𝙬𝙨🦅 Shuru App. https://shuru.co.in/dl/9QTAX2 𝕮𝖔𝖓𝖙𝖆𝖈𝖙 𝖚𝖘 💌 https://tinyurl.com/yckrdaww 🦅𝙀 𝙆𝙧𝙖𝙣𝙩𝙞 𝙉𝙚𝙬𝙨🦅
    1 hr ago
More news from ગુજરાત and nearby areas
  • છોટાઉદેપુરના મોટી સઢલી ગામે યુવાનની રહસ્યમય લાશ મળતા હડકંપ, રંગપુર પોલીસ તપાસમાં છોટાઉદેપુર તાલુકાના મોટી સઢલી ગામના મસાણી ફળિયામાંથી એક યુવાનની લાશ મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ મધ્ય પ્રદેશના આંબાડબેરી ગામના રસીદ રેશ્મા ભાભર તરીકે થઈ છે. રંગપુર પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
    1
    છોટાઉદેપુરના મોટી સઢલી ગામે યુવાનની રહસ્યમય લાશ મળતા હડકંપ, રંગપુર પોલીસ તપાસમાં
છોટાઉદેપુર તાલુકાના મોટી સઢલી ગામના મસાણી ફળિયામાંથી એક યુવાનની લાશ મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ મધ્ય પ્રદેશના આંબાડબેરી ગામના રસીદ રેશ્મા ભાભર તરીકે થઈ છે. રંગપુર પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    1 hr ago
  • છોટાઉદેપુરના મોટી સઢલી ગામમાં લગ્નપ્રસંગે આવેલા મધ્યપ્રદેશના યુવાનનો શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો છે. પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરતા પોલીસ તપાસની માંગ કરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    1
    છોટાઉદેપુરના મોટી સઢલી ગામમાં લગ્નપ્રસંગે આવેલા મધ્યપ્રદેશના યુવાનનો શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો છે. પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરતા પોલીસ તપાસની માંગ કરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    18 hrs ago
  • ગુજરાતમાં હવે સમ્રાટ મીટર લગાવવાની કામગીરી શરૂ થઈ છે. આ નવા મીટરો પાછળ સરકારનો વિશેષ રસ કે 'આંબોળો' હોવાનું મનાય છે.
    1
    ગુજરાતમાં હવે સમ્રાટ મીટર લગાવવાની કામગીરી શરૂ થઈ છે. આ નવા મીટરો પાછળ સરકારનો વિશેષ રસ કે 'આંબોળો' હોવાનું મનાય છે.
    user_Aimi midiya Gujarati DAHOD
    Aimi midiya Gujarati DAHOD
    Advertising Photographer ધાનપુર, દાહોદ, ગુજરાત•
    16 hrs ago
  • દર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હાલોલ તાલુકાના પાનેલાવ ગામે પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાયો. આ અવસરે 15 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા અને અનેક રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી. ટ્રસ્ટ અને દાતાઓએ નવદંપતીઓને કરિયાવર અને ભેટસોગાદો અર્પણ કરી આશીર્વાદ પાઠવ્યા.
    1
    દર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હાલોલ તાલુકાના પાનેલાવ ગામે પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાયો. આ અવસરે 15 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા અને અનેક રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી. ટ્રસ્ટ અને દાતાઓએ નવદંપતીઓને કરિયાવર અને ભેટસોગાદો અર્પણ કરી આશીર્વાદ પાઠવ્યા.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    21 hrs ago
  • જામનગર: જી.જી. હોસ્પિટલ બે યુવકો પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો#
    1
    જામનગર: જી.જી. હોસ્પિટલ બે યુવકો પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો#
    user_Rathod Sandip sinh
    Rathod Sandip sinh
    Local News Reporter Kalol, Panch Mahals•
    52 min ago
  • ગરબાડા તાલુકાના બોરિયાળા ગામે 5 મકાનમાં આગ આગ લાગતા 5 મકાનો બળીને ખાખ આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડ ની મદદ લેવાઈ ગરબાડા તાલુકાના બોરિયાળા ગામે 5 મકાનમાં આગ આગ લાગતા 5 મકાનો બળીને ખાખ આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડ ની મદદ લેવાઈ 2 ફાયર બ્રિગેડ ની ગાડીઓ દ્વારા આગ પર કાબુ મેળવાયો આગમાં 5 ઘર તેમજ ઘર વાકરીનો સમાન બળીને ખાખ આગની ઝપેટમાં મૂંગા પશુઓ ના મોત જેમાં 4 બકરા 1 ગાય અને 3 વાછરડા બળીને ખાખ તેમજ 2 મોટર સાયકલ પણ બળીને ખાખ. આગ કયા કારણો સર લાગી તે કારણ હજી અકબંધ
    1
    ગરબાડા તાલુકાના બોરિયાળા ગામે 5 મકાનમાં આગ  આગ લાગતા 5 મકાનો બળીને ખાખ 
આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડ ની મદદ લેવાઈ
ગરબાડા તાલુકાના બોરિયાળા ગામે 5 મકાનમાં આગ 
આગ લાગતા 5 મકાનો બળીને ખાખ 
આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડ ની મદદ લેવાઈ 
2  ફાયર બ્રિગેડ ની ગાડીઓ દ્વારા આગ પર કાબુ મેળવાયો
આગમાં 5 ઘર તેમજ ઘર વાકરીનો સમાન બળીને ખાખ 
આગની ઝપેટમાં મૂંગા પશુઓ ના મોત જેમાં 4 બકરા 1 ગાય અને 3 વાછરડા બળીને ખાખ 
તેમજ 2 મોટર સાયકલ પણ બળીને ખાખ.
આગ કયા કારણો સર લાગી તે કારણ હજી અકબંધ
    user_Manish r jain
    Manish r jain
    પત્રકાર દાહોદ, દાહોદ, ગુજરાત•
    3 hrs ago
  • દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર સોનીએ જિલ્લા પંચાયત ચૂંટણીમાં પરાજિત ઉમેદવારોની મુલાકાત લીધી. તેમણે હારના કારણો, સ્થાનિક મુદ્દાઓ અને આગામી સમયમાં સંગઠનને વધુ મજબૂત કરવા અંગે ચર્ચા કરી. સોનીએ હાર-જીતને લોકશાહીનો ભાગ ગણાવી, હિંમત ન ગુમાવવા અને જનસેવાના કાર્યો ચાલુ રાખવા પર ભાર મૂક્યો.
    1
    દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર સોનીએ જિલ્લા પંચાયત ચૂંટણીમાં પરાજિત ઉમેદવારોની મુલાકાત લીધી. તેમણે હારના કારણો, સ્થાનિક મુદ્દાઓ અને આગામી સમયમાં સંગઠનને વધુ મજબૂત કરવા અંગે ચર્ચા કરી. સોનીએ હાર-જીતને લોકશાહીનો ભાગ ગણાવી, હિંમત ન ગુમાવવા અને જનસેવાના કાર્યો ચાલુ રાખવા પર ભાર મૂક્યો.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    16 hrs ago
  • ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના નેતરિયા ગામેથી ક્ષત્રિય સમાજની દીકરીને રબારી સમાજનો દીકરો ભગાડી જતા દીકરીના ભાઈએ મારી બહેનને પાછી અપાવો તેવી ક્ષત્રિય સમાજ પાસે મદદ માગી ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના નેતરિયા ગામેથી ક્ષત્રિય સમાજની દીકરીને રબારી સમાજનો દીકરો ભગાડી જતા દીકરીના ભાઈએ મારી બહેનને પાછી અપાવો તેવી ક્ષત્રિય સમાજ પાસે મદદ માગી
    1
    ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના નેતરિયા ગામેથી ક્ષત્રિય સમાજની દીકરીને રબારી સમાજનો દીકરો ભગાડી જતા દીકરીના  ભાઈએ  મારી બહેનને પાછી અપાવો તેવી  ક્ષત્રિય સમાજ પાસે મદદ માગી
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના નેતરિયા ગામેથી ક્ષત્રિય સમાજની દીકરીને રબારી સમાજનો દીકરો ભગાડી જતા દીકરીના  ભાઈએ  મારી બહેનને પાછી અપાવો તેવી  ક્ષત્રિય સમાજ પાસે મદદ માગી
    user_Rathod Sandip sinh
    Rathod Sandip sinh
    Local News Reporter Kalol, Panch Mahals•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.