Shuru
Apke Nagar Ki App…
ગરબાડા તાલુકાના બોરિયાળા ગામે 5 મકાનમાં આગ આગ લાગતા 5 મકાનો બળીને ખાખ આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડ ની મદદ લેવાઈ ગરબાડા તાલુકાના બોરિયાળા ગામે 5 મકાનમાં આગ આગ લાગતા 5 મકાનો બળીને ખાખ આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડ ની મદદ લેવાઈ 2 ફાયર બ્રિગેડ ની ગાડીઓ દ્વારા આગ પર કાબુ મેળવાયો આગમાં 5 ઘર તેમજ ઘર વાકરીનો સમાન બળીને ખાખ આગની ઝપેટમાં મૂંગા પશુઓ ના મોત જેમાં 4 બકરા 1 ગાય અને 3 વાછરડા બળીને ખાખ તેમજ 2 મોટર સાયકલ પણ બળીને ખાખ. આગ કયા કારણો સર લાગી તે કારણ હજી અકબંધ
Manish r jain
ગરબાડા તાલુકાના બોરિયાળા ગામે 5 મકાનમાં આગ આગ લાગતા 5 મકાનો બળીને ખાખ આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડ ની મદદ લેવાઈ ગરબાડા તાલુકાના બોરિયાળા ગામે 5 મકાનમાં આગ આગ લાગતા 5 મકાનો બળીને ખાખ આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડ ની મદદ લેવાઈ 2 ફાયર બ્રિગેડ ની ગાડીઓ દ્વારા આગ પર કાબુ મેળવાયો આગમાં 5 ઘર તેમજ ઘર વાકરીનો સમાન બળીને ખાખ આગની ઝપેટમાં મૂંગા પશુઓ ના મોત જેમાં 4 બકરા 1 ગાય અને 3 વાછરડા બળીને ખાખ તેમજ 2 મોટર સાયકલ પણ બળીને ખાખ. આગ કયા કારણો સર લાગી તે કારણ હજી અકબંધ
More news from ગુજરાત and nearby areas
- ગરબાડા તાલુકાના બોરિયાળા ગામે 5 મકાનમાં આગ આગ લાગતા 5 મકાનો બળીને ખાખ આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડ ની મદદ લેવાઈ ગરબાડા તાલુકાના બોરિયાળા ગામે 5 મકાનમાં આગ આગ લાગતા 5 મકાનો બળીને ખાખ આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડ ની મદદ લેવાઈ 2 ફાયર બ્રિગેડ ની ગાડીઓ દ્વારા આગ પર કાબુ મેળવાયો આગમાં 5 ઘર તેમજ ઘર વાકરીનો સમાન બળીને ખાખ આગની ઝપેટમાં મૂંગા પશુઓ ના મોત જેમાં 4 બકરા 1 ગાય અને 3 વાછરડા બળીને ખાખ તેમજ 2 મોટર સાયકલ પણ બળીને ખાખ. આગ કયા કારણો સર લાગી તે કારણ હજી અકબંધ1
- દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર સોનીએ જિલ્લા પંચાયત ચૂંટણીમાં પરાજિત ઉમેદવારોની મુલાકાત લીધી. તેમણે હારના કારણો, સ્થાનિક મુદ્દાઓ અને આગામી સમયમાં સંગઠનને વધુ મજબૂત કરવા અંગે ચર્ચા કરી. સોનીએ હાર-જીતને લોકશાહીનો ભાગ ગણાવી, હિંમત ન ગુમાવવા અને જનસેવાના કાર્યો ચાલુ રાખવા પર ભાર મૂક્યો.1
- ગુજરાતના દાહોદમાં ભાજપના પૂર્વ નગરપાલિકા પ્રમુખ રીના પંચાલની ટિપ્પણીથી જૈન સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમાજે રીના પંચાલને પક્ષમાંથી સસ્પેન્ડ કરી તેમની સામે કડક કાયદેસર અને શિસ્તભંગના પગલાં ભરવાની માંગ સાથે ભાજપને આવેદનપત્ર સુપરત કર્યું છે.1
- ગુજરાતમાં હવે સમ્રાટ મીટર લગાવવાની કામગીરી શરૂ થઈ છે. આ નવા મીટરો પાછળ સરકારનો વિશેષ રસ કે 'આંબોળો' હોવાનું મનાય છે.1
- છોટાઉદેપુરના મોટી સઢલી ગામમાં લગ્નપ્રસંગે આવેલા મધ્યપ્રદેશના યુવાનનો શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો છે. પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરતા પોલીસ તપાસની માંગ કરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.1
- પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સણસોલી ગામે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તરત ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.1
- ગુજરાતના કાલોલ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત સર્જાયો. પૂરપાટ ઝડપે જતી કારનું ટાયર ફાટતા તે ઓવરબ્રિજ પરથી નીચે પટકાઈ, જેમાં એક જ પરિવારના 5 સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને પોલીસે તપાસ હાથ ધરી છે.2
- આધુનિક યુગમાં અંધશ્રદ્ધાનો કિસ્સ મધ્યપ્રદેશના ઝાબુઆના બામન સેમતલિયા ગામના 2 મહિનાના બાળકને આપ્યો ડામ મધ્યપ્રદેશના ઝાબુઆના બામન સેમતલિયા ગામના 2 મહિનાના બાળકને આપ્યો ડામ બાળકને શરદી - ખાંસીને કારણે શ્વાસ લેવામાં તકલીફ થતા માતા-પિતા બાળકને દાહોદના જાલત ગામે ભુવા જયેશભાઈ સોલંકી પાસે લાવ્યા ભુવાએ દીવો સળગાવી પાતળી સોય લાલચોળ ગરમ કરી માસૂમ બાળકના નાજુક શરીર પર 4 જગ્યાએ ડામ આપ્યા હતા. ઝાબુઆ પોલીસે પરિવારનું નિવેદન લઈ કતવારા પોલીસને જાણ કરી કતવારા પોલીસે ભુવા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો ૧૫ દિવસ બાદ જાણ કરતા ભૂવા સામે ગુનો દાખલ1