logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

આધુનિક યુગમાં અંધશ્રદ્ધાનો કિસ્સ મધ્યપ્રદેશના ઝાબુઆના બામન સેમતલિયા ગામના 2 મહિનાના બાળકને આપ્યો ડામ મધ્યપ્રદેશના ઝાબુઆના બામન સેમતલિયા ગામના 2 મહિનાના બાળકને આપ્યો ડામ બાળકને શરદી - ખાંસીને કારણે શ્વાસ લેવામાં તકલીફ થતા માતા-પિતા બાળકને દાહોદના જાલત ગામે ભુવા જયેશભાઈ સોલંકી પાસે લાવ્યા ભુવાએ દીવો સળગાવી પાતળી સોય લાલચોળ ગરમ કરી માસૂમ બાળકના નાજુક શરીર પર 4 જગ્યાએ ડામ આપ્યા હતા. ઝાબુઆ પોલીસે પરિવારનું નિવેદન લઈ કતવારા પોલીસને જાણ કરી કતવારા પોલીસે ભુવા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો ૧૫ દિવસ બાદ જાણ કરતા ભૂવા સામે ગુનો દાખલ

1 hr ago
user_Manish r jain
Manish r jain
પત્રકાર દાહોદ, દાહોદ, ગુજરાત•
1 hr ago

આધુનિક યુગમાં અંધશ્રદ્ધાનો કિસ્સ મધ્યપ્રદેશના ઝાબુઆના બામન સેમતલિયા ગામના 2 મહિનાના બાળકને આપ્યો ડામ મધ્યપ્રદેશના ઝાબુઆના બામન સેમતલિયા ગામના 2 મહિનાના બાળકને આપ્યો ડામ બાળકને શરદી - ખાંસીને કારણે શ્વાસ લેવામાં તકલીફ થતા માતા-પિતા બાળકને દાહોદના જાલત ગામે ભુવા જયેશભાઈ સોલંકી પાસે લાવ્યા ભુવાએ દીવો સળગાવી પાતળી સોય લાલચોળ ગરમ કરી માસૂમ બાળકના નાજુક શરીર પર 4 જગ્યાએ ડામ આપ્યા હતા. ઝાબુઆ પોલીસે પરિવારનું નિવેદન લઈ કતવારા પોલીસને જાણ કરી કતવારા પોલીસે ભુવા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો ૧૫ દિવસ બાદ જાણ કરતા ભૂવા સામે ગુનો દાખલ

More news from ગુજરાત and nearby areas
  • ગરબાડા તાલુકાના બોરિયાળા ગામે 5 મકાનમાં આગ આગ લાગતા 5 મકાનો બળીને ખાખ આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડ ની મદદ લેવાઈ ગરબાડા તાલુકાના બોરિયાળા ગામે 5 મકાનમાં આગ આગ લાગતા 5 મકાનો બળીને ખાખ આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડ ની મદદ લેવાઈ 2 ફાયર બ્રિગેડ ની ગાડીઓ દ્વારા આગ પર કાબુ મેળવાયો આગમાં 5 ઘર તેમજ ઘર વાકરીનો સમાન બળીને ખાખ આગની ઝપેટમાં મૂંગા પશુઓ ના મોત જેમાં 4 બકરા 1 ગાય અને 3 વાછરડા બળીને ખાખ તેમજ 2 મોટર સાયકલ પણ બળીને ખાખ. આગ કયા કારણો સર લાગી તે કારણ હજી અકબંધ
    1
    ગરબાડા તાલુકાના બોરિયાળા ગામે 5 મકાનમાં આગ  આગ લાગતા 5 મકાનો બળીને ખાખ 
આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડ ની મદદ લેવાઈ
ગરબાડા તાલુકાના બોરિયાળા ગામે 5 મકાનમાં આગ 
આગ લાગતા 5 મકાનો બળીને ખાખ 
આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડ ની મદદ લેવાઈ 
2  ફાયર બ્રિગેડ ની ગાડીઓ દ્વારા આગ પર કાબુ મેળવાયો
આગમાં 5 ઘર તેમજ ઘર વાકરીનો સમાન બળીને ખાખ 
આગની ઝપેટમાં મૂંગા પશુઓ ના મોત જેમાં 4 બકરા 1 ગાય અને 3 વાછરડા બળીને ખાખ 
તેમજ 2 મોટર સાયકલ પણ બળીને ખાખ.
આગ કયા કારણો સર લાગી તે કારણ હજી અકબંધ
    user_Manish r jain
    Manish r jain
    પત્રકાર દાહોદ, દાહોદ, ગુજરાત•
    1 hr ago
  • દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર સોનીએ જિલ્લા પંચાયત ચૂંટણીમાં પરાજિત ઉમેદવારોની મુલાકાત લીધી. તેમણે હારના કારણો, સ્થાનિક મુદ્દાઓ અને આગામી સમયમાં સંગઠનને વધુ મજબૂત કરવા અંગે ચર્ચા કરી. સોનીએ હાર-જીતને લોકશાહીનો ભાગ ગણાવી, હિંમત ન ગુમાવવા અને જનસેવાના કાર્યો ચાલુ રાખવા પર ભાર મૂક્યો.
    1
    દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર સોનીએ જિલ્લા પંચાયત ચૂંટણીમાં પરાજિત ઉમેદવારોની મુલાકાત લીધી. તેમણે હારના કારણો, સ્થાનિક મુદ્દાઓ અને આગામી સમયમાં સંગઠનને વધુ મજબૂત કરવા અંગે ચર્ચા કરી. સોનીએ હાર-જીતને લોકશાહીનો ભાગ ગણાવી, હિંમત ન ગુમાવવા અને જનસેવાના કાર્યો ચાલુ રાખવા પર ભાર મૂક્યો.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    15 hrs ago
  • ગુજરાતના દાહોદમાં ભાજપના પૂર્વ નગરપાલિકા પ્રમુખ રીના પંચાલની ટિપ્પણીથી જૈન સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમાજે રીના પંચાલને પક્ષમાંથી સસ્પેન્ડ કરી તેમની સામે કડક કાયદેસર અને શિસ્તભંગના પગલાં ભરવાની માંગ સાથે ભાજપને આવેદનપત્ર સુપરત કર્યું છે.
    1
    ગુજરાતના દાહોદમાં ભાજપના પૂર્વ નગરપાલિકા પ્રમુખ રીના પંચાલની ટિપ્પણીથી જૈન સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમાજે રીના પંચાલને પક્ષમાંથી સસ્પેન્ડ કરી તેમની સામે કડક કાયદેસર અને શિસ્તભંગના પગલાં ભરવાની માંગ સાથે ભાજપને આવેદનપત્ર સુપરત કર્યું છે.
    user_BHARAT SAMACHAR LIVE707
    BHARAT SAMACHAR LIVE707
    Logistics service દાહોદ, દાહોદ, ગુજરાત•
    19 hrs ago
  • ગુજરાતમાં હવે સમ્રાટ મીટર લગાવવાની કામગીરી શરૂ થઈ છે. આ નવા મીટરો પાછળ સરકારનો વિશેષ રસ કે 'આંબોળો' હોવાનું મનાય છે.
    1
    ગુજરાતમાં હવે સમ્રાટ મીટર લગાવવાની કામગીરી શરૂ થઈ છે. આ નવા મીટરો પાછળ સરકારનો વિશેષ રસ કે 'આંબોળો' હોવાનું મનાય છે.
    user_Aimi midiya Gujarati DAHOD
    Aimi midiya Gujarati DAHOD
    Advertising Photographer ધાનપુર, દાહોદ, ગુજરાત•
    15 hrs ago
  • છોટાઉદેપુરના મોટી સઢલી ગામમાં લગ્નપ્રસંગે આવેલા મધ્યપ્રદેશના યુવાનનો શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો છે. પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરતા પોલીસ તપાસની માંગ કરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    1
    છોટાઉદેપુરના મોટી સઢલી ગામમાં લગ્નપ્રસંગે આવેલા મધ્યપ્રદેશના યુવાનનો શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો છે. પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરતા પોલીસ તપાસની માંગ કરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    16 hrs ago
  • પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સણસોલી ગામે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તરત ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
    1
    પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સણસોલી ગામે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તરત ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
    user_Rathod Sandip sinh
    Rathod Sandip sinh
    Local News Reporter કલોલ, પંચમહાલ, ગુજરાત•
    13 hrs ago
  • ગુજરાતના કાલોલ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત સર્જાયો. પૂરપાટ ઝડપે જતી કારનું ટાયર ફાટતા તે ઓવરબ્રિજ પરથી નીચે પટકાઈ, જેમાં એક જ પરિવારના 5 સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને પોલીસે તપાસ હાથ ધરી છે.
    2
    ગુજરાતના કાલોલ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત સર્જાયો. પૂરપાટ ઝડપે જતી કારનું ટાયર ફાટતા તે ઓવરબ્રિજ પરથી નીચે પટકાઈ, જેમાં એક જ પરિવારના 5 સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને પોલીસે તપાસ હાથ ધરી છે.
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher કલોલ, પંચમહાલ, ગુજરાત•
    15 hrs ago
  • આધુનિક યુગમાં અંધશ્રદ્ધાનો કિસ્સ મધ્યપ્રદેશના ઝાબુઆના બામન સેમતલિયા ગામના 2 મહિનાના બાળકને આપ્યો ડામ મધ્યપ્રદેશના ઝાબુઆના બામન સેમતલિયા ગામના 2 મહિનાના બાળકને આપ્યો ડામ બાળકને શરદી - ખાંસીને કારણે શ્વાસ લેવામાં તકલીફ થતા માતા-પિતા બાળકને દાહોદના જાલત ગામે ભુવા જયેશભાઈ સોલંકી પાસે લાવ્યા ભુવાએ દીવો સળગાવી પાતળી સોય લાલચોળ ગરમ કરી માસૂમ બાળકના નાજુક શરીર પર 4 જગ્યાએ ડામ આપ્યા હતા. ઝાબુઆ પોલીસે પરિવારનું નિવેદન લઈ કતવારા પોલીસને જાણ કરી કતવારા પોલીસે ભુવા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો ૧૫ દિવસ બાદ જાણ કરતા ભૂવા સામે ગુનો દાખલ
    1
    આધુનિક યુગમાં અંધશ્રદ્ધાનો કિસ્સ
મધ્યપ્રદેશના ઝાબુઆના બામન સેમતલિયા ગામના 2 મહિનાના બાળકને આપ્યો ડામ
મધ્યપ્રદેશના ઝાબુઆના બામન સેમતલિયા ગામના 2 મહિનાના બાળકને આપ્યો ડામ
બાળકને શરદી - ખાંસીને કારણે શ્વાસ લેવામાં તકલીફ થતા
માતા-પિતા બાળકને દાહોદના જાલત ગામે ભુવા જયેશભાઈ સોલંકી પાસે લાવ્યા
ભુવાએ દીવો સળગાવી પાતળી સોય લાલચોળ ગરમ કરી માસૂમ બાળકના નાજુક શરીર પર 4 જગ્યાએ ડામ આપ્યા હતા. 
ઝાબુઆ પોલીસે પરિવારનું નિવેદન લઈ કતવારા પોલીસને જાણ કરી 
કતવારા પોલીસે ભુવા વિરુદ્ધ  ગુનો દાખલ કરવામાં આવ્યો
૧૫ દિવસ બાદ જાણ કરતા ભૂવા સામે ગુનો દાખલ
    user_Manish r jain
    Manish r jain
    પત્રકાર દાહોદ, દાહોદ, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.